નમસ્તે મિત્રો આજે આપણે સિંગ ભુજીયા બનાવવાની રીત – sing bhujia banavani rit શીખીશું. If you like the recipe do subscribe Recipes Hub YouTube channel on YouTube આ સીંગ ભુજીયા ખાવા માં તીખા ખાટા લાગતા હોય છે જેને મસાલા મગફડી, સીંગ ભજીયા કે મસાલા સીંગ પણ કહેવાય છે જે એક વખત બનાવી તમે મહિના સુંધી ખાઈ શકો છો અને ઘર માં રહેલ સામગ્રી માંથી જ તૈયાર થઈ જાય છે તો ચાલો સિંગ ભજીયા બનાવવાની રીત – sing bhajiya banavani rit gujarati ma recipe – sing bhujia recipe in gujarati શીખીએ.
સિંગ ભુજીયા બનાવવા જરૂરી સામગ્રી | સિંગ ભજીયા બનાવવા જરૂરી સામગ્રી
- કાચા સીંગદાણા 1 કપ
- બેસન ½ કપ
- ચોખા નો લોટ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- જીરું પાઉડર ½ ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી ( ઓપ્શનલ છે)
- સંચળ ½ ચમચી
- આમચૂર પાઉડર ¼ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- બેકિંગ સોડા 1 ચપટી
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
- પાણી જરૂર મુજબ
સિંગ ભુજીયા બનાવવાની રીત | સિંગ ભજીયા બનાવવાની રીત | sing bhajiya banavani rit
સીંગ ભુજીયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં બેસન નો લોટ ચાળી લ્યો ને લોટ માંથી ત્રણ ચાર ચમચી બેસન અલગ કરી મૂકો ત્યાર બાદ બચેલ બેસન માં ચોખા નો લોટ ચાળી ને નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર, હિંગ, સંચળ, જીરું પાઉડર, મરી પાઉડર, ગરમ મસાલો, આદુ લસણની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું અને સીંગદાણા નાખી બરોબર મિક્સ કરો
હવે એમાં થોડુ થોડુ પાણી નાખી મસાલા ને સીંગદાણા ઉપર કોટીંગ થાય અને દાણા એક બીજા સાથે ચોટી જાય એટલું મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દસ પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો પંદર મિનિટ પછી એમાં આમચૂર પાઉડર અને બેકિંગ સોડા નાખી ફરીથી મિક્સ કરો
હવે એમાં એક બે ચમચી સાઈડ માં મુકેલ બેસન ની નાખી ને હાથ વડે ગોળ ગોળ ફેરવી ને એક એક દાણા ને અલગ અલગ કરતા જાઓ જેવા દાણા ભીના લાગે ફરી એક બે ચમચી બેસન નાખી મિક્સ કરો આમ બેસન નાખતા જઈ એક એક દાણા ને અલગ અલગ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં કોટીંગ કરેલ સીંગદાણા ને નાખો ને બે ત્રણ મિનિટ એમજ તરવા દયો ત્રણ મિનિટ પછી ઝારા થી હલાવી લ્યો ને થોડી થોડી વારે હલાવતા જઈ ગોલ્ડન તરી લ્યો અથવા તેલ માં બનતા ફુગ્ગા ઓછા થાય ત્યાં સુધી તરી લ્યો
આમ ભુજીયા ને તરી ને કાઢી લ્યો ને બીજા તરવા નાખો અને એને પણ ગોલ્ડન તરી લ્યો બધા સીંગ ભુજીયા તરી લ્યો એટલે મોટા વાસણમાં ઠંડા કરી લ્યો અને સાવ ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા અને મજા લ્યો સીંગ ભુજીયા
sing bhajiya banavani recipe notes | sing bhujia recipe in gujarati notes
- સીંગ ભુજીયા ને બે વખત કોતીંગ કરવાથી ભજીયા કિસ્પી બને છે એટલે એક વખત માં પાણીથી બધા મસાલા લગાવી લઈ ત્યાર બાદ કોરા લોટ થી અલગ અલગ કરી લેવા
- સીંગ ભુજીયા બનાવતી વખતે પાણી ની માત્રા થોડી થોડી નાખવી
- સીંગ ભુજીયા તરતી વખે નાખ્યા બાદ તરત ઝારો કે ચમચો ના નાખવો નહિતર કોટિંગ તૂટી જસે થોડી વાર પછી હલાવવા
- તમે ચાહો તો ઉપરથી સંચળ અને મરી પાઉડર છાંટી શકો છો અને બાળકો માટે બનાવતા હો તો મરી અને બીજા મસાલા ની માત્રા ઓછી રાખવી
- જો લસણ ના ખાતા હો તો માટે આદુ પેસ્ટ નાખી શકો છો અથવા ના નાખો તો પણ ચાલશે.
sing bhujia banavani rit | sing bhujia recipe | sing bhajiya banavani recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Recipes Hub ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
sing bhujia recipe in gujarati | sing bhajiya banavani rit gujarati ma
સિંગ ભુજીયા બનાવવાની રીત | sing bhujia banavani rit | sing bhujia recipe in gujarati | sing bhajiya banavani rit | sing bhajiya banavani recipe | સિંગ ભજીયા બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
સિંગ ભુજીયા બનાવવા જરૂરી સામગ્રી | સિંગ ભજીયા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ કાચા સીંગદાણા
- ½ કપ બેસન
- 1 ચમચી ચોખાનો લોટ
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ ( ઓપ્શનલ છે)
- ½ ચમચી સંચળ
- ¼ ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી મરી પાઉડર
- 1 ચપટી બેકિંગ સોડા
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
- પાણી જરૂર મુજબ
Instructions
સિંગ ભુજીયા | સિંગ ભજીયા | sing bhajiya banavani rit | sing bhajiya banavani rit gujarati ma | sing bhujia recipe
- સીંગ ભુજીયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં બેસન નો લોટ ચાળી લ્યો ને લોટ માંથી ત્રણ ચાર ચમચી બેસન અલગ કરી મૂકો ત્યાર બાદ બચેલ બેસન માં ચોખા નો લોટ ચાળી ને નાખો સાથે લાલમરચાનો પાઉડર, હળદર, હિંગ, સંચળ, જીરું પાઉડર, મરી પાઉડર, ગરમ મસાલો,આદુ લસણની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું અને સીંગદાણાનાખી બરોબર મિક્સ કરો
- હવે એમાં થોડુ થોડુ પાણી નાખી મસાલા ને સીંગદાણા ઉપર કોટીંગ થાય અને દાણા એક બીજા સાથેચોટી જાય એટલું મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દસ પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકોપંદર મિનિટ પછી એમાં આમચૂર પાઉડર અને બેકિંગ સોડા નાખી ફરીથી મિક્સ કરો
- હવે એમાં એક બે ચમચી સાઈડ માં મુકેલ બેસન ની નાખી ને હાથ વડે ગોળ ગોળ ફેરવી ને એક એક દાણાને અલગ અલગ કરતા જાઓ જેવા દાણા ભીના લાગે ફરી એક બે ચમચી બેસન નાખી મિક્સ કરો આમ બેસન નાખતા જઈ એક એક દાણા ને અલગ અલગ કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં કોટીંગ કરેલ સીંગદાણા ને નાખો ને બે ત્રણ મિનિટ એમજ તરવા દયો ત્રણ મિનિટ પછી ઝારા થી હલાવી લ્યો ને થોડી થોડી વારે હલાવતા જઈ ગોલ્ડન તરી લ્યો અથવા તેલ માં બનતા ફુગ્ગા ઓછા થાય ત્યાં સુધી તરી લ્યો
- આમ ભુજીયાને તરી ને કાઢી લ્યો ને બીજા તરવા નાખો અને એને પણ ગોલ્ડન તરી લ્યો બધા સીંગ ભુજીયા તરી લ્યો એટલે મોટા વાસણમાં ઠંડા કરી લ્યો અને સાવ ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા અને મજા લ્યો સીંગ ભુજીયા
sing bhajiya banavani recipe notes | sing bhujia recipe in gujarati notes
- સીંગ ભુજીયા ને બે વખત કોતીંગ કરવાથી ભજીયા કિસ્પી બને છે એટલે એક વખત માં પાણીથી બધા મસાલાલગાવી લઈ ત્યાર બાદ કોરા લોટ થી અલગ અલગ કરી લેવા
- સીંગ ભુજીયા બનાવતી વખતે પાણી ની માત્રા થોડી થોડી નાખવી
- સીંગ ભુજીયા તરતી વખે નાખ્યા બાદ તરત ઝારો કે ચમચો ના નાખવો નહિતર કોટિંગ તૂટી જસે થોડીવાર પછી હલાવવા
- તમે ચાહો તો ઉપરથી સંચળ અને મરી પાઉડર છાંટી શકો છો અને બાળકો માટે બનાવતા હો તો મરી અને બીજા મસાલા ની માત્રા ઓછી રાખવી
- જો લસણના ખાતા હો તો માટે આદુ પેસ્ટ નાખી શકો છો અથવા ના નાખો તો પણ ચાલશે
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
હરા ભરા કબાબ બનાવવાની રીત | hara bhara kabab banavani rit | hara bhara kabab recipe in gujarati
રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati
પનીર ના પરોઠા બનાવવાની રીત | paneer paratha banavani rit |paneer paratha recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.