HomeDessert & Sweetsશ્રાધ્ધ સ્પેશિયલ ખીર બનાવવાની રીત | shradh special kheer banavani rit

શ્રાધ્ધ સ્પેશિયલ ખીર બનાવવાની રીત | shradh special kheer banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે શ્રાધ્ધ સ્પેશિયલ ખીર બનાવવાની રીત – shradh special kheer banavani rit શીખીશું, If you like the recipe do subscribe Aarti Madan YouTube channel on YouTube , શ્રાદ્ધપક્ષ માં ખીર નું મહત્વ ખૂબ હોય છે અને દરેક ઘર બનતી હોય છે તો આજ આપણે ખૂબ જ સ્વાદિષ્ટ ખીર બનવતા શીખીશું. આ ખીર ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો shradh special kheer recipe in gujarati શીખીએ.

શ્રાધ્ધ સ્પેશિયલ ખીર બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 4 કપ
  • ચોખા ½ કપ
  • ખાંડ ¾ કપ
  • બદામ ની કતરણ 8-10
  • કાજુ ના કટકા 10-12
  • ચિરોંજી / ચારવડી 1 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • મોરો માવો 50 ગ્રામ

શ્રાધ્ધ સ્પેશિયલ ખીર બનાવવાની રીત

શ્રાધ્ધ સ્પેશિયલ ખીર બનાવવા સૌપ્રથમ ચોખા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો. ચોખા પલળી જાય એટલે એનું પાણી નીતરવા ચારણી માં કાઢી લ્યો.

હવે કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ને પહેલા ફૂલ તાપે ગરમ કરવા મૂકો દૂધ થોડું ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી ને હલાવતા રહી પાંચ મિનિટ ઉકાળી લ્યો. દૂધ ઉકળી જાય એટલે તેમાં નીતરેલ ચોખા નાખી મિક્સ કરી લ્યો.

ચોખા નાખ્યા પછી પાંચ મિનિટ હલાવતા રહો જેથી ચોખા કડાઈ માં ચોટી ના જાય પાંચ મિનિટ પછી ચોખા ને દૂધ સાથે દસ પંદર મિનિટ સુંધી ધીમા તાપે ચડવા દયો અને વચ્ચે વચ્ચે એક બે વખત હલાવતા રહો. પંદર મિનિટ પછી ચોખા. બરોબર ચડી ગયા છે એ ચેક કરવા એક બે દાણા ને આંગળી વડે દબાવી ને ચેક કરી લ્યો.

જો ચોખા બરોબર ચડી ગયા હોય તો એમાં ખાંડ, એલચી પાઉડર નાખી ને હલાવી ને ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે બીજી પાંચ મિનિટ ચડવા દયો જેથી ખાંડ નું પાણી બરી જાય. હવે પાંચ મિનિટ પછી એમાં કાજુ ના કટકા , બદામ ની કતરણ અને ચીરોંજી અને મોરો માવો નાખી મિક્સ કરી ને ધીમા તાપે આઠ દસ મિનિટ ચડવા દયો.

દસ મિનિટ પછી ગેસ ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ કે  ઠંડી ઠંડી મજા લ્યો શ્રાધ્ધ સ્પેશિયલ ખીર.

shradh special kheer recipe in gujarati notes

  • અહી ચોખા તમે બાસમતી, રેગ્યુલર અથવા ટુકડા વાપરી શકો છો. પણ જો ટુકડા ચોખા થી બનાવશો તો ખીર વધારે ક્રીમી બનશે કેમ કે એમાં સ્ટર્ચ નું પ્રમાણે વધારે હોય છે.
  • મોરો માવો નાખવો ઓપ્શનલ છે.
  • ડ્રાય ફ્રુટ તમે તમારી પસંદ ના નાખી શકો છો.
  • ખાંડ પણ તમે તમારી પસંદ પ્રમાણે નાખવી.

shradh special kheer banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aarti Madan ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

shradh special kheer recipe in gujarati

શ્રાધ્ધ સ્પેશિયલ ખીર બનાવવાની રીત - shradh special kheer banavani rit - shradh special kheer recipe in gujarati

શ્રાધ્ધ સ્પેશિયલ ખીર | shradh special kheer | શ્રાધ્ધ સ્પેશિયલ ખીર બનાવવાની રીત | shradh special kheer recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે શ્રાધ્ધ સ્પેશિયલ ખીર બનાવવાની રીત – shradh special kheer banavani rit શીખીશું, શ્રાદ્ધપક્ષમાં ખીર નું મહત્વ ખૂબ હોય છે અને દરેક ઘર બનતી હોય છે તો આજ આપણે ખૂબ જ સ્વાદિષ્ટખીર બનવતા શીખીશું. આ ખીર ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અનેખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો shradh special kheer recipe in gujarati શીખીએ.
3.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

શ્રાધ્ધ સ્પેશિયલ ખીર બનાવવા જરૂરી સામગ્રી

  • 4 કપ ફૂલ ક્રીમ દૂધ
  • ½ કપ ચોખા
  • ¾ કપ ખાંડ
  • 8-10 બદામ ની કતરણ
  • 10-12 કાજુ ના કટકા
  • 1 ચમચી ચિરોંજી / ચારવડી
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 50 ગ્રામ મોરો માવો

Instructions

શ્રાધ્ધ સ્પેશિયલ ખીર બનાવવાની રીત| shradh special kheer banavani rit | shradh special kheer recipe in gujarati

  • શ્રાધ્ધ સ્પેશિયલ ખીર બનાવવા સૌપ્રથમ ચોખા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યારબાદ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો. ચોખા પલળી જાય એટલે એનું પાણી નીતરવા ચારણીમાં કાઢી લ્યો.
  • હવે કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ને પહેલા ફૂલ તાપે ગરમ કરવા મૂકો દૂધ થોડું ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરીને હલાવતા રહી પાંચ મિનિટ ઉકાળી લ્યો. દૂધ ઉકળી જાય એટલે તેમાં નીતરેલ ચોખા નાખી મિક્સ કરી લ્યો.
  • ચોખા નાખ્યા પછી પાંચ મિનિટ હલાવતા રહો જેથી ચોખા કડાઈ માં ચોટી ના જાય પાંચ મિનિટ પછી ચોખાને દૂધ સાથે દસ પંદર મિનિટ સુંધી ધીમા તાપે ચડવા દયો અને વચ્ચે વચ્ચે એક બે વખત હલાવતા રહો. પંદર મિનિટ પછીચોખા. બરોબર ચડી ગયા છે એ ચેક કરવા એક બે દાણા ને આંગળી વડે દબાવીને ચેક કરી લ્યો.
  • જો ચોખા બરોબર ચડી ગયા હોય તો એમાં ખાંડ, એલચી પાઉડર નાખી ને હલાવી ને ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે બીજી પાંચમિનિટ ચડવા દયો જેથી ખાંડ નું પાણી બરી જાય. હવે પાંચ મિનિટ પછીએમાં કાજુ ના કટકા , બદામ ની કતરણ અને ચીરોંજી અને મોરો માવોનાખી મિક્સ કરી ને ધીમા તાપે આઠ દસ મિનિટ ચડવા દયો.
  • દસ મિનિટ પછી ગેસ ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ કે  ઠંડી ઠંડી મજા લ્યો શ્રાધ્ધ સ્પેશિયલ ખીર.

shradh special kheer recipe in gujarati notes

  • અહી ચોખા તમે બાસમતી, રેગ્યુલર અથવા ટુકડા વાપરી શકો છો. પણ જો ટુકડા ચોખાથી બનાવશો તો ખીર વધારે ક્રીમી બનશે કેમ કે એમાં સ્ટર્ચ નું પ્રમાણે વધારે હોય છે.
  • મોરો માવો નાખવો ઓપ્શનલ છે.
  • ડ્રાયફ્રુટ તમે તમારી પસંદ ના નાખી શકો છો.
  • ખાંડ પણ તમે તમારી પસંદ પ્રમાણે નાખવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

શ્રાદ્ધ માટે દૂધપાક બનાવવાની રીત | shradh special doodh pak banavani recipe

રાજગરાનો નો શીરો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no halvo banavani rit

ગોળ પાપડી બનાવવાની રીત | સુખડી બનાવવાની રીત | sukhdi banavani rit gujarati ma | sukhadi recipe in gujarati | gol papdi recipe in gujarati | gol papdi banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular