જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે શ્રાદ્ધ માટે દૂધપાક બનાવવાની રીત | shradh special doodh pak banavani recipe શીખીશું. દૂધ પાક ખૂબ જ ટેસ્ટી લાગે છે , If you like the recipe do subscribe Poonam’s Kitchen YouTube channel on YouTube , સાથે હેલ્થી પણ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. ઘણા લોકો શ્રાદ્ધ માં દૂધ પાક બનાવતા હોય છે. આજે આપણે ખૂબ જ સરળ રીતે દૂધ પાક બનાવતા શીખીશું.
shradh special doodh pak ingredients in gujarati
- ફૂલ ફેટ દૂધ ૧ લીટર
- કેસર ૧/૪ ચમચી
- બાસમતી ચોખા ૧ ચમચી
- ઘી ૧/૪ ચમચી
- ખાંડ ૪ ચમચી
- બદામ અને પીસ્તા ની સ્લાઈસ ૨ ચમચી
- ચારોળી ૧ ચમચી
- જયફર નો પાવડર ૧/૪ ચમચી
- એલચી પાવડર ૧ ચમચી
શ્રાદ્ધ માટે દૂધપાક બનાવવાની રીત
શ્રાદ્ધ માટે દૂધપાક બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. જેથી દૂધ નીચે ચોંટે નહિ. હવે તેમાં દૂધ નાખો. હવે તેમાં કેસર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દૂધ માં એક ઉભરો આવે ત્યાં સુધી તેને ગરમ કરી લ્યો.
હવે એક કલાક સુધી પલાળી ને રાખેલા બાસમતી ચોખા લ્યો. તેને કોટન ના કપડા થી થોડા લૂછી લ્યો. ત્યાર બાદ તેને એક કટોરી માં કાઢી લ્યો. હવે તેમાં અડધી ચમચી જેટલું ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે દૂધ માં એક ઉભરો આવે તેટલું ગરમ થઈ ગયું છે. હવે તેમાં ઘી થી ગ્રીસ કરેલા બાસમતી ચોખા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આઠ થી દસ મિનિટ સુધી ધીમા તાપે ચોખા ને ચડવા દયો.
ચોખા સરસ થી ચડી જાય એટલે દૂધ માં ખાંડ નાખો. હવે દૂધ ને ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી ઉકળવા દયો.
ત્યાર બાદ તેમાં બદામ અને પીસ્તા ની સ્લાઈસ નાખો. હવે તેમાં જયફાર નો પાવડર નાખો. હવે તેમાં એલચી પાવડર નાખો. હવે તેમાં ચારોલી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દૂધ પાક ને ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી દૂધ પાક. હવે તેને એક કટોરી માં નાખી ને સર્વ કરો અને ગરમા ગરમ દૂધ પાક ખાવા નો આનંદ માણો.
shradh special doodh pak banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
shradh special doodh pak recipe in gujarati language
શ્રાદ્ધ માટે દૂધપાક બનાવવાની રીત | shradh special doodh pak banavani rit | shradh special doodh pak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
doodh pak ingredients in gujarati
- 1 લીટર ફૂલફેટ દૂધ
- ¼ ચમચી કેસર
- 1 ચમચી બાસમતી ચોખા
- ¼ ચમચી ઘી
- 4 ચમચી ખાંડ
- 2 ચમચી બદામ અને પીસ્તા ની સ્લાઈસ
- 1 ચમચી ચારોળી
- ¼ ચમચી જયફરનો પાવડર
- 1 ચમચી એલચી પાવડર
Instructions
શ્રાદ્ધ માટે દૂધપાક બનાવવાની રીત | shradh special doodh pak banavani rit | shradh special doodh pak recipe in gujarati
- દૂધપાક બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો.જેથી દૂધ નીચે ચોંટે નહિ. હવે તેમાં દૂધ નાખો.હવે તેમાં કેસર નાખો. હવે તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો. હવે દૂધ માં એક ઉભરો આવે ત્યાં સુધી તેને ગરમકરી લ્યો.
- હવે એક કલાક સુધી પલાળી ને રાખેલા બાસમતી ચોખા લ્યો. તેને કોટન ના કપડા થી થોડા લૂછી લ્યો.ત્યાર બાદ તેને એક કટોરી માં કાઢી લ્યો. હવે તેમાંઅડધી ચમચી જેટલું ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે દૂધ માં એક ઉભરો આવે તેટલું ગરમ થઈ ગયું છે. હવે તેમાં ઘી થી ગ્રીસ કરેલા બાસમતી ચોખા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આઠ થી દસ મિનિટ સુધી ધીમા તાપે ચોખા ને ચડવા દયો.
- ચોખા સરસ થી ચડી જાય એટલે દૂધ માં ખાંડ નાખો. હવે દૂધ ને ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી ઉકળવા દયો.
- ત્યારબાદ તેમાં બદામ અને પીસ્તા ની સ્લાઈસ નાખો. હવે તેમાં જયફાર નો પાવડર નાખો. હવે તેમાં એલચી પાવડર નાખો. હવે તેમાં ચારોલી નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દૂધ પાક ને ફરી થી બેથી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- હવે તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી દૂધ પાક. હવે તેને એક કટોરી માં નાખી ને સર્વ કરો અને ગરમા ગરમ દૂધ પાક ખાવા નો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | milk powder na gulab jambu banavani rit
ગુલકંદ બનાવવાની રીત | gulkand banavani rit | gulkand recipe in gujarati
અંજીર બરફી બનાવવાની રીત | anjeer barfi banavani rit | anjeer barfi recipe in gujarati
Veri good
Thank you so much..:)