નમસ્તે મિત્રો આજે આપણે આથેલો ખજૂર બનાવવાની રીત – Aathelo khajur banavani rit શીખીશું. આથેલો ખજૂર ને ઘી ખજૂર પણ કહેવાય છે, If you like the recipe do subscribe Food se Fitness Gujarati YouTube channel on YouTube , આ આથેલો ખજૂર ને શિયાળા દરમ્યાન ખાવા માં આવે છે જેનાથી શરીર માં લોહી ની માત્રા વધે છે અને કમજોરી દૂર થાય છે. ખજૂર એકલો ખાવા કરતાં આથી ને ખાવા થી ખજૂર ના ફાયદા વધી જાય છે. આ આથેલો ખજૂર નાના બાળકો એક ચમચી અને મોટા દરેક વ્યક્તિ એક થી બે ચમચી સુંધી ખાઈ શકે છે. આથેલો ખજૂર બનાવવો ખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને લાંબો સમય સુંધી ખાઈ શકાય છે તો આ શિયાળો આપણે જરૂર થી બનાવીશું અને સ્વસ્થ ને સારું બનાવીશું. તો ચાલો Aathelo khajur recipe in gujarati શીખીએ.
આથેલો ખજૂર બનાવવા જરૂરી સામગ્રી
- ખજૂર 500 ગ્રામ
- ઘી 250 ગ્રામ
- કાજુ ની કતરણ 2-3 ચમચી
- બદામ ની કતરણ 2-3 ચમચી
આથેલો ખજૂર બનાવવાની રીત
આથેલો ખજૂર બનાવવા સૌપ્રથમ આપણે સારો હોય એવો કાળા રંગ અથવા બ્રાઉન રંગ માંથી જે પણ મળે એ ખજૂર લઈશું. ખજૂર ની ઉપર ની ટોપી કાઢી ચાકુથી બે ભાગ કરી ને ઠડિયા કાઢી અલગ કરી લેશું.
ઠડિયા કાઢી કટકા કરેલ ખજૂર ને સ્ટીલ ના ડબ્બા માં નાખો સાથે એમાં કાજુ ની કતરણ અને બદામ ની કતરણ નાખો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી ને ગરમ ઘી ને ખજૂર પર નાખી દયો.
ચમચી થી ખજૂર ને ઘી સાથે મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ કરી લીધા બાદ ડબ્બા ને ઢાંકી ને સાત થી આઠ કલાક અથવા આખી રાત મૂકી દયો ત્યાર બાદ રોજ સવારે નરણે કોઠે એક થી બે ચમચી ખાઈ ને તંદુરસ્તી વધારો. તો તૈયાર છે આથેલો ખજૂર.
Ghree khajur recipe notes
- અહી તમે ડ્રાય ફ્રુટ ની કતરણ ને ખજૂર ના ઠડિયા દૂર કરી એમાં ભરી ને પણ તૈયાર કરી શકો છો.
Aathelo khajur banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Aathelo khajur recipe in gujarati
આથેલો ખજૂર | Aathelo khajur | આથેલો ખજૂર બનાવવાની રીત | Aathelo khajur banavani rit | Aathelo khajur recipe in gujarati
Equipment
- 1 સ્ટીલ નો ડબ્બો
Ingredients
આથેલો ખજૂર બનાવવા જરૂરી સામગ્રી
- 500 ગ્રામ ખજૂર
- 250 ગ્રામ ઘી
- 2-3 ચમચી કાજુ ની કતરણ
- 2-3 ચમચી બદામ ની કતરણ
Instructions
આથેલો ખજૂર બનાવવાની રીત | Aathelo khajur banavani rit | Aathelo khajur recipe in gujarati
- આથેલો ખજૂર બનાવવા સૌપ્રથમ આપણે સારો હોય એવો કાળા રંગ અથવા બ્રાઉન રંગ માંથી જે પણ મળે એ ખજૂર લઈશું. ખજૂર ની ઉપર ની ટોપી કાઢી ચાકુથી બે ભાગ કરી ને ઠડિયા કાઢી અલગ કરી લેશું.
- ઠડિયા કાઢી કટકા કરેલ ખજૂર ને સ્ટીલ ના ડબ્બા માં નાખો સાથે એમાં કાજુ ની કતરણ અને બદામ ની કતરણ નાખો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાયએટલે ગેસ બંધ કરી ને ગરમ ઘી ને ખજૂર પર નાખી દયો.
- ચમચી થી ખજૂર ને ઘી સાથે મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ કરી લીધા બાદ ડબ્બા ને ઢાંકી નેસાત થી આઠ કલાક અથવા આખી રાત મૂકી દયો ત્યાર બાદ રોજ સવારે નરણે કોઠે એક થી બે ચમચી ખાઈ ને તંદુરસ્તી વધારો. તો તૈયાર છે આથેલો ખજૂર.
Ghree khajur recipe notes
- અહી તમે ડ્રાય ફ્રુટ ની કતરણ ને ખજૂર ના ઠડિયા દૂર કરી એમાં ભરી ને પણ તૈયાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત | Boil vegetable salad banavani rit