નમસ્તે મિત્રો આજે આપણે સરળ પૂર્ણિમા સ્પેશિયલ દૂધ પૌવા બનાવવાની રીત – sharad purnima doodh poha banavani rit શીખીશું. If you like the recipe do subscribe TheVegHouse YouTube channel on YouTube દૂધ પૌવા ને પૌવા ખીર પણ કહેવાય છે અને શરદપૂર્ણિમા પર રાત્રે આ દૂધ પૌવા બનાવી એક વાસણમાં મૂકી આખી રાત ચાંદની ના પ્રકાશમાં મૂકી રાખી સવારે નરણે કોઠે ખાવા ની પરંપરા છે તમે વાસણ ખુલ્લું મૂકવાનું હોય છે પણ તમે ચાહો તો પાતળું જારીદાર કપડું ઢાંકી શકો છો તો ચાલો જાણીએ dudh pauva banavani rit – sharad purnima doodh poha recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
દૂધ પૌવા બનાવવા જરૂરી સામગ્રી
- દૂધ ½ લીટર
- પૌવા 50 ગ્રામ
- ખાંડ 50 ગ્રામ
- બદામ ની કતરણ 2 ચમચી
- કાજુ ની કતરણ 2 ચમચી
- પિસ્તાની કતરણ 1 ચમચી
- કેસર ના તાંતણા 8-10
- એલચી પાઉડર ¼ ચમચી
દૂધ પૌવા બનાવવાની રીત | dudh pauva banavani rit | dudh pauva recipe
દૂધ પૌવા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુધી પૌવા ને સાફ કરી બે ત્રણ પાણી થી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ ચારણી માં મૂકી નીતરવા મૂકો
જયારે દૂધ થોડું ગરમ થાય એટલે એક વાટકા માં બે ત્રણ ચમચી ગરમ દૂધ નાખી એમાં કેસર નાખી એક બાજુ મૂકો હવે દૂધ ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
ખાંડ ઓગળી જાય ને ફરી દૂધ ઉકળવા લાગે એટલે એમાં પૌવા નાખી મિક્સ કરી આઠ દસ મિનિટ ચડાવી લ્યો દસ મિનિટ પછી પૌવા બરોબર ચડી જાય એટલે એમાં એલચી પાઉડર, કેસર દૂધ અને એમાં ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરો ને ને મિનિટ ચડાવી લ્યો
પૌવા દૂધ માં બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી એક વાસણમાં કાઢી ને ઠંડા થવા દયો ત્યાર બાદ રાત્રે એ વાસણને ચાંદની ના પ્રકાશ માં ખુલ્લું અથવા પાતળું કપડું ઢાંકી આખી રાત મૂકી દયો અને સવારે નરણે કોઠે ઘરના બધા મજા લ્યો દૂધ પૌવા
doodh poha recipe gujarati notes | sharad purnima doodh poha recipe in gujarati notes
- આ દૂધ પૌવા તમે શરદપૂર્ણિમા ના દિવસ સિવાય પણ તૈયાર કરી ખાઈ શકો છો ખૂબ ટેસ્ટી લાગે છે
- ડ્રાય ફ્રુટ ને થોડા શેકી ને નાખવાથી એનો સ્વાદ ખૂબ સારો આવશે
doodh poha banavani rit | sharad purnima doodh poha banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર TheVegHouse ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
doodh poha recipe gujarati | sharad purnima doodh poha recipe in gujarati | dudh pauva banavani rit
દૂધ પૌવા બનાવવાની રીત | dudh pauva banavani rit | doodh poha recipe gujarati | doodh poha recipe gujarati | doodh poha banavani rit | sharad purnima doodh poha recipe in gujarati | sharad purnima doodh poha banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
દૂધ પૌવા બનાવવા જરૂરી સામગ્રી | doodh poha recipe ingredients
- ½ લીટર દૂધ
- 50 ગ્રામ પૌવા
- 50 ગ્રામ ખાંડ
- 2 ચમચી બદામ ની કતરણ
- 2 ચમચી કાજુ ની કતરણ
- 1 ચમચી પિસ્તા ની કતરણ
- 8-10 કેસરના તાંતણા
- ¼ ચમચી એલચી પાઉડર
Instructions
દૂધ પૌવા બનાવવાની રીત| dudh pauva banavani rit | doodh poha banavani rit | sharad purnima doodh poha recipe
- દૂધ પૌવા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુધીપૌવા ને સાફ કરી બે ત્રણ પાણી થી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ ચારણી માં મૂકી નીતરવા મૂકો
- દૂધ થોડું ગરમ થાય એટલે એક વાટકા માં બે ત્રણ ચમચી ગરમ દૂધ નાખી એમાં કેસર નાખી એક બાજુમૂકો હવે દૂધ ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
- ખાંડ ઓગળી જાય ને ફરી દૂધ ઉકળવા લાગે એટલે એમાં પૌવા નાખી મિક્સ કરી આઠ દસ મિનિટ ચડાવી લ્યોદસ મિનિટ પછી પૌવા બરોબર ચડી જાય એટલે એમાં એલચી પાઉડર, કેસર દૂધ અને એમાં ડ્રાય ફ્રુટનાખી મિક્સ કરો ને ને મિનિટ ચડાવી લ્યો
- પૌવા દૂધ માં બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી એક વાસણમાં કાઢી ને ઠંડા થવા દયો ત્યાર બાદરાત્રે એ વાસણને ચાંદની ના પ્રકાશ માં ખુલ્લું અથવા પાતળું કપડું ઢાંકી આખી રાત મૂકી દયો અને સવારે નરણે કોઠે ઘરના બધા મજા લ્યો દૂધ પૌવા
doodh poha recipe gujarati notes | sharad purnima doodh poha recipe in gujarati notes
- આ દૂધ પૌવા તમે શરદપૂર્ણિમા ના દિવસ સિવાય પણ તૈયાર કરી ખાઈ શકો છો ખૂબ ટેસ્ટી લાગે છે
- ડ્રાયફ્રુટ ને થોડા શેકી ને નાખવાથી એનો સ્વાદ ખૂબ સારો આવશે
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મોરૈયા ની ખીર બનાવવાની રીત | moraiya ni kheer banavani rit | moraiya ni kheer recipe in gujarati
સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati
ઘેવર બનાવવાની રીત | Ghevar banavani rit | Ghevar recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.