નમસ્તે મિત્રો આજે આપણે શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવાની રીત – shakkar teti ni ice cream banavani rit શીખીશું. મસ્કમેલોન ને ગુજરાતી માં શક્કર ટેટી કહેવામાં આવે છે, If you like the recipe do subscribe Saroj’s Kitchen YouTube channel on YouTube , આપણે ઉનાળાની શરૂઆત થી પૂરો થાય ત્યાં સુધી શક્કર ટેટી ખાતા હોઈએ છીએ જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે પાણી નું પ્રમાણ વધારે હોવાથી ઉનાળામાં ખાવા થી ફાયદા થાય છે જો તમે શક્કર ટેટી ખાઈ ખાઈ કંટાળી ગયા છો તો આ રીતે આઈસક્રીમ બનાવી ખાસો તો ખૂબ પસંદ આવેશે. તો ચાલો મસ્કમેલોન આઈસક્રીમ બનાવવાની રીત – Muskmelon Ice Cream recipe in gujarati શીખીએ.
શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- અમૂલ ફ્રેશ ક્રીમ 250 એમ. એલ.
- શક્કર ટેટી / મસ્કમેલોન 1
- કન્ડેસ મિલ્ક 200 એમ. એલ.
- કાજુ, પિસ્તા ડ્રાય ફ્રુટ ની કતરણ જરૂર મુજબ
શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવાની રીત | મસ્કમેલોન આઈસક્રીમ બનાવવાની રીત
શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવા સૌ પ્રથમ એક મોટી સાઇઝ ની શક્કર ટેટી લ્યો એને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી લ્યો અને બે સરખા ભાગ માં કાપી લ્યો ત્યાર બાદ એના બીજ કાઢી અલગ કરી લ્યો ને મોટા મોટા કટકા કરી લ્યો અને ઢાંકણ કરી પીસી લ્યો.
હવે એક બીજા વાસણમાં અમુક ફ્રેશ ક્રીમ લ્યો એને બ્લેન્ડર વડે બરોબર ફેટી લ્યો ને બિલકુલ સ્મુથ કરી લ્યો ત્યાર બાદ એમાં કન્ડેસ મિલ્ક નાખી ગરી બરોબર એક બે મિનિટ બ્લેન્ડ કરી લ્યો.
હવે એમાં પીસી રાખેલ શક્કર ટેટી નાખી કટ અને ફોલ્ડ ની રીત થી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં નાખો ને બરોબર બંધ કરી ફ્રીઝર માં મૂકો ને ઓછા માં ઓછી આઠ દસ કલાક અથવા આખી રાત મૂકી દયો.
આખી રાત ફ્રીઝર માં આખી રાત મૂક્યા બાદ આઈસક્રીમ બરોબર જામી ગયેલ હસે જેના પર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ને ઠંડી ઠંડી મજા લ્યો મસ્કમેલોન આઈસક્રીમ.
Muskmelon Ice Cream recipe in gujarati notes
- જો બ્લેન્ડર ના હોય તો મિક્સર જાર ના મોટા જાર માં નાખી થોડી વાર ફેરવી ને પણ સ્મુથ કરી શકો છો.
- અહી તમે આઈસક્રીમ જમાવતા વખતે થોડા શક્કર ટેટી ના ઝીણા ઝીણા કટકા કરી ને પણ નાખી શકો છો.
shakkar teti ni ice cream banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Saroj’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Muskmelon Ice Cream recipe in gujarati
શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવાની રીત | મસ્કમેલોન આઈસક્રીમ બનાવવાની રીત | shakkar teti ni ice cream banavani rit | Muskmelon Ice Cream recipe in gujarati
Equipment
- 1 મિક્સર / બ્લેન્ડર
Ingredients
શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- 1 શક્કરટેટી / મસ્કમેલોન
- 250 એમ. એલ. અમૂલ ફ્રેશ ક્રીમ
- 200 એમ.એલ. કન્ડેસ મિલ્ક 200
- કાજુ, પિસ્તા ડ્રાય ફ્રુટ ની કતરણ જરૂર મુજબ
Instructions
શક્કરટેટી ની આઈસ્ક્રીમ | મસ્કમેલોન આઈસક્રીમ | shakkar teti ni ice cream | Muskmelon Ice Cream recipe
- શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવા સૌ પ્રથમ એક મોટી સાઇઝ ની શક્કર ટેટીલ્યો એને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી લ્યો અને બે સરખા ભાગ માં કાપી લ્યોત્યાર બાદ એના બીજ કાઢી અલગ કરી લ્યો ને મોટા મોટા કટકા કરી લ્યો અને ઢાંકણ કરી પીસી લ્યો.
- હવે એક બીજા વાસણમાં અમુક ફ્રેશ ક્રીમ લ્યો એને બ્લેન્ડર વડે બરોબર ફેટી લ્યો ને બિલકુલ સ્મુથ કરી લ્યો ત્યાર બાદ એમાં કન્ડેસ મિલ્ક નાખી ગરી બરોબર એક બે મિનિટ બ્લેન્ડ કરી લ્યો.
- હવે એમાં પીસી રાખેલ શક્કર ટેટી નાખી કટ અને ફોલ્ડ ની રીત થી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં નાખો ને બરોબર બંધ કરી ફ્રીઝર માં મૂકો ને ઓછા માં ઓછી આઠ દસ કલાક અથવા આખી રાત મૂકી દયો.
- આખી રાત ફ્રીઝર માં આખી રાત મૂક્યા બાદ આઈસક્રીમ બરોબર જામી ગયેલ હસે જેના પર ડ્રાય ફ્રુટની કતરણ છાંટી ને ઠંડી ઠંડી મજા લ્યો મસ્કમેલોન આઈસક્રીમ.
Muskmelon Ice Cream recipe in gujarati notes
- જો બ્લેન્ડરના હોય તો મિક્સર જાર ના મોટા જાર માં નાખી થોડી વાર ફેરવી ને પણ સ્મુથ કરી શકો છો.
- અહી તમે આઈસક્રીમ જમાવતા વખતે થોડા શક્કર ટેટી ના ઝીણા ઝીણા કટકા કરી ને પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati
કસ્ટર્ડ બરફી બનાવવાની રીત | custard barfi banavani rit | custard barfi recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.