જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવવાની રીત – Shahi sandwich mithai banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી બને છે, If you like the recipe do subscribe Foods and Flavors YouTube channel on YouTube , અને સરળતાથી આ મીઠાઈ બની જાય છે. એક વાર બનાવ્યા પછી માર્કેટ થી મીઠાઈ લેવાનું ભુલાવી દે તેવી સરસ બને છે. સાથે જોતા જ ખાવાનું મન થાય તેવી સુંદર દેખાય છે. તો ચાલો આજે આપણે ઘરે Shahi sandwich sweet recipe in gujarati શીખીએ.
શાહી સેન્ડવીચ બનાવવા માટેની સામગ્રી
- મલાઈ ૨ ચમચી
- મિલ્ક પાવડર ૪ ચમચી
- નારિયલ નો ચૂરો ૨ ચમચી
- એલચી પાવડર ૧/૪ ચમચી
- કાજુ અને બદામ નો પાવડર
- બ્રેડ ૪
ચાસણી બનાવવા માટેની સામગ્રી
- ખાંડ ૧ કપ
- પાણી ૧ કપ
- કેસર ના તાતણા ૭-૮
- યેલો ફુડ કલર ૩ બુંદ
શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવવાની રીત
આજ સૌપ્રથમ આપણે ચાસણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવતા શીખીશું
ચાસણી બનાવવા માટે ની રીત
ચાસણી બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેમાં પાણી નાખો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચાસણી ને સાત થી આઠ મિનિટ સુધી ઉકાળી લેશું. સાથે સાથે હલાવતા રેહવું જેથી ખાંડ નીચે ચોંટી ના જાય અને ચાસણી સરસ થી તૈયાર થઈ જાય.
ત્યાર બાદ તેમાં કેસર ના તાતણા નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં યેલો ફુડ કલર નાખી ચાસણી ને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો. અને ચાસણી ને ઠંડી થવા દયો.
શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવવા માટે ની રીત
શાહી સેન્ડવીચ બનાવવા માટે સૌથી પેહલા બ્રેડ લ્યો. હવે ચાકુ કે કાતર ની મદદ થી તેની કિનારી કાપી લ્યો. ત્યાર બાદ તેના ચાર પીસ કરી લ્યો. આવી રીતે બધી બ્રેડ ના પીસ કરી ને એક પ્લેટ માં રાખી લ્યો.
હવે એક બાઉલ માં મલાઈ, મિલ્ક પાવડર અને નારિયલ નો ચૂરો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. મિશ્રણ થોડુ હાર્ડ લાગતું હોય તો એક ચમચી જેટલું દૂધ નાખી. મિક્સ કરી લેવી.
ત્યાર બાદ તેમાં એલચી પાવડર અને કાજુ બદામ નો પાવડર નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે બ્રેડ નો એક પીસ લ્યો. હવે તેની ઉપર ચમચી ની મદદ થી સરસ થી મિશ્રણ લગાવી લ્યો. હવે તેની ઉપર બ્રેડ નો બીજો પીસ રાખી હલ્કા હાથે દબાવી લ્યો.
હવે તેને ચાસણી માં સરસ થી ડૂબાવી દયો. ત્યાર બાદ તેને નારિયલ ના ચૂરા માં સરસ થી કોટ કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. ત્યાર બાદ તેના ઉપર લાલ ફુડ કલર ને આંગળી વડે ટપકું કરી લ્યો. આવી રીતે બધી શાહી સેન્ડવીચ બનાવી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી શાહી સેન્ડવીચ.
Shahi sandwich sweet recipe in gujarati notes
- મલાઈ ની જગ્યા એ તમે કેન્ડ્સન્ડ મિલ્ક નો ઉપયોગ કરી શકો છો.
- તમે તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ મિશ્રણ માં નાખી શકો છો.
Shahi sandwich mithai banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Shahi sandwich sweet recipe in gujarati
શાહી સેન્ડવીચ મીઠાઈ | Shahi sandwich mitahi | શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવવાની રીત | Shahi sandwich mithai banavani rit | Shahi sandwich sweet recipe in gujarati
Equipment
- 1 કઢાઇ
Ingredients
શાહી સેન્ડવીચ બનાવવા માટેની સામગ્રી
- 2 ચમચી મલાઈ
- 4 ચમચી મિલ્ક પાવડર
- 2 ચમચી નારિયલનો ચૂરો
- ¼ ચમચી એલચી પાવડર
- કાજુ અને બદામ નો પાવડર
- 4 બ્રેડ
ચાસણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ખાંડ
- 1 કપ પાણી
- 7-8 કેસરના તાતણા
- 3 બુંદ યેલો ફુડ કલર
Instructions
શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવવાની રીત | Shahi sandwich mithai banavani rit | Shahi sandwich sweet recipe in gujarati
- આજ સૌપ્રથમ આપણે ચાસણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવતા શીખીશું
ચાસણી બનાવવા માટે ની રીત
- ચાસણી બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેમાં પાણી નાખો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચાસણી ને સાતથી આઠ મિનિટ સુધી ઉકાળી લેશું. સાથે સાથે હલાવતા રેહવું જેથી ખાંડ નીચે ચોંટી ના જાય અને ચાસણી સરસ થી તૈયાર થઈ જાય.
- ત્યારબાદ તેમાં કેસર ના તાતણા નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં યેલો ફુડ કલર નાખી ચાસણી ને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો. અને ચાસણી ને ઠંડી થવા દયો.
શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવવા માટે ની રીત
- શાહી સેન્ડવીચ બનાવવા માટે સૌથી પેહલા બ્રેડ લ્યો. હવે ચાકુ કે કાતર ની મદદ થી તેની કિનારી કાપી લ્યો. ત્યારબાદ તેના ચાર પીસ કરી લ્યો. આવી રીતે બધી બ્રેડ ના પીસ કરી નેએક પ્લેટ માં રાખી લ્યો.
- હવે એક બાઉલ માં મલાઈ, મિલ્ક પાવડર અને નારિયલ નો ચૂરો નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. મિશ્રણ થોડુ હાર્ડ લાગતું હોય તો એકચમચી જેટલું દૂધ નાખી. મિક્સ કરી લેવી.
- ત્યારબાદ તેમાં એલચી પાવડર અને કાજુ બદામ નો પાવડર નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે બ્રેડ નો એક પીસ લ્યો. હવે તેની ઉપર ચમચી ની મદદ થી સરસ થી મિશ્રણ લગાવી લ્યો. હવે તેની ઉપર બ્રેડ નો બીજો પીસ રાખી હલ્કા હાથે દબાવી લ્યો.
- હવે તેને ચાસણી માં સરસ થી ડૂબાવી દયો. ત્યાર બાદ તેને નારિયલ ના ચૂરા માં સરસ થી કોટ કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. ત્યાર બાદ તેના ઉપરલાલ ફુડ કલર ને આંગળી વડે ટપકું કરી લ્યો. આવી રીતે બધી શાહી સેન્ડવીચ બનાવી ને તૈયાર કરી લ્યો.
- તૈયાર છે આપણી ટેસ્ટી શાહી સેન્ડવીચ.
Shahi sandwich sweet recipe in gujarati notes
- મલાઈની જગ્યા એ તમે કેન્ડ્સન્ડ મિલ્ક નો ઉપયોગ કરી શકો છો.
- તમે તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ મિશ્રણ માં નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | milk powder na gulab jambu banavani rit
મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati
અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo banavani rit | anjeer halvo recipe in gujarati