આજે આપણે ઘરે શાહી ટૂકડા બનાવવાની રીત – Shaahi tukda banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, If you like the recipe do subscribe Kanak’s Kitchen Hindi YouTube channel on YouTube , નામ પ્રમાણે એકદમ શાહી રીતે તેને બનાવામાં આવે છે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે મીઠાઈ Shaahi tukda recipe in gujarati શીખીએ.
Shaahi tukda banava jaruri samgri
- બ્રેડ 8
- ચાસણી બનાવવા માટેની સામગ્રી
- ખાંડ ½ કપ
- પાણી ½ કપ
- એલચી 2
- રોઝ વોટર
- કેસર
મલાઈ બનાવવા માટેની સામગ્રી
- દૂધ 2 કપ
- ખાંડ ¼ કપ
- મિલ્ક પાવડર ¼ કપ
- કોર્ન ફ્લોર 1 ચમચી
- પિસ્તા ની કતરણ
- બદામ ની કતરણ
- ઘી
Shaahi tukda banavani rit
શાહી ટુકડા બનાવવા માટે સૌથી પહેલાં બ્રેડ લઈ લ્યો. હવે તેની કોર્નર વારો જે ભાગ છે તેને ચાકુ ની મદદ થી કટ કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો અને બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં બ્રેડ નાખો. હવે તેને ઘીમાં તાપે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી બ્રેડ તળી ને તૈયાર કરી લ્યો.
ચાસણી બનાવવાની રીત
ચાસણી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં ખાંડ અને પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવતા રહો. ત્યાર બાદ તેમાં બે એલચી ને કૂટી ને તેમાં નાખો.
હવે તેમાં એક ચમચી જેટલું રોઝ વોટર અને કેસર નો કલર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી ચાસણી ને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અહીંયા ચાસણી માં કોઈ તાર ની જરૂર નથી. ગુલાબ જાંબુ ની ચાસણી જેવી રાખવી.
મલાઈ બનાવવાની રીત
મલાઈ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી ઉકાળી લ્યો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેમાં કેસર અને એલચી પાવડર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે એક બાઉલમાં મિલ્ક પાવડર અને કોર્ન ફ્લોર નાખો. હવે તેમાં થોડું થોડું કરીને દૂધ નાખતા જાવ અને એક મિશ્રણ તૈયાર કરી લ્યો.
હવે આ મિશ્રણ ને ઉકળતા દૂધમાં નાખતા જાવ અને હલાવતા જાવ. હવે દૂધ સરસ થી ઘાટું મલાઈ જેવું બની જાય ત્યાં સુધી તેને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણી મલાઈ.
શાહી ટુકડા બનાવવાની રીત
શાહી ટુકડા બનાવવા માટે સૌથી પહેલાં તળી ને રાખેલી બ્રેડ લ્યો. હવે તેને નવસેકી ચાસણી માં બને તરફ પાંચ પાંચ સેકન્ડ દુબાવી ને કાઢી લ્યો.
હવે તેને ચોરસ પ્લેટ માં ડબલ લેયર માં ગોઠવી લ્યો. હવે તેની ઉપર બચી ગયેલ ચાસણી ચમચી ની મદદ થી નાખો. હવે તેની ઉપર બનાવી ને રાખેલી મલાઈ નાખો. સરસ થી બ્રેડ ને કવર કરી ને પૂરી મલાઈ તેમાં નાખી દયો.
ત્યાર બાદ તેની ઉપર પિસ્તા અને બદામ ની કતરણ નાખો. હવે તેને ફ્રીઝ માં એક થી બે કલાક માટે સેટ થવા માટે રાખી દયો.
હવે તૈયાર છે આપણી શાહી ટુકડા મીઠાઈ. હવે તેની ઉપર ચમચી ની મદદ થી ઘી નાખો. હવે એક પ્લેટ માં તેના પીસ કાઢી ને નાખો. અને સર્વ કરો. હવે શાહી ટુકડા મીઠાઈ ખાવાનો આનંદ માણો.
Sahi tukda recipe notes
- શાહી ટુકડા મીઠાઈ ને ફ્રીઝ માં રાખ્યા વગર ગરમ પણ ખાઈ શકાય છે.
- બ્રેડ ની દરેક લેયર પર મલાઈ નાખી ને શાહી ટુકડા ની મીઠાઈ બનાવી શકાય છે.
શાહી ટૂકડા બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kanak’s Kitchen Hindi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Shaahi tukda recipe in gujarati
શાહી ટૂકડા બનાવવાની રીત | Shaahi tukda banavani rit | Shaahi tukda recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
Shaahi tukda banava jaruri samgri
- 8 બ્રેડ
ચાસણી બનાવવા માટેની સામગ્રી
- ½ કપ ખાંડ
- ½ કપ પાણી
- 2 એલચી
- રોઝ વોટર
- કેસર
મલાઈ બનાવવા માટેની સામગ્રી
- દૂધ 2 કપ
- ખાંડ ¼ કપ
- મિલ્ક પાવડર ¼ કપ
- કોર્નફ્લોર 1 ચમચી
- પિસ્તાની કતરણ
- બદામની કતરણ
- ઘી
Instructions
શાહી ટૂકડા બનાવવાની રીત | Shaahi tukda banavani rit
- શાહી ટુકડા બનાવવા માટે સૌથી પહેલાં બ્રેડ લઈ લ્યો. હવે તેની કોર્નર વારો જે ભાગ છે તેને ચાકુની મદદ થી કટ કરી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો અને બે ચમચી જેટલું ઘી નાખો. હવેતેલ ગરમ થાય એટલે તેમાં બ્રેડ નાખો. હવે તેને ઘીમાં તાપે બનેતરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેનેએક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી બ્રેડ તળી ને તૈયાર કરીલ્યો.
ચાસણી બનાવવાની રીત
- ચાસણી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં ખાંડ અને પાણી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવતા રહો. ત્યાર બાદતેમાં બે એલચી ને કૂટી ને તેમાં નાખો.
- હવે તેમાં એક ચમચી જેટલું રોઝ વોટર અને કેસર નો કલર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી ચાસણી ને ઉકાળી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અહીંયા ચાસણી માં કોઈતાર ની જરૂર નથી. ગુલાબ જાંબુ ની ચાસણી જેવી રાખવી.
મલાઈ બનાવવાની રીત
- મલાઈ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી ઉકાળી લ્યો. હવે તેમાં ખાંડ નાખો.હવે તેમાં કેસર અને એલચી પાવડર નાખો.હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે એક બાઉલમાં મિલ્ક પાવડર અને કોર્ન ફ્લોર નાખો. હવે તેમાં થોડું થોડું કરીને દૂધ નાખતાજાવ અને એક મિશ્રણ તૈયાર કરી લ્યો.
- હવે આ મિશ્રણ ને ઉકળતા દૂધમાં નાખતા જાવ અને હલાવતા જાવ. હવે દૂધ સરસ થી ઘાટું મલાઈ જેવું બની જાયત્યાં સુધી તેને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.હવે તૈયાર છે આપણી મલાઈ.
શાહી ટુકડા બનાવવાની રીત
- શાહી ટુકડા બનાવવા માટે સૌથી પહેલાં તળી ને રાખેલી બ્રેડ લ્યો. હવે તેને નવસેકી ચાસણી માંબને તરફ પાંચ પાંચ સેકન્ડ દુબાવી ને કાઢી લ્યો.
- હવે તેને ચોરસ પ્લેટ માં ડબલ લેયર માં ગોઠવી લ્યો. હવે તેની ઉપર બચી ગયેલ ચાસણી ચમચી ની મદદથી નાખો. હવે તેની ઉપર બનાવી ને રાખેલી મલાઈ નાખો. સરસ થી બ્રેડ ને કવર કરી ને પૂરી મલાઈ તેમાં નાખી દયો.
- ત્યારબાદ તેની ઉપર પિસ્તા અને બદામ ની કતરણ નાખો. હવે તેને ફ્રીઝ માં એક થી બે કલાક માટે સેટ થવા માટે રાખી દયો.
- હવે તૈયાર છે આપણી શાહી ટુકડા મીઠાઈ. હવે તેની ઉપર ચમચી ની મદદ થી ઘી નાખો. હવે એક પ્લેટ માંતેના પીસ કાઢી ને નાખો. અને સર્વ કરો. હવેશાહી ટુકડા મીઠાઈ ખાવાનો આનંદ માણો.
Sahi tukda recipe notes
- શાહી ટુકડા મીઠાઈ ને ફ્રીઝ માં રાખ્યા વગર ગરમ પણ ખાઈ શકાય છે.
- બ્રેડની દરેક લેયર પર મલાઈ નાખી ને શાહી ટુકડા ની મીઠાઈ બનાવી શકાય છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | ghau na lot na gulab jamun banavani rit
બદામ પુરી બનાવવાની રીત | Badam puri banavani rit | Badam puri recipe in gujarati
ઘઉંની કણી નો હલવો | Ghau ni kani no halvo banavani rit