જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે સેવૈયા ઉપમા બનાવવાની રીત – Seviyan Upma banavani rit શીખીશું. જે સેવૈયા થી આપણે મીઠી સેવ બનાવતા હોઈએ છીએ, If you like the recipe do subscribe Aarti Madan YouTube channel on YouTube , તે જ સેવ થી આજે આપણે ટેસ્ટી ઉપમા બનાવતા શીખીશું. સવાર ના કે સાંજે ના નાસ્તા માં તમે સેવૈયા ઉપમા બનાવીને ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે હેલ્થી પણ છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Seviyan Upma recipe in gujarati શીખીએ.
સેવૈયા ઉપમા બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 2 ચમચી
- સેવૈયા 2 કપ
- જીરું 1 ચમચી
- અડદ દાળ 1 ચમચી
- ફોલેલા દારિયા ની દાળ 1 ચમચી
- રાઈ 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 1
- કાજુ 3-4
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સુધારેલા ગાજર 1
- ફ્રેશ વટાણા ½ કપ
- ઝીણા સુધારેલા કેપ્સીકમ ½ કપ
- પાણી 3.5 કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- મરી પાવડર ¼ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
સેવૈયા ઉપમા બનાવવાની રીત
સેવૈયા ઉપમા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સેવ નાખો. હવે તેને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે તે જ કઢાઇ માં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અડદ દાળ, ફોલેલા દારિયા ની દાળ અને રાઈ નાંખો. હવે તેમાં કાજુ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી ને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં ગાજર ના ટુકડા, વટાણા, ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે તેમાં પાણી નાખો. ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પાણી ને સરસ થી ઉકાળી લ્યો.
ત્યારબાદ તેમાં સેકી ને રાખેલી સેવૈયા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડાવી લ્યો.
ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા અને અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણો સેવૈયા ઉપમા. હવે તેને એક પ્લેટ માં નાખો. અને ચાય સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી સેવૈયા ઉપમા ખાવાનો આનંદ માણો.
Seviyan Upma recipe in gujarati notes
- ઉપમા માં તમે મકાઈ ના દાણા અને બિંસ પણ નાખી શકો છો.
Seviyan Upma banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aarti Madan ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Seviyan Upma recipe in gujarati
સેવૈયા ઉપમા બનાવવાની રીત | Seviyan Upma banavani rit | Seviyan Upma recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
સેવૈયા ઉપમા બનાવવા જરૂરી સામગ્રી
- 2 ચમચી તેલ
- 2 કપ સેવૈયા
- 1 ચમચી જીરું
- 1 ચમચી અડદ દાળ
- 1 ચમચી ફોલેલા દારિયા ની દાળ
- 1 ચમચી રાઈ
- 1 ઝીણા સુધારેલા લીલાં મરચાં
- 3-4 કાજુ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ઝીણા સુધારેલા ગાજર
- ½ કપ ફ્રેશ વટાણા
- ½ કપ ઝીણા સુધારેલા કેપ્સીકમ
- સ્વાદ પ્રમાણે મીઠું
- 3.5 કપ પાણી
- ¼ ચમચી મરી પાવડર
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- 1 ચમચી લીંબુ નો રસ
Instructions
સેવૈયા ઉપમા બનાવવાની રીત | Seviyan Upma banavani rit | Seviyan Upma recipe in gujarati
- સેવૈયા ઉપમા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સેવ નાખો. હવે તેને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- હવે તે જ કઢાઇ માં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અડદ દાળ, ફોલેલા દારિયા ની દાળ અને રાઈ નાંખો. હવે તેમાં કાજુનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી ને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં ગાજર ના ટુકડા, વટાણા, ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે તેમાં પાણી નાખો. ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણેમીઠું અને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. હવે પાણી ને સરસ થી ઉકાળી લ્યો.
- ત્યારબાદ તેમાં સેકી ને રાખેલી સેવૈયા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકીને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડાવી લ્યો.
- ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા અને અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- હવે તૈયાર છે આપણો સેવૈયા ઉપમા. હવે તેને એક પ્લેટ માં નાખો. અને ચાય સાથે સર્વ કરો અનેગરમા ગરમ ટેસ્ટી સેવૈયા ઉપમા ખાવાનો આનંદ માણો.
Seviyan Upma recipe in gujarati notes
- ઉપમા માં તમે મકાઈ ના દાણા અને બિંસ પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રાઇસ પેનકેક બનાવવાની રીત | Rice Pancake banavani rit | Rice Pancake Recipe in gujarati
અડવી ફ્રાય બનાવવાની રીત | Advi fry banavani rit | Advi fry recipe in gujarati
રાઈસ પોટેટો ઉત્તપમ બનાવવાની રીત | Rice potato uttapam banavani rit
પાનકી બનાવવાની રીત | panki banavani rit | panki recipe in gujarati