નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Foods and Flavors YouTube channel on YouTube આજે આપણે સેવ પુરી બનાવવાની રીત – sev puri banavani rit શીખીશું. સેવ પૂરી એક ચાર્ટ છે જે ખાવા ખૂબ ટેસ્ટી લાગતી હોય છે એ અલગ અલગ પ્રકારની ચટણીઓ અને મસાલાથી ભરપૂર હોય છે ને સેવ પૂરી ને જોતા જ નાના મોટા બંધા ના મોઢામાં પાણી આવી જાય છે તો ચાલો sev puri recipe in gujarati શીખીએ.
સેવ પૂરી ની પૂરી બનાવવાની સામગ્રી
- મેંદા નો લોટ 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
સેવ પૂરી બનાવવા માટેની સામગ્રી | sev puri ingredients
- બાફેલા બટાકા ના કટકા 3-4
- બાફેલા ચણા ¼ કપ ( ઓપ્શનલ છે)
- ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ ( ઓપ્શનલ છે)
- ઝીણા સુધારેલ ટમેટા 1 કપ
- લીલા મરચા સુધારેલા 4-5
- લીલા ધાણા સુધારેલા 6-7 ચમચી
- મસાલા સીંગદાણા જરૂર મુજબ / તરેલ ચણા દાળ જરૂર મુજબ
- ચાર્ટ મસાલો જરૂર મુજબ
- શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
- લીંબુનો રસ જરૂર મુજબ
- તીખી ચટણી જરૂર મુજબ
- મીઠી ચટણી જરૂર મુજબ
- લીલી ચટણી જરૂર મુજબ
- ઝીણી સેવ
સેવ પુરી બનાવવાની રીત | sev puri recipe in gujarati
સૌ પ્રથમ આપણે સેવ પૂરી ની પૂરી બનાવવાની રીત – sev puri ni puri banavani rit શીખીશું ત્યારબાદ sev puri banavani rit શીખીશું.
સેવ પૂરી ની પૂરી બનાવવાની રીત | sev puri ni puri banavani rit
સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણીથી ચાળી લેવો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર હાથ વડે મિક્સ કરી લ્યો હવે થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ચાર પાંચ મિનિટ બરોબર મસળી લ્યો જેથી લોટ સમૂથ થાય ને દસ મિનિટ એક બાજુ મૂકો
હવે લોટ ને ફરી મસળી લ્યો ને એના મોટા મોટા લુવા કરી રોટલી જેમ વણી લ્યો વણવા કોરો લોટ જરૂર હોય તો લ્યો અથવા તેલ પણ લઈ શકો છો રોટલી જેટલી જાડી વણી લ્યો ને એના નાની વાટકી કે કુકી કટર થી ગોળ કટ કરી લ્યો
ત્યારબાદ કાટા ચમચી કે ટૂથ પિક થી પુરી માં નાના નાના હોલ કરી લ્યો ને એક થાળી માં મૂકો ને બીજી પુરી ને વણી ને કટ કરી કાણા કરી લ્યો આમ બધી પુરી વણી ને તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં થોડી થોડી પુરી નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો આમ બધી પુરી ને તરી લ્યો ને ઠંડી થવા દયો
સેવ પૂરી બનાવવાની રીત | sev puri banavani rit
એક પ્લેટ માં તૈયાર કરેલ પુરી મૂકો એના પર બાફેલા બટાકા ને બાફી રાખેલ ચણા મૂકો એના પર ઝીણા સુધારેલા ટમેટા, ડુંગળી ને લીલા મરચા નાખો ત્યાર બાદ ચાર્ટ મસાલો છાંટી જીરું પાઉડર નાખો ને એના પર લીંબુનો રસ ને લીલી ચટણી, તીખી ચટણી અને મીઠી ચટણી નાખો
હવે એના પર લીલા ધાણા સુધારેલા નાખો ને મસાલા સીંગદાણા કે પછી મસાલા ચણા દાળ નાખો ને છેલ્લે ઘણી બધી સાવ ઝીણી સેવ નાખો ને તૈયાર પ્લેટ તરત જ સર્વ કરો સેવ પૂરી
sev puri recipe in gujarati notes
- પૂરી માં કાણા કરવાથી પુરી ફુલે નહિ ને કિસ્પી બને અને લાંબો સમય સાચવી શકો છો
- અહી તમે પાણી પૂરી ની પુરી નો પણ ઉપયોગ કરી શકો છો
- ચટણીઓ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
- જો ડુંગળી ના ખાતા હો તો ના નાખવી
sev puri banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam smart kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સેવ પુરી બનાવવાની રીત | sev puri recipe
સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
સેવપૂરી ની પૂરી બનાવવાની સામગ્રી
- કપ મેંદાનો લોટ 1
- ચમચી તેલ 2-3
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
સેવ પૂરી બનાવવા માટેની સામગ્રી | sev puri ingredients
- 3-4 બાફેલાબટાકા ના કટકા
- ¼ કપ બાફેલા ચણા ઓપ્શનલ છે)
- 1 કપ ઝીણી સુધારેલી ડુંગળી 1 ( ઓપ્શનલ છે)
- 1 કપ ઝીણા સુધારેલ ટમેટા 1 કપ
- 4-5 લીલા મરચા સુધારેલા
- 6-7 ચમચી લીલા ધાણા સુધારેલા
- ચાર્ટ મસાલો જરૂર મુજબ
- શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
- લીંબુનો રસ જરૂર મુજબ
- લીલી ચટણી જરૂર મુજબ
- ઝીણી સેવ
- મસાલાસીંગદાણા જરૂર મુજબ / તરેલ ચણા દાળ જરૂર મુજબ
Instructions
સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit
- સૌ પ્રથમ આપણે સેવ પૂરી ની પૂરી બનાવવાની રીત – sev puri nipuri banavani ritશીખીશું ત્યારબાદ sev puri banavani rit શીખીશું.
સેવપૂરી ની પૂરી બનાવવાની રીત | sevpuri ni puri banavani rit
- સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણીથી ચાળી લેવો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અનેતેલ નાખી બરોબર હાથ વડે મિક્સ કરી લ્યો હવે થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ચાર પાંચ મિનિટ બરોબર મસળી લ્યો જેથી લોટ સમૂથ થાય ને દસ મિનિટ એક બાજુમૂકો
- હવે લોટ ને ફરી મસળી લ્યો ને એના મોટા મોટા લુવા કરી રોટલી જેમ વણી લ્યો વણવા કોરો લોટજરૂર હોય તો લ્યો અથવા તેલ પણ લઈ શકો છો રોટલી જેટલી જાડી વણી લ્યો ને એના નાની વાટ કીકે કુકી કટર થી ગોળ કટ કરી લ્યો
- હવે કાટા ચમચી કે ટૂથ પિક થી પુરી માં નાના નાના હોલ કરી લ્યો ને એક થાળી માં મૂકો ને બીજીપુરી ને વણી ને કટ કરી કાણા કરી લ્યો આમ બધી પુરી વણી ને તૈયાર કરી લ્યો
- હવેગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં થોડી થોડીપુરી નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો આમ બધી પુરી ને તરી લ્યોને ઠંડી થવા દયો
સેવ પૂરી બનાવવાની રીત | sev puri banavani rit
- એક પ્લેટમાં તૈયાર કરેલ પુરી મૂકો એના પર બાફેલા બટાકા ને બાફી રાખેલ ચણા મૂકો એના પર ઝીણા સુધારેલા ટમેટા, ડુંગળી ને લીલા મરચા નાખો ત્યાર બાદ ચાર્ટ મસાલો છાંટી જીરું પાઉડર નાખો નેએના પર લીંબુનો રસ ને લીલી ચટણી, તીખી ચટણી અને મીઠી ચટણી નાખો
- હવે એના પર લીલા ધાણા સુધારેલા નાખો ને મસાલા સીંગદાણા કે પછી મસાલા ચણા દાળ નાખો ને છેલ્લેઘણી બધી સાવ ઝીણી સેવ નાખો ને તૈયાર પ્લેટ તરત જ સર્વ કરોસેવ પૂરી
sev puri recipe in gujarati notes
- પૂરીમાં કાણા કરવાથી પુરી ફુલે નહિ ને કિસ્પી બને અને લાંબો સમય સાચવી શકો છો
- અહીતમે પાણી પૂરી ની પુરી નો પણ ઉપયોગ કરી શકો છો
- ચટણીઓ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
- જો ડુંગળીના ખાતા હો તો ના નાખવી
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત | bombay mix banavani rit | bombay mix recipe in gujarati
પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya banavani rit | papdi gathiya recipe in gujarati
હરા ભરા કબાબ બનાવવાની રીત | hara bhara kabab banavani rit | hara bhara kabab recipe in gujarati