ગરમી માં ઠંડી તાસીર વાળી વાનગીઓ ખાવી શરીર માટે સારી કહેવાય. સત્તુ ગરમી માટે ખૂબ ગુણકારી હોય છે અને ઠંડક આપે છે. આ એક સુપર ફૂડ માં આવે છે , If you like the recipe do subscribe Krishna’s Cuisine YouTube channel on YouTube , આમાથી લાડુ, ઠંડા પીણા, પરોઠા કચોરી વગેરે બનાવવામાં આવતા હોય છે અને બિહાર બાજુ સત્તુ નો ભરપુર માત્રા માં ઉપયોગ થાય છે તો આજ આપણે પણ ગરમી માં ઠંડક આપતા સત્તુ ના લાડવા બનાવવાની રીત – sattu na laddu banavani rit recipe in gujarati શીખીએ.
સત્તુ ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી
- દાળિયા 3 કપ
- ઘી ¾ કપ
- ખડી સાકાર 1 કપ
- એલચી પાઉડર ½ ચમચી
- પિસ્તા ની કતરણ 2-3 ચમચી
sattu na laddu banavani rit
સત્તુ ના લાડવા બનાવવા સૌપ્રથમ દાળિયા ની છાલ ઉતારી ને સાફ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં દાળિયા નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો અને પાઉડર ને ચારણી વડે થોડો ચાળી લ્યો જેથી કોઈ દાણા થી ગયા હોય તો અલગ થઈ જાય. ત્યાર બાદ ખડી સાકર ને ધસતા થી ફૂટી ને નાની ક્રિબ્લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સત્તુ નો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો. સત્તુ નો લોટ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. મિશ્રણ ને બે ચાર કલાક ઠંડુ થવા દયો.
મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખડી સાકર, એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પિસ્તાની કતરણ નાખી મિક્સ કરી લાડવા બનાવી લ્યો. તૈયાર લાડવા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને ગરમી માં મજા લ્યો સત્તુ ના લાડવા .
sattu na ladoo recipe notes
- તમે બજાર માંથી તૈયાર સત્તુ નો લોટ વાપરી શકો છો.
- ખડી સાકર ની જગ્યાએ છીણેલો ગોળ પણ વાપરી શકો છો જો ગોળ વાપરો તો મિશ્ર થોડું નવશેકું રહે ત્યારે જ ગોળ ને મિક્સ કરી લેવો.
સત્તુ ના લાડવા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો
sattu na ladva recipe in gujarati
સત્તુ ના લાડવા | sattu na laddu banavani rit | sattu na ladva recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
સત્તુ ના લાડવા બનાવવા જરૂરીસામગ્રી
- 3 કપ દાળિયા
- 3/4 કપ ઘી
- 1 કપ ખડી સાકાર
- ½ ચમચી એલચી પાઉડર
- 2-3 ચમચી પિસ્તાની કતરણ
Instructions
sattu na laddu banavani rit
- સત્તુ ના લાડવા બનાવવા સૌપ્રથમ દાળિયા ની છાલ ઉતારી ને સાફ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં દાળિયા નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો અને પાઉડર ને ચારણી વડે થોડો ચાળી લ્યો જેથી કોઈ દાણા થી ગયા હોય તો અલગ થઈ જાય. ત્યાર બાદ ખડી સાકર ને ધસતા થી ફૂટી ને નાની ક્રિબ્લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સત્તુ નો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો. સત્તુ નો લોટ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. મિશ્રણ ને બે ચાર કલાક ઠંડુ થવા દયો.
- મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખડી સાકર, એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પિસ્તાની કતરણ નાખી મિક્સકરી લાડવા બનાવી લ્યો. તૈયાર લાડવા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને ગરમી માં મજા લ્યો સત્તુ ના લાડવા .
sattu na ladoo recipe notes
- તમે બજાર માંથી તૈયાર સત્તુ નો લોટ વાપરી શકો છો.
- ખડી સાકર ની જગ્યાએ છીણેલો ગોળ પણ વાપરી શકો છો જો ગોળ વાપરો તો મિશ્ર થોડું નવ શેકું રહેત્યારે જ ગોળ ને મિક્સ કરી લેવો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
કાચી કેરી નો આમ પાપડ | Kachi keri no aam papad
આંબા ફ્રોઝન કરવાની રીત | કેરી નો રસ સ્ટોર કરવાની રીત | keri no ras store karvani rit
સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati