જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે સતપુરા બનાવવાની રીત – Satpura banavani rit શીખીશું. આ એક સિંધી રેસિપી છે, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube , મોટા ભાગે મહાલક્ષ્મી ના પર્વ પર સિંધી લોકો સતપુરાબનાવતા હોય છે. તેને ચોથા કે પકવાન પણ કહી શકાય. સતપુરા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ક્રિસ્પી બને છે. અને ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે મહાલક્ષ્મી સ્પેશિયલ ટેસ્ટી Satpura recipe in gujarati શીખીએ.
સતપુરા બનાવવા જરૂરી સામગ્રી
- મેંદો 1+½ કપ
- મીઠું 1 ચપટી
- પાણી જરૂર મુજબ
- તેલ 3 ચમચી
ગાર્નિશ કરવા માટેની સામગ્રી
- એલચી પાવડર
- શુગર પાવડર
- પિસ્તા ની સ્લાઈસ
સતપુરા બનાવવાની રીત
સતપુરા બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં મેંદો લઈ લ્યો. હવે તેમાં એક ચપટી મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખો અને સરસ થી ગુંથી ને લોટ બાંધી લ્યો. રોટલી નો લોટ ગુંથિયે તેવો સોફ્ટ લોટ ગુંથવો. હવે તેને ઢાંકી ને દસ થી પંદર મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
એક કટોરી માં ત્રણ ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં ત્રણ ચમચી જેટલો મેંદો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે સરસ એક પેસ્ટ બની ને તૈયાર થઈ ગઈ હશે.
દસ થી પંદર મિનિટ પછી સેટ થવા માટે રાખેલ લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેના પાંચ લુવા બનાવી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેમાં કોરો લોટ લગાવી ને સરસ થી પાતળી રોટલી વણી લ્યો. હવે તેને એક ચોપિંગ ટેબલ ઉપર રાખી દયો.
હવે તેની ઉપર બનાવી ને રાખેલી પેસ્ટ ને સરસ થી ફેલાવી ને લગાવી લ્યો. હવે બીજો લુવો લ્યો. હવે ફરી થી તેની પાતળી રોટલી વણી લ્યો. હવે તેને વણી ને રાખેલી રોટલી ઉપર રાખી દયો. હવે ફરી થી તેના ઉપર પેસ્ટ લગાવી લ્યો. આવી રીતે બધી રોટલી વણી ને એક ઉપર એક રોટલી રાખી ને તેના ઉપર પેસ્ટ લગાવી ને રાખતા જાવ.
ચાકુ ની મદદ થી એક ઇંચ ના ગેપ માં લાંબા કટ લગાવી લ્યો. હવે તેને ઉપર ની સાઇડ થી ગોળ ઘુમાવતાં રોલ બનાવી લ્યો. હવે તેના છેડાં ના ભાગ ને નીચે ની તરફ ફોલ્ડ કરી ને તેને હાથ થી પ્રેસ કરી ને ફરી થી એક લુવો બનાવી લ્યો. આવી રીતે બધા લુવા બનાવી ને તૈયાર કરી લ્યો.
તેમાં થી એક લુવો લ્યો. હવે તેને હલ્કા હાથે પૂરી ની સાઇઝ માં વણી લ્યો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં વણી ને રાખેલી પૂરી નાખો. હવે તેને બને તરફ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા સતપુરાબનાવી ને તૈયાર કરી લ્યો.
તેની ઉપર એલચી પાવડર છાંટો, ત્યાર બાદ તેની ઉપર સુગર પાવડર છાંટો. હવે તેની ઉપર પિસ્તા ની સ્લાઈસ છાંટો. હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને ક્રિસ્પી મહાલક્ષ્મી સ્પેશિયલ સતપુડા.
Satpura banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Satpura recipe in gujarati
સતપુરા બનાવવાની રીત | Satpura banavani rit | Satpura recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
સતપુરા બનાવવા જરૂરી સામગ્રી
- 1½ કપ મેંદો
- 1 ચપટી મીઠું
- પાણી જરૂર મુજબ
- તેલ 3 ચમચી
ગાર્નિશ કરવા માટેની સામગ્રી
- એલચી પાવડર
- શુગર પાવડર
- પિસ્તાની સ્લાઈસ
Instructions
સતપુરા બનાવવાનીરીત | Satpura banavani rit | Satpura recipe in gujarati
- સતપુરા બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં મેંદો લઈ લ્યો. હવે તેમાં એક ચપટી મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખો અને સરસ થી ગુંથી ને લોટ એક કટોરીમાં ત્રણ ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં ત્રણ ચમચી જેટલો મેંદો નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે સરસ એક પેસ્ટ બની ને તૈયાર થઈગઈ હશે. બાંધી લ્યો. રોટલી નો લોટ ગુંથિયે તેવો સોફ્ટ લોટ ગુંથવો. હવે તેને ઢાંકી ને દસ થી પંદર મિનિટ સુધી સેટથવા માટે રાખી દયો.
- એક કટોરીમાં ત્રણ ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં ત્રણ ચમચી જેટલો મેંદો નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે સરસ એક પેસ્ટ બની ને તૈયાર થઈ ગઈ હશે.
- દસ થી પંદર મિનિટ પછી સેટ થવા માટે રાખેલ લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેના પાંચ લુવા બનાવી લ્યો.હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેમાં કોરો લોટલગાવી ને સરસ થી પાતળી રોટલી વણી લ્યો. હવે તેને એક ચોપિંગ ટેબલઉપર રાખી દયો.
- હવે તેની ઉપર બનાવી ને રાખેલી પેસ્ટ ને સરસ થી ફેલાવી ને લગાવી લ્યો. હવે બીજો લુવો લ્યો.હવે ફરી થી તેની પાતળી રોટલી વણી લ્યો. હવે તેનેવણી ને રાખેલી રોટલી ઉપર રાખી દયો. હવે ફરી થી તેના ઉપર પેસ્ટલગાવી લ્યો. આવી રીતે બધી રોટલી વણી ને એક ઉપર એક રોટલી રાખીને તેના ઉપર પેસ્ટ લગાવી ને રાખતા જાવ.
- ચાકુ ની મદદ થી એક ઇંચ ના ગેપ માં લાંબા કટ લગાવી લ્યો. હવે તેને ઉપર ની સાઇડ થી ગોળ ઘુમાવતાં રોલ બનાવી લ્યો. હવે તેના છેડાં ના ભાગ ને નીચે ની તરફ ફોલ્ડ કરી ને તેને હાથ થી પ્રેસ કરીને ફરી થી એક લુવો બનાવી લ્યો. આવી રીતે બધા લુવા બનાવી ને તૈયાર કરી લ્યો.
- તેમાંથી એક લુવો લ્યો. હવે તેને હલ્કા હાથે પૂરી ની સાઇઝ માં વણી લ્યો. હવેગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં વણી ને રાખેલી પૂરી નાખો. હવેતેને બને તરફ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા સતપુરા બનાવી ને તૈયાર કરી લ્યો.
- તેની ઉપર એલચી પાવડર છાંટો, ત્યાર બાદ તેની ઉપર સુગર પાવડરછાંટો. હવે તેની ઉપર પિસ્તા ની સ્લાઈસ છાંટો. હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને ક્રિસ્પી મહાલક્ષ્મી સ્પેશિયલ સતપુડા.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | ghau na lot na gulab jamun banavani rit
સિંગ ની બરફી બનાવવાની રીત | sing ni barfi banavani rit | sing ni barfi recipe in gujarati
સ્વીટ અપ્પમ બનાવવાની રીત | sweet appam banavani rit | sweet appam recipe in gujarati