HomeGujaratiસરગવા બટાકા નું શાક બનાવવાની રીત | sargava batata nu shaak banavani...

સરગવા બટાકા નું શાક બનાવવાની રીત | sargava batata nu shaak banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Your Food Lab YouTube channel on YouTube  આજે આપણે સરગવા બટાકા નું શાક બનાવવાની રીત – sargava batata nu shaak banavani rit gujarati ma શીખીશું. આ શાક પોસ્ટીક તો હોય છે સાથે ખૂબ સ્વાદિષ્ટ પણ લાગે છે જેને તમે ભાત કે રોટલી સાથે સર્વ કરી શકો છો તો ચાલો સરગવાની શીંગ બટાકા નું શાક બનાવવાની રીત – sargava batata nu shaak recipe in gujarati શીખીએ.

સરગવા બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | sargava batata nu shaak ingredients

  • બટાકા મિડીયમ સાઇઝ ના કાપેલ 1-2
  • સરગવાની શીંગ 8-10
  • તેલ 2 ચમચી
  • ઘી 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • આદુ લસણ પેસ્ટ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • હળદર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ટમેટા સુધારેલ 2-3
  • ગરમ મસાલો ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

સરગવા બટાકા નું શાક બનાવવાની રીત | sargava batata nu shaak recipe in gujarati

સરગવાની શીંગ બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ બટાકા ને છોલી ને મિડીયમ સાઇઝ ના સુધારી પાણી માં નાખી દયો ત્યાર બાદ સરગવાની શીંગ ને ધોઇ આંગળી ની સાઇઝ ની કાપી લ્યો અને ફરી ધોઇ લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખો સાથે સરગવાની શીંગ ના કટકા નાખી ઢાંકી ને ફૂલ તાપે ત્રણ ચાર મિનિટ બાફી લ્યો ચાર મિનિટ પછી ગેસ બંધ કરી નાખવો

હવે બીજી કડાઈ માં તેલ અને ઘી ગરમ કરો ઘી તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો હવે એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરો અને ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો

ડુંગળી નરમ થાય એટલે હળદર , લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખીને મિક્સ કરો અને સાથે સુધારેલ બટાકા ને પાણી માંથી કાઢી ને નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો અને ચાર પાંચ મિનિટ સુધી ચડવા દેવા

બટાકા થોડા ચડી જાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ને પણ થોડા નરમ થાય ત્યાં સુધી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો  અને વચ્ચે એકાદ વખત હલાવી લ્યો

હવે એમાં બાફી રાખેલ સરગવાની શીંગ બાફવા માત્ર લીધેલ પાણી સાથે નાખી બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દેવું અને સાત મિનિટ પછી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી સર્વ કરો સરગવાની શીંગ બટાકા નું શાક

batata sargava nu shaak recipe in gujarati notes

  • સરગવાની શીંગ સાવ પાતળી ના લેવી કેમ કે એમાં કોઈ પ્લપ નહિ હોય તો શીંગ ખાવા ની મજા નહિ આવે અને જો ઘણી જાડી લેશો તો એનો પ્લપ કડક લાગશે અને બીજ ના કારણે ખાવાની મજા નહિ આવે એટલે આંગળી કે અંગૂઠા જેવી જાડી શીંગ પસંદ કરવી
  • શીંગ સાથે બટકા પણ બાફી શકો છો ત્યાર બાદ વઘાર કરી શકો છો
  • તમે જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા

saragva bataka nu shaak | સરગવા બટાકા નું શાક

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

sargava batata nu shaak banavani rit gujarati ma

સરગવા બટાકા નું શાક બનાવવાની રીત - sargava batata nu shaak banavani rit - sargava batata nu shaak recipe in gujarati - saragva bataka nu shaak - સરગવા બટાકા નું શાક

સરગવા બટાકા નું શાક બનાવવાની રીત | sargava batata nu shaak banavani rit | sargava batata nu shaak recipe in gujarati | saragva bataka nu shaak | સરગવા બટાકા નું શાક

 આજે આપણે સરગવા બટાકા નું શાક બનાવવાની રીત – sargava batata nu shaak banavani rit gujarati ma શીખીશું. આ શાક પોસ્ટીક તો હોય છે સાથે ખૂબ સ્વાદિષ્ટ પણ લાગે છે જેનેતમે ભાત કે રોટલી સાથે સર્વ કરી શકો છો તો ચાલો સરગવાની શીંગ બટાકા નું શાક બનાવવાનીરીત – sargava batata nu shaak recipe in gujarati શીખીએ
4.20 from 10 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સરગવા બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી| sargava batata nu shaak ingredients

  • 1-2 બટાકા મિડીયમ સાઇઝ ના કાપેલ
  • 8-10 સરગવાની શીંગ
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી ઘી
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 1-2 ચમચી સૂકા લાલ મરચા
  • આદુ લસણ પેસ્ટ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2-3 ટમેટા સુધારેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

સરગવા બટાકાનું શાક બનાવવાની રીત | sargavabatata nu shaak banavani rit | saragva bataka nu shaak | સરગવા બટાકા નું શાક

  • સરગવાની શીંગ બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ બટાકા ને છોલી ને મિડીયમ સાઇઝ ના સુધારી પાણી માંનાખી દયો ત્યાર બાદ સરગવાની શીંગ ને ધોઇ આંગળી ની સાઇઝ ની કાપી લ્યો અને ફરી ધોઇ લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબમીઠું અને પા ચમચી હળદર નાખો સાથે સરગવાની શીંગ ના કટકા નાખી ઢાંકી ને ફૂલ તાપે ત્રણચાર મિનિટ બાફી લ્યો ચાર મિનિટ પછી ગેસ બંધ કરી નાખવો
  • હવે બીજી કડાઈ માં તેલ અને ઘી ગરમ કરો ઘી તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું નાખી તતડાવીલ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો હવે એમાં સુધારેલ ડુંગળી નાખીમિક્સ કરો અને ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો
  • ડુંગળી નરમ થાય એટલે હળદર , લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખીને મિક્સ કરો અને સાથે સુધારેલબટાકા ને પાણી માંથી કાઢી ને નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો અને ચાર પાંચમિનિટ સુધી ચડવા દેવા
  • બટાકા થોડા ચડી જાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ને પણ થોડા નરમથાય ત્યાં સુધી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો  અને વચ્ચે એકાદ વખત હલાવી લ્યો
  • હવે એમાં બાફી રાખેલ સરગવાની શીંગ બાફવા માત્ર લીધેલ પાણી સાથે નાખી બરોબર મિક્સ કરી લ્યોઅને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દેવું અને સાતમિનિટ પછી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી સર્વ કરો સરગવાની શીંગબટાકા નું શાક

sargava batata nu shaak recipe in gujarati notes

  • સરગવાની શીંગ સાવ પાતળી ના લેવી કેમ કે એમાં કોઈ પ્લપ નહિ હોય તો શીંગ ખાવા ની મજા નહિ આવેઅને જો ઘણી જાડી લેશો તો એનો પ્લપ કડક લાગશે અને બીજ ના કારણે ખાવાની મજા નહિ આવે એટલેઆંગળી કે અંગૂઠા જેવી જાડી શીંગ પસંદ કરવી
  • શીંગ સાથે બટકા પણ બાફી શકો છો ત્યાર બાદ વઘાર કરી શકો છો
  • તમેજો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

સફેદ કઢી બનાવવાની રીત | safed kadhi banavani rit | safed kadhi recipe in gujarati

ફણસનું શાક બનાવવાની રીત | fanas nu shaak banavani rit | fanas nu shaak recipe in gujarati

ફણસી બટાકા નું શાક બનાવવાની રીત | Fansi bateta nu shaak banavani rit | Fansi bateta nu shaak recipe in gujarati

સત્તુ ના પરોઠા બનાવવાની રીત | sattu na parotha banavani rit | sattu paratha recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular