HomeGujaratiસરગવાનું શાક બનાવવાની રીત | saragva nu shaak banavani rit | saragva...

સરગવાનું શાક બનાવવાની રીત | saragva nu shaak banavani rit | saragva nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Tasty cooking YouTube channel on YouTube આજે આપણે સરગવાનું શાક બનાવવાની રીત – saragva nu shaak banavani rit શીખીશું. સરગવા ને ડ્રમ્સસ્ટીક, મોરિંગા, સહજલ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સરગવો ઘણી દવા માં પણ વાપરવામાં આવે છે ને સ્વાસ્થ્ય માટે એના પાન, ફૂલ ને ફળ ના શાક અને બીજી અલગ અલગ રીતે ઉપયોગ કરતો હોય છે  આજ આપણે સરગવાનું શાક બનાવવાની રેસીપી – saragva nu shaak banavani recipe – gujarati saragva nu shaak recipe in gujarati શીખીએ.

સરગવાનું શાક બનાવવા જરૂરી સામગ્રી | saragva nu shaak recipe Ingredients

  • સરગવા ની સિંગ 3-4
  • ડુંગરી ઝીણી સુધારેલી  1-2
  • ટમેટા પ્યુરી 2-3
  • લસણ કંઈ પેસ્ટ 2-3 ચમચી
  • તેલ 3-4 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • વરિયાળી ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

સરગવાનું શાક બનાવવાની રીત | saragva nu shaak banavani rit | recipe of saragva nu shaak

સરગવાની સીંગ નું શાક બનાવવા માટે સૌ પ્રથમ સીંગ ને પાણી થી બરોબર ધોઇ લ્યો ને ચાકુ થી છોલી ને એક આંગળી જેટલા લાંબા કટકા કરી લ્યો ને કટકા ને પાણી મા નાખી દયો

હવે ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ મૂકો પાણી ઉકળે એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું ને પા ચમચી હળદર નાખી એમાં કટકા કરેલ સરગવાની સીંગ નાખી ઢાંકી ને મીડીયમ તાપે દસ મિનિટ ચડાવી લ્યો દસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને સીંગ ને ચારણીમાં કાઢી લ્યો

હવે ગેસ પર બીજી એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ ને વરિયાળી નાખી તતડાવો રાઈ જીરું તતડે એટલે એમાં લસણની પેસ્ટ અથવા કટકા નાખી એક મિનિટ શેકો

લસણ શેકાઈ એટલે એમાં સુધારેલ ઝીણી ડુંગરી નાખી ને બે ત્રણ મિનિટ શેકી લેવી ડુંગરી શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને પા ચમચી હળદર નાખી મિક્સ કરો ને બે મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો

હવે ઢાંકણ ખોલી મસાલા ને બરોબર મિક્સ કરી લ્યો ને એમાં ટમેટાની પ્યૂરી ને ગ્રેવી જેટલું મીઠું  નાખી મિક્સ કરો ને ફરી ત્રણ ચાર મિનિટ ઢાંકી ને ચડવી લ્યો

ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે તેમાં બાફી રાખેલ સરગવાની સીંગ નાખી મિક્સ કરી લ્યો ને એક કપ પાણી નાખી ઢાંકી ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દો

સાત મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો તો તૈયાર છે સરગવાની સીંગ નું શાક

gujarati saragva nu shaak recipe notes

  • સરગવા ની સીંગ ની છાલ આખી ના ઉતારવી નહિતર બાફી લીધા બાદ સીંગ નો છુંદો થઈ જશે એટલે છાલ ઓછી ઉતારવી
  • જો ડુંગરી લસણ ના ખાતા હો તો ના નાખો
  • અહી મસાલો શેકતી વખતે એક ચમચી બેસન નાખી ને બનાવશો તો ગ્રેવી ઘટ્ટ બનશે ને શાક નો સ્વાદ પણ ખૂબ સારો આવશે
  • સરગવાની સીંગ જે પાણી માં બાફી હોય એ પાણી પણ તમે ગ્રેવી માં ઉપયોગમાં લઈ શકો છો પણ ઘણી વખત સીંગ થોડી કડવી હોય તો એનું પાણી પણ કડવું થઈ જાય છે એટલે જો પાણી કાઢી નાખો તો શાક માં કડવાહટ નહિ આવે

સરગવાનું શાક બનાવવાની રેસીપી | saragva nu shaak | saragva nu shaak banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Tasty cooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

gujarati saragva nu shaak recipe | saragva nu shaak recipe in gujarati

saragva nu shaak - sargvanu shak - recipe of saragva nu shaak - saragva nu shaak banavani recipe - saragva nu shaak banavani rit - સરગવાનું શાક બનાવવાની રેસીપી - સરગવાનું શાક બનાવવાની રીત - gujarati saragva nu shaak recipe - saragva nu shaak recipe in gujarati

સરગવાનું શાક બનાવવાની રીત | saragva nu shaak banavani rit | recipe of saragva nu shaak | સરગવાનું શાક બનાવવાની રેસીપી | saragva nu shaak | saragva nu shaak banavani recipe | gujarati saragva nu shaak recipe | saragva nu shaak recipe in gujarati

આજે આપણે સરગવાનું શાક બનાવવાની રીત- saragva nu shaak banavani rit શીખીશું. સરગવા ને ડ્રમ્સસ્ટીક, મોરિંગા,સહજલ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સરગવો ઘણી દવા માં પણ વાપરવામાં આવેછે ને સ્વાસ્થ્ય માટે એના પાન, ફૂલ ને ફળ ના શાક અને બીજી અલગ અલગ રીતે ઉપયોગ કરતો હોય છે  આજ આપણે સરગવાનું શાક બનાવવાની રેસીપી- saragva nu shaak banavani recipe – gujarati saragva nu shaak recipe in gujarati શીખીએ
3.78 from 9 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સરગવાનું શાક બનાવવા જરૂરી સામગ્રી | saragva nu shaak recipe Ingredients

  • 3-4 સરગવાની સિંગ
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગરી  
  • 2-3 ટમેટા પ્યુરી
  • 2-3 ચમચી લસણ પેસ્ટ
  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી વરિયાળી
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી હિંગ
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણીજરૂર મુજબ

Instructions

સરગવાનું શાક બનાવવાની રીત | saragva nu shaak banavani rit | recipe of saragva nu shaak | સરગવાનું શાક બનાવવાની રેસીપી | saragva nu shaak | saragva nu shaak banavani recipe | gujarati saragva nu shaak recipe | saragva nu shaak recipe in gujarati

  • સરગવાની સીંગ નું શાક બનાવવા માટે સૌ પ્રથમ સીંગ ને પાણી થી બરોબર ધોઇ લ્યો ને ચાકુ થી છોલીને એક આંગળી જેટલા લાંબા કટકા કરી લ્યો ને કટકા ને પાણી મા નાખી દયો
  • હવે ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ મૂકો પાણી ઉકળે એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું નેપા ચમચી હળદર નાખી એમાં કટકા કરેલ સરગવાની સીંગ નાખી ઢાંકી ને મીડીયમ તાપે દસ મિનિટ ચડાવી લ્યો દસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને સીંગ ને ચારણીમાં કાઢી લ્યો
  • હવે ગેસ પર બીજી એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ ને વરિયાળી નાખી તતડાવો રાઈ જીરું તતડે એટલે એમાં લસણની પેસ્ટ અથવા કટકા નાખી એક મિનિટ શેકો
  • લસણ શેકાઈ એટલે એમાં સુધારેલ ઝીણી ડુંગરી નાખી ને બે ત્રણ મિનિટ શેકી લેવી ડુંગરી શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને પા ચમચી હળદર નાખી મિક્સ કરો ને બે મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો
  • હવે ઢાંકણ ખોલી મસાલા ને બરોબર મિક્સ કરી લ્યો ને એમાં ટમેટાની પ્યૂરી ને ગ્રેવી જેટલું મીઠું  નાખી મિક્સ કરો ને ફરી ત્રણ ચાર મિનિટ ઢાંકી ને ચડવી લ્યો
  • ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે તેમાં બાફી રાખેલ સરગવાની સીંગ નાખી મિક્સ કરી લ્યો ને એક કપ પાણી નાખી ઢાંકી ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દો
  • સાત મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો તો તૈયાર છે સરગવાની સીંગ નું શાક

gujarati saragva nu shaak recipe notes

  • સરગવાની સીંગ ની છાલ આખી ના ઉતારવી નહિતર બાફી લીધા બાદ સીંગ નો છુંદો થઈ જશે એટલે છાલ ઓછી ઉતારવી
  • જો ડુંગરી લસણ ના ખાતા હો તો ના નાખો
  • અહી મસાલો શેકતી વખતે એક ચમચી બેસન નાખી ને બનાવશો તો ગ્રેવી ઘટ્ટ બનશે ને શાક નો સ્વાદ પણ ખૂબ સારો આવશે
  • સરગવાની સીંગ જે પાણી માં બાફી હોય એ પાણી પણ તમે ગ્રેવી માં ઉપયોગમાં લઈ શકો છો પણ ઘણી વખત સીંગ થોડી કડવી હોય તો એનું પાણી પણ કડવું થઈ જાય છે એટલે જો પાણી કાઢી નાખો તો શાકમાં કડવાહટ નહિ આવે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ભીંડા બટાકા નું શાક બનાવવાની રીત | bhinda batata nu shaak banavani rit | bhinda batata nu shaak recipe in gujarati

વાલ નું શાક બનાવવાની રીત | વાલ ની સબ્જી બનાવવાની રીત | vaal nu shaak | vaal nu shaak recipe in gujarati | vaal nu shaak banavani rit | vaal nu shaak banavani recipe

ફજેતો બનાવવાની રીત | fajeto banavani rit | fajeto recipe in gujarati

હાંડવો બનાવવાની રીત | હાંડવો રેસીપી | handvo banavani rit | handvo recipe in gujarati

ફુદીનાની ચટણી બનાવવાની રીત | pudina chutney recipe in gujarati | pudina ni chatni recipe in gujarati |fudina ni chatni banavani rit | pudina ni chatni banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular