આજે આપણે ઘરે સંતરા ની બરફી બનાવવાની રીત – Santra ni barfi banavani rit શીખીશું. ઠંડી ની ઋતુ માં માર્કેટ માં સંતરા ખૂબ સરસ મળતા હોય છે, If you like the recipe do subscribe Sonal Ki Rasoi YouTube channel on YouTube , આજે આપણે ઘરે હલ્દીરામ ની સ્ટાઈલ માં સંતરા ની બરફી બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. ઘરે કોઈ મેહમાન આવે ત્યારે કે કોઈ સ્પેશિયલ ઑકેશન પર સંતરા ની બરફી ઘરે એક વાર જરૂર બનાવો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Santra barfi recipe in gujarti શીખીએ.
સંતરા ની બરફી બનાવવા જરૂરી સામગ્રી
- મિલ્ક પાવડર 1 કપ
- સંતરા 5
- દૂધ ½ કપ
- ઘી 1 ચમચી
- ખાંડ ¾ કપ
- ઓરેન્જ ફૂડ કલર 2-3 ચપટી
- નારિયલ નો ચૂરો 1 ½ કપ
- ઓરેંજ એસેંશ 1 ચમચી
- સિલ્વર વર્ક
સંતરા ની બરફી બનાવવાની રીત
સંતરા ની બરફી બનાવવા માટે સૌથી પહેલાં સંતરા ને છોલી ને તેનો પલ્પ કાઢી ને એક બાઉલ માં રાખી લ્યો. તેના બીજ અને રેસા સરસ થી કાઢી ને ક્લીન કરી લેવું.
ત્યાર બાદ એક કઢાઇ માં દૂધ નાખો. હવે તેમાં મિલ્ક પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેને ગેસ પર મૂકો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. કઢાઇ માં ચિપકવા નું બંધ થાય ત્યાં સુધી સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તૈયાર છે બરફી માં નાખવા માટેનો હોમ મેડ માવો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સંતરા નો પલ્પ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને દસ મિનિટ સુધી પ્રેસ કરતા હલાવી લ્યો. જેથી સંતરા સરસ થી એક રસ થઈ જાય.
ત્યાર બાદ તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ફુડ કલર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક ઘટ મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી સેકી લ્યો.
તેમાં થોડું થોડું કરીને નારિયલ નો ચૂરો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં બનાવી ને રાખેલ માવો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મેસર ની મદદ થી મેસ કરતા જાવ અને સરસ થી મિક્સ કરતા બરફી ને સેકી લ્યો.
તેમાં ઓરેન્જ એસેન્શ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે બરફી નું મિશ્રણ આપણું તૈયાર છે. હવે ગેસ બંધ કરી દયો.
હવે એક ચોરસ ટ્રે પર બટર પેપર મૂકો. હવે તેની ઉપર ઘી લગાવી લ્યો. હવે તેની ઉપર સંતરા ની બરફી નું મિશ્રણ નાખો. હવે તેને ચમચા ની મદદ થી સરસ થી સેટ કરી લ્યો. હવે તેની ઉપર સિલ્વર વર્ક લગાવી લ્યો.
બરફી ને ઠંડી થવા માટે રાખી દયો. ત્યાર બાદ ચાકુ ની મદદ થી તેના ચોરસ કટ લગાવી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી સંતરા ની બરફી.
Santra barfi recipe notes
- હોમ મેડ માવા ની જગ્યા એ તમે બજાર માં મળતા માવા નો ઉપયોગ કરી ને બરફી બનાવી શકો છો.
- જરૂર લાગે તો ફુડ કલર ને દૂધ માં મિક્સ કરી ને બરફી માં નાખી ને ઓરેન્જ કલર લાવી શકાય છે.
Santra ni barfi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sonal Ki Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Santra barfi recipe in gujarti
સંતરા ની બરફી | Santra ni barfi | સંતરા ની બરફી બનાવવાની રીત | Santra ni barfi banavani rit | Santra barfi recipe in gujarti
Equipment
- 1 કડાઈ
Ingredients
સંતરા ની બરફી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ મિલ્ક પાવડર
- 5 સંતરા
- ½ કપ દૂધ
- 1 ચમચી ઘી
- ¾ કપ ખાંડ
- 2-3 ઓરેન્જફૂડ કલર
- 1½ કપ નારિયલનો ચૂરો
- ઓરેંજ એસેંશ 1 ચમચી
- સિલ્વરવર્ક
Instructions
સંતરા ની બરફી બનાવવાની રીત | Santra ni barfi banavanirit | Santra barfi recipe in gujarti
- સંતરાની બરફી બનાવવા માટે સૌથી પહેલાં સંતરા ને છોલી ને તેનો પલ્પ કાઢી ને એક બાઉલ માં રાખી લ્યો. તેના બીજ અનેરેસા સરસ થી કાઢી ને ક્લીન કરી લેવું.
- ત્યારબાદ એક કઢાઇ માં દૂધ નાખો. હવે તેમાં મિલ્ક પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેને ગેસ પર મૂકો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. કઢાઇ માં ચિપકવા નું બંધ થાય ત્યાં સુધી સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તૈયાર છેબરફી માં નાખવા માટેનો હોમ મેડ માવો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સંતરા નો પલ્પ નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને દસ મિનિટ સુધી પ્રેસ કરતા હલાવીલ્યો. જેથી સંતરા સરસ થી એક રસ થઈ જાય.
- ત્યારબાદ તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ખાંડ મેલ્ટથાય ત્યાં સુધી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંફુડ કલર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેને એક ઘટ મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી સેકી લ્યો.
- તેમાં થોડું થોડું કરીને નારિયલ નો ચૂરો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં બનાવી ને રાખેલ માવો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મેસર ની મદદ થી મેસ કરતા જાવ અને સરસ થી મિક્સ કરતા બરફી ને સેકી લ્યો.
- તેમાં ઓરેન્જ એસેન્શ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે બરફી નુંમિશ્રણ આપણું તૈયાર છે. હવે ગેસ બંધ કરી દયો.
- હવે એક ચોરસ ટ્રે પર બટર પેપર મૂકો. હવે તેની ઉપર ઘી લગાવી લ્યો. હવે તેની ઉપર સંતરા ની બરફીનું મિશ્રણ નાખો. હવે તેને ચમચા ની મદદ થી સરસ થી સેટ કરી લ્યો.હવે તેની ઉપર સિલ્વર વર્ક લગાવી લ્યો.
- બરફીને ઠંડી થવા માટે રાખી દયો. ત્યાર બાદ ચાકુ ની મદદ થી તેના ચોરસ કટ લગાવી લ્યો. હવેતૈયાર છે આપણી ટેસ્ટી સંતરા ની બરફી.
Santra barfi recipe notes
- હોમ મેડ માવા ની જગ્યા એ તમે બજાર માં મળતા માવા નો ઉપયોગ કરી ને બરફી બનાવી શકો છો.
- જરૂરલાગે તો ફુડ કલર ને દૂધ માં મિક્સ કરી ને બરફી માં નાખી ને ઓરેન્જ કલર લાવી શકાય છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ચોકલેટ કેક પોપ્સ બનાવવાની રીત | chocolate Cake Pops banavani rit
મોહનથાળ બનાવવાની રીત | મોહન થાળ બનાવવાની રીત | mohanthal banavani rit | mohanthal recipe in gujarati