નમસ્તે મિત્રો આજે આપણે સાંગડી મરચા બનાવવાની રીત – Sangdi marcha banavani rit શીખીશું. આ મરચા મહારાષ્ટ્ર ના ફેમસ મરચા છે, If you like the recipe do subscribe Foods and Flavors YouTube channel on YouTube , જે એક વખત બનાવી ને બાર મહિના સુંધી મજા લઈ શકો છો આજ આપણે બે રીત થી આ મરચા બનાવતા શીખીશું. એક મરચા ને મસાલા સાથે ભરી ને તૈયાર કરીશું એને બીજા મરચા ને દહી વાળા મસાલા સાથે ભરી ને તૈયાર કરીશું તો ચાલો Sangdi marcha recipe in gujarati શીખીએ.
સાંગડી મરચા બનાવવા જરૂરી સામગ્રી
- લીલા મરચા 500 ગ્રામ
મરચા નો મસાલો બનાવવા માટેની સામગ્રી
- વરિયાળી 4 ચમચી
- મેથી દાણા 2 ચમચી
- જીરું 1 ચમચી
ડ્રાય મસાલો બનાવવા માટેની સામગ્રી
- અજમો 1 ચમચી
- આમચૂર પાઉડર 2 ચમચી
- મસાલો 3 ચમચી
- મીઠું 2 ચમચી
- હિંગ ¼ ચમચી
દહીં વાળો મસાલો બનાવવા માટેની સામગ્રી
- તિંગાડેલું દહીં ½ કપ
- મસાલો 1-2 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- અજમો 1 ચમચી
- હિંગ ⅛ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
સાંગડી મરચા બનાવવાની રીત
સાંગડી મરચા બનાવવા મિડીયમ તીખા લીલા મરચા લ્યો એને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ સાવ લોટ કરી લેવા મરચા સાવ કોરા કરી લીધા બાદ એમાં ચાકુ થી ઉભા કાપા પાડી લ્યો ને મરચા ના બે સરખા ભાગ માં વહેચી નાખો.
હવે ગેસ પર એક કડાઈ માં વરિયાળી ને ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો વરિયાળી શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી ને ઠંડી થવા દયો ત્યાર બાદ એમાં મેથી દાણા નાખી ને શેકી લ્યો મેથી શેકાઈ જાય એટલે એને પણ અલગ કાઢી લ્યો ત્યાર બાદ એમાં જીરું નાખી ને જીરું પણ શેકી લ્યો.
બધા મસાલા શેકાઈ જાય એટલે બિલકુલ ઠંડા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી બધા મસાલા ને દરદરા પીસી લ્યો અને એ મસાલા ના પણ ને ભાગ કરી લ્યો.
ડ્રાય મસાલા વાળા મરચા બનાવવા માટેની રીત
એક વાસણમાં પીસી ને તૈયાર કરેલ મસાલો ત્રણ ચમચી, અજમો એક ચમચી,આમચૂર પાઉડર બે ચમચી,મીઠું બે ચમચી, હિંગ પા ચમચી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક ભાગ મરચા લ્યો એમાં તૈયાર કરેલ ડ્રાય મસાલો ભરી ને એક વાસણમાં એકસરખા ગોઠવી નાખો.
ત્યાર બાદ થાળી ને તડકા માં ચાર પાંચ દિવસ મૂકી મરચા ને સૂકવી લ્યો મરચા બરોબર સુકાઈ જય ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો.
દહીં વાળો મસાલો બનાવવાની રીત
એક વાસણમાં તિંગાડેલું દહીં અડધો કપ, પીસી ને તૈયાર કરેલ મસાલો બે ચમચી, ધાણા જીરું પાઉડર એક ચમચી,આમચૂર પાઉડર એક ચમચી, અજમો એક ચમચી,હિંગ બે ચપટી,મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એક એક મરચા માં કાપા માં તૈયાર કરેલ મસાલો ભરી નાખો.
ભરેલા મરચા ને એક થાળી માં મૂકતા જાઓ આમ બધા મરચા ભરી લ્યો ત્યાર બાદ થાળી ને ફૂલ તડકા માં ચાર પાંચ દિવસ મૂકી ને મરચા ને સૂકવી લ્યો ને મરચા સુકાઈ ને બિલકુલ ક્રિસ્પી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો.
સાંગડી મરચા તરવાની રીત
ગેસ પર કડાઈમાં તેલ ગરમ.કરવા મૂકો તેલ થોડુ ગરમ થાય એટલે એમાં સૂકવી ને રાખેલ મરચા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ મજા લ્યો સાંગડી મરચા.
Sangdi marcha recipe in gujarati notes
- મરચા ને બરોબર તડકા માં સૂકવવા નહિતર ફૂગ વડી જસે અને મરચા બગડી જસે.
- મરચા હમેશા ધીમા તાપે તરવા.
Sangdi marcha banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Sangdi marcha recipe in gujarati
સાંગડી મરચા બનાવવાની રીત | Sangdi marcha banavani rit | Sangdi marcha recipe in gujarati
Equipment
- 1 મિક્સર
- 1 થાળી
Ingredients
સાંગડી મરચા બનાવવા જરૂરી સામગ્રી
- 500 ગ્રામ લીલા મરચા
મસાલો બનાવવા માટેની સામગ્રી
- 4 ચમચી વરિયાળી
- 2 ચમચી મેથી દાણા
- 1 ચમચી જીરું
ડ્રાય મસાલો બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી અજમો
- 2 ચમચી આમચૂર પાઉડર
- 3 ચમચી મસાલો
- 2 ચમચી મીઠું
- ¼ ચમચી હિંગ
દહીં વાળો મસાલો બનાવવા માટેની સામગ્રી
- ½ કપ તિંગાડેલું દહીં
- 1-2 ચમચી મસાલો
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી અજમો
- ⅛ ચમચી હિંગ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
સાંગડી મરચા બનાવવાની રીત | Sangdi marcha banavani rit | Sangdi marcha recipe in gujarati
- સાંગડી મરચા બનાવવા મિડીયમ તીખા લીલા મરચા લ્યો એને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ સાવ લોટ કરી લેવા મરચા સાવ કોરા કરી લીધા બાદ એમાં ચાકુ થી ઉભા કાપા પાડી લ્યો ને મરચા ના બેસરખા ભાગ માં વહેચી નાખો.
- હવે ગેસ પર એક કડાઈ માં વરિયાળી ને ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો વરિયાળી શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી ને ઠંડી થવા દયો ત્યાર બાદ એમાં મેથી દાણા નાખી ને શેકી લ્યો મેથી શેકાઈ જાય એટલે એને પણ અલગ કાઢી લ્યો ત્યારબાદ એમાં જીરું નાખી ને જીરું પણ શેકી લ્યો.
- બધા મસાલા શેકાઈ જાય એટલે બિલકુલ ઠંડાકરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી બધા મસાલા ને દરદરા પીસી લ્યો અને એ મસાલાના પણ ને ભાગ કરી લ્યો.
ડ્રાયમ સાલા વાળા મરચા બનાવવા માટેની રીત
- એક વાસણમાં પીસી ને તૈયાર કરેલ મસાલો ત્રણ ચમચી, અજમો એક ચમચી,આમચૂર પાઉડર બે ચમચી,મીઠું બે ચમચી, હિંગ પા ચમચી નાખી બરોબર મિક્સ કરી લ્યોત્યાર બાદ એક ભાગ મરચા લ્યો એમાં તૈયાર કરેલ ડ્રાય મસાલો ભરી ને એક વાસણમાં એકસરખા ગોઠવી નાખો.
- ત્યાર બાદ થાળી ને તડકા માં ચાર પાંચદિવસ મૂકી મરચા ને સૂકવી લ્યો મરચા બરોબર સુકાઈ જય ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો.
દહીં વાળો મસાલો બનાવવાની રીત
- એક વાસણમાં તિંગાડેલું દહીં અડધો કપ, પીસી ને તૈયાર કરેલ મસાલો બે ચમચી, ધાણા જીરું પાઉડરએક ચમચી,આમચૂર પાઉડર એક ચમચી, અજમો એક ચમચી,હિંગ બે ચપટી,મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરીલ્યો હવે એક એક મરચા માં કાપા માં તૈયાર કરેલ મસાલો ભરી નાખો.
- ભરેલા મરચા ને એક થાળી માં મૂકતા જાઓઆમ બધા મરચા ભરી લ્યો ત્યાર બાદ થાળી ને ફૂલ તડકા માં ચાર પાંચ દિવસ મૂકી ને મરચા નેસૂકવી લ્યો ને મરચા સુકાઈ ને બિલકુલ ક્રિસ્પી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો.
સાંગડી મરચા તરવાની રીત
- ગેસ પર કડાઈમાં તેલ ગરમ.કરવા મૂકો તેલ થોડુ ગરમ થાય એટલે એમાં સૂકવી ને રાખેલ મરચા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ મજા લ્યો સાંગડી મરચા.
Sangdi marcha recipe in gujarati notes
- મરચાને બરોબર તડકા માં સૂકવવા નહિતર ફૂગ વડી જસે અને મરચા બગડી જસે.
- મરચા હમેશા ધીમા તાપે તરવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
લીલી દ્રાક્ષ નું ખાટું મીઠું શાક બનાવવાની રીત | Lili draksh nu shaak
કાચા ટામેટા નુ શાક બનાવવાની રીત | kacha tameta nu shaak banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.