નમસ્તે મિત્રો આજે આપણે સમોસા કેવી રીતે બનાવવા એવો પ્રશ્ન ઘણી બધી વ્યક્તિ ને થતો હોય તો આજ શીખીશું સમોસા બનાવવાની રીત જે ખુબજ સરળ છે . આજકાલ સમોસા અલગ-અલગ પ્રકારના બનતા હોય છે જેમકે પંજાબી સમોસા, ચાઇનીઝ સમોસા , કચ્છી સમોસા તેમાં સૌથી વધારે ફેમસ હોય તો તે પંજાબી સમોસા છે જે ઘરના નાના મોટા દરેક પ્રસંગમાં બનતા હોય છે જે બનાવવા એક દમ સરળ છે ને સ્વાદ માં ખુબજ ટેસ્ટી બનતા હોય છે આજે આપણે બનાવતા શીખીશું પંજાબી સમોસા બનાવવાની રીત, punjabi samosa recipe in gujarati, samosa banavani rit gujarati ma
સમોસા બનાવવા જરૂરી સામગ્રી
સમોસા ના લોટ બાંધવા માટે ની સામગ્રી
- 2 કપ મેંદો
- ½ ચમચી અજમો
- ¼ કપ તેલ
- સ્વાદ મુજબ મીઠું
- ½ કપ પાણી
સમોસા નો મસાલો બનાવવા માટે જરૂરી સામગ્રી
- 4-5 બાફેલા બટાકા
- ½ કપ બાફેલા વટાણા
- ½ ચમચી આખા ધાણા
- 1 ચમચી જીરૂ
- ½ ચમચી વરિયાળી
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી આમચૂર પાવડર
- ½ ચમચી ધાણજીરું પાવડર
- 1 ચમચી આદુ પેસ્ટ
- ¼ ચમચી મરી પાવડર
- 8-10 કાજુ કટકા
- 8-10 કીસમીસ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
- 3-4 ચમચી તેલ
- તરવા માટે તેલ
પંજાબી સમોસા બનાવવાની રીત | સમોસા બનાવવાની રીત
સમોસા લોટ બાંધવાની રીત
એક વાસણમાં મેંદાનો લોટ લો
તેમાં મસળીને અજમો, સ્વાદ મુજબ મીઠું ,અને તેલ નાખી હાથ વડે બરાબર મિક્સ કરો
બધુ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં જરૂર મુજબ થોડું-થોડું પાણી નાખતા જ કઠણ લોટ બાંધી લો
બાંધેલા લોટને ચારથી પાંચ મિનિટ હાથ વડે મસળો
લોટ મસળી લીધા બાદ તેના પર તેલ લગાડી દસથી પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકી દો લોટ રેસ્ટમાં છે ત્યાં સુધીમાં એની અંદરનું પૂર્ણ બનાવીએ
સમોસા નો મસાલો બનાવવાની રીત | samosa no masalo banavani rit
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ મુકો
તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, આખા ધાણા, હિંગ, વરીયાળી નાંખી મિક્સ કરો
ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ ,ઝીણા સુધારેલા લીલા મરચાં નાખી બરોબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં વટાણા નાખી બેથી ત્રણ મિનિટ સાંતળો
હવે તેમાં લાલ મરચાંનો ભૂકો, ધાણા જીરુંનો ભૂકો, આમચૂર પાવડર ,ગરમ મસાલો, મરીનો ભૂકો નાખી બરાબર મિક્સ કરો
ત્યારબાદ બાફેલા બટેટાનો છૂંદો નાખી સ્વાદ મુજબ મીઠું નાખી ચારથી પાંચ મિનિટ બરોબર મિક્સ કરી શેકો
મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે તેમાં કાજુના કટકા ,કિસમિસ અને લીલા ધાણા નાખી ફરીથી બરોબર મિક્સ કરી ગેસ પરથી ઉતારી લો
મિશ્રણને ઠંડુ થવા એક બાજુ મૂકી દો મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ જાય તેનું ધ્યાન રાખવું
સમોસા બનાવવાની રીત | samosa banavani rit gujarati ma
હવે બાંધેલા લોટમાંથી મિડીયમ સાઈઝ નો લુવો લ્યો
તેને તેલ લગાડી વેલણ વડે વણી ને લંબગોળ આકારમાં વાળી લો, હવે ચપ્પુ વડે તેના બે ભાગ કરી લો
એક ભાગમા જ્યાં કટ મૂક્યું છે ત્યાં પાણી લગાડો બંને ભાગને ત્રિકોણાકાર થાય તે રીતે વાળી લો
હવે તેમાં બટાકાનું ઠંડુ થયેલું મિશ્રણ નાખી બધી બાજુ પાણી વાળી આંગળી લગાડી ને બધી બાજુથી બરોબર પેક કરી નાખો
આમ બધાં જ સમોસા વારી અને તૈયાર કરી લો
હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો ,તેલ થોડું ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં થોડા થોડા કરી સમોસા નાખતા જાઓ
સમોસાની બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લો
બધાં જ સમોસા તળાઈ જાય એટલે તેને લીલી ચટણી અને આમલીની ચટણી સાથે પીરસો
punjabi samosa recipe in gujarati notes
- મેંદા ના લોટ ની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો
punjabi samosa banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
punjabi samosa recipe in gujarati
સમોસા બનાવવાની રીત | પંજાબી સમોસા બનાવવાની રીત | punjabi samosa recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
સમોસા ના લોટ બાંધવા માટે ની સામગ્રી
- 2 કપ મેંદો
- ½ ચમચી અજમો
- ¼ કપ કપ તેલ
- ½ કપ પાણી
- સ્વાદ મુજબ મીઠું
સમોસા નો મસાલો બનાવવા માટે જરૂરી સામગ્રી
- 4-5 બાફેલા બટાકા
- ½ કપ બાફેલા વટાણા
- ½ ચમચી આખા ધાણા
- 1 ચમચી જીરૂ
- ½ ચમચી વરિયાળી
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી આમચૂર પાવડર
- ½ ચમચી ધાણજીરું પાવડર
- 1 ચમચી આદુ પેસ્ટ
- ¼ ચમચી મરી પાવડર
- 8-10 કાજુ કટકા
- 8-10 કીસમીસ
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
- 3-4 ચમચી તેલ
- તરવા માટે તેલ
Instructions
સમોસા બનાવવાની રીત | પંજાબી સમોસા બનાવવાની રીત | punjabi samosa recipe in gujarati
- સમોસા બનાવવાની રીત મા આપને પેલે સમોસા નો લોટ બાંધતા શીખીશું પછી સમોસા નો મસાલો બનાવતા શીકીશું
સમોસા લોટ બાંધવાની રીત | samosa no lot bandhvani rit
- એક વાસણમાં મેંદાનો લોટ લો
- તેમાં મસળીને અજમો, સ્વાદ મુજબ મીઠું ,અને તેલ નાખી હાથ વડે બરાબર મિક્સ કરો
- બધુ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં જરૂર મુજબ થોડું-થોડું પાણી નાખતા જ કઠણ લોટ બાંધી લો
- બાંધેલા લોટને ચારથી પાંચ મિનિટ હાથ વડે મસળો
- લોટ મસળી લીધા બાદ તેના પર તેલ લગાડી દસથી પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકી દો
- લોટ રેસ્ટમાં છે ત્યાં સુધીમાં એની અંદરનું પૂર્ણ બનાવીએ
સમોસા નો મસાલો બનાવવાની રીત | samosa no masalo banavani rit
- સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ મુકો
- તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, આખા ધાણા, હિંગ, વરીયાળી નાંખી મિક્સ કરો
- ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ ,ઝીણા સુધારેલા લીલા મરચાં નાખી બરોબર મિક્સ કરો
- ત્યારબાદ તેમાં વટાણા નાખી બેથી ત્રણ મિનિટ સાંતળો
- હવે તેમાં લાલ મરચાંનો ભૂકો, ધાણા જીરુંનો ભૂકો, આમચૂર પાવડર ,ગરમ મસાલો, મરીનો ભૂકો નાખી બરાબર મિક્સ કરો
- ત્યારબાદ બાફેલા બટેટાનો છૂંદો નાખી સ્વાદ મુજબ મીઠું નાખી ચારથી પાંચ મિનિટ બરોબર મિક્સ કરી શેકો
- મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે તેમાં કાજુના કટકા ,કિસમિસ અને લીલા ધાણા નાખી ફરીથી બરોબર મિક્સ કરી ગેસ પરથી ઉતારી લો
- મિશ્રણને ઠંડુ થવા એક બાજુ મૂકી દો
- મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ જાય તેનું ધ્યાન રાખવું
સમોસા બનાવવા ની રીત | samosa banavani rit gujarati ma
- હવે બાંધેલા લોટમાંથી મિડીયમ સાઈઝ નો લુવો લ્યો
- તેને તેલ લગાડી વેલણ વડે વણી ને લંબગોળ આકારમાં વાળી લો
- હવે ચપ્પુ વડે તેના બે ભાગ કરી લો
- એક ભાગમા જ્યાં કટ મૂક્યું છે ત્યાં પાણી લગાડો બંને ભાગને ત્રિકોણાકાર થાય તે રીતે વાળી લો
- હવે તેમાં બટાકાનું ઠંડુ થયેલું મિશ્રણ નાખી બધી બાજુ પાણી વાળી આંગળી લગાડી ને બધી બાજુથી બરોબર પેક કરી નાખો
- આમ બધાં જ સમોસા વારી અને તૈયાર કરી લો
- હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો
- તેલ થોડું ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં થોડા થોડા કરી સમોસા નાખતા જાઓ
- સમોસાની બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લો
- બધાં જ સમોસા તળાઈ જાય એટલે તેને લીલી ચટણી અને આમલીની ચટણી સાથે પીરસો
samosa recipe in gujarati notes
- મેંદા ના લોટ ની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit