નમસ્તે મિત્રો આજે આપણે સાબુદાણા ના પાપડ બનાવવાની રીત – sabudana na papad banavani rit શીખીશું, If you like the recipe do subscribe Cumin Curry YouTube channel on YouTube , વ્રત ઉપવાસમાં આપણે અલગ અલગ પ્રકારના ફરાળી નાસ્તા બનાવતા હોઈએ છીએ જેમાંથી અમુક બાફી ને શેકી ને અને તરી ને તૈયાર કરતા હોઈએ છીએ આજ કલ બધા હેલ્થી ખાવા નું પસંદ ઘણું કરતા હોય છે તો પણ અમુક પ્રકારના તરેલાં નાસ્તા ને ના નથી કહી શકતા એક એવોજ નાસ્તો છે જે સામે આવતા ના નથી કહી શકતા તો આજ આપણે એ જ ફરાળી પાપડ ઘરે બનાવશું તો ચાલો sabudana na papad recipe in gujarati શીખીએ.
સાબુદાણા ના પાપડ બનાવવા જરૂરી સામગ્રી
- નાની / ઝીણા સાઇઝ ના સાબુદાણા 1 કપ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ઘી જરૂર મુજબ
સાબુદાણા ના પાપડ બનાવવાની રીત
સાબુદાણા ના પાપડ બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના સાબુદાણા સાફ કરી લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પોણા કપ પાણી નાખી ત્રણ ચાર કલાક ઢાંકી ને પલાળી લ્યો (આખી રાત પણ પલાળી શકો છો)
ચાર કલાક પછી એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે બે થી ત્રણ ચારણીમાં થોડું ઘી લગાવી એક બાજુ મૂકો અને ગેસ પર તપેલી માં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો
હવે જે સાઇઝ ના પાપડ બનાવવા હોય એ સાઇઝ ની બંગડી અથવા એનાથી મોટી રીંગ કે કાંઠો લ્યો એને ચારણીમાં મૂકી એમાં સાબુદાણા વાળુ મિશ્રણ ને બે ત્રણ ચમચી નાખી એક સરખું ફેલાવી લ્યો આમ એક વખત માં એક ચારણીમાં બે ત્રણ પાપડ બનાવી લ્યો ને ચારણી ને તપેલી પર મૂકો ને ઢાંકી ને દસ બાર મિનિટ ચડાવી લ્યો
બાર મિનિટ પછી એ ચારણી ને કાઢી લ્યો ને બીજી ચારણી માં પાપડ બનાવી ચારણી ને તપેલીમાં મૂકો અને પણ બાર મિનિટ બાફી લ્યો ને બાફેલા પાપડ ને પાંચ મિનિટ પછી ચારણી માંથી કાઢી પ્લાસ્ટિક કે મોટી થાળીમાં મૂકી પંખા નીચે કે તડકામાં મૂકી બે દિવસ સૂકવી લ્યો
પાપડ બને બાજુથી બિલકુલ સુકાઈ જાય એટલે ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ખાવા ની ઈચ્છા થાય ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે પાપડ ને એમાં નાખી ને તરી લ્યો ને મજા લ્યો સાબુદાણા ના પાપડ
sabudana na papad recipe in gujarati notes
- અહી જો તમને ઝીણા સાબુદાણા ના મળે તો મોટા સાબુદાણા પણ વાપરી શકો છો
- મીઠું માપ થી નાખવું જેથી પાપડ તરી લીધા બાદ ખારા ના લાગે પાપડ ને બને બાજુ ઉથલાવી ઉથલાવી ને સૂકવી લેવા જો સુકશે નહિ તો ફૂગ લાગી શકે છે.
sabudana na papad banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cumin Curry ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
sabudana na papad recipe in gujarati
સાબુદાણા ના પાપડ | sabudana na papad | સાબુદાણા ના પાપડ બનાવવાની રીત | sabudana na papad banavani rit | sabudana na papad recipe in gujarati
Equipment
- 1 તપેલી
- 1 ચારણી
Ingredients
સાબુદાણા ના પાપડ બનાવવા જરૂરી સામગ્રી
- નાની / ઝીણા સાઇઝ ના સાબુદાણા1 કપ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ઘી જરૂર મુજબ
Instructions
સાબુદાણા ના પાપડ | sabudana na papad | સાબુદાણા ના પાપડ બનાવવાની રીત | sabudana na papad banavani rit | sabudana na papad recipe in gujarati
- સાબુદાણા ના પાપડ બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના સાબુદાણા સાફ કરી લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પોણા કપ પાણી નાખી ત્રણ ચાર કલાક ઢાંકી ને પલાળી લ્યો (આખી રાત પણ પલાળી શકો છો)
- ચાર કલાક પછી એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે બે થી ત્રણ ચારણીમાં થોડું ઘી લગાવી એક બાજુ મૂકો અને ગેસ પર તપેલી માં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો
- હવે જે સાઇઝ ના પાપડ બનાવવા હોય એ સાઇઝ ની બંગડી અથવા એનાથી મોટી રીંગ કે કાંઠો લ્યો એને ચારણીમાં મૂકી એમાં સાબુદાણા વાળુ મિશ્રણ ને બે ત્રણ ચમચી નાખી એક સરખું ફેલાવી લ્યો આમ એક વખત માં એક ચારણીમાં બે ત્રણ પાપડ બનાવી લ્યો ને ચારણીને તપેલી પર મૂકો ને ઢાંકી ને દસ બાર મિનિટ ચડાવી લ્યો
- બાર મિનિટ પછી એ ચારણી ને કાઢી લ્યો ને બીજી ચારણી માં પાપડ બનાવી ચારણી ને તપેલીમાં મૂકો અને પણ બાર મિનિટ બાફી લ્યો ને બાફેલા પાપડ ને પાંચ મિનિટ પછી ચારણી માંથી કાઢી પ્લાસ્ટિ કકે મોટી થાળીમાં મૂકી પંખા નીચે કે તડકામાં મૂકી બે દિવસ સૂકવી લ્યો
- પાપડ બને બાજુથી બિલકુલ સુકાઈ જાય એટલે ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ખાવા ની ઈચ્છા થાયગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે પાપડ ને એમાં નાખી ને તરી લ્યો ને મજા લ્યો સાબુદાણા ના પાપડ
sabudana na papad recipe in gujarati notes
- અહી જો તમને ઝીણા સાબુદાણા ના મળે તો મોટા સાબુદાણા પણ વાપરી શકો છો
- મીઠું માપ થી નાખવું જેથી પાપડ તરી લીધા બાદ ખારા ના લાગે
- પાપડને બને બાજુ ઉથલાવી ઉથલાવી ને સૂકવી લેવા જો સુકશે નહિ તો ફૂગ લાગી શકે છે
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફરાળી મુઠીયા બનાવવાની રીત | Farali muthiya banavani rit
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.