HomeGujaratiસાત ધાન નો ખીચડો બનાવવાની રીત | khichdo recipe in gujarati

સાત ધાન નો ખીચડો બનાવવાની રીત | khichdo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સાત ધાન નો ખીચડો બનાવવાની રીત શીખીશું. આ તો દરેક ગુજરાતી ઘરમાં ખીચડી બનતી જ હોય છે પરંતુ શિયાળામાં અને ખાસ કરીને ઉતરાયણ પર ગુજરાતમાં સાત ધાન માંથી બનાવેલું ખીચડો ખાવાની પરંપરા છે આંખે જો સ્વાદની દૃષ્ટિએ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક ને પ્રોટીન થી ભરપૂર હોય છે આ ખીચડો સાત અલગ અલગ ધાન માં થી બનાવવામાં આવે છે જે સાત ધાન ના નામનીચે જણાવેલ છે તેમજ આ ધાન સાથે શિયાળામાં મળતા લીલા શાકભાજી નો પણ ખૂબ ઉપયોગ કરવામાં આવે છે પહેલા ના સમયમાં તો ચૂલા પર આ ખીચડો બનાવવામાં આવતો હતો. આજ આપણે એજ ખીચડો ગેસ પર કૂકરમાં બનાવવાની રીત શીખીશું તો ચાલો બનાવતા શીખીએ સાત ધાન ની ખીચડી બનાવવાની રીત , khichdo recipe in gujarati, saat dhan no khichdo in gujarati, saat dhan khichdi recipe in gujarati શીખીએ.

સાત ધાન ના નામ

  1. જુવાર
  2. તુવેર દાળ
  3. ચણા દાળ
  4. બાજરો
  5. ઘઉંના ફાડા
  6. મગ દાળ
  7. ચોખા

સાત ધાન નો ખીચડો બનાવવા જરૂરી સામગ્રી | saat dhan no khichdo banava jaruri samgri | saat dhan no khichdo ingredients

  • જુવાર ¼ કપ
  • તુવેર દાળ ¼ કપ
  • ચણા દાળ ¼ કપ
  • બાજરો ¼ કપ
  • ઘઉંના ફાડા ¼ કપ
  • મગ દાળ ¼ કપ
  • ચોખા 1 કપ
  • લીલા વટાણા ¼ કપ
  • લીલી તુવેરના દાણા ¼ કપ
  • વાલ ના દાણા ¼ કપ
  • ચોરાના દાણા ¼ કપ
  • તલ 1-2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘી 1-2 ચમચી
  • પાણી 3 ½ કપ

khichdo recipe in gujarati | ખીચડો બનાવવાની રીત

ખીચડો બનાવવા સૌ પ્રથમ જુવાર અને બાજરા ને મિક્સર જારમાં અઘ્ધ કચરો પીસી લ્યો (અથવા ખંડણી ધાસ્ટા થી ખાંડી લ્યો અથવા 4-5 કલાક પલાળી લેવો)

હવે એક મોટી તપેલીમાં ખાંડેલો બાજરો જુવાર, તુવેર દાળ, ઘઉંના ફાડા, ચણા દાળ,મગ દાળ, ચોખા ને તલ લ્યો

તેમાં લીલા વટાણા, લીલી તુવેરના દાણા, વાલ ના દાણા, વટાણા , ચોરા ના દાણા ને તલ નાખી બધું બરોબર મિક્સ કરો

હવે બધીજ સામગ્રી ને બે ત્રણ વાર પાણી થી બરોબર ધોઇ નાખો ને બે ત્રણ ગ્લાસ પાણી નાખી એક બે કલાક પલળવા મૂકો

એક બે કલાક પલળી જાય ત્યાર બાદ ગેસ પર એક કુકર ને ગરમ કરવા મૂકો એમાં જેટલી વાટકી તમે ધાન લીધુ હોય એના થી ત્રણ ગણું પાણી નાખો અહી આપને એક વાટકા જેટલું મિક્સ ધાન લીધા છે તો ત્રણ વાટકા પાણી નાખી ગરમ કરો

હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી મિક્સ કરો હવે એમાં પલળી ગયેલા ધાન નાખી બરોબર મિક્સ કરો ને કુકર નું ઢાંકણ ઢાંકી મિડીયમ તાપે 4-5 સીટી થવા દયો

પાંચ સીટી પછી ગેસ બંધ કરો ને કુકર માં રહેલી હવા નીકળવા દયો કુકર ની હવા બધી નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ખીચડા ને બરોબર મિક્સ કરો ને ગરમ ગરમ ઘી સાથે પીરસો સાત ધાન નો ખીચડો.

khichdo recipe notes

  • આ ખીચડામાં તમને ભાવતા ધાન ને વધુ ઓછા કરી શકો છો ને લીલા શાક મનપસંદ નાખી શકો છો
  • જો તમારે પહેલા થી જ ખીચડો બનાવવા ની તૈયારી હોય તો બધા ધાન ને આગલા દિવસે પલળી લેવા થી ખીચડો ખૂબ ટેસ્ટી બનશે
  • પાણી ની માત્રા હમેશા ત્રણ થી સાડા ત્રણ ગણું નાખવું એટલે કે જો એક વાટકો ધાન હોય તો ત્રણ સાડા ત્રણ વાટકા પાણી નાખવું

સાત ધાન ની ખીચડી બનાવવાની રીત | saat dhan khichdi recipe in gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સાત ધાન નો ખીચડો બનાવવાની રીત | saat dhan no khichdo in gujarati

khichdo recipe in gujarati - ખીચડો બનાવવાની રીત - સાત ધાન ની ખીચડી બનાવવાની રીત - saat dhan khichdi recipe in gujarati - સાત ધાન નો ખીચડો બનાવવાની રીત - saat dhan no khichdo in gujarati

khichdo recipe in gujarati | ખીચડો બનાવવાની રીત | સાત ધાન ની ખીચડી બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે સાત ધાન નો ખીચડો બનાવવાની રીત શીખીશું. આ તો દરેક ગુજરાતી ઘરમાં ખીચડી બનતી જ હોય છે પરંતુ શિયાળામાં અને ખાસ કરીને ઉતરાયણ પર ગુજરાતમાં સાત ધાન માંથી બનાવેલું ખીચડો ખાવાની પરંપરા છે આંખે જો સ્વાદની દૃષ્ટિએ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે સાથે સ્વાસ્થ્ય વર્ધક ને પ્રોટીન થી ભરપૂર હોયછે આ ખીચડો સાત અલગ અલગ ધાન માં થી બનાવવામાં આવે છે ને સાથે શિયાળામાં મળતા લીલા શાકભાજીનો પણ ખૂબ ઉપયોગ કરવામાં આવે છે પહેલા ના સમયમાં તો ચૂલા પર આ ખીચડો બનાવવામાં આવતો હતો. આજ આપણે એજ ખીચડો ગેસ પર કૂકરમાં બનાવવાની રીત શીખીશું તોચાલો બનાવતા શીખીએ સાત ધાન ની ખીચડી બનાવવાની રીત , khichdo recipe in gujarati, saat dhan no khichdo in gujarati, saat dhan khichdi recipe in gujarati શીખીએ.
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients

સાત ધાન નો ખીચડો બનાવવા જરૂરી સામગ્રી | saat dhan no khichdo banava jaruri samgri | saat dhan no khichdo ingredients

  • ¼ કપ જુવા
  • ¼ કપ તુવેર દાળ
  • ¼ કપ ચણા દાળ
  • ¼ કપ બાજરો
  • ¼ કપ ઘઉં ના ફાડા
  • ¼ કપ મગ દાળ
  • 1 કપ ચોખા
  • ¼ કપ લીલા વટાણા
  • ¼ કપ લીલી તુવેરના દાણા
  • ¼ કપ વાલના દાણા
  • ¼ કપ ચોરાના દાણા
  • 1-2 ચમચી તલ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1-2 ચમચી ઘી
  • 3 ½ કપ પાણી

Instructions

 saat dhan khichdi recipe in gujarati – સાત ધાન નો ખીચડો બનાવવાની રીત – saat dhan no khichdo in gujarati

  • ખીચડો બનાવવા સૌ પ્રથમ જુવાર અને બાજરા ને મિક્સર જારમાં અઘ્ધ કચરો પીસી લ્યો (અથવા ખંડણી ધસ્તા થી ખાંડી લ્યો અથવા 4-5 કલાક પલાળી લેવો)
  • હવે એક મોટી તપેલીમાં ખાંડેલો બાજરો જુવાર, તુવેર દાળ, ઘઉંના ફાડા, ચણા દાળ,મગ દાળ, ચોખા ને તલ લ્યો
  • તેમાં લીલા વટાણા, લીલી તુવેરના દાણા, વાલ ના દાણા, વટાણા , ચોરા ના દાણા ને તલ નાખી બધું બરોબર મિક્સ કરો
  • હવે બધીજ સામગ્રી ને બે ત્રણ વાર પાણી થી બરોબર ધોઇ નાખો ને બે ત્રણ ગ્લાસ પાણી નાખી એકબે કલાક પલળવા મૂકો
  • એક બે કલાક પલળી જાય ત્યાર બાદ ગેસ પર એક કુકર ને ગરમ કરવા મૂકો એમાં જેટલી વાટકી તમે ધાન લીધુ હોય એના થી ત્રણ ગણું પાણી નાખો અહી આપને એક વાટકા જેટલું મિક્સ ધાન લીધા છે તો ત્રણ વાટકા પાણી નાખી ગરમ કરો
  • હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી મિક્સ કરો હવે એમાં પલળી ગયેલા ધાન નાખી બરોબર મિક્સકરો ને કુકર નું ઢાંકણ ઢાંકી મિડીયમ તાપે 4-5 સીટી થવા દયો
  • પાંચ સીટી પછી ગેસ બંધ કરો ને કુકર માં રહેલી હવા નીકળવા દયો કુકર ની હવા બધી નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ખીચડા ને બરોબર મિક્સ કરો ને ગરમ ગરમ ઘી સાથે પીરસો સાત ધાન નો ખીચડો.

Notes

  • આ ખીચડામાં તમને ભાવતા ધાન ને વધુ ઓછા કરી શકો છો ને લીલા શાક મનપસંદ નાખી શકો છો
  • જો તમારે પહેલા થી જ ખીચડો બનાવવા ની તૈયારી હોય તો બધા ધાન ને આગલા દિવસે પલળી લેવા થી ખીચડો ખૂબ ટેસ્ટી બનશે
  • પાણી ની માત્રા હમેશા ત્રણ થી સાડા ત્રણ ગણું નાખવું એટલે કે જો એક વાટકો ધાન હોય તો ત્રણ સાડા ત્રણ વાટકા પાણી નાખવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મસાલા ખીચડી બનાવવાની રીત | વેજ મસાલા ખીચડી બનાવવાની રીત | masala khichdi banavani rit | masala khichdi recipe in gujarati language

ઊંધિયું બનાવવાની રીત | ઊંધિયું રેસીપી | undhiyu banavani rit gujarati ma | undhiyu recipe in gujarati

રીંગણ નો ઓળો બનાવવાની રીત | ringan nu bharthu banavani rit | ringal no olo banavani rit | ringal no olo recipe in gujarati | kathiyawadi ringna no olo

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular