HomeNastaરાઇસ પેનકેક બનાવવાની રીત | Rice Pancake banavani rit | Rice Pancake...

રાઇસ પેનકેક બનાવવાની રીત | Rice Pancake banavani rit | Rice Pancake Recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રાઇસ પેનકેક બનાવવાની રીત – Rice Pancake banavani rit શીખીશું. સવાર ના નાસ્તા માં કંઇક ચટપટું કે ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે એકવાર રાઈસ પેનકેક જરૂર બનાવો. If you like the recipe do subscribe  Ajay Chopra YouTube channel on YouTube , ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. ઉતપાં ની જેમ જ રાઈસ પેનકેક બનાવવામાં આવે છે. અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે Rice Pancake Recipe in gujarati શીખીએ.

Advertisements

રાઇસ પેનકેક બનાવવા જરૂરી સામગ્રી

  • ચોખા 1 કપ
  • લીલાં મરચાં 2
  • આદુ 1 ઇંચ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • બાફેલા બટેટા 2
  • સોજી 2 ચમચી
  • ઇનો 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
  • ગ્રેટ કરેલા ગાજર ½ કપ
  • ઝીણા સુધારેલા કેપ્સીકમ ½ કપ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • તલ

રાઇસ પેનકેક બનાવવાની રીત

રાઈસ પેનકેક બનાવવા માટે સૌથી પહેલાં રાતે ચોખા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી પલાળવા માટે રાખી દયો.

Advertisements

હવે સવારે ચોખા માંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં લીલાં મરચાં, આદુ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં થોડું પાણી નાખી સરસ થી પીસી લ્યો. હવે તેમાં બાફેલા બટાટા નાખો. હવે તેને ફરી થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.

હવે તેમાં સોજી અને ઇનો નાખો. હવે મિશ્રણ ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ગ્રેટ કરેલું ગાજર, ઝીણું સુધારેલું કેપ્સીકમ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

Advertisements

ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં થોડા તલ છાંટો. હવે તેની ઉપર મિશ્રણ નાખી સરસ થી ફેલાવી ને રાઉન્ડ બનાવી દયો. હવે તેની ઉપર ફરી થી થોડા તલ છાંટો. હવે તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડાવી લ્યો.

હવે બે થી ત્રણ મિનિટ બાદ પેનકેક ને તવીઠા ની મદદ થી ઉથલાવી લ્યો. હવે ફરી થી તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પેનકેક બનાવી ને તૈયાર કરી લ્યો.

Advertisements

હવે તૈયાર છે આપણા ટેસ્ટી રાઈસ પેનકેક. હવે તેને નારિયલ ની ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ રાઈસ પેનકેક ખાવાનો આનંદ માણો.

Rice Pancake Recipe in gujarati notes

  • બાફેલા બટેટા ઠંડા થઇ જાય ત્યાર બાદ જ તેને મિશ્રણ માં નાખી ને પીસવા.
  • લાલ અને પીળા કેપ્સીકમ પણતમે મિશ્રણ માં નાખી શકો છો.

Rice Pancake banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Rice Pancake Recipe in gujarati

રાઇસ પેનકેક - રાઇસ પેનકેક બનાવવાની રીત - Rice Pancake banavani rit - Rice Pancake Recipe in gujarati

રાઇસ પેનકેક બનાવવાની રીત | Rice Pancake banavani rit | Rice Pancake Recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રાઇસ પેનકેક બનાવવાની રીત -Rice Pancake banavani rit શીખીશું. સવાર ના નાસ્તા માં કંઇક ચટપટું કે ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે એકવાર રાઈસપેનકેક જરૂર બનાવો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાયછે. ઉતપાં ની જેમ જ રાઈસ પેનકેક બનાવવામાં આવે છે. અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે.તો ચાલો આજે આપણે ઘરે Rice Pancake Recipe in gujarati શીખીએ.
5 from 4 votes
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

રાઇસ પેનકેક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચોખા
  • 2 લીલાં મરચાં
  • 1 ઇંચ આદુ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 2 બાફેલા બટેટા
  • 2 ચમચી સોજી
  • 1 ચમચી ઇનો
  • ½ કપ ઝીણીસુધારેલી ડુંગળી
  • ½ કપ ગ્રેટકરેલા ગાજર
  • ½ કપ ઝીણા સુધારેલા કેપ્સીકમ
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • તલ

Instructions

રાઇસ પેનકેક બનાવવાની રીત | Rice Pancake banavani rit | Rice Pancake Recipe in gujarati

  • રાઈસ પેનકેક બનાવવા માટે સૌથી પહેલાં રાતે ચોખા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી પલાળવા માટે રાખી દયો.
  • હવે સવારે ચોખા માંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં લીલાં મરચાં,આદુ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં થોડુંપાણી નાખી સરસ થી પીસી લ્યો. હવે તેમાં બાફેલા બટાટા નાખો.હવે તેને ફરી થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માંકાઢી લ્યો.
  • હવે તેમાં સોજી અને ઇનો નાખો. હવે મિશ્રણ ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ગ્રેટ કરેલું ગાજર, ઝીણું સુધારેલું કેપ્સીકમ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં થોડાતલ છાંટો. હવે તેની ઉપર મિશ્રણ નાખી સરસ થી ફેલાવી ને રાઉન્ડબનાવી દયો. હવે તેની ઉપર ફરી થી થોડા તલ છાંટો. હવે તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડાવી લ્યો.
  • હવે બે થી ત્રણ મિનિટ બાદ પેનકેક ને તવીઠા ની મદદ થી ઉથલાવી લ્યો. હવે ફરી થી તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢીલ્યો. આવી રીતે બધા પેનકેક બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે તૈયાર છે આપણા ટેસ્ટી રાઈસ પેનકેક. હવે તેને નારિયલ ની ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ રાઈસ પેનકેક ખાવાનો આનંદ માણો.

Rice Pancake Recipe in gujarati notes

  • બાફેલા બટેટા ઠંડા થઇ જાય ત્યાર બાદ જ તેને મિશ્રણ માં નાખી ને પીસવા.
  • લાલ અને પીળા કેપ્સીકમ પણતમે મિશ્રણ માં નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Dudhi no testi nasto banavani rit

પકોડા પ્લેટર બનાવવાની રીત | pakoda platter banavani rit | pakoda platter recipe in gujarati

આલુ ભુજીયા સેવ બનાવવાની રીત | aloo bhujia sev recipe in gujarati

Advertisements
RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular