ક્રિસ્પી રવા મસાલા સનેક્સ તમે બાળકો ને નાસ્તા માં અથવા સાંજ ની ચા સાથે નાસ્તા માં કે આવેલા મહેમાનો ને આપી ખુશ કરી શકો છો જે બનાવવો ખૂબ સરળ છે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવી તૈયાર કરશો તો ચાલો ક્રિસ્પી રવા મસાલા બનાવવાની રીત – Crispi rava masala banavani rit શીખીએ.
રવા મસાલા બનાવવા જરૂરી સામગ્રી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- રવો 1 કપ
- અજમો ¼ ચમચી
- બેકિંગ સોડા 1-2 ચપટી
- હિંગ 1-2 ચપટી
- મીઠા લીમડા ના પાન સુધારેલ 5-7
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
ક્રિસ્પી રવા મસાલા બનાવવાની રીત
ક્રિસ્પી રવા મસાલા બનાવવા સૌપ્રથમ સોજી ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર જેવી બનાવી લ્યો ત્યાર બાદ પીસેલી સોજી ને એક વાસણમાં લ્યો અને એમાં ચીલી ફ્લેક્સ, હાથ થી મસળી અજમો, હિંગ, બેકિંગ સોડા, લીલા ધાણા સુધારેલા, મીઠા લીમડા ના પાન સુધારેલ અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે સૂકા મિશ્રણ માં પાણી નાખતા જાઓ અને મીડીયમ નરમ લોટ બાંધી લ્યો . બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ નાખી લોટ ને ફરી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ બાંધેલા લોટ ને ઢાંકી પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો.
વીસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લઈ એમાંથી લુવા બનાવી લ્યો અને હવે કોરા લોટ ને મદદથી લુવા માંથી રોટલી બનાવી લ્યો અને મનગમતા આકાર માં ચાકુ થી કાપી કટકા કરી લ્યો. આમ બધા લુવા ને વણી ચાકુથી કટકા કરી લ્યો.
હવે ગેસ પર મિડીયમ તાપે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કટકા ને નાખો અને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
આમ બધા જ કટકા ને તરી ને તૈયાર કરી લ્યો અને તૈયાર નાસ્તા પર ચાર્ટ મસાલો છાંટી હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઠંડા થવા દયો. નાસ્તો બિલકુલ ઠંડો થઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ક્રિસ્પી રવા મસાલા.
rava masala recipe notes
- અહી તમે તમારી પસંદ ના ફ્લેવર્સ વાળા મસાલા પણ છાંટી શકો છો.
Crispi rava masala banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Indian Tadka ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
rava masala recipe in gujarati
ક્રિસ્પી રવા મસાલા બનાવવાની રીત | Crispi rava masala banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
રવા મસાલા બનાવવા જરૂરી સામગ્રી
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 1 કપ રવો
- ¼ ચમચી અજમો
- 1-2 ચપટી બેકિંગ સોડા
- 1-2 ચપટી હિંગ
- 5-7 મીઠા લીમડા ના પાન સુધારેલ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Crispi rava masala banavani rit
- ક્રિસ્પી રવા મસાલા બનાવવા સૌપ્રથમ સોજી નેમિક્સર જારમાં નાખી પીસી પાઉડર જેવી બનાવી લ્યો ત્યાર બાદ પીસેલી સોજી ને એક વાસણમાંલ્યો અને એમાં ચીલી ફ્લેક્સ, હાથ થી મસળી અજમો,હિંગ, બેકિંગ સોડા, લીલાધાણા સુધારેલા, મીઠા લીમડા ના પાન સુધારેલ અને મીઠું સ્વાદ મુજબનાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે સૂકા મિશ્રણ માં પાણી નાખતા જાઓ અને મીડીયમનરમ લોટ બાંધી લ્યો . બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ નાખી લોટ ને ફરી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ બાંધેલા લોટ ને ઢાંકી પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો.
- વીસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લઈ એમાંથી લુવાબનાવી લ્યો અને હવે કોરા લોટ ને મદદથી લુવા માંથી રોટલી બનાવી લ્યો અને મનગમતા આકારમાં ચાકુ થી કાપી કટકા કરી લ્યો. આમ બધા લુવા ને વણી ચાકુથીકટકા કરી લ્યો.
- હવે ગેસ પર મિડીયમ તાપે એક કડાઈમાં તેલ ગરમકરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કટકા ને નાખો અને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધીતરી લ્યો.
- આમ બધા જ કટકા ને તરી ને તૈયાર કરી લ્યો અનેતૈયાર નાસ્તા પર ચાર્ટ મસાલો છાંટી હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઠંડાથવા દયો. નાસ્તો બિલકુલ ઠંડો થઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરીલ્યો અને મજા લ્યો ક્રિસ્પી રવા મસાલા.
rava masala recipe notes
- અહી તમે તમારી પસંદ ના ફ્લેવર્સ વાળા મસાલાપણ છાંટી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
બચેલા ભાત ના પકોડા | Bachela bhat na pakoda
પનીર મોમોસ બનાવવાની રીત | paneer momos banavani rit | paneer momos recipe in gujarati
વઘારેલી રોટલી | vaghareli rotli | વઘારેલી રોટલી ની રેસીપી | vaghareli rotli gujarati recipe
દૂધીના થેપલા | dudhi na thepla | dudhi na thepla recipe
વડાપાવ બનાવવાની રીત | vada pav banavani rit | vada pav recipe in gujarati