આપણે રાજસ્થાની સ્ટાઈલ ચોરાફરી નું શાક બનાવવાની રીત શીખીશું. આજ નું આપણું શાક આપણે રાજસ્થાની સ્ટાઈલ થી બનાવશું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અત્યારે બજારમાં ખૂબ સારા ચોરા આવે છે અને એક નું એક રીત થી ચોરા નું શાક બનાવી કંટાળી ગયા હો તો એક વખત ચોરા નું શાક આ સ્ટાઈલ થી બનાવી શકાય છે. તો ચાલો Rajsthani styale chorafari nu shaak શીખીએ.
Ingredients list
- ચોરાફરી 300 ગ્રામ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સમારેલા ટામેટા 1
- તેલ 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- મેથી દાણા ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ લસણની પેસ્ટ 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Rajsthani styale chorafari nu shaak banavani rit
રાજસ્થાની સ્ટાઈલ ચોરાફરી નું શાક બનાવવા સૌપ્રથમ ચોરા ને ધોઇ ને સાફ કરો ત્યાર બાદ ચાકુથી અથવા હાથ થી એના કટકા કરી એક વાસણમાં મૂકો. આમ બધા જ ચોરા ને કાપી ને કટકા કરી લ્યો. અને બીજ હોય હો બીજ કાઢી ને બીજા કટકા કરેલ ચોરા સાથે નાખો અને છાલ ને અલગ કરી નાખો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને મેથી દાણા નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો અને ડુંગળી શેકાઈ ને નરમ થાય એટલે તેમાં લીલા મરચા સુધારેલા નાખી અને સાથે આદુ લસણ ની પેસ્ટ નાખી બધી સામગ્રી ની કચાસ દૂર થાય ત્યાં સુંધી શેકી લ્યો.
હવે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ટમેટા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ટમેટા નરમ થાય એટલે એમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરી શેકી લ્યો. મસાલા બરી ના જાય એટલે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં સુધારેલ ચોરા નાખો.
ત્યારબાદ ચોરા ને બધી સામગ્રી સાથે બરોબર મિક્સ કરી લ્યો અને પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે દસ પંદર મિનિટ ચડાવી લ્યો. પંદર મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને સર્વ કરો. તો તૈયાર છે રાજસ્થાની સ્ટાઈલ ચોરાફરી નું શાક.
Shaak recipe notes
- અહી જો તમે લસણ માં ખાતા હો તો ના નાખવું.
- જો ચોરા થોડા મોટી સાઇઝ ના હોય તો હાથ વડે તોડતા જઈ એમાં રહેલ રેસા ને અલગ કરી લેવા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
રાજસ્થાની સ્ટાઈલ ચોરાફરી નું શાક બનાવવાની રીત
Rajsthani styale chorafari nu shaak
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 300 ગ્રામ ચોરાફરી
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ઝીણા સમારેલા ટામેટા
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી જીરું 1 ચમચી
- ½ ચમચી મેથી દાણા
- 2-3 લીલા મરચા સુધારેલા
- 2 ચમચી આદુ લસણની પેસ્ટ
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Rajsthani styale chorafari nu shaak
- રાજસ્થાની સ્ટાઈલ ચોરાફરી નું શાક બનાવવા સૌપ્રથમ ચોરા ને ધોઇ ને સાફ કરો ત્યાર બાદ ચાકુથી અથવા હાથ થી એના કટકા કરી એક વાસણમાં મૂકો. આમ બધા જ ચોરા ને કાપી ને કટકા કરી લ્યો. અને બીજ હોય હો બીજ કાઢી ને બીજા કટકા કરેલ ચોરા સાથે નાખો અને છાલ ને અલગ કરી નાખો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને મેથી દાણા નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો અને ડુંગળી શેકાઈ ને નરમ થાય એટલે તેમાં લીલા મરચા સુધારેલા નાખી અને સાથે આદુ લસણ ની પેસ્ટ નાખી બધી સામગ્રી ની કચાસ દૂર થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- હવે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ટમેટા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ટમેટા નરમ થાય એટલે એમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરી શેકી લ્યો. મસાલા બરી ના જાય એટલે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં સુધારેલ ચોરા નાખો.
- ત્યારબાદ ચોરા ને બધી સામગ્રી સાથે બરોબર મિક્સ કરી લ્યો અને પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે દસ પંદર મિનિટ ચડાવી લ્યો. પંદર મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને સર્વ કરો. તો તૈયાર છે રાજસ્થાની સ્ટાઈલ ચોરાફરી નું શાક.
Shaak recipe notes
- અહી જો તમે લસણ માં ખાતા હો તો ના નાખવું.
- જો ચોરા થોડા મોટી સાઇઝ ના હોય તો હાથ વડે તોડતા જઈ એમાં રહેલ રેસા ને અલગ કરી લેવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
મિક્સ અથાણું | Mix athanu banavani recipe
લસુની ભીંડી દો પ્યાજ બનાવવાની રીત | lasooni bhindi do pyaza banavani rit
મસાલા તુરઇ બનાવવાની રીત | Masala turai banavani rit
પનીર અફઘાની બનાવવાની રીત | paneer afghani banavani rit
વેજ દમ હાંડી બનાવવાની રીત | Veg dum handi banavani rit