HomePanjabiરાજમા નુ શાક બનાવવાની રીત | rajma nu shaak banavani rit recipe...

રાજમા નુ શાક બનાવવાની રીત | rajma nu shaak banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube  આજે આપણે રાજમા બનાવવાની રીત – rajma nu shaak banavani rit શીખીશું. રાજમા એક પંજાબી શાક છે જે ભાત સાથે ખૂબ ટેસ્ટી લાગે છે આજ આપણે ખૂબ ઓછી મહેનતે સ્વાદિષ્ટ રાજમા બનાવશું જે તમે રોટલી, પરોઠા, નાન કે કૂલચા સાથે પણ ખાઈ શકો છો તો ચાલો rajma nu shaak banavani recipe – rajma nu shaak recipe in gujarati  – rajma recipe in gujarati શીખીએ.

રાજમા બનાવવા જરૂરી સામગ્રી | rajma nu shaak recipe ingredients

  • રાજમા 1 +½ કપ
  • ઘી 4-5 ચમચી
  • જીરું 1 ચમચી
  • તમાલપત્ર 2-3
  • તજ નો ટુકડો 1
  • ડુંગળી 2-3 ઝીણી સુધારેલી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ લસણની પેસ્ટ 2 ચમચી
  • ટમેટા ની પ્યુરી 2-3
  • ધાણા જીરું પાઉડર 2-3 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

રાજમા નુ શાક બનાવવાની રીત | rajma nu shaak recipe in gujarati

રાજમા બનાવવા સૌ પ્રથમ રાજમા ને બે ત્રણ પાણી થી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી સાત થી આઠ કલાક અથવા આખી રાત પલાડી મૂકો

હવે ગેસ પર એક કુકર ગરમ કરવા મૂકો એમાં ઘી નાખો ને ઘી ને પણ ગરમ થવા દયો ઘી ગરમ થાય એટલે એમાં જીરું, તમાલપત્ર પાન, તજ નો ટુકડો નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો ને ડુંગળી ને હલાવતા રહી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવી

હવે ડુંગળી ગોલ્ડન બ્રાઉન શેકાઈ જાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ શેકો અથવા લસણ ને આદુ ની કચાસ દૂર થાય ત્યાં સુધી શેકો લસણ આદુ ની પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં ટમેટા ની પ્યુરી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પ્યુરી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકો

ટમેટા બરોબર શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરી લ્યો ત્યાર બાદ પલાળેલા રાજમા નું પાણી નિતારી ને રાજમા ને કૂકરમાં નાખી ને મિક્સ કરી લ્યો હવે એમાં ત્રણ ચાર કપ પાણી નાખો ને બરોબર મિક્સ કરી લ્યો

ત્યાર બાદ કૂકરનું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે પાંચ સાત સીટી સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી નાખી ને ગરી ગેસ ચાલુ કરી નાખો

હવે રાજમા માં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો રાજમા

rajma recipe in gujarati notes | rajma nu shaak recipe in gujarati notes

  • રાજમા ને જો તમારે ઝડપથી બનાવવા હોય ને પલળવા નું ભૂલી ગયા હો તો ગરમ પાણી માં 3-4 પલાળી ને પણ તૈયાર કરી શકો છો
  • અહી અમે સીધા કૂકરમાં ચડાવી લીધા છે તમે રાજમા અલગ બાફી ને ત્યાર બાદ વઘાર કરી ને પણ તૈયાર કરી શકો છો
  • બને ત્યાં સુધી રાજમા ઘી માં કે માખણ માં બનાવવા પણ તમે ચાહો તો તેલ માં પણ બનાવી શકો છો
  • જો રાજમા ની ઘટ્ટ ગ્રેવી કરવી હોય તો મેસર વડે થોડા મેસ કરી નાખવા

રાજમા બનાવવાની રીત | રાજમા નુ શાક બનાવવાની રીત | rajma nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

રાજમા બનાવવાની રીત બતાવો | rajma nu shaak banavani recipe | rajma recipe in gujarati

રાજમા બનાવવાની રીત - રાજમા બનાવવાની રીત બતાવો - રાજમા નુ શાક બનાવવાની રીત - rajma nu shaak - rajma nu shaak banavani rit - rajma nu shaak recipe in gujarati - rajma nu shaak banavani recipe - rajma recipe in gujarati

રાજમા બનાવવાની રીત બતાવો | રાજમા નુ શાક બનાવવાની રીત | rajma nu shaak banavani rit | rajma nu shaak recipe in gujarati | rajma nu shaak banavani recipe | rajma recipe in gujarati

આજે આપણે રાજમા બનાવવાની રીત – rajmanu shaak banavani rit શીખીશું. રાજમા એક પંજાબી શાકછે જે ભાત સાથે ખૂબ ટેસ્ટી લાગે છે આજ આપણે ખૂબ ઓછી મહેનતે સ્વાદિષ્ટ રાજમા બનાવશુંજે તમે રોટલી, પરોઠા, નાન કે કૂલચા સાથેપણ ખાઈ શકો છો તો ચાલો rajma nu shaak banavani recipe – rajma nu shaakrecipe in gujarati  – rajma recipe in gujarati શીખીએ.
5 from 7 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients

રાજમા બનાવવા જરૂરી સામગ્રી | rajma nu shaak recipe ingredients

  • 1 +½ કપ રાજમા
  • 4-5 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • 2-3 તમાલ પત્ર
  • 1 તજ નો ટુકડો
  • 2-3 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 સુધારેલા લીલા મરચા
  • 2 ચમચી આદુ લસણની પેસ્ટ
  • ટમેટાની પ્યુરી
  • 3 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

રાજમા બનાવવાની રીત | રાજમા નુ શાક બનાવવાની રીત | rajma nu shaak banavani rit | rajma nu shaak recipe in gujarati | rajma recipe in gujarati

  • રાજમા બનાવવા સૌ પ્રથમ રાજમા ને બે ત્રણ પાણી થી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ ત્રણ ચાર ગ્લાસપાણી નાખી સાત થી આઠ કલાક અથવા આખી રાત પલાડી મૂકો
  • હવે ગેસ પર એક કુકર ગરમ કરવા મૂકો એમાં ઘી નાખો ને ઘી ને પણ ગરમ થવા દયો ઘી ગરમ થાય એટલે એમાં જીરું, તમાલપત્ર પાન, તજ નો ટુકડો નાખી અડધી મિનિટ શેકી લ્યોત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો ને ડુંગળી ને હલાવતા રહી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવી
  • હવે ડુંગળી ગોલ્ડન બ્રાઉન શેકાઈ જાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ શેકો અથવા લસણ ને આદુ ની કચાસ દૂર થાય ત્યાં સુધી શેકો લસણ આદુ ની પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં ટમેટા ની પ્યુરી નાખી બરોબર મિક્સ કરી લ્યોને પ્યુરી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકો
  • ટમેટા બરોબર શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરી લ્યો ત્યાર બાદ પલાળેલા રાજમા નું પાણી નિતારી ને રાજમા ને કૂકરમાં નાખી ને મિક્સકરી લ્યો હવે એમાં ત્રણ ચાર કપ પાણી નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ કૂકરનું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે પાંચ સાત સીટી સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસબંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી નાખીને ગરી ગેસ ચાલુ કરી નાખો
  • હવે રાજમા માં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને પાંચ મિનિટ ચડાવી લ્યોત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો રાજમા

rajma recipe in gujarati notes | rajma nu shaak recipe in gujarati notes

  • રાજમાને જો તમારે ઝડપથી બનાવવા હોય ને પલળવા નું ભૂલી ગયા હો તો ગરમ પાણી માં 3-4 પલાળી ને પણ તૈયાર કરી શકોછો
  • અહી અમે સીધા કૂકરમાં ચડાવી લીધા છે તમે રાજમા અલગ બાફી ને ત્યાર બાદ વઘાર કરી ને પણ તૈયારકરી શકો છો
  • બને ત્યાં સુધી રાજમા ઘી માં કે માખણ માં બનાવવા પણ તમે ચાહો તો તેલ માં પણ બનાવી શકો છો
  • જો રાજમાની ઘટ્ટ ગ્રેવી કરવી હોય તો મેસર વડે થોડા મેસ કરી નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

પનીર મખની બનાવવાની રીત | paneer makhani banavani rit | paneer makhani recipe in gujarati

મકાઈ નું શાક બનાવવાની રીત | makai nu shaak banavani rit | makai nu shaak ni recipe in gujarati

કાજુ કરી બનાવવાની રીત | કાજુ કરી નું શાક ની રેસીપી | kaju kari recipe in gujarati | kaju curry recipe in gujarati | kaju kari shaak banavani rit | kaju kari banavani rit gujarati ma

દાલ મખની બનાવવાની રીત | દાલ મખની રેસીપી | Dal makhani recipe in Gujarati | dal makhani banavani rit

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular