નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી રાજગરાના લોટની સેવ બનાવવાની રીત – rajgara ni sev banavani rit શીખીશું, If you like the recipe do subscribe Ila Jaiswal’s Kitchen YouTube channel on YouTube , પહેલા ના સમય માં વ્રત ઉપવાસ એટલે અમુક ફળ ફ્રુટ ને અમુક ચોક્કસ પ્રકારના સાંઉં શાક જ બનતા પણ આજ કાલ તો વ્રત ઉપવાસ રાખવા એટલે મનગમતા ફરાળી વાનગીઓ બનાવી ને ખવાતી હોય છે એટલે કોઈ ને પણ કહો કે વ્રત ઉપવાસ રાખશો તો તરત હા પાડી દેશે કેમકે વ્રત ઉપવાસમાં આજ કાલ એક થી એક વાનગીઓ બનાવતી હોય છે ને ખવાતી હોય છે એવી જ એક વાનગી આપણે આજ બનાવશું તો ચાલો રાજગરાની સેવ બનાવવાની રીત – rajgara ni sev recipe in gujarati શીખીએ.
રાજગરાના લોટની સેવ બનાવવા જરૂરી સામગ્રી
- બાફેલા બટાકા 2-3
- રાજગરા નો લોટ 1 કપ
- સ્વાદ મુજબ ફરાળી મીઠું
- મરી પાઉડર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ / જરૂર મુજબ તેલ
રાજગરાની સેવ બનાવવાની રીત
ફરાળી રાજગરાના લોટની સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં રાજગરાના લોટ ને ચાળી લ્યો એમાં બાફેલા બટાકા ને છીણી વડે છીણી અથવા મેસર વડે બરોબર મેસ કરી ને લ્યો હવે એમાં બે ચમચી તેલ, સ્વાદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર નાખી બરોબર મસળી લ્યો
મસળી ને લોટ બાંધો ને લોટ બાંધવા જરૂર પડે તો બે ત્રણ ચમચી પાણી નાખી સોફ્ટ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે મિનિટ બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં બીજી બે ચમચી તેલ લગાવી ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું અને સેવ મશીન માં સેવ ની જારી ને તેલ લગાવો મશીન ને તેલ લગાવો જારી એ મશીનમાં મૂકી એમાં બાંધેલા લોટ નાખી બરોબર બંધ કરી લેવું
હવે ગરમ તેલ માં મશીન વડે ફેરવી ફેરવી ને સેવ પાડો ને એક વખત માં સમૈય એટલી સેવ પાડી લ્યો સેવ ને એક બે મિનિટ એમજ તરવા દયો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ તરી લ્યો આમ બને બાજુ બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો
સેવ મશીન થી બીજી સેવ ગરમ તેલ માં પાડો ને એને પણ બને બાજુ બરોબર તરી ને તૈયાર કરી લ્યો આમ બધી સેવ બનાવી ને તૈયાર કરી લ્યો ને બધી સેવ ને સાવ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ફરાળી રાજગરાના લોટની સેવ
rajgara ni sev recipe notes
- અહી ફરાળી રાજગરાના લોટ ની જગ્યાએ શિંગોડા નો લોટ જે સામા નો લોટ પણ વાપરી શકો છો
- બાફેલા બટાકા ની જગ્યાએ બાફેલા ટમેટા ની પ્યુરી પણ વાપરી શકો છો
- મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.
rajgara ni sev banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ila Jaiswal’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી રાજગરાના લોટની સેવ બનાવવાની રીત | rajgara ni sev recipe in gujarati
રાજગરાની સેવ બનાવવાની રીત | rajgara ni sev banavani rit | rajgara ni sev recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 સેવ મશીન
Ingredients
રાજગરાના લોટની સેવ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ રાજગરાનો લોટ
- 2-3 બાફેલા બટાકા
- સ્વાદ મુજબ ફરાળી મીઠું
- ¼ ચમચી મરી પાઉડર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ / જરૂર મુજબ તેલ
Instructions
રાજગરાની સેવ | rajgara ni sev | rajgara ni sev recipe | ફરાળી રાજગરાના લોટની સેવ
- ફરાળી રાજગરાના લોટની સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં રાજગરાના લોટ ને ચાળી લ્યો એમાં બાફેલા બટાકા ને છીણી વડે છીણી અથવા મેસર વડે બરોબર મેસ કરી ને લ્યો હવે એમાં બે ચમચી તેલ, સ્વાદ મુજબ ફરાળી મીઠું,મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર નાખી બરોબર મસળી લ્યો
- મસળીને લોટ બાંધો ને લોટ બાંધવા જરૂર પડે તો બે ત્રણ ચમચી પાણી નાખી સોફ્ટ લોટ બાંધી લ્યોને બાંધેલા લોટ ને બે મિનિટ બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં બીજી બે ચમચી તેલ લગાવી ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું અને સેવ મશીન માં સેવ ની જારી ને તેલ લગાવો મશીન ને તેલ લગાવો જારી એ મશીનમાં મૂકી એમાં બાંધેલા લોટ નાખી બરોબર બંધ કરી લેવું
- હવે ગરમ તેલ માં મશીન વડે ફેરવી ફેરવી ને સેવ પાડો ને એક વખત માં સમૈય એટલી સેવ પાડી લ્યો સેવ ને એક બે મિનિટ એમજ તરવા દયો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ તરી લ્યો આમ બને બાજુ બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો
- સેવ મશીન થી બીજી સેવ ગરમ તેલ માંપાડો ને એને પણ બને બાજુ બરોબર તરી ને તૈયાર કરી લ્યો આમ બધી સેવ બનાવી ને તૈયાર કરીલ્યો ને બધી સેવ ને સાવ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ફરાળીરાજગરાના લોટની સેવ
rajgara ni sev recipe notes
- અહી ફરાળી રાજગરાના લોટ ની જગ્યાએ શિંગોડા નો લોટ જે સામા નો લોટ પણ વાપરી શકો છો
- બાફેલા બટાકા ની જગ્યાએ બાફેલા ટમેટા ની પ્યુરી પણ વાપરી શકો છો
- મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફરાળી કઢી બનાવવાની રીત | farali kadhi recipe in gujarati | farali kadhi banavani rit
ફરાળી મિસળ બનાવવાની રીત | farali misal recipe in gujarati | farali misal banavani rit gujarati ma
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.