નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી રાજગરા ની પુરી બનાવવાની રીત – rajgara ni puri in gujarati – rajgara ni puri recipe in gujarati શીખીશું, If you like the recipe do subscribe Krishna’s Cuisine YouTube channel on YouTube , આ પુરી તમે વ્રત ઉપવાસમાં બનાવી નાસ્તામાં, બપોર ના ભોજન કે રાત્રિ ના ભોજન માં બનાવી શકો છો. આ પુરી દૂધ, ચા, દહીં, ચટણી કે શાક સાથે ખાઈ શકાય છે અને એકલી એમજ પણ ખાઈ શકો છો ને જો પ્રવાસ દરમ્યાન લઈ જવી હોય તો પણ લઈ જઈ શકો છો તો ચાલો rajgira ni puri banavani rit – rajgara ni puri banavani rit શીખીએ.
રાજગરા ની પુરી બનાવવા જરૂરી સામગ્રી
- રાજગરા નો લોટ 1 કપ
- બાફેલા બટાકા 1
- આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
- પાણી જરૂર મુજબ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
રાજગરા ની પુરી બનાવવાની રીત | rajgara ni puri in gujarati
રાજગરા ની પુરી બનાવવા સૌ પ્રથમ કુકર મા બટાકા ને બાફી લ્યો બટાકા બરોબર બફાઈ જાય એટલે છોલી ને બરોબર મેસ કરી લ્યો,
હવે કથરોટ માં ચાળી ને રાજગરા નો લોટ લ્યો એમાં બાફી છીણી ને મેસ કરેલા બટાકા નાખો સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું, આદુ મરચાની પેસ્ટ, તેલ એક ચમચી, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો
લોટ બાંધવા પાણી જોઈએ તો જરૂર મુજબ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને બરોબર મસળી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો ને દસ મિનિટ પછી ફરીથી લોટ ને મસળી લઈ ને લોટ માંથી લુવા બનાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પ્લાસ્ટિક પર તેલ લગાવી એમાં તૈયાર લુવો મૂકી પુરી ને હલકા હાથે વણી લ્યો ને વણેલી પુરી ગરમ તેલ માં નાખી તરી લ્યો,
આમ એક બે પુરી તૈયાર કરી ને ગરમ તેલ માં તરી લ્યો ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો આમ બધી પુરી વણી ને તરી ને તૈયાર કરો ને મજા લ્યો ફરાળી રાજગરા પુરી.
rajgara ni puri in gujarati notes
- અહી તમે જો સાદી ફરાળી પુરી બનાવવા માંગતા હો તો આદુ મરચાની પેસ્ટ અને લીલા ધાણા ના નાખવા
rajgira ni puri banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
rajgara ni puri recipe in gujarati | rajgara ni puri banavani rit
રાજગરા ની પુરી બનાવવાની રીત | rajgara ni puri in gujarati | rajgira ni puri banavani rit | rajgira puri recipe | rajgara ni puri recipe in gujarati | rajgara ni puri banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 પાટલો
- 1 વેલણ
- 1 પ્લાસ્ટિક
Ingredients
રાજગરા ની પુરી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ રાજગરા નો લોટ
- 1 બાફેલા બટાકા
- 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
- 1-2 લીલા ધાણા સુધારેલા
- પાણી જરૂર મુજબ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
રાજગરા ની પુરી | rajgara ni puri | rajgira ni puri | rajgira purirecipe
- રાજગરા ની પુરી બનાવવા સૌ પ્રથમ કુકર મા બટાકા ને બાફી લ્યો બટાકા બરોબર બફાઈ જાય એટલે છોલી ને બરોબર મેસ કરી લ્યો હવે કથરોટ માં ચાળી ને રાજગરા નો લોટ લ્યોએમાં બાફી છીણી ને મેસ કરેલા બટાકા નાખો સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું, આદુ મરચાની પેસ્ટ, તેલ એક ચમચી, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો
- લોટ બાંધવા પાણી જોઈએ તો જરૂર મુજબ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને બરોબર મસળી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો ને દસ મિનિટ પછી ફરીથી લોટ ને મસળી લઈ ને લોટ માંથી લુવા બનાવી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પ્લાસ્ટિક પર તેલ લગાવી એમાં તૈયાર લુવો મૂકી પુરી ને હલકા હાથે વણી લ્યો ને વણેલી પુરી ગરમ તેલ માં નાખી તરી લ્યો,
rajgara ni puri in gujarati notes
- અહી તમે જો સાદી ફરાળી પુરી બનાવવા માંગતા હો તો આદુ મરચાની પેસ્ટ અને લીલા ધાણા ના નાખવા
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફરાળી સુખડી બનાવવાની રીત | farali sukhdi banavani rit | farali sukhdi recipe in gujarati
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati
ફરાળી ઢોકળા બનાવવાની રીત | farali dhokla banavani rit | farali dhokla recipe
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.