HomeDrinksશાહી રજવાડી ચાય બનાવવાની રીત | Shahi Rajwadi Chai banavani rit  |...

શાહી રજવાડી ચાય બનાવવાની રીત | Shahi Rajwadi Chai banavani rit  | Shahi Rajwadi Chai recipe in gujarati

 જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રાજસ્થાની શાહી રજવાડી ચાય બનાવવાની રીત – Shahi Rajwadi Chai banavani rit શીખીશું, If you like the recipe do subscribe The Cooking Fellows  YouTube channel on YouTube , ઠંડી નો સમય હોય અને મસાલા વાળી ચાય મળી જાય તો આપણી એનર્જી ડબલ થઇ જાય. આજે આપણે એવી જ એનર્જી થી ભરપુર શાહી મસાલા વાળી રજવાડી ચાય બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવી પણ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે Shahi Rajwadi Chai recipe in gujarati શીખીએ.

શાહી રજવાડી ચાય બનાવવા જરૂરી સામગ્રી

  • લવિંગ 2
  • એલચી 5-6
  • તજ 2 ઇંચ
  • મરી 7-8
  • વરિયાળી 1 ચમચી
  • આદુ પાવડર 1 ચમચી
  • જાયફર
  • કેસર ના તાતણા 10-12
  • ખાંડ ¼ કપ
  • પાણી ½ કપ
  • દૂધ 5 કપ
  • ચાય પત્તી 2 ચમચી

શાહી રજવાડી ચાય બનાવવાની રીત

શાહી રજવાડી ચાય બનાવવા માટે સૌથી પેહલા તેમાં નાખવા માટે મસાલો બનાવી લેશું.

મસાલો બનાવવા માટે સૌથી પેહલા એક ખાંડણી ધસ્તો લઈ લેશું. હવે તેમાં લવિંગ, મરી, એલચી, તજ અને વરિયાળી નાખો. હવે તેને રફલિ કૂટી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણો ચાય નો મસાલો.

સુગર કેરેમલ બનાવવાની રીત

સુગર કેરેમલ  બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેને ધીમા તાપે હલાવ્યા વગર મેલ્ટ થવા દયો. ખાંડ જ્યારે મેલ્ટ થઈ જાય ત્યારે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણું સુગર કેરેમલ

શાહી રજવાડી ચાય બનાવવાની રીત

શાહી રજવાડી ચાય બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી એક વાર ઉકાળી લ્યો.

હવે દૂધ માં કેસર અને આદુ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ચાય પત્તી નાખો. હવે ચાય ને  ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી ઉકાળી લ્યો.

ત્યાર બાદ તેમાં બનાવી ને રાખેલું સુગર કેરેમલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મસાલો બનાવી ને રાખ્યો હતો તે નાખો. હવે તેમાં જાયફર ને ગ્રેટ કરીને થોડું નાખો. હવે ચાય ને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણી શાહી રજવાડી ચાય. હવે તેને કુલ્હડ માં ગારી લ્યો. હવે તેની ઉપર બે ત્રણ કેસર ના તાતણા નાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ શાહી રજવાડી ચાય પીવાનો આનંદ માણો.

Shahi Rajwadi Chai recipe in gujarati notes

  • આદુ પાવડર ની જગ્યા એ તમે ફ્રેશ આદુ પણ લઈ શકો છો.

Shahi Rajwadi Chai banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Cooking Fellows ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Shahi Rajwadi Chai recipe in gujarati

શાહી રજવાડી ચાય - શાહી રજવાડી ચાય બનાવવાની રીત - Shahi Rajwadi Chai banavani rit - Shahi Rajwadi Chai recipe in gujarati

શાહી રજવાડી ચાય | Shahi Rajwadi Chai banavani rit | Shahi Rajwadi Chai recipe in gujarati | શાહી રજવાડી ચાય બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરેરાજસ્થાની શાહી રજવાડી ચાય બનાવવાની રીત – Shahi Rajwadi Chai banavani rit શીખીશું,ઠંડી નો સમય હોય અને મસાલા વાળી ચાય મળી જાય તો આપણી એનર્જી ડબલ થઇ જાય.આજે આપણે એવી જ એનર્જી થી ભરપુર શાહી મસાલા વાળી રજવાડી ચાય બનાવતા શીખીશું.ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવી પણ સરળ છે. તોચાલો આજે આપણે ઘરે ShahiRajwadi Chai recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી

Ingredients

શાહી રજવાડી ચાય બનાવવા જરૂરી સામગ્રી

  • 2 લવિંગ
  • 5-6 એલચી
  • 2 ઇંચ તજ
  • 7-8 મરી
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી આદુ પાવડર
  • જાયફર
  • 10-12 કેસરના તાતણા
  • ¼ કપ ખાંડ
  • ½ કપ પાણી
  • 5 કપ દૂધ
  • 2 ચમચી ચાય પત્તી

Instructions

શાહી રજવાડી ચાય બનાવવાની રીત | Shahi Rajwadi Chai banavani rit | Shahi Rajwadi Chai recipe in gujarati

  • શાહી રજવાડી ચાય બનાવવા માટે સૌથી પેહલા તેમાં નાખવા માટે મસાલો બનાવી લેશું.
  • મસાલો બનાવવા માટે સૌથી પેહલા એક ખાંડણી ધસ્તો લઈ લેશું. હવે તેમાં લવિંગ, મરી, એલચી, તજ અને વરિયાળી નાખો.હવે તેને રફલિ કૂટી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલમાં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણો ચાય નો મસાલો.

સુગર કેરેમલ બનાવવાની રીત

  • સુગર કેરેમલ  બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એકકઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેનેધીમા તાપે હલાવ્યા વગર મેલ્ટ થવા દયો. ખાંડ જ્યારે મેલ્ટ થઈ જાયત્યારે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધકરી દયો. હવે તૈયાર છે આપણું સુગર કેરેમલ

શાહી રજવાડી ચાય બનાવવાની રીત

  • શાહી રજવાડી ચાય બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં પાણી નાખો .હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી એક વાર ઉકાળીલ્યો.
  • હવે દૂધ માં કેસર અને આદુ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંચાય પત્તી નાખો. હવે ચાય ને  ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધીઉકાળી લ્યો.
  • ત્યારબાદ તેમાં બનાવી ને રાખેલું સુગર કેરેમલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં મસાલો બનાવી ને રાખ્યો હતો તે નાખો. હવે તેમાં જાયફર ને ગ્રેટ કરીને થોડું નાખો. હવે ચાયને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસબંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણી શાહી રજવાડી ચાય. હવે તેને કુલ્હડ માં ગારી લ્યો. હવે તેની ઉપર બે ત્રણ કેસર ના તાતણા નાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ શાહી રજવાડીચાય પીવાનો આનંદ માણો.

Shahi Rajwadi Chai recipe in gujarati notes

  • આદુ પાવડર ની જગ્યા એ તમે ફ્રેશ આદુ પણ લઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મખાનિયા લસ્સી બનાવવાની રીત | Makhaniya Lassi banavani rit | Makhaniya Lassi recipe in gujarati

જાયફળ નો જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit | jamfal no juice recipe gujarati

બાસુંદી પ્રિમિક્સ બનાવવાની રીત | Basundi premix banavani rit | Basundi premix recipe in gujarati

લસ્સી બનાવવાની રીત | lassi banavani rit | lassi recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular