નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Swad hi Swad YouTube channel on YouTube આજે આપણે ગટ્ટાનું શાક બનાવવાની રીત – gatta nu shaak banavani rit શીખીશું. આ એક રાજસ્થાની શાક છે ને રાજસ્થાન માં તો ગટ્ટા નું શાક દરેક ઘરમાં બનતું હોય છે ને લગ્ન પ્રસંગમાં પણ જોવા મળે છે જ્યારે કોઈ શાકભાજી ના હોય ત્યારે આ શાક બનાવી શકાય છે તો gatta nu shaak recipe in gujarati – rajasthani gatta nu shaak recipe શીખીએ.
ગટ્ટા બનાવવા માટેની સામગ્રી | gatta banava jaruri samgri
- બેસન 1 કપ
- અજમો ⅓ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ¼ ચમચી
- હિંગ ચપટી
- દહી 4-5 ચમચી
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
ગટ્ટા ની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- ડુંગરી 1-2
- ટમેટા 2-3
- લીલા મરચા 1-2
- આદુનો ટુકડો 1
- લસણ ની કણી 8-10
- તેલ 3-4 ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ગટ્ટાનું શાક બનાવવાની રીત | gatta nu shaak recipe in gujarati
સૌપ્રથમ આપણે ગટ્ટા બનાવવાતા શીખીશું ત્યારબાદ ગટ્ટા ની ગ્રેવી બનાવવાની રીત શીખીશું
ગટ્ટા બનાવવાની રીત | gatta banavani rit
સૌ પ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારી લ્યો એમાં હાથ થી મસળી ને અજમો નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હિંગ, સ્વાદ મુજબ મીઠું ને બે ત્રણ ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો
ત્યાર બાદ એમાં દહી નાખી મિક્સ કરી લ્યો હવે એમાં થોડું થોડું એક એક ચમચી પાણી જરૂર મુજબ નાખી મિક્સ કરી મીડીયમ નરમ લોટ બાંધો બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી ત્રણ ચાર મિનિટ મસળી લ્યો
મસડેલ લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી લોટ ને ફરી મસળી ને એના સરખા બે ત્રણ ભાગ કરી લાંબો સિલેન્ડર આકાર આપી દયો હવે ગેસ પર એક કડાઈમાં એક થી દોઢ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો
પાણી ઉકળે એટલે તેમાં તૈયાર કરેલ ગટ્ટા ના સિલેન્ડર નાખી ને મિડીયમ તાપે પંદર મિનિટ ચડવા દયો ગટ્ટા બરોબર અંદર થી ચડી જસે એટલે એ પાણી માં ઉપર તરવા લાગશે
ગટ્ટા ચડી જાય એટલે એને પાણી માંથી કાઢી લ્યો ને ઠંડા થવા દયો ને પાણી ને એક બાજુ મૂકો એ ગ્રેવી માં નાખવા કામ આવશે ગટ્ટા સાવ ઠંડા થાય એટલે એના નાના નાના કટકા કરી લ્યો ને એક બાજુ મૂકો
ગટ્ટા ની ગ્રેવી બનાવવા માટેની રીત | gatta ni gravy banavani rit
સૌ પ્રથમ મિક્સર જારમાં ડુંગરી, લીલા મરચાં, આદુ ને લસણ ને પીસી પેસ્ટ બનાવી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા પીસી ને પેસ્ટ બનાવી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ ને ડુંગરી વાળી પેસ્ટ નાંખી ને શેકો ડુંગરી શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એમાં ટમેટાની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો
ત્યારબાદ એમાં લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર ને સ્વાદ મુજબ ગ્રેવી ભાગનું મીઠું નાખી મિક્સ કરવું ને ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુધી શેકો
ગ્રેવી શેકાઈ જાય ને તેલ છૂટું પડે એટલે એમાં જે ગટ્ટા બાફી રાખેલ પાણી હતું એ નાખો ને મિક્સ કરી ને ઉકાળો ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં ગટ્ટા ના કટકા નાખી મિક્સ કરો ને ધીમા તાપે ઢાંકી ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દો
સાત મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી હલાવી બરોબર મિક્સ કરો ને એમાં ગરમ મસાલો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને બે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ગટ્ટા નું શાક
gatta nu shaak recipe notes | rajasthani gatta nu shaak recipe notes
- ગટ્ટા માટે નો લોટ બાંધતી વખતે જો લોટ નરમ બાંધશો તો ગટ્ટા કડક થઇ જસે ને કઠણ લોટ બંધાશે તો ગટ્ટા ફાટી જસે
- જો તમે ડુંગરી લસણ ના ખાતા હોય તો ના નાખવા
gatta nu shaak recipe video | gatta nu shaak banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Swad hi Swad ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ગટ્ટાનું શાક | rajasthani gatta nu shaak recipe
ગટ્ટાનું શાક બનાવવાની રીત | gatta nu shaak | gatta nu shaak recipe | gatta nu shaak recipe in gujarati | gatta nu shaak banavani rit | rajasthani gatta nu shaak recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
ગટ્ટા બનાવવા માટેની સામગ્રી | gatta banava jaruri samgri
- 1 કપ બેસન
- ⅓ ચમચી અજમો
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 4-5 ચમચી દહી
- 1 ચપટી હિંગ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
ગટ્ટાની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- 1-2 ડુંગરી
- 2-3 ટમેટા
- 1-2 લીલા મરચા
- 1 આદુનો ટુકડો
- 8-10 લસણ ની કણી
- 3-4 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- ½ ચમચી ગરમ મસાલો
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ગટ્ટાનું શાક બનાવવાની રીત| gatta nu shaak | gatta nu shaak recipe| gatta nu shaak recipe in gujarati | gatta nu shaak banavani rit
- સૌ પ્રથમ આપણે ગટ્ટા બનાવવાતા શીખીશું ત્યારબાદ ગટ્ટા ની ગ્રેવી બનાવવાની રીત શીખીશું
ગટ્ટા બનાવવાની રીત | gatta banavani rit
- સૌ પ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારી લ્યો એમાં હાથ થી મસળી ને અજમો નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હિંગ,સ્વાદ મુજબ મીઠું ને બે ત્રણ ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો
- ત્યારબાદ એમાં દહી નાખી મિક્સ કરી લ્યો હવે એમાં થોડું થોડું એક એક ચમચી પાણી જરૂર મુજબ નાખી મિક્સ કરી મીડીયમ નરમ લોટ બાંધો બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી ત્રણ ચાર મિનિટ મસળી લ્યો
- મસડેલ લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી લોટ ને ફરી મસળી ને એના સરખા બે ત્રણ ભાગ કરી લાંબો સિલેન્ડર આકાર આપી દયો હવે ગેસ પર એક કડાઈમાં એક થી દોઢ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો
- પાણી ઉકળે એટલે તેમાં તૈયાર કરેલ ગટ્ટા ના સિલેન્ડર નાખી ને મિડીયમ તાપે પંદર મિનિટ ચડવા દયો ગટ્ટા બરોબર અંદર થી ચડી જસે એટલે એ પાણી માં ઉપર તરવા લાગશે
- ગટ્ટા ચડી જાય એટલે એને પાણી માંથી કાઢી લ્યો ને ઠંડા થવા દયો ને પાણી ને એક બાજુ મૂકો એ ગ્રેવી માં નાખવા કામ આવશે ગટ્ટા સાવ ઠંડા થાય એટલે એના નાના નાના કટકા કરી લ્યો ને એક બાજુ મૂકો
ગટ્ટા ની ગ્રેવી બનાવવા માટેની રીત | gatta ni gravy banavani rit
- સૌ પ્રથમ મિક્સર જારમાં ડુંગરી, લીલા મરચાં, આદુ ને લસણ ને પીસી પેસ્ટ બનાવી લ્યો નેએક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા પીસી ને પેસ્ટ બનાવી એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ ને ડુંગરી વાળી પેસ્ટ નાંખી ને શેકો ડુંગરી શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એમાં ટમેટાની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો
- ત્યારબાદ એમાં લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર ને સ્વાદ મુજબ ગ્રેવી ભાગનું મીઠું નાખી મિક્સ કરવું ને ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુધી શેકો
- ગ્રેવી શેકાઈ જાય ને તેલ છૂટું પડે એટલે એમાં જે ગટ્ટા બાફી રાખેલ પાણી હતું એ નાખો ને મિક્સ કરી ને ઉકાળો ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં ગટ્ટા ના કટકા નાખી મિક્સ કરો ને ધીમા તાપે ઢાંકી ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દો
- સાત મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી હલાવી બરોબર મિક્સ કરો ને એમાં ગરમ મસાલો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને બે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમસર્વ કરો ગટ્ટા નું શાક
gatta nu shaak recipe notes | rajasthani gatta nu shaak recipe notes
- ગટ્ટા માટે નો લોટ બાંધતી વખતે જો લોટ નરમ બાંધશો તો ગટ્ટા કડક થઇ જસે ને કઠણ લોટ બંધાશે તો ગટ્ટા ફાટી જસે
- જો તમે ડુંગરી લસણ ના ખાતા હોય તો ના નાખવા
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
કારેલાનું શાક બનાવવાની રીત | karela nu shaak banavani rit | karela nu shaak recipe in gujarati
પંજાબી અથાણું બનાવવાની રીત | punjabi athanu banavani rit | punjabi athanu recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.