આપણે ઘરે રાજસ્થાની સ્ટાઈલ માં ચૂરમાં બનાવવાની રીત – Rajasthani churma banavani rit શીખીશું. રાજસ્થાન માં દાલ બાટી ની સાથે ચુરમાં ખાવામાં આવે છે, If you like the recipe do subscribe Bhargain ka Chef YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે રાજસ્થાની ચૂરમાં બનાવવાની રીત – Rajasthani churma recipe in gujarati શીખીએ.
રાજસ્થાની ચુરમા બનાવવા માટે લોટ બાંધવા માટે ની સામગ્રી
- ઘઉં નો લોટ 300 ગ્રામ
- સોજી 100 ગ્રામ
- બેસન 50 ગ્રામ
- દેશી ઘી ½ કપ
- દૂધ 1 કપ
- ઘી તળવા માટે
ચૂરમા બનાવવા માટેની સામગ્રી
- બદામ 60 ગ્રામ
- કાજુ 60 ગ્રામ
- કિશમિશ 100 ગ્રામ
- એલચી પાવડર 2 ચમચી
- ખાંડ 1 ½ કપ
- ઘી ½ કપ
રાજસ્થાની ચૂરમાં બનાવવાની રીત
રાજસ્થાની ચુરમા બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં ઘઉં નો લોટ નાખો. હવે તેમાં સોજી અને બેસન નાખો. હવે તેમાં ઘી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં થોડું થોડું કરીને દૂધ નાખતા જાવ અને સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેમાંથી એક લુવો બનાવી ને તેને હાથ થી મુઠીયા બનાવો. હવે તેને હાથ ની આંગળી ના નિશાન આવે એ રીતે વચ્ચે પ્રેસ કરો. આવી રીતે બધા મુઠીયા બનાવી ને તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં તળવા માટે બનાવી ને રાખેલ મુઠીયા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
તેમાં બદામ અને કાજુ નાખો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને પણ એક પ્લેટ માં રાખી લ્યો. હવે એક કિશમિશ ના બે થી ત્રણ પીસ થાય તેવી રીતે બધા કિશમિશ ના પીસ કરી લ્યો.
રાજસ્થાની ચુર્માં બનાવવા માટે ની રીત
ચુર્મા બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો. હવે તેમાં તળી ને રાખેલ મુઠીયા ના ટુકડા કરી ને નાખો. હવે તેને મિક્સર ચાલુ બંધ કરતા દર દરૂ પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
મિક્સર માં તળી ને રાખેલ કાજુ અને બદામ નાખો. હવે તેને પણ મિક્સર ચાલુ બંધ કરતા એક વાર પીસી લ્યો. હવે તેને પણ બાઉલમાં કાઢી લ્યો. હવે તેમાં કિશમિશ ના પીસ કરીને રાખ્યા હતા તે નાખો.
તેમાં એલચી પાવડર અને પીસેલી ખાંડ નાખો. હવે તેમાં ઘી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તૈયાર છે આપણો ટેસ્ટી રાજસ્થાની સ્ટાઈલ માં ચુર્મા. હવે તેને દાલ બાટી સાથે સર્વ કરો અને ટેસ્ટી ચુર્મા ખાવાનો આનંદ માણો.
Rajasthani churma recipe notes
- ચૂરમાં ના મિશ્રણ થી તમે લાડુ પણ બનાવી શકો છો.
- ડ્રાય ફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.
Rajasthani churma banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhargain ka Chef ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Rajasthani churma recipe in gujarati
રાજસ્થાની ચૂરમાં બનાવવાની રીત | Rajasthani churma banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
રાજસ્થાની ચુરમા બનાવવા માટે લોટ બાંધવા માટે ની સામગ્રી
- 300 ગ્રામ ઘઉંનો લોટ
- 100 ગ્રામ સોજી
- 50 ગ્રામ બેસન
- ½ કપ દેશી ઘી
- 1 કપ દૂધ
- ઘી તળવા માટે
ચૂરમા બનાવવા માટેની સામગ્રી
- 60 ગ્રામ બદામ
- 60 ગ્રામ કાજુ
- 100 ગ્રામ કિશમિશ
- 2 ચમચી એલચી પાવડર
- 1½ કપ ખાંડ
- ½ કપ ઘી
Instructions
રાજસ્થાની ચૂરમાં બનાવવાની રીત| Rajasthani churma banavani rit
- રાજસ્થાની ચુરમા બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં ઘઉં નો લોટ નાખો. હવે તેમાં સોજી અને બેસન નાખો.હવે તેમાં ઘી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં થોડું થોડું કરીને દૂધ નાખતા જાવ અને સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેમાંથી એક લુવો બનાવી ને તેને હાથ થી મુઠીયા બનાવો. હવે તેને હાથ ની આંગળી નાનિશાન આવે એ રીતે વચ્ચે પ્રેસ કરો. આવી રીતે બધા મુઠીયા બનાવીને તૈયાર કરી લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાંતળવા માટે બનાવી ને રાખેલ મુઠીયા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડનબ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લ્યો.
- તેમાં બદામ અને કાજુ નાખો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યારબાદ તેને પણ એક પ્લેટ માં રાખી લ્યો. હવે એક કિશમિશ ના બે થીત્રણ પીસ થાય તેવી રીતે બધા કિશમિશ ના પીસ કરી લ્યો.
રાજસ્થાની ચુર્માં બનાવવા માટે ની રીત
- ચુર્મા બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો. હવે તેમાં તળી ને રાખેલ મુઠીયા ના ટુકડા કરી ને નાખો. હવે તેને મિક્સર ચાલુ બંધ કરતા દર દરૂ પીસી લ્યો. ત્યારબાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
- મિક્સર માં તળી ને રાખેલ કાજુ અને બદામ નાખો. હવે તેને પણ મિક્સર ચાલુ બંધ કરતા એક વાર પીસી લ્યો. હવે તેને પણ બાઉલમાં કાઢી લ્યો. હવે તેમાં કિશમિશ ના પીસ કરીને રાખ્યા હતા તે નાખો.
- તેમાં એલચી પાવડર અને પીસેલી ખાંડ નાખો. હવે તેમાં ઘી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તૈયાર છે આપણો ટેસ્ટી રાજસ્થાની સ્ટાઈલ માં ચુર્મા. હવે તેને દાલ બાટી સાથે સર્વ કરો અને ટેસ્ટી ચુર્મા ખાવાનો આનંદ માણો.
Rajasthani churma recipe notes
- ચૂરમાં ના મિશ્રણ થી તમે લાડુ પણ બનાવી શકો છો.
- ડ્રાયફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ચોકલેટ ફઝ બનાવવાની રીત | chocolate fudge banavani rit
અંજીર બરફી બનાવવાની રીત | anjeer barfi banavani rit | anjeer barfi recipe in gujarati
સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati