નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Cook With Nisha YouTube channel on YouTube આજે આપણે ઘણીબધી પુરી બનાવવાની રીત બતાવો ની રીક્વેસ્ટ આવતા આજ puri banavani rit gujarati ma batao લાવ્યા છીએ, પૂરી અલગ અલગ પ્રકારની બનતી હોય છે પૂરી, મસાલા પૂરી, છોલે પૂરી અને પૂરી નું નામ સાંભળતા ઘરના બધાની હેમશા હા જ હોય અને ફૂલી ફૂલી પુરી બધા ને ખૂબ ભાવતી હોય છે આજ આપણે puri recipe in gujarati શીખીએ.
પૂરી બનાવવા જરૂરી સામગ્રી | puri ingredients
- ઘઉંનો લોટ 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
પુરી બનાવવાની રીત | puri banavani rit gujarati ma
પૂરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચારી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને એક બે ચમચી તેલ ગરમ બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો (લોટ ને કઠણ બાંધવો જો નરમ લોટ બંધાશે તો પુરી ફુલ્સે નહિ) બાંધેલા લોટ ને બને હાથે પાંચ મિનિટ બરોબર મસળી લેવો અને અડધી ચમચી તેલ નાખી મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ સુધી રહેવા દયો
પંદર મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો ને જે સાઇઝ ની પૂરી બનાવી છે એ સાઇઝ ના લુવા કરી લ્યો બધા લુવાં ને ગોળ કરી લ્યો ને એના પર અડધી ચમચી તેલ લગાવી ને રાખો જેથી લુવા સુકાઈ ના જાય અને ઢાંકી રાખો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ તાપ કરી નાખવો હવે પાટલા પર એક લુવો લ્યો ને એને રોટલી થી સેજ જાડી રહે એમ વણી ને પુરી તૈયાર કરો
તૈયાર પુરી ને ગરમ તેમ માં નાખો ને ઝારા થી સેજ દબાવો ને પુરી ને ફુલાવી લ્યો પુરી ફૂલ એટલે એને ઝારા થી ઉથલાવી ને સેજ દબાવી બીજી બાજુ પણ બરોબર તરી લ્યો પૂરી તરી લીધા બાદ ઝારાથી કાઢી લ્યો ને બીજી પૂરી તરવા નાખો ને એને પણ બને બાજુ બરોબર તરી લ્યો આમ બધી પૂરી તૈયાર કરી લ્યો
અહી તમે એક સાથે વણી ને પુરી તૈયાર કર્યા પછી તરી શકો કે એક એક પુરી વણી ને તૈયાર કરી ને પણ તરી શકો છો જો નાની નાની પૂરી બનાવી હોય તો એક સાથે ત્રણ ચાર કે કડાઈમાં સમાય એટલી પુરી નાખી ને તરી શકો છો ને જો મોટી મોટી બનાવી હોય તો એક એક પણ તરી શકો છો તો તૈયાર છે પૂરી
puri recipe in gujarati notes
- પૂરી નો લોટ કઠણ બાંધી ને મસળી ને સોફ્ટ કરશો તો પુરી મસ્ત ફૂલી ફૂલી બનશે
- જો પૂરી ઘણી જાડી કરશો પુરી માં લોટ લોટ લાગશે અને સાવ પાતળી કરશો તો પુરી ફૂલશે નહિ એટલે મીડીયમ બનાવવી જેથી પુરી ફૂલી ને દડા જેવી બનશે
- પૂરી ને હમેશા મીડીયમ ફૂલ તાપે જ તરવી તો પુરીમાં તેલ નહિ રહે
puri banavani rit | પુરી બનાવવાની રીત બતાવો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook With Nisha ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
puri recipe in gujarati | puri banavani rit gujarati ma
પુરી બનાવવાની રીત | puri banavani rit gujarati ma | puri recipe in gujarati | પુરી બનાવવાની રીત બતાવો | puri banavani rit | puri banavani rit batao
Equipment
- 1 કડાઈ
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
પૂરી બનાવવા જરૂરી સામગ્રી | puri ingredients
- 1 કપ ઘઉંનો લોટ
- 2-3 ચમચી તેલ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
પુરી બનાવવાની રીત | puri banavani rit gujarati ma | puri recipe in gujarati
- પૂરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચારી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને એક બે ચમચી તેલ ગરમ બરોબર મિક્સ કરી લ્યો
- હવે એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો (લોટ ને કઠણ બાંધવો જો નરમ લોટ બંધાશે તો પુરી ફુલ્સે નહિ) બાંધેલા લોટ ને બને હાથે પાંચ મિનિટ બરોબર મસળી લેવો અને અડધી ચમચી તેલ નાખી મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ સુધી રહેવા દયો
- પંદર મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો ને જે સાઇઝ ની પૂરી બનાવી છે એ સાઇઝ ના લુવા કરી લ્યો બધા લુવાં ને ગોળ કરી લ્યો ને એના પર અડધી ચમચી તેલ લગાવી ને રાખો જેથી લુવા સુકાઈના જાય અને ઢાંકી રાખો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ તાપ કરી નાખવો હવે પાટલા પર એક લુવો લ્યો ને એને રોટલી થી સેજ જાડી રહે એમ વણી ને પુરી તૈયાર કરો
- તૈયાર પુરી ને ગરમ તેમ માં નાખો ને ઝારા થી સેજ દબાવો ને પુરી ને ફુલાવી લ્યો પુરી ફૂલ એટલે એને ઝારા થી ઉથલાવી ને સેજ દબાવી બીજી બાજુ પણ બરોબર તરી લ્યો પૂરી તરી લીધા બાદ ઝારાથી કાઢી લ્યો ને બીજી પૂરી તરવા નાખો ને એને પણ બને બાજુ બરોબર તરી લ્યો આમ બધી પૂરી તૈયાર કરી લ્યો
- અહી તમે એક સાથે વણી ને પુરી તૈયાર કર્યા પછી તરી શકો કે એક એક પુરી વણી ને તૈયાર કરી નેપણ તરી શકો છો જો નાની નાની પૂરી બનાવી હોય તો એક સાથે ત્રણ ચાર કે કડાઈમાં સમાય એટલી પુરી નાખી ને તરી શકો છો ને જો મોટી મોટી બનાવી હોય તો એક એક પણ તરી શકો છો તો તૈયારછે પૂરી
puri recipe in gujarati notes
- પૂરીનો લોટ કઠણ બાંધી ને મસળી ને સોફ્ટ કરશો તો પુરી મસ્ત ફૂલી ફૂલી બનશે
- પૂરી ઘણી જાડી કરશો પુરી માં લોટ લોટ લાગશે અને સાવ પાતળી કરશો તો પુરી ફૂલશે નહિ એટલે મીડીયમ બનાવવી જેથી પુરી ફૂલી ને દડા જેવી બનશે
- પૂરીને હમેશા મીડીયમ ફૂલ તાપે જ તરવી તો પુરીમાં તેલ નહિ રહે
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
દાલ ખીચડી બનાવવાની રીત | dal khichdi banavani rit | dal khichdi recipe in gujarati
મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo recipe in Gujarati
Very nice guidelines for all recipi
Thank you so much