અત્યારે બજાર માં નવા આલું આવવા લાગ્યા છે અને ફુદીનો પણ ખૂબ સારો આવે છે ત્યારે આ શાક બનાવી ને મજા લઇ શકાય અને કઈક અલગ અને ખૂબ ઓછા મસાલા વગર ખૂબ ટેસ્ટી લાગે એવું Pudina Aloo – ફુદીના આલું બનાવવાની રીત શીખીશું.
Ingredients list
- નાની સાઇઝ ના આલું 10-12 બાફેલા
- ફુદીના ના પાંદ 1 કપ
- ઘી 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 3-4
- હળદર ½ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો ¼ કપ
- શેકેલ સફેદ તલ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Pudina Aloo banavani recipe
ફુદીના આલું બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર કુકર માં એક બે ગ્લાસ પાણી નાખી સ્વાદ મુજબ મીઠું નાખો અને નાના આલું એમાં નાખી ફૂલ તાપે એક સીટી ત્યાર બાદ પાંચ મિનિટ ધીમા તાપે બાફી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી આલું કાઢી એની છાલ ઉતારી લ્યો.
હવે ફુદીના ના પાંદ સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ વધારા નું પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ ઝીણા ઝીણા સમારી લ્યો.
હવે ગેસ પર કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ માં ઘી નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં જીરું અને લીલા મરચા સુધારેલ નાખી શેકી લ્યો હવે બાફી ને છોલી રાખેલ આલું નાખો અને આલું ને ઘી માં પાંચ સાત મિનિટ હલકા હાથે હલાવી શેકી લેવા.
સાત મિનિટ પછી એમાં જરૂર લાગે તો સ્વાદ મુજબ મીઠું, હળદર, ગરમ મસાલાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણા સમારેલા ફુદીના ના પાંદ નાખો અને એને પણ બે મિનિટ શેકી લ્યો છેલ્લે એમાં આમચૂર પાઉડર, શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો, શેકેલ સફેદ તલ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો
Aloo recipe notes
- આલું ને ના ઘણા ચડાવી લેવા નકર શેકતી વખતે મેસ થઈ જશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફુદીના આલું બનાવવાની રેસીપી
Pudina Aloo banavani recipe
Equipment
- 1 કુકર
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 10-12 બાફેલા નાની સાઇઝ ના આલું
- 1 કપ ફુદીના ના પાંદ
- 3-4 ચમચી ઘી
- 1 ચમચી જીરું
- 3-4 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી હળદર
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી આમચૂર પાઉડર
- ¼ કપ શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો
- 1-2 ચમચી શેકેલ સફેદ તલ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Pudina Aloo banavani recipe
- ફુદીના આલું બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર કુકર માં એક બે ગ્લાસ પાણી નાખી સ્વાદ મુજબ મીઠું નાખો અને નાના આલું એમાં નાખી ફૂલ તાપે એક સીટી ત્યાર બાદ પાંચ મિનિટ ધીમા તાપે બાફી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી આલું કાઢી એની છાલ ઉતારી લ્યો.
- હવે ફુદીના ના પાંદ સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ વધારા નું પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ ઝીણા ઝીણા સમારી લ્યો.
- હવે ગેસ પર કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ માં ઘી નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં જીરું અને લીલા મરચા સુધારેલ નાખી શેકી લ્યો હવે બાફી ને છોલી રાખેલ આલું નાખો અને આલું ને ઘી માં પાંચ સાત મિનિટ હલકા હાથે હલાવી શેકી લેવા.
- સાત મિનિટ પછી એમાં જરૂર લાગે તો સ્વાદ મુજબ મીઠું, હળદર, ગરમ મસાલાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણા સમારેલા ફુદીના ના પાંદ નાખો અને એને પણ બે મિનિટ શેકી લ્યો છેલ્લે એમાં આમચૂર પાઉડર, શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો, શેકેલ સફેદ તલ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો
Aloo recipe notes
- આલું ને ના ઘણા ચડાવી લેવા નકર શેકતી વખતે મેસ થઈ જશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
chyawanprash banavani rit | ચ્યવનપ્રાશ બનાવવાની રીત
Lili dungri na parotha | લીલી ડુંગળી ના પરોઠા
Tameto methambo banavani rit | ટમેટા મેથંબો બનાવવાની રીત
cholar dal banavani rit | ચોલાર દાળ બનાવવાની રીત
Aamla nu mithu athanu banavani rit | આમળા નું મીઠું અથાણું બનાવવાની રીત