HomeNastaપીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit |...

પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit | pizza no rotlo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પીઝા નો રોટલો બનાવવાની રીત – pizza no rotlo banavani rit gujarati ma – pizza no rotlo recipe in gujarati શીખીશું. If you like the recipe do subscribe  Savita Shekhawat YouTube channel on YouTube આ પીઝા ના રોટલા  એક વખત તૈયાર કરી ફ્રીઝ માં તમે દસ બાર દિવસ સુંધી વાપરી શકો છો અને પિત્ઝા બનાવી ને ઘરના સભ્યો ને કે આવેલ મહેમાન ને તૈયાર કરી ખવરાવી શકો છો તો ચાલો pizza na rotla banavani rit gujarati ma – pizza na rotla banavani recipe શીખીએ.

પીઝા નો રોટલો બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદા નો લોટ 1 ½ કપ
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • તેલ 2 ચમચી
  • દહી 2 ચમચી
  • મીઠું ½ ચમચી

પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo recipe in gujarati

પીઝા નો રોટલો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું, ખાંડ, દહી અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યોટયર બાદ થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી ને ને ઢાંકી ને દસ પંદર મિનિટ રાખી દયો

પંદર મિનિટ પછી ફરી લોટ ને ચાર પાંચ મિનિટ મસળી લ્યો અને સોફ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એક સરખા ત્રણ ભાગ કરી લ્યો અને એક ભાગ લ્યો અને એક ભાગ કોરો લોટ લઈ હલકા હાથે એક રસખો રોટલા જેમ વણી લ્યો

હવે એમાં ટૂથ પિક કે કાંટા ચમચી વડે કાણા પાડી લ્યો અને ત્યાર બાદ તેલ થી ગ્રીસ કરેલ તવી પર તૈયાર રોટલો મૂકી ધીમા તાપે ઢાંકી ને ત્રણ ચાર મિનિટ મૂકો

ત્યાર બાદ ઉથલાવી ગેસ બંધ કરી બીજા ત્રણ મિનિટ રહેવા દયો આમ બને બાજુ થોડા થોડા ચડાવી ને રોટલી તૈયાર કરી લ્યો અને બીજા બધા પીઝા વણી ને શેકી લ્યો અને ઠંડા થાય એટલે પ્લાસ્ટિક માં મૂકી ને જ્યારે પીઝા ખાવા હોય ત્યારે તૈયાર કરો ખાઓ

અથવા પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી એમાં તૈયાર રોટલો નાખી અને કડાઈ માં કાંઠો મૂકી એમાં પીઝા પ્લેટ મૂકોઅને મિડીયમ તાપે કડાઈ માં ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો

ત્યાર બાદ ગેસ બંધ કરી અને પ્લેટ માંજ રોટલો ઉથલાવી ને ધમકી બીજી બે મિનિટ રહેવા દયો આમ બીજા રોટલા વણી ને શેકી ને તૈયાર કરી લ્યો ને ઠંડા થાય એટલે પ્લાસ્ટિક માં વીટી લ્યો

તૈયાર રોટલા પર સોસ,  વેજીટેબલ અને ચીઝ નાખી ને પીઝા ને કડાઈ માં કે તવી પર મૂકી ચીઝ ઓગળે ત્યાં સુંધી ગરમ કરી લ્યો અને ગરમ ગરમ પીઝા સર્વ કરો તો તૈયાર છે પીઝા નો રોટલો

pizza na rotla banavani recipe notes | pizza no rotlo recipe in gujarati notes

  • જો પીઝા નો રોટલો થોડા લાંબો સમય રાખવો હોય તો સેજ વધારે ચડાવો તો વધુ સારો રહેશે
  • અહી જો તમારા પાસે યીટ્સ હોય તો એ પણ નાખી શકો છો
  • જો તમારે તરત પીઝા બનાવવા હોય તો રોટલા ને એક બાજુ શેકી લઈ ઉઠળવી એના પર સોસ વેજીટેબલ, અને ચીઝ છંધી ઢાંકી ને પણ તૈયાર કરી શકો છો

pizza no rotlo banavani rit | પીઝા ના રોટલા બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Savita Shekhawat ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

pizza no rotlo recipe gujarati ma | pizza na rotla banavani rit gujarati ma

પીઝા નો રોટલો બનાવવાની રીત - pizza no rotlo banavani rit - pizza no rotlo recipe - pizza no rotlo recipe in gujarati - pizza no rotlo recipe gujarati ma - pizza na rotla banavani rit gujarati ma - pizza na rotla banavani rit - pizza na rotla banavani recipe

પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit | pizza no rotlo recipe | pizza no rotlo recipe in gujarati | pizza no rotlo recipe gujarati ma | pizza na rotla banavani rit gujarati ma | pizza na rotla banavani rit | pizza na rotla banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે પીઝા નો રોટલો બનાવવાની રીત – pizza no rotlo banavani rit gujarati ma – pizza no rotlo recipe in gujarati શીખીશું. આ પીઝા ના રોટલા  એક વખત તૈયાર કરી ફ્રીઝ માં તમે દસ બાર દિવસ સુંધી વાપરી શકો છો અને પિત્ઝા બનાવી ને ઘરના સભ્યો ને કે આવેલ મહેમાન ને તૈયાર કરી ખવરાવી શકો છો તો ચાલો pizza na rotla banavani rit gujarati ma – pizza na rotla banavani recipe શીખીએ
4.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

પીઝા નો રોટલો બનાવવા જરૂરી સામગ્રી | pizza no rotlo ingredients

  • 1 ½ કપ મેંદાનો લોટ
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ½ ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી ખાંડ
  • 2 ચમચી તેલ
  • 2 ચમચી દહી
  • ½ ચમચી મીઠું

Instructions

પીઝા નો રોટલો બનાવવાની રીત| pizza no rotlo | pizza no rotlo recipe | pizza no rotlo banavani rit | pizzano rotlo recipe in gujarati | pizza na rotla banavani rit

  • પીઝાનો રોટલો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું, ખાંડ, દહી અને તેલ નાખીબરોબર મિક્સ કરી લ્યોટયર બાદ થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી ને ને ઢાંકી ને દસપંદર મિનિટ રાખી દયો
  • પંદર મિનિટ પછી ફરી લોટ ને ચાર પાંચ મિનિટ મસળી લ્યો અને સોફ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એકસરખા ત્રણ ભાગ કરી લ્યો અને એક ભાગ લ્યો અને એક ભાગ કોરો લોટ લઈ હલકા હાથે એક સરખો રોટલા જેમ વણી લ્યો
  • હવે એમાં ટૂથ પિક કે કાંટા ચમચી વડે કાણા પાડી લ્યો અને ત્યાર બાદ તેલ થી ગ્રીસ કરેલ તવીપર તૈયાર રોટલો મૂકી ધીમા તાપે ઢાંકી ને ત્રણ ચાર મિનિટ મૂકો
  • ત્યારબાદ ઉથલાવી ગેસ બંધ કરી બીજા ત્રણ મિનિટ રહેવા દયો આમ બને બાજુ થોડા થોડા ચડાવી નેરોટલી તૈયાર કરી લ્યો અને બીજા બધા પીઝા વણી ને શેકી લ્યો અને ઠંડા થાય એટલે પ્લાસ્ટિકમાં મૂકી ને જ્યારે પીઝા ખાવા હોય ત્યારે તૈયાર કરો ખાઓ
  • અથવા પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી એમાં તૈયાર રોટલો નાખી અને કડાઈ માં કાંઠો મૂકી એમાં પીઝાપ્લેટ મૂકોઅને મિડીયમ તાપે કડાઈ માં ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો
  • ત્યારબાદ ગેસ બંધ કરી અને પ્લેટ માંજ રોટલો ઉથલાવી ને ધમકી બીજી બે મિનિટ રહેવા દયો આમ બીજારોટલા વણી ને શેકી ને તૈયાર કરી લ્યો ને ઠંડા થાય એટલે પ્લાસ્ટિક માં વીટી લ્યો
  • તૈયાર રોટલા પર સોસ,  વેજીટેબલ અને ચીઝ નાખી ને પીઝા નેકડાઈ માં કે તવી પર મૂકી ચીઝ ઓગળે ત્યાં સુંધી ગરમ કરી લ્યો અને ગરમ ગરમ પીઝા સર્વકરો તો તૈયાર છે પીઝા નો રોટલો

pizza na rotla banavani recipe notes | pizza no rotlo recipe in gujarati notes

  • જો પીઝાનો રોટલો થોડા લાંબો સમય રાખવો હોય તો સેજ વધારે ચડાવો તો વધુ સારો રહેશે
  • અહી જો તમારા પાસે યીટ્સ હોય તો એ પણ નાખી શકો છો
  • જો તમારે તરત પીઝા બનાવવા હોય તો રોટલા ને એક બાજુ શેકી લઈ ઉઠળવી એના પર સોસ વેજીટેબલ, અને ચીઝ છંધી ઢાંકી ને પણ તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banavani rit | mix vegetable bhajiya recipe in gujarati

ગબ ગોટા બનાવવાની રીત | Gab gota banavani rit | gab gota recipe in gujarati

કાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda bhaji recipe in gujarati | kanda bhaji banavani rit

લસણીયા મમરા બનાવવાની રીત | લસણીયા સેવ મમરા બનાવવાની રીત | lasaniya mamra recipe in gujarati

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular