આપણે ઘરે પાયનેપલ શીરો બનાવવાની રીત – Pineapple shiro banavani rit શીખીશું. શીરા તો તમે ધાણા ટેસ્ટ કર્યા હશે , If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube , પણ આજે આપણે પાયનેપલ નો ઉપયોગ કરીને શીરો બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. કોઈ પણ ત્યોહાર પર કે ઘરે કોઈ મેહમાન આવે ત્યારે બનાવી શકો છો. જે કોઈ પણ ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહિ થાકે. સાથે નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Pineapple shiro recipe in gujaarti શીખીએ.
પાયનેપલ શીરો બનાવવા જરૂરી સામગ્રી
- લીંબુ
- પાયનેપલ 300 ગ્રામ
- ઘી
- કાજુ 8-10
- બદામ ના ટુકડા 1 ચમચી
- પિસ્તા ના ટુકડા 1 ચમચી
- સોજી 1 કપ
- પાણી 3 કપ
- એલચી પાવડર ¼ ચમચી
- ખાંડ ¾ કપ
પાયનેપલ શીરો બનાવવાની રીત
પાયનેપલ નો શીરો બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં પાયનેપલ ના રાઉન્ડ સેપ કરીને રાખેલ પીસ ને મૂકો. હવે તેની ઉપર થોડું મીઠું છાંટો. હવે તેની ઉપર થોડી ખાંડ છાંટો. હવે તેની ઉપર થોડું લીંબુ નો રસ નાખો.
હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેના નાના નાના પીસ કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં કાજુ, બદામ ના ટુકડા અને પિસ્તા ના ટુકડા નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
તે જ કઢાઇ માં ફરી થી એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં સોજી નાખો. હવે તેને સરસ થી લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને પણ એક પ્લેટ માં કાઢી લ્યો.
ગેસ પર ફરી કઢાઇ મૂકો. હવે તેમાં ત્રણ કપ જેટલું પાણી નાખો. હવે તેમાં એલચી નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પાયનેપલ ના પીસ કરીને રાખ્યા હતા તે નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં થોડી થોડી કરીને સેકી ને રાખેલ સોજી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શીરા માંથી ઘી છૂટું થાય ત્યાં સુધી તેને સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં સેકી ને રાખેલ ડ્રાય ફ્રુટ નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી પાયનેપલ નો શીરો.
Pineapple shiro recipe in gujaarti notes
- ડ્રાય ફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.
Pineapple shiro banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Pineapple shiro recipe in gujaarti
પાયનેપલ શીરો બનાવવાની રીત | Pineapple shiro banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
પાયનેપલ શીરો બનાવવા જરૂરી સામગ્રી
- લીંબુ
- 300 ગ્રામ પાયનેપલ
- ઘી
- 8-10 કાજુ
- 1 ચમચી બદામ ના ટુકડા
- 1 ચમચી પિસ્તાના ટુકડા
- 1 કપ સોજી
- 3 કપ પાણી
- ¼ ચમચી એલચી પાવડર
- ¾ કપ ખાંડ
Instructions
પાયનેપલ શીરો બનાવવાની રીત | Pineapple shiro banavani rit
- પાયનેપલ નો શીરો બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં પાયનેપલ ના રાઉન્ડ સેપ કરીને રાખેલ પીસ ને મૂકો. હવે તેની ઉપર થોડું મીઠું છાંટો.હવે તેની ઉપર થોડી ખાંડ છાંટો. હવે તેની ઉપર થોડુંલીંબુ નો રસ નાખો.
- હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માંકાઢી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેના નાના નાના પીસ કરી લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં કાજુ,બદામ ના ટુકડા અને પિસ્તા ના ટુકડા નાખો. હવે તેનેગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેનેએક પ્લેટ માં કાઢી લ્યો.
- તે જ કઢાઇ માં ફરી થી એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં સોજી નાખો. હવે તેને સરસ થી લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને પણ એક પ્લેટ માં કાઢીલ્યો.
- ગેસ પર ફરી કઢાઇ મૂકો. હવે તેમાં ત્રણ કપ જેટલું પાણી નાખો. હવે તેમાં એલચીનો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં પાયનેપલ ના પીસ કરીને રાખ્યા હતા તે નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં થોડી થોડી કરીને સેકી ને રાખેલ સોજી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંત્રણ થી ચાર ચમચી જેટલું ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે શીરા માંથી ઘી છૂટું થાય ત્યાં સુધી તેને સેકીલ્યો.
- ત્યારબાદ તેમાં સેકી ને રાખેલ ડ્રાય ફ્રુટ નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યારબાદ ગેસ બંધ કરી દયો.
- હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી પાયનેપલ નો શીરો.
Pineapple shiro recipe in gujaarti notes
- ડ્રાયફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ખજૂર ની મીઠાઈ બનાવવાની રીત | Khajur ni mithai banavani rit recipe in gujarati
બુંદીના લાડુ બનાવવાની રીત | bundi na ladoo banavani rit | bundi na ladoo recipe in gujarati