ગરમીમાં ઠંડી ઠંડી શીકંજી મળી જાય તો તો મજા આવી જાય. અત્યાર સુંધી તમે અલગ અલગ પ્રકારની ઘણી શિકંજી બજારમાં તો મજા લીધી જ હસે પણ હવે ઘરે જ ટેસ્ટી, હેલ્થી અને નેચરલ પાઈનેપલ શિકંજી બનાવવાની રીત – Pineapple Shikanji banavani rit શીખીશું , If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , જે તૈયાર કરી ઘરના સભ્યો અને આવેલા મહેમાન સાથે મજા લ્યો તો ચાલો પાઈનેપલ શિકંજી બનાવવાની રીત શીખીએ.
પાઈનેપલ શિકંજી બનાવવા જરૂરી સામગ્રી
- ખાંડ / ખડી સાકર 7-8 ચમચી
- પાઈનેપલ ના કટકા 2 કપ
- લીંબુ નો રસ 2-3 ચમચી
- મીઠું 2-3 ચપટી
- ચાર્ટ મસાલો 3-4 ચપટી
- સંચળ 3-4 ચપટી
- શેકેલ જીરું પાઉડર 3-4 ચપટી
- ફુદીના ના પાંદ 10-15
- બરફ ના કટકા જરૂર મુજબ
- સોડા જરૂર મુજબ
પાઈનેપલ શિકંજી બનાવવાની રીત
પાઈનેપલ શિકંજી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં પાઈનેપલ ના કટકા અને ખાંડ નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી ને પીસી ને સ્મુથ પીસી ને પલ્પ તૈયાર કરી લ્યો. તૈયાર પલ્પ ને ગરણી થી ગાળી લ્યો અને પલ્પ તૈયાર કરી લ્યો.
હવે ગ્લાસમાં એક થી બે ચમચી લીંબુનો રસ, મીઠું, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, સંચળ અને ફુદીના ના પાંદ ના કટકા કરી ને નાખો સાથે પા કપ તૈયાર કરેલ પાઈનેપલ પલ્પ નાખો,
ત્યાર બાદ એમાં બરફ ના કટકા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સોડા નાખી ને મિક્સ કરી લ્યો ને મજા લ્યો પાઈનેપલ શિકંજી.
Shikanji recipe notes
- મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી ને નાખવા.
Pineapple Shikanji banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Pineapple Shikanji recipe
પાઈનેપલ શિકંજી બનાવવાની રીત | Pineapple Shikanji banavani rit
Equipment
- 1 મિક્સર
Ingredients
પાઈનેપલ શિકંજી બનાવવા જરૂરી સામગ્રી
- 7-8 ચમચી ખાંડ / ખડી સાકર
- 2 કપ પાઈનેપલના કટકા
- 2-3 ચમચી લીંબુ નો રસ
- 2-3 ચપટી મીઠું
- 3-4 ચપટી સંચળ
- 3-4 ચપટી શેકેલ જીરું પાઉડર
- 10-15 ફુદીનાના પાંદ
- બરફના કટકા જરૂર મુજબ
- સોડા જરૂર મુજબ
Instructions
પાઈનેપલ શિકંજી બનાવવાની રીત| Pineapple Shikanji banavani rit
- પાઈનેપલ શિકંજી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં પાઈનેપલ ના કટકા અને ખાંડ નાખી મિક્સરજાર નું ઢાંકણ બંધ કરી ને પીસી ને સ્મુથ પીસી ને પલ્પ તૈયાર કરી લ્યો. તૈયાર પલ્પ ને ગરણી થી ગાળી લ્યો અને પલ્પ તૈયાર કરી લ્યો.
- હવે ગ્લાસમાં એક થી બે ચમચી લીંબુનો રસ, મીઠું, શેકેલ જીરું પાઉડર, ચાર્ટમસાલો, સંચળ અને ફુદીના ના પાંદ ના કટકા કરી ને નાખો સાથે પાકપ તૈયાર કરેલ પાઈનેપલ પલ્પ નાખો,
- ત્યારબાદ એમાં બરફ ના કટકા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સોડા નાખી ને મિક્સ કરી લ્યોને મજા લ્યો પાઈનેપલ શિકંજી.
Shikanji recipe notes
- મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી ને નાખવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ઓરેન્જ જીંજર મોજીતો બનાવવાની રીત | Orange Ginger Mojito banavani rit
ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe in Gujarati
ઠંડાઈ બનાવવા ની રીત | thandai banavani rit | thandai recipe in gujarati
જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત | Jeera soda sarbat premix banavani rit
મેંગો મસ્તાની બનાવવાની રીત | Mango mastani banavani rit | Mango mastani recipe in gujarati