નમસ્તે મિત્રો આજે આપણે ફૂલકા રોટલી બનાવવાની રીત – phulka roti banavani rit – fulka roti banavani rit શીખીશું. If you like the recipe do subscribe Krishna’s Cuisine YouTube channel on YouTube રોટલી એ આપણા ઘર માં બનતી રોજ ની એક વાનગી છે જેના વગર આપણે જમવાનું પૂરું નથી થતું આજ આપણે ઘરે સોફ્ટ અને ફૂલેલી રોટલી કેમ બનાવવી એ જોઈશું તો ચાલો fulka roti recipe in gujarati – phulka roti recipe in gujarati શીખીએ.
ફૂલકા રોટલી બનાવવા જરૂરી સામગ્રી | phulka roti ingredients
- ઘઉંનો લોટ 2 કપ
- મીઠું 1//4 ચમચી
- તેલ 1+1 ચમચી
- પાણી 1 કપ
- ઘી જરૂર મુજબ
ફૂલકા રોટલી બનાવવાની રીત | phulka roti recipe in gujarati
ફૂલકા રોટલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં થોડું થોડુ પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી તેલ નાખી ને લોટ ને ફરીથી મસળી લ્યો ને નરમ લોટ તૈયાર કરી લ્યો
બાંધેલા લોટ ઢાંકી ને અડધા કલાક ઓછામાં ઓછો મૂકો ને અડધા કલાક પછી ફરી થી લોટ ને બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ એમાંથી નાની સાઇઝ ની રોટલી બનાવવા લુવો લ્યો ને એને હથેળી થી ગોળ કરી લ્યો અને કોરા લોટ ની મદદ થી પાતળી વણી લ્યો
હવે ગેસ પર તવી ગરમ કરો તવી મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ રોટલી નાખો ને એક બાજુ થોડી ચડી જાય ને નાના ફુગ્ગા દેખાય એટલે રોટલી ને ઉથલાવી બીજી બાજુ ચડાવી લ્યો બીજી બાજુ બરોબર ચડી જાય એટલે ચીપિયા થી રોટલી ને ગેસ પર સીધી મૂકી ને ચડાવો
ત્યાર બાદ બીજી રોટલી ને કોરા લોટ સાથે પાતળી વણી લ્યો અને પહેલા તવી પર ને ત્યાર બાદ ગેસ પર ચડાવી લ્યો ને ઘી લગાવી લ્યો આમ બધી રોટલી ને વણી ને ચડાવી લ્યો અને ગરમ ગરમ શાક સાથે સર્વ કરો ફૂલકા રોટલી
phulka roti recipe in gujarati notes | fulka roti recipe in gujarati notes
- રોટલી માટે નો લોટ મસળી ને સોફ્ટ બનાવો તો જ તમારી રોટલી સોફ્ટ બનશે અને લોટ ને હમેશા થોડો સમય બાંધી ને રાખવો જોઈએ
- રોટલી વણતિ વખતે કોરા લોટ ને મદદ થી પાતળી વણવી ને ત્યાર બાદ મિડીયમ તાપે બને બાજુ થોડી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ પર ચડાવી રોટલી એક સાથે ઘણી વણી ને ના રાખવી એક એક વણતા જઈ ચડાવતા જવી
- તમે બને બાજુ તવી પર ચડાવી ને પણ રોટલી તૈયાર કરી શકો છો.
phulka roti banavani rit | fulka roti banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
fulka roti recipe in gujarati | phulka roti recipe
ફૂલકા રોટલી બનાવવાની રીત | phulka roti recipe in gujarati | phulka roti banavani rit | fulka roti banavani rit | fulka roti recipe in gujarati | phulka roti recipe
Equipment
- 1 પાટલો
- 1 વેલણ
- 1 તવી
Ingredients
ફૂલકા રોટલી બનાવવા જરૂરી સામગ્રી | phulka roti ingredients
- 2 કપ ઘઉંનો લોટ
- ¼ ચમચી મીઠું
- 2 ચમચી તેલ
- 1 કપ પાણી
- ઘી જરૂર મુજબ
Instructions
ફૂલકા રોટલી | phulka roti | fulka roti | fulka roti recipe | phulka roti recipe
- ફૂલકા રોટલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં થોડું થોડુ પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી તેલ નાખીને લોટ ને ફરીથી મસળી લ્યો ને નરમ લોટ તૈયાર કરી લ્યો
- બાંધેલા લોટ ઢાંકી ને અડધા કલાક ઓછામાં ઓછો મૂકો ને અડધા કલાક પછી ફરી થી લોટ ને બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ એમાંથી નાની સાઇઝ ની રોટલી બનાવવા લુવો લ્યો ને એને હથેળી થી ગોળકરી લ્યો અને કોરા લોટ ની મદદ થી પાતળી વણી લ્યો
- હવે ગેસ પર તવી ગરમ કરો તવી મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ રોટલી નાખો ને એક બાજુ થોડી ચડી જાય ને નાના ફુગ્ગા દેખાય એટલે રોટલી ને ઉથલાવી બીજી બાજુ ચડાવી લ્યો બીજી બાજુ બરોબર ચડી જાય એટલે ચીપિયા થી રોટલી ને ગેસ પર સીધી મૂકી ને ચડાવો
- ત્યારબાદ બીજી રોટલી ને કોરા લોટ સાથે પાતળી વણી લ્યો અને પહેલા તવી પર ને ત્યાર બાદ ગેસપર ચડાવી લ્યો ને ઘી લગાવી લ્યો આમ બધી રોટલી ને વણી ને ચડાવી લ્યો અને ગરમ ગરમ શાક સાથે સર્વ કરો ફૂલકા રોટલી
phulka roti recipein gujarati notes | fulka roti recipe in gujarati notes
- રોટલી માટે નો લોટ મસળી ને સોફ્ટ બનાવો તો જ તમારી રોટલી સોફ્ટ બનશે અને લોટ ને હમેશા થોડો સમય બાંધી ને રાખવો જોઈએ
- રોટલી વણતિ વખતે કોરા લોટ ને મદદ થી પાતળી વણવી ને ત્યાર બાદ મિડીયમ તાપે બને બાજુ થોડી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ પર ચડાવી રોટલી એક સાથે ઘણી વણી ને ના રાખવી એક એક વણતા જઈ ચડાવતા જવી
- તમે બને બાજુ તવી પર ચડાવી ને પણ રોટલી તૈયાર કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit | limbu nu athanu in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.