નમસ્તે મિત્રો આજે લોકો દ્વારા કહેવામાં આવતી રીક્વેસ્ટ પાસ્તા બનાવતા શીખવાડો – પાસ્તા બનાવવાની રીત શીખવાડો ને આજ આપણે વેજ પાસ્તા બનાવવાની રીત શીખીશું. પાસ્તા આમ તો એક ઈટાલીયન વાનગી છે જે સોજી માંથી બનતા હોય છે ને આજ કલ તો બજાર માં અલગ અલગ આકાર ને રંગ ના 19-20 પ્રકારના પાસ્તા બજાર માં મળતા હોય છે જે હાલ ભારત માં ખુબ જ શોખ થી ખવાય છે નાના મોટા બધા ને પાસ્તા ભાવતા હોય છે પાસ્તા આમ તો ખૂબ જ સરળ અને ઝડપી બની જતા હોય છે ને ખાવા માં પણ ટેસ્ટી લાગે છે અને આ પાસ્તા તમે તમારા કે તમારા બાળકો ના લંચ બોક્સ માં પણ આપી શકો છો તો આજ આપણે ઘર માંથી જ મળતી સામગ્રી માંથી પાસ્તા બનાવવાની રેસીપી, pasta banavani rit -| pasta recipe in gujarati , pasta recipes in gujarati language શીખીશું.
પાસ્તા બનાવવા જરૂરી સામગ્રી | Pasta banava jaruri samgri
- પાસ્તા 1 કપ
- બીન્સ જીની સુધારેલ ¼ કપ
- કેપ્સિકમ જીણું સુધારેલ ½ કપ
- ડુંગરી જીની સુધારેલ 1 કપ
- ટમેટા જીણા સુધારેલ 2 કપ
- લીલા મરચાં જીણા સુધારેલ 2-3
- લસણ પેસ્ટ 2-3 ચમચી
- મકાઈ દાણા ½ કપ
- તેલ / ઓલિવ ઓઈલ 4-5 ચમચી
- ટોમેટો કેચઅપ 2-3 ચમચી
- લાલ મરચા નો પાવડર 1 ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- ઓરેગાનો / મિક્સ હર્બસ 1 ચમચી
- સુકી મેથી ના પાન 1 ચમચી
- ચીઝ ક્યૂબ 2-3
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
પાસ્તા બનાવવાની રેસીપી | pasta recipe in gujarati language
પાસ્તા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં 1-2 ગ્લાસ પાણી ગરમ મૂકો , પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું ને 1-2 ચમચી તેલ નાખી પાણી ઉકાળો , પાણી ઉકળે એટલે તેમાં પાસ્તા નાખો ને ચમચા વડે બરાબર મિક્સ કરો
ત્યાર બાદ પાસ્તા ને ઢાંકણ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવો , ત્યાર બાદ પાસ્તા બરોબર બફાઈ ને ચડી ગયા કે નહિ એ ચેક કરવા પાસ્તા ને તોડી ને જોવો જો બરોબર ચડી ગયા હસે તો તરત તૂટી જસે નહિતર 2-3 મીનીટ બીજા ચડવો
પાસ્તા બરોબર ચડી જાય એટલે પાસ્તા નું વધારાનું પાણી કાઢી નાખવા તેને ચારણીમાં નાખો ને ઉપર થી એકાદ ચમચી તેલ નાખી મિક્સ કરો જેથી પાસ્તા એક બીજા સાથે ચીપકી ના જાય , હવે ગેસ પર એક કડાઈમાં 2-3 ચમચી તેલ ગરમ કરવા મૂકો
તેલ ગરમ થાય એટલે તેમાં લસણ પેસ્ટ નાખો ત્યાર બાદ લીલા મરચા નાખી હલાવો , ત્યાર બાદ એમાં જીની સુધારેલ ડુંગરી, બિન્સ, મકાઈ ના દાણા નાખી ત્રણ ચાર મિનિટ શેકો,ત્યાર બાદ એમાં જીના સુધારેલ કેપ્સીકમ નાખો ને મિક્સ કરો.
ત્યાર બાદ એમાં જીણા સુધારેલા ટમેટા નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ને ચાર પાંચ મિનિટ શેકો( ટમેટા માંથી તેલ છૂટે ત્યાં સુધી શેકો) , ત્યાર બાદ એમાં લાલ મરચા નો પાવડર, સુકી મેથી ના પાન ( બે હથેળી વચ્ચે મસળી ને નાખવા), ચીલી ફ્લેક્સ, ઓરેગાનો/ મિક્સ હર્બસ, ટમેટો કેચઅપ નાખી મિક્સ કરો
બધું બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં બાફેલા પાસ્તા નાખી બરોબર મિક્સ કરી બે ત્રણ મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવો , ત્યાર બાદ છેલ્લે તેના પર છીણેલું ચીઝ નાખો ને મિક્સ કરો ત્યાર બાદ ગેસ બંધ કરો ને પાસ્તા ને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો
Pasta recipe Tips
- પાસ્તા માં તમે તમને ગમતા તે તમારા બાળકો ને ગમતા આકાર ને રંગ ના પાસ્તા વાપરી શકો છો
- આજ કાલ બજાર માં સફેદ, પીળાં, ને ગ્રીન કલર ના પાસ્તા મળે છે
- શાક પણ તમારી પસંદ મુજબ વાળુ ઓછા કે ગમતા નાખી શકો છો
Pasta banavani rit Video | પાસ્તા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Pasta recipe in gujarati language
પાસ્તા બનાવવાની રીત | પાસ્તા બનાવવાની રેસીપી | pasta banavani rit | pasta recipe in gujarati language
Equipment
- ચારણી
- કડાઈ
Ingredients
પાસ્તા બનાવવા જરૂરી સામગ્રી | Pasta banava jaruri samgri
- પાસ્તા 1 કપ
- બીન્સજીની સુધારેલ ¼ કપ
- કેપ્સિકમ જીણું સુધારેલ ½ કપ
- ડુંગરી જીણી સુધારેલ 1 કપ
- ટમેટા જીણા સુધારેલ 2 કપ
- લીલા મરચાં જીણા સુધારેલ 2-3
- લસણ પેસ્ટ 2-3 ચમચી
- મકાઈ દાણા ½ કપ
- તેલ / ઓલિવ ઓઈલ 4-5 ચમચી
- ટોમેટો કેચઅપ 2-3 ચમચી
- લાલ મરચા નો પાવડર 1 ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- ઓરેગાનો / મિક્સ હર્બસ 1 ચમચી
- સુકી મેથી ના પાન 1 ચમચી
- ચીઝ ક્યૂબ 2-3
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- લીલા ધાણા સુધારેલા2-3 ચમચી
Instructions
પાસ્તા બનાવવાની રીત -પાસ્તા બનાવવાની રેસીપી – pasta banavani rit – pasta recipe in gujarati language
- પાસ્તા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં1-2 ગ્લાસ પાણી ગરમ મૂકો
- પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું ને1-2 ચમચી તેલ નાખી પાણી ઉકાળો
- પાણી ઉકળે એટલે તેમાં પાસ્તા નાખો ને ચમચા વડે બરાબર મિક્સ કરો
- ત્યારબાદ પાસ્તા ને ઢાંકણ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવો
- ત્યારબાદ પાસ્તા બરોબર બફાઈ ને ચડી ગયા કે નહિ એ ચેક કરવા પાસ્તા ને તોડી ને જોવો જો બરોબર ચડી ગયા હસેતો તરત તૂટી જસે નહિતર 2-3 મીનીટ બીજા ચડવો
- પાસ્તા બરોબર ચડી જાય એટલે પાસ્તા નું વધારાનું પાણી કાઢી નાખવા તેને ચારણીમાં નાખો ને ઉપરથી એકાદ ચમચી તેલ નાખી મિક્સ કરો જેથી પાસ્તા એક બીજા સાથે ચીપકી ના જાય
- હવે ગેસ પર એક કડાઈ માં 2-3 ચમચી તેલ ગરમ કરવા મૂકો
- તેલ ગરમ થાય એટલે તેમાં લસણ પેસ્ટ નાખો ત્યાર બાદ લીલા મરચા નાખી હલાવો
- ત્યારબાદ એમાં જીણી સુધારેલ ડુંગરી, બિન્સ, મકાઈ ના દાણા નાખી ત્રણ ચાર મિનિટ શેકો
- ત્યારબાદ એમાં જીણા સુધારેલ કેપ્સીકમ નાખો ને મિક્સ કરો ત્યાર બાદ એમાં જીણા સુધારેલા ટમેટા નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ને ચાર પાંચ મિનિટ શેકો( ટમેટા માંથી તેલ છૂટે ત્યાં સુધી શેકો)
- ત્યારબાદ એમાં લાલ મરચા નો પાવડર, સુકી મેથી ના પાન ( બે હથેળી વચ્ચે મસળી ને નાખવા),ચીલી ફ્લેક્સ, ઓરેગાનો/ મિક્સહર્બસ, ટમેટો કેચ અપ નાખી મિક્સ કરો
- બધું બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં બાફેલા પાસ્તા નાખી બરોબર મિક્સ કરી બે ત્રણ મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવો
- ત્યારબાદ છેલ્લે તેના પર છીણેલું ચીઝ નાખો ને મિક્સ કરો ત્યાર બાદ ગેસ બંધ કરો ને પાસ્તાને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો
Notes
- પાસ્તા માં તમે તમને ગમતા તે તમારા બાળકો ને ગમતા આકાર ને રંગ ના પાસ્તા વાપરી શકો છો
- આજ કાલ બજાર માં સફેદ, પીળાં, ને ગ્રીન કલર ના પાસ્તા મળે છે
- શાક પણ તમારી પસંદ મુજબ વાળુ ઓછા કે ગમતા નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit | ghughra recipe in gujarati | tikha ghughra banavani rit
Khubj sard rit jnava mate khub khub abhar
Thanx a lot and welcome
Nice and quick recipe 👍👍
Thank you