નમસ્તે મિત્રો આજે આપણે પાપડી વાલોળ નું શાક બનાવવાની રીત – valor papdi nu shaak gujarati recipe શીખીશું. If you like the recipe do subscribe FoodFood YouTube channel on YouTube પાપડી ને વાલોર સેમ કે વાલ પણ કહેવાય છે આ શાક ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખાવા માં ખુબ ટેસ્ટી ને હેલ્થી હોય છે શિયાળા માં ખુબ સારી વાલોળ આવે છે જેને એકલી અથવા ગાજર, રીંગણ, કે પછી મિક્સ શાક કે ઊંધિયા માં નાખી ખાવા માં આવે છે આજ આપણે એનું સિમ્પલ શાક બનાવશું જે બધા ને પસંદ આવશે તો ચાલો પાપડી નું શાક બનાવવાની રીત – papdi nu shaak banavani rit – પાપડીનું શાક બનાવવાની રીત – papdi nu shaak gujarati recipe શીખીએ.
પાપડી વાલોળ નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- પાપડી વાલોળ 250 ગ્રામ
- તેલ 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
પાપડી વાલોળ નું શાક બનાવવાની રીત | valor papdi nu shaak gujarati recipe
પાપડી નું શાક બનાવવા સૌપ્રથમ પાપડી ને ધોઇ ને સાફ કરી લ્યો ને અને ચાકુ થી એની દાડી કાઢી એના રેસા અલગ કરી લ્યો અને બે ભાગ કરી લઉં ચેક કરો કોઈ જીવાત નથી ને ત્યાર બાદ નાના નાના કટકા કરી લ્યો આમ બધી પાપડી ને છોલી ને બે ભાગ કરી ચેક કરી સુધારી લ્યો તમે ચાહો તો આખી પણ સુધારી શકો છો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને આદુ લસણ ની પેસ્ટ નાખી શેકી લ્યો બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે એમાં સુધારેલ પાપડી નાખી મિક્સ કરી લ્યો
પાપડી ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ધીમો કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
પાંચ મિનિટ પછી જરૂર લાગે તો એકાદ બે ચમચી પાણી નાખી ને પાપડી મિક્સ કરી ફરી ઢાંકી ચડાવો ત્યાર બાદ પાપડી બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો પાપડી નું શાક
papdi nu shaak notes
- જો કોઈ પાપડી પાકેલ હોય તો એના બીજ કાઢી લઈ શાક માં નાખી દયો એના ફોતરા ના નાખવા નહિતર ચવડા લાગશે
- તમે એમાં બે ચપટી ખાંડ નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે
- જો પાપડી બરોબર ચડે નહિ તો એમાં બે ત્રણ ચમચી પાણી નાખી શકો છો
papdi nu shaak banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FoodFood ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પાપડીનું શાક બનાવવાની રીત | papdi nu shaak gujarati recipe
પાપડી વાલોળ નું શાક બનાવવાની રીત | papdi nu shaak banavani rit | papdi nu shaak gujarati recipe | valor papdi nu shaak gujarati recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
પાપડી વાલોળ નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 3-4 ચમચી તેલ
- 250 ગ્રામ પાપડી વાલોળ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 1-2 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
Instructions
papdi nu shaak | papdi nu shaak gujarati | valor papdi nu shaak | valor papdi nu shaak gujarati | પાપડી વાલોળ નું શાક | પાપડીનું શાક
- પાપડીનું શાક બનાવવા સૌપ્રથમ પાપડી ને ધોઇ ને સાફ કરી લ્યો ને અને ચાકુ થી એની દાડી કાઢીએના રેસા અલગ કરી લ્યો અને બે ભાગ કરી લઉં ચેક કરો કોઈ જીવાત નથી ને ત્યાર બાદ નાના નાના કટકા કરી લ્યો આમ બધી પાપડી ને છોલી ને બે ભાગ કરી ચેક કરી સુધારી લ્યો તમે ચાહોતો આખી પણ સુધારી શકો છો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને આદુ લસણ ની પેસ્ટ નાખી શેકી લ્યો બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે એમાં સુધારેલ પાપડી નાખી મિક્સ કરી લ્યો
- પાપડીને બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદએમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ધીમો કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
- પાંચ મિનિટ પછી જરૂર લાગે તો એકાદ બે ચમચી પાણી નાખી ને પાપડી મિક્સ કરી ફરી ઢાંકી ચડાવો ત્યાર બાદ પાપડીબરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો પાપડી નું શાક
papdi nu shaak notes
- જો કોઈ પાપડી પાકેલ હોય તો એના બીજ કાઢી લઈ શાક માં નાખી દયો એના ફોતરા ના નાખવા નહિતર ચવડા લાગશે
- તમે એમાં બે ચપટી ખાંડ નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે
- જો પાપડી બરોબર ચડે નહિ તો એમાં બે ત્રણ ચમચી પાણી નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit | dudhi nu bharthu recipe gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.