હેલ્લો ફ્રેન્ડસ… પાનકોબી નું નામ આવતાં જ ઘર માં ઘણા એવા લોકો હસે જે મોઢું બગાડતા હસે અને ખાવા નું ના પડી દેતા હસે, If you like the recipe do subscribe Flavors with Himani YouTube channel on YouTube , તો આજ એવા લોકો પણ વારંવાર બનાવવાનું કહે અને મજા લઇ લઈ ને ખાય એવી પાનકોબી ની વાનગી લઈને આવેલ છીએ તો ચાલો પાનકોબી કટલેસ બનાવવાની રીત – Pankobi cutless banavani rit શીખીએ.
પાનકોબી કટલેસ બનાવવા જરૂરી સામગ્રી
- છીણેલી પાનકોબી 2 કપ
- ઝીણી સુધારેલ ડુંગળી 1
- ઝીણા સુધારેલ લીલા મરચા 2-3
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- ચોખા નો લોટ ½ કપ
- બેસન ½ કપ
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Pankobi cutless banavani rit
પાનકોબી કટલેસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં છીણી થોડી હાથ થી દબાવી ને નીચોવી લીધેલ પાનકોબી લ્યો એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલ લીલા મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો નાખો સાથે ચાળી ને બેસન અને ચોખા નો લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી મસળી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાંથી જે આકાર ની કટલેસ બનાવવી હોય એ આકાર ની કટલેસ બનાવી ને તૈયાર કરી લ્યો તૈયાર કટલેસ ને એક થાળી માં મૂકતા જાઓ આમ બધી કટલેસ બનાવી તૈયાર કરી લ્યો,
હવે ગેસ પર તરીયા થી ફ્લેટ હોય એવી કડાઈ માં થોડું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ કટલેસ એમાં મૂકો
કટલેસ ને બે ત્રણ મિનિટ એમજ ચડવા દયો ત્યાર બાદ ઉથલાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ તેલ માંથી કાઢી લ્યો આમ બધી કટલેસ ને શેકી લ્યો. ( અહી તમે કટલેસ ને ઓછા તેલ માં તવી પર શેકી શકો છો અને ઓવેન કે એર ફાયર માં બેક પણ કરી શકો છો ).
આમ બધી કટલેસ ને શેકી લ્યો અને તૈયાર કટલેસ ને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો પાનકોબી કટલેસ.
પાનકોબી કટલેસ બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Flavors with Himani ને Subscribe કરજો
Pankobi cutless recipe in gujarati
પાનકોબી કટલેસ બનાવવાની રીત | Pankobi cutless banavani rit
Equipment
- 1 પેનફ્રાય/ તવી
Ingredients
પાનકોબી કટલેસ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ છીણેલી પાનકોબી
- 1 ઝીણી સુધારેલ ડુંગળી
- 2-3 ઝીણા સુધારેલ લીલા મરચા
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- ½ કપ ચોખા નો લોટ
- ½ કપ બેસન
- ½ ચમચી હળદર ½
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી ચાર્ટ મસાલો
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
પાનકોબી કટલેસ બનાવવાની રીત | Pankobi cutless banavani rit
- પાનકોબી કટલેસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં છીણી થોડી હાથ થી દબાવી ને નીચોવી લીધેલ પાનકોબી લ્યોએમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલ લીલા મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા,હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, ચાર્ટમસાલો નાખો સાથે ચાળી ને બેસન અને ચોખા નો લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી મસળી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાંથી જે આકાર ની કટલેસ બનાવવી હોય એ આકાર ની કટલેસ બનાવી ને તૈયાર કરી લ્યો તૈયાર કટલેસ ને એક થાળી માં મૂકતા જાઓ આમ બધી કટલેસ બનાવી તૈયાર કરી લ્યો,
- હવે ગેસ પર તરીયા થી ફ્લેટ હોય એવી કડાઈ માં થોડું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ કટલેસ એમાં મૂકો
- કટલેસ ને બે ત્રણ મિનિટ એમજ ચડવા દયો ત્યાર બાદ ઉથલાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ તેલ માંથી કાઢી લ્યો આમ બધી કટલેસ ને શેકી લ્યો. ( અહી તમે કટલેસ ને ઓછા તેલમાં તવી પર શેકી શકો છો અને ઓવેન કે એર ફાયર માં બેક પણ કરી શકો છો ).
- આમ બધી કટલેસ ને શેકી લ્યો અને તૈયાર કટલેસ ને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો પાનકોબી કટલેસ.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
બેસન ટોસ્ટ બનાવવાની રીત | Besan Toast banavani rit
મસાલા સીંગ બનાવવાની રીત | masala sing banavani rit | masala sing recipe in gujarati
મેંગો ફ્રુટી બનાવવાની રીત | mango frooti banavani rit | mango frooti recipe in gujarati
ચાઇનીઝ સમોસા | chinese samosa banavani rit | chinese samosa recipe gujarati