આજે આપણે ઘરે પંજાબ ના ફેમસ મેથી ના શર્લે બનાવવાની રીત – Methi na Sharley banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે , If you like the recipe do subscribe Foods and Flavors YouTube channel on YouTube ,અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ઘર ની બેસીક સામગ્રી થી બની ને તૈયાર થઇ જાય છે. આલુ ટિક્કી કે પકોડા ની જેમ બનાવવામાં આવે છે. શર્લે ને તમે ગ્રીન ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Methi na Sharley recipe in gujarati શીખીએ.
મેથી ના શર્લે બનાવવા જરૂરી સામગ્રી
- બેબી બટેટા ½ kg
- લીલી મેથી 1 બંચ
- ઝીણું સુધારેલું લસણ ½ ચમચી
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- આદુ ની પેસ્ટ 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 1-2
- જીરું 1 ચમચી
- વરિયાળી ½ ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- આખા ધાણા 1 ચમચી
- હળદર ½ ચમચી
- અનાર દાણા 1 ચમચી
- લાલ મરચું પાવડર ½ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- મીઠું સ્વાદ પ્રમાણે
- બેસન 1 ½ કપ
- પાણી જરૂર મુજબ
- તળવા માટે તેલ
પંજાબ ના ફેમસ મેથી ના શર્લે બનાવવાની રીત
પંજાબ ના ફેમસ શર્લે બનાવવા માટે સૌથી પહેલાં બટેટા ને સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. કોટન ના કપડા થી સરસ થી રગડી ને ઘોઈ લેવા ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.
શર્લે બનાવવા માટે બટેટા ને છોલવાના ન હોવાથી સરસ થી ધોવા. ત્યાર બાદ ચાકુ ની મદદ થી સરસ થી એની સ્લાઈસ કરી લ્યો. હવે તેને એક કથરોટ માં લઇ લ્યો.
તેમાં લીલી મેથી ના પાન નાખો. અહી મેથી ને સુધારવી નહિ. હવે તેમાં ઝીણું સુધારેલું લસણ, આદુ ની પેસ્ટ, ઝીણા સુધારેલા લીલાં મરચાં, જીરું, વરિયાળી, ગરમ મસાલો હળદર, આખા ધાણા, અનાર દાણા, લાલ મરચું પાવડર, ઝીણી સુધારેલી ડુંગળી અને મીઠું નાખો. હવે તેને સરસ થી મસળી ને મિક્સ કરી લ્યો.
તેમાં એક કપ જેટલું બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી મસળી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ફરી થી અડધા કપ જેટલો બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં બાઈન્ડિંગ આવી શકે તે રીતે થોડું પાણી છાંટી ને નાખો. અને સરસ થી મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. શેલો ફ્રાય થઈ શકે એ રીતે તેલ ગરમ કરવા મૂકવું.
એક વાટકી ઉપર કોટન નું કપડું ફીટ બાંધી દયો. હવે તેના ઉપર થોડું પાણી લગાવી લ્યો. હવે મિશ્રણ નો એક બોલ બનાવી લ્યો. હવે તેને વાટકી ઉપર રાખી ને ટીકી નો સેપ આપો. હવે તેલ ગરમ થઇ ગયું હસે. હવે તેમાં તળવા માટે શર્લે નાખો.
તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા શર્લે બનાવી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણા ટેસ્ટી પંજાબ ના શર્લે. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ પંજાબ ના ફેમસ શર્લે ખાવાનો આનંદ માણો.
Methi na Sharley recipe notes
- ડુંગળી લસણ વગર પણ તમે શર્લે બનાવી શકો છો.
Methi na Sharley banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Methi na Sharley recipe in gujarati
પંજાબ ના ફેમસ મેથી ના શર્લે – Methi na Sharley | પંજાબ ના ફેમસ મેથી ના શર્લે બનાવવાની રીત | Methi na Sharley banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
મેથીના શર્લે બનાવવા જરૂરી સામગ્રી
- ½ kg બેબી બટેટા
- 1 બંચ લીલી મેથી
- ½ ચમચી ઝીણું સુધારેલું લસણ
- ½ ચમચી ચીલી ફ્લેક્સ
- 1 ચમચી આદુની પેસ્ટ
- 1-2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
- 1 ચમચી જીરું
- ½ ચમચી વરિયાળી
- 1 ચમચી ગરમ મસાલો
- 1 ચમચી આખા ધાણા
- ½ ચમચી હળદર
- 1 ચમચી અનાર દાણા
- ½ ચમચી લાલ મરચું પાવડર
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- મીઠુંસ્વાદ પ્રમાણે
- 1 ½ કપ બેસન
- પાણી જરૂર મુજબ
- તળવા માટે તેલ
Instructions
પંજાબ ના ફેમસ મેથી ના શર્લે બનાવવાની રીત| Methi na Sharley banavani rit
- પંજાબ ના ફેમસ શર્લે બનાવવા માટે સૌથી પહેલાં બટેટા ને સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. કોટન ના કપડા થી સરસ થી રગડીને ઘોઈ લેવા ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.
- શર્લે બનાવવા માટે બટેટા ને છોલવાના ન હોવાથી સરસ થી ધોવા. ત્યાર બાદ ચાકુ ની મદદ થી સરસ થી એની સ્લાઈસકરી લ્યો. હવે તેને એક કથરોટ માં લઇ લ્યો.
- તેમાં લીલી મેથી ના પાન નાખો. અહી મેથી ને સુધારવી નહિ. હવે તેમાં ઝીણું સુધારેલુંલસણ, આદુ ની પેસ્ટ, ઝીણા સુધારેલા લીલાંમરચાં, જીરું, વરિયાળી, ગરમ મસાલો હળદર, આખા ધાણા, અનારદાણા, લાલ મરચું પાવડર, ઝીણી સુધારેલી ડુંગળીઅને મીઠું નાખો. હવે તેને સરસ થી મસળી ને મિક્સ કરી લ્યો.
- તેમાં એક કપ જેટલું બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરીથી મસળી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ફરી થી અડધા કપ જેટલો બેસનનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં બાઈન્ડિંગ આવી શકે તે રીતે થોડું પાણી છાંટી ને નાખો. અને સરસ થી મિક્સ કરી લ્યો.હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો.શેલો ફ્રાય થઈ શકે એ રીતે તેલ ગરમ કરવા મૂકવું.
- એક વાટકી ઉપર કોટન નું કપડું ફીટ બાંધી દયો. હવે તેના ઉપર થોડું પાણી લગાવી લ્યો. હવે મિશ્રણ નો એક બોલ બનાવી લ્યો. હવે તેને વાટકી ઉપર રાખી ને ટીકી નો સેપ આપો.હવે તેલ ગરમ થઇ ગયું હસે. હવે તેમાં તળવા માટેશર્લે નાખો.
- તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.આવી રીતે બધા શર્લે બનાવી ને તૈયાર કરી લ્યો.
- તૈયાર છે આપણા ટેસ્ટી પંજાબ ના શર્લે. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ પંજાબ ના ફેમસ શર્લે ખાવાનો આનંદ માણો.
Methi na Sharley recipe notes
- ડુંગળી લસણ વગર પણ તમે શર્લે બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
સોજી બેસન નો નાસ્તો બનાવવાની રીત | Soji besan no nasto banavani rit
કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati
રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati