HomeNastaપનીર મોમોસ બનાવવાની રીત | paneer momos banavani rit | paneer momos...

પનીર મોમોસ બનાવવાની રીત | paneer momos banavani rit | paneer momos recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પનીર મોમોઝ બનાવવાની રીત – paneer momos banavani rit શીખીશું. મોમોઝ નું નામ આવતાં જ મોઢામાં પાણી આવી ગયું ને બધાને , If you like the recipe do subscribe Kitchen Flames  YouTube channel on YouTube , આપણે બધા રેગ્યુલર વેજીટેબલ મોમોઝ તો બહાર ઘણી વખત ખાતા હોઈએ છીએ અને એ સિવાય ના ફ્લેવર્સ વાળા મોમોઝ પણ ખાતા હોઈએ છીએ આજ આપણે ઘરે પનીર ના સ્ટફિંગ વાળા મોમોઝ બનાવવાની એકદમ સરળ રીત શીખીશું. તો ચાલો પનીર મોમોસ બનાવવાની રીત – paneer momos recipe in gujarati શીખીએ.

પનીર મોમોસ નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • મેંદા નો લોટ 2 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

મોમોસ સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • પનીર 200 ગ્રામ
  • તેલ 2-3 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1-2
  • કેપ્સીકમ ઝીણું સમારેલું 1
  • ઝીણી સુધારેલી પાનકોબી 1 કપ
  • છીણેલું ગાજર 1
  • મરી પાઉડર 1-2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • પ્રોસેસ ચીઝ ક્યૂબ 2
  • સ્વાદ મુજબ મીઠું

મોમોસ બાફવા માટેની સામગ્રી

  • પાનકોબી ના પાંદડા જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

પનીર મોમોસ બનાવવાની રીત | પનીર મોમોઝ બનાવવાની રીત

પનીર મોમોસ બનાવવા સૌપ્રથમ આપણે મેંદા માં લોટ મેથી લોટ બાંધી ને તૈયાર કરી લેશું. ત્યાર બાદ મોમોઝ નું સ્ટફિંગ બનાવી ઠંડુ કરી લેશું ત્યાર બાદ મોમોઝ બનાવવા બાંધેલા લોટ માંથી લુવો લઈ પાતળી રોટલી બનાવી લેશું અને સ્ટફિંગ ફરી પેક કરી ને ઢોકરીયા માં મૂકો બાફી લેશું અને મજા લેશું પનીર મોમોઝ.

મોમોસ નો લોટ બાંધવાની રીત

એક વાસણમાં મેંદા માં લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.

સ્ટફિંગ બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ ચડાવો અથવા ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો.

ડુંગળી થોડી નરમ પડે એટલે એમાં ઝીણું સમારેલું કેપ્સીકમ નાખી મિક્સ કરી ફરી બે મિનિટ ચડાવી લ્યો. કેપ્સીકમ ચડી જાય એટલે એમાં છીણેલું પનીર નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં મરી પાઉડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો.

બે મિનિટ પછી એમાં છીણેલું, ઝીણી સુધારેલી પાનકોબી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ફૂલ તાપે બધી સામગ્રી ને બે ત્રણ મિનિટ શેકી ત્યાર બાદ ગેસ બંધ કરી ને ઠંડુ થવા એક બીજા વાસણમાં કાઢી લ્યો સ્ટફિંગ ઠંડુ થાય એટલે એમાં છીનેલુ પ્રોએસ ચીઝ નાખી મિક્સ કરો લ્યો.

પનીર મોમોઝ બનાવવાની રીત

બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને જે સાઇઝ ના મોમોઝ બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી એક બાજુ વાસણમાં મૂકી ઢાંકી દયો અને ગેસ પર ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો.

હવે એક લુવા ને વેલણ વડે પાતળી સીટ વણી લ્યો ને કિનારી બિલકુલ પાતળી વણી લ્યો હવે એમાં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી ને મોમોઝ ને એક બાજુ થી ફોલ્ડ કરતા કરી સામે ની બાજુ વાળો ને દબાવી લ્યો આમ બધી સીટ વણતાં જાઓ ને સ્ટફિંગ કરી પેક કરી લ્યો અને મોમોઝ બનાવી લ્યો.

હવે ચારણીમાં પાનકોબી ના પડદા મૂકી એના પ્ર તેલ લાગવી લ્યો અને તૈયાર કરેલ મોમોઝ ને છુટા છૂટા મૂકી દયો અને ઢોકરીયા માં ચારણી મૂકી ને ઢાંકી ને વીસ થી પચીસ મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ મોમોઝ ચટણી સાથે મજા લ્યો પનીર મોમોઝ.

paneer momos recipe in gujarati notes

  • સીટ બનાવવા તમે ચોખા નો લોટ અથવા કોર્ન ફ્લોર લોટ પણ વાપરી શકો છો.
  • સ્ટફિંગ તમે તમારી પસંદ ના ફ્લેવર્સ વાળી બનાવી શકો છો.
  • બાફેલા મોમોઝ ને તંદુરી મસાલા થી મેરિનેટ કરી બેક પણ કરી શકો છો.

paneer momos banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kitchen Flames  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

paneer momos recipe in gujarati

paneer momos - paneer momos banavani rit - paneer momos recipe in gujarati - પનીર મોમોસ બનાવવાની રીત - પનીર મોમોઝ બનાવવાની રીત

પનીર મોમોસ | paneer momos banavani rit | paneer momos recipe in gujarati | પનીર મોમોસ બનાવવાની રીત | પનીર મોમોઝ બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે પનીર મોમોઝ બનાવવાની રીત – paneer momos banavani rit શીખીશું. મોમોઝ નું નામ આવતાંજ મોઢામાં પાણી આવી ગયું ને બધાને , આપણે બધા રેગ્યુલર વેજીટેબલ મોમોઝ તો બહાર ઘણી વખત ખાતા હોઈએ છીએ અને એ સિવાયના ફ્લેવર્સ વાળા મોમોઝ પણ ખાતા હોઈએ છીએ આજ આપણે ઘરે પનીર ના સ્ટફિંગ વાળા મોમોઝ બનાવવાનીએકદમ સરળ રીત શીખીશું. તો ચાલો પનીર મોમોસ બનાવવાની રીત – paneer momos recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 15 નંગ

Equipment

  • 1 કડાઈ / ઢોકરીયું

Ingredients

પનીર મોમોસ નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ મેંદાનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

મોમોસ સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 200 ગ્રામ પનીર
  • 2-3 ચમચી તેલ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 કેપ્સીકમ ઝીણું સમારેલું
  • 1 કપ ઝીણી સુધારેલી પાનકોબી
  • 1 છીણેલું ગાજર
  • 1-2 ચમચી મરી પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 2 પ્રોસેસ ચીઝ ક્યૂબ
  • સ્વાદ મુજબ મીઠું

બાફવા માટેની સામગ્રી

  • પાનકોબી ના પાંદડા જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

paneer momos banavani rit | paneer momos recipe in gujarati | પનીર મોમોસ બનાવવાની રીત | પનીર મોમોઝ બનાવવાની રીત

  • પનીર મોમોસ બનાવવા સૌપ્રથમ આપણે મેંદા માં લોટ મેથી લોટ બાંધી ને તૈયાર કરીલેશું. ત્યાર બાદ મોમોઝ નું સ્ટફિંગ બનાવી ઠંડુ કરી લેશું ત્યાર બાદ મોમોઝ બનાવવાબાંધેલા લોટ માંથી લુવો લઈ પાતળી રોટલી બનાવી લેશું અને સ્ટફિંગ ફરી પેક કરી ને ઢોકરીયામાં મૂકો બાફી લેશું અને મજા લેશું પનીર મોમોઝ.

લોટ બાંધવાની રીત

  • એક વાસણમાંમેંદા માં લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદથોડું થોડુ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યોને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.

સ્ટફિંગ બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ લસણની પેસ્ટ નાખી મિક્સકરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ ચડાવોઅથવા ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો.
  • ડુંગળી થોડી નરમ પડે એટલે એમાં ઝીણું સમારેલું કેપ્સીકમ નાખી મિક્સ કરી ફરી બે મિનિટ ચડાવી લ્યો. કેપ્સીકમ ચડીજાય એટલે એમાં છીણેલું પનીર નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાંમરી પાઉડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સકરી બે મિનિટ ચડાવી લ્યો.
  • બે મિનિટ પછી એમાં છીણેલું, ઝીણી સુધારેલી પાનકોબી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ફૂલ તાપે બધી સામગ્રીને બે ત્રણ મિનિટ શેકી ત્યાર બાદ ગેસ બંધ કરી ને ઠંડુ થવા એક બીજા વાસણમાં કાઢી લ્યો સ્ટફિંગ ઠંડુ થાય એટલે એમાં છીનેલુ પ્રોએસ ચીઝ નાખી મિક્સ કરો લ્યો.

પનીર મોમોઝ બનાવવાની રીત

  • બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને જે સાઇઝ ના મોમોઝ બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી એક બાજુ વાસણમાં મૂકી ઢાંકી દયો અને ગેસ પર ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકીને પાણી ગરમ કરવા મૂકો.
  • હવે એક લુવા ને વેલણ વડે પાતળી સીટ વણી લ્યો ને કિનારી બિલકુલ પાતળી વણી લ્યો હવે એમાં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી ને મોમોઝ ને એક બાજુ થી ફોલ્ડ કરતા કરી સામે ની બાજુ વાળોને દબાવી લ્યો આમ બધી સીટ વણતાં જાઓ ને સ્ટફિંગ કરી પેક કરી લ્યો અને મોમોઝ બનાવી લ્યો.
  • હવે ચારણીમાં પાનકોબી ના પડદા મૂકી એના પ્ર તેલ લાગવી લ્યો અને તૈયાર કરેલ મોમોઝ ને છુટાછૂટા મૂકી દયો અને ઢોકરીયા માં ચારણી મૂકી ને ઢાંકી ને વીસ થી પચીસ મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ મોમોઝ ચટણી સાથે મજા લ્યો પનીર મોમોઝ.

paneer momos recipe in gujarati notes

  • સીટ બનાવવા તમે ચોખા નો લોટ અથવા કોર્ન ફ્લોર લોટ પણ વાપરી શકો છો.
  • સ્ટફિંગ તમે તમારી પસંદ ના ફ્લેવર્સ વાળી બનાવી શકો છો.
  • બાફેલા મોમોઝ ને તંદુરી મસાલા થી મેરિનેટ કરી બેક પણ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ડુંગળી ના સમોસા બનાવવાની રીત | dungri na samosa banavani rit | dungri na samosa recipe gujarati

ચાટ ચટણી બનાવવાની રીત | Chat chatni banavani rit

પૌવા નો ચેવડો બનાવવાની રીત | pauva no chevdo banavani rit | pauva no chevdo recipe in gujarati

ચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit | cheese paratha recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular