HomePanjabiપનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત | Paneer do pyaza recipe in...

પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત | Paneer do pyaza recipe in Gujarati

નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત, મિત્રો આપણે જ્યારે પણ પંજાબી ખાવા નું મન થાય એટલે આપણે હમેશા બારે કોઈ હોટેલ કે રેસ્ટોરાં માં જમવા જવા નું વિચારીએ ને એમાં પણ વધારે પડતું આપણે પનીર માંથી બનાવતા શાક ના ઓર્ડર કરતા હોઈએ  કેમ કે આપણે એમ લાગે છે કે પંજાબી શબ્જી બનાવવી ખુબજ મુશ્કેલ છે કા ઘણી મહેનત નું કામ છે પણ આજ આપણે બાર હોટેલ કે રેસ્ટોરાં જેવીજ ગ્રેવી વાળું ને ઓછી માથાકૂટ વાળું ને બધા ને ખુબ જ ભાવે એવું પંજાબી શાક પનીર દો પ્યાજા બનાવીશું,Paneer do pyaza recipe in Gujarati ,Paneer do pyaza banavani rit

પનીર દો પ્યાજા બનાવવા જરૂરી સામગ્રી

  • ૧ ડુંગરી ના કટકા
  • ૧ ચમચી જીરૂ
  • ૨૦૦ ગ્રામ પનીર
  • ૧ ચમચી કલોનજી/ ડુંગરી ના બીજ
  • ૧ ચમચી આખા ઘણા
  • સ્વાદ મુજબ મીઠું

ગ્રેવી માટે જરૂરી સામગ્રી

  • ૨ ડુંગરી ના કટકા
  • ૨ ટામેટા ના કટકા
  • ૮-૧૦ કની લસણ
  • ૨-૩ લીલા મરચા
  • ૨-૩ સૂકા આખા લાલ મરચા
  • ૫-૭ લીલા ઘણા ની દાડી
  • ૧ નાનો ટુકડો આદુ
  • ૧૦-૧૫ કાજુ ના કટકા
  • ૧ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ૧ તમાલપત્ર
  • ૧-૨ એલચી
  • ૧ મોટી એલચી
  • ૧ ટુકડો તજ        
  • સ્વાદ મુજબ મીઠું

વઘાર માટે જરૂરી સામગ્રી

  • ૧ નાની ડુંગરી જીની સુધારેલ
  • ૧ નાનું ટમેટું ઝીણું સુધારેલ
  • પા ચમચી હળદર
  • ૧-૨ લીલા મરચા જીના સુધારેલા
  • ૧ ચમચી આદુ ની પેસ્ટ
  • અડધી ચમચી લાલ મરચાનો પાઉડર
  • ૧ ચમચી ધાણા જીરું નો પાવડર
  • અડધી ચમચી ગરમ મસાલો
  • ૨-૩ ચમચી ક્રીમ
  • ૪-૫ દાડી લીલા ધાણા સુધારેલા
  • ૧-૨ ચમચી માખણ
  • ૧ ચમચી કસુરી મેથી
  • સ્વાદ મુજબ મીઠું
  •  તેલ જરૂર મુજબ
  • પાણી જરૂરત મુજબ

Paneer do pyaza recipe in Gujarati

પનીર દો પ્યાજા બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં ૨ ચમચા તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, સુખા લાલ મરચા, તજ,એલચી, મોટી એલચી નાખો

ત્યાર બાદ એમાં ડુંગરી ના કટકા નાખી હલવો , ત્યારબાદ એમાં લસણ ની કની, કાજુ ના કટકા ,લીલા મરચા ,આદુ નાખી ૪-૫ મિનિટ સેકો , હવે તેમાં ટમેટા ને ધાણા ની દાડી નાખી ને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા નરમ થાય ત્યાં સુંધી સેકો

હવે એમાં ૧ કપ પાણી નાખી ને ૪-૫ મિનિટ ચડાવો , ગ્રેવી બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરો ને ઠંડુ કરો ને ઠંડી થાય એટલે એમાંથી આખા મસાલા એટલે કે તજ, તમાલપત્ર ને મોટી એલચી ને કાઢી લ્યો

મિક્સર જાર માં પીસી ને સ્મુથ ગ્રેવી બનાવી લ્યો , હવે ફરી ગેસ પર એક કડાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમા જીરું, આખા ધાણા, કાલોંજી નાખી ને હલાવો

હવે એમાં ડુંગરી ના કટકા નાખી ૨ મિનિટ સેકો , ત્યાર બાદ એમાં પનીર ના કટકા નાખી ને સેકો , હવે એમાં પા ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું નાખી ૨ મિનિટ સેકી ને બીજા વાસણ માં કાઢી લ્યો

હવે એજ કડાઈમાં ફરી ૨ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં આદુ ની પેસ્ટ નખો ત્યાર બાદ એમાં જીની સુધારેલ ડુંગરી નાખી ને સેકો ત્યાર બાદ એમાં ટમેટા જીના સુધારેલા નાખી ને ફૂલ તાપે સેકો ત્યાર બાદ એમાં જીના સુધારેલા મરચા નાખી ને સેકો

ત્યાર પછી એમાં પા કપ પાણી નાખો જેથી મસાલા બડી ના જાય, હવે એમાં લાલ મરચાનો પાવડર, ધાણા જીરું પાવડર, હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને સેકો

ત્યાર બાદ એમાં પીસેલી ગ્રેવી નાખી ને ગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડાવો , હવે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરીને ને ખદખદવો

પછી એમાં સેકેલી ડુંગરી પનીર નાખી મિક્સ કરો ને ૪-૫ મિનિટ ચડાવો, છેલ્લે તેમાં ગરમ મસાલો , કસુરી મેથી, માખણ ,લીલા ઘણા ને ક્રીમ નાખી મિક્સ કરો

તો તૈયાર છે ગરમા ગરમ પનીર દો પ્યાજા , પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત

Paneer do pyaza banavani rit notes

  • નાના બાળકો માટે બનાવો તો મરચા ના નાખવા
  • ગ્રેવી માટે જ્યારે પણ પાણી વાપરો હમેશા ગરમ પાણી જ વાપરો

પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Chef Ashok  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Paneer do pyaza banavani rit | paneer do pyaza recipe

પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત - paneer do pyaza recipe in gujarati - Paneer do pyaza banavani rit

પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત | Paneer do pyaza recipe in Gujarati | Paneer do pyaza banavani rit

પંજાબી રેસીપી મા પનીર ની વાનગી દરેક ને ખુબજ પસંદ આવતી હોય છે તેથી અમે પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત , Paneer do pyaza recipe in Gujarati- Paneer do pyaza banavani rit લાવ્યા છીએ.
3.34 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Paneer do pyaza recipe ingredients

  • 200 ગ્રામ પનીર
  • 1 ડુંગરી ના કટકા
  • 1 ચમચી જીરૂ
  • 1 ચમચી કલોનજી/ ડુંગરીના બીજ
  • 1 ચમચી આખા ઘણા
  • સ્વાદ મુજબ મીઠું

ગ્રેવી માટે જૂરી સામગ્રી

  • 2 ડુંગરી ના કટકા
  • 2 ટામેટા ના કટકા
  • 8-10 કણી લસણ
  • 2-3 લીલા મરચા
  • 2-3 સૂકા આખા લાલ મરચા
  • 5-7 લીલા ઘણા ની દાડી
  • 1 નાનો ટુકડો આદુ
  • 10-15 કાજુ ના કટકા
  • 1 લાલ મરચાનો પાઉડર
  • 1 તમાલપત્ર
  • 1-2 એલચી
  • 1 મોટી એલચી
  • 1 ટુકડો તજ        
  • સ્વાદ મુજબ મીઠું

વઘાર માટે જરૂરી સામગ્રી

  • 1 નાની ડિગ્રી જીની સુધારેલ
  • 1 નાનું ટમેટું ઝીણું સુધારેલ
  • 1-2 લીલા મરચા જીણા સુધારેલા
  • 1 ચમચી આદુ ની પેસ્ટ
  • પા ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું નો પાવડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 2-3 ચમચી ક્રીમ
  • 4-5 દાડી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી માખણ
  • 1 ચમચી કસુરી મેથી
  • સ્વાદ મુજબ મીઠું
  •  તેલ જરૂર મુજબ
  • પાણી જરૂરત મુજબ

Instructions

પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત | Paneer do pyaza recipe in Gujarati | Paneer do pyaza banavani rit

  • સૌ પ્રથમ ગેસપર એક કડાઈમાં ૨ ચમચા તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, સુખા લાલ મરચા, તજ,એલચી, મોટી એલચી નાખો
  • ત્યાર બાદએમાં ડુંગરી ના કટકા નાખી હલવો
  • ત્યારબાદ એમાંલસણ ની કની, કાજુ નાકટકા ,લીલા મરચા ,આદુ નાખી ૪-૫ મિનિટ સેકો
  • ત્યાર બાદએમાં ટમેટા ને ધાણા ની દાડી નાખી ને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા નરમ થાયત્યાં સુંધી સેકો
  • હવે એમાં ૧કપ પાણી નાખી ને ૪-૫ મિનિટ ચડાવો
  • ગ્રેવી બરોબરચડી જાય એટલે ગેસ બંધ કરો ને ઠંડુ કરો ને ઠંડી થાય એટલે એમાંથી આખા મસાલા એટલે કે તજ, તમાલપત્ર ને મોટી એલચી ને કાઢીલ્યો
  • હવે મિક્સરજાર માં પીસી ને સ્મુથ ગ્રેવી બનાવી લ્યો
  • હવે ફરી ગેસપર એક કડાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમા જીરું, આખા ધાણા, કાલોંજી નાખી ને હલાવો
  • હવે એમાં ડુંગરીના કટકા નાખી ૨ મિનિટ સેકો
  • ત્યાર બાદએમાં પનીર ના કટકા નાખી ને સેકો
  • હવે એમાં પાચમચી હળદર, સ્વાદમુજબ મીઠું નાખી ૨ મિનિટ સેકી ને બીજા વાસણ માં કાઢી લ્યો
  • હવે એજ કડાઈમાંફરી ૨ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં આદુ ની પેસ્ટ નખો ત્યાર બાદ એમાં જીનીસુધારેલ ડુંગરી નાખી ને સેકો ત્યાર બાદ એમાં ટમેટા જીના સુધારેલા નાખી ને ફૂલ તાપેસેકો ત્યાર બાદ એમાં જીના સુધારેલા મરચા નાખી ને સેકો
  • હવે એમાં પાકપ પાણી નાખો જેથી મસાલા બડી ના જાય
  • હવે એમાં લાલમરચાનો પાવડર, ધાણા જીરુંપાવડર, હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને સેકો
  • ત્યાર બાદએમાં પીસેલી ગ્રેવી નાખી ને ગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડાવો
  • ત્યાર બાદએમાં પા કપ પાણી નાખી મિક્સ કરીને ને ખદખદવો
  • ત્યાર બાદએમાં સેકેલી ડુંગરી પનીર નાખી મિક્સ કરો ને ૪-૫ મિનિટ ચડાવો
  • છેલ્લે તેમાંગરમ મસાલો , કસુરીમેથી, માખણ ,લીલા ઘણા ને ક્રીમ નાખી મિક્સકરો
  • તો તૈયાર છેગરમા ગરમ પનીર દો પ્યાજા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular