નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું પનીર બનાવવાની રીત – paneer banavani rit gujarati ma અને પનીર મસાલા બનાવવાની રીત – paneer masala recipe in gujarati, આમ જોઈએ તો પનીર તો આજકાલ માર્કેટમાં મળતું રહે છે દૂધમાંથી ફાડીને બંધ પનીર તથા આજકાલ તો સોયાબીનના દૂધમાંથી બનતા tofu ઘણું પ્રચલિત છે આજે આપણે દૂધમાંથી સાદુ પનીર તથા મસાલા પનીર બનાવવાની રીત શીખીશું તો ચાલો શીખીએ paneer recipe in gujarati.
પનીર બનાવવા જરૂરી સામગ્રી
- 3 કીલો દૂધ
- 4 ચમચી વિનેગર
- ઠંડું પાણી
પનીર મસાલા બનાવવા જરૂરી સામગ્રી
- 3 કીલો દૂધ
- 1 ચમચી શેકેલા જીરું નો પાવડર
- 1 ચમચી અધકચરા ધાણા
- 4 ચમચી વિનેગર
- ½ ચમચી મરી ભૂકો
- 1 ચમચી મીઠું
- ઠંડું પાણી
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
paneer banavani rit gujarati ma
પનીર બનાવવા સૌપ્રથમ ગેસ પર ત્રણ કિલો દૂધ ગરમ મૂકો , દૂધ ઉકળવા માંડે એટલે તેમાં પહેલા બે ચમચી વિનેગર નાખી બરોબર હલાવો, ત્યારબાદ ગેસ બંધ કરી ફરી બે ચમચી વિનેગર નાખી બરોબર હલાવો , દૂધ અને પાણી બંને અલગ અલગ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લો
હવે એક ચારણીમાં મલમલ નું કપડું રાખી તેમાં ફાટેલું દૂધ નાખી ને બધું પાણી નિતારી લો , હવે તૈયાર મિશ્રણ માં ઠંડુ પાણી રેડી પનીરને ધોઇ નાખો જેથી પનીર ઠંડુ થઈ જશે અને વિનેગર ની ખટાસ દૂર થઈ જસે
ત્યાર બાદ પનીર વારા કપડા ને ચારે બાજુથી પેક કરી ઉપર વજન રાખી 30 મિનિટ સુધી દબાવી ને એક બાજુ મૂકી દો , ત્યાર બાદ મનગમતા આકારના ચોસલા પાડી કરી શકો છો
પનીર મસાલા બનાવવાની રીત | મસાલા પનીર બનાવવાની રીત
સૌપ્રથમ ગેસ પર ત્રણ કિલો દૂધ ગરમ મૂકો , દૂધ ઉકળવા માંડે એટલે તેમાં એક ચમચી ચીલી ફ્લેક્સ, એક ચમચી અધકચરા ધાણા, ચમચી શેકેલું જીરું, અડધી ચમચી મરીનો ભૂકો નાખી બરોબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં બે ચમચી વિનેગર નાખો અને બરોબર મિક્સ કરો ત્યારબાદ ગેસ બંધ કરી તેમાં બીજી બે ચમચી વિનેગર નાખો , હવે તેમાં બેથી ત્રણ ચમચી ઝીણી સુધારેલી ફુદીનો તથા બે ત્રણ ચમચી ઝીણી સુધારેલા લીલા ધાણા નાંખી મિક્સ કરો
હવે એક ચારણીમાં મલમલ નું કપડું મુકી તેમાં ફાટેલું દૂધ નિતારી લો , ત્યારબાદ તેમાં ઠંડું પાણી નાખી પનીર ને ધોઈને સાફ કરી લો જેથી વિનેગર ની ખટાસ દૂર થઈ જાય ,
છેલ્લે તેમાં મીઠું નાખી બરાબર મિક્સ કરો , તૈયાર પનીર ને મલમલના કપડામાં વિટી ઉપર વજન મૂકી 30 મિનિટે એક બાજુ મૂકી દો,ત્રીસ મિનિટ બાદ મનગમતા કાના ચોસલા પાડી લો તૈયાર છે
NOTES
પનીર બનાવવા માટે તમે વિનેગર ની જગ્યાએ દહી કે લીંબુ ના રસ નો ઉપયોગ કરી સકો છો
પનીર બનાવવાની રીત | પનીર મસાલા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
paneer recipe in gujarati | paneer masala recipe in gujarati
પનીર બનાવવાની રીત | પનીર મસાલા બનાવવાની રીત | paneer recipe in gujarati | paneer masala recipe in gujarati
Equipment
- 1 તપેલી
- 1 મલમલ નું કાપડ
Ingredients
પનીર બનાવવા જરૂરી સામગ્રી
- 3 કીલો દૂધ
- 4 ચમચી વિનેગર
- ઠંડું પાણી
પનીર મસાલા બનાવવા જરૂરી સામગ્રી
- 3 કીલો 3 દૂધ
- 1 ચમચી શેકેલા જીરું નો પાવડર
- 1 ચમચી અધકચરા ધાણા
- 4 ચમચી 4 ચમચી વિનેગર
- ½ ચમચી ½ ચમચી મરી ભૂકો
- 1 ચમચી 1 ચમચી મીઠું
- ઠંડું પાણી
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
Instructions
પનીર બનાવવાની રીત – paneer banavani rit gujarati ma – paneer recipe in gujarati
- પનીર બનાવવા સૌપ્રથમ ગેસ પર ત્રણ કિલો દૂધ ગરમ કરવા મૂકો
- દૂધ ઉકળવા માંડે એટલે તેમાં પહેલા બે ચમચી વિનેગર નાખી બરોબર હલાવો
- ત્યારબાદ ગેસ બંધ કરી ફરી બે ચમચી વિનેગર નાખી બરોબર હલાવો
- દૂધ અને પાણી બંને અલગ અલગ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લો
- હવે એક ચારણીમાં મલમલ નું કપડું રાખી તેમાં ફાટેલું દૂધ નાખી ને બધું પાણી નિતારી લો
- હવે તૈયાર મિશ્રણ માં ઠંડુ પાણી રેડી પનીર ને ધોઇ નાખો જેથી પનીર ઠંડુ થઈ જશે અને વિનેગર ની ખટાસ દૂર થઈ જસે
- ત્યાર બાદ પનીર વારા કપડા ને ચારે બાજુથી પેક કરી ઉપર વજન રાખી 30 મિનિટ સુધી દબાવી ને એક બાજુ મૂકી દો
- ત્યાર બાદ મનગમતા આકારના ચોસલા પાડી કરી શકો છો
પનીર મસાલા બનાવવાની રીત – મસાલા પનીર બનાવવાની રીત- paneer masala recipe in gujarati
- સૌ પ્રથમ ગેસ પર ત્રણ કિલો દૂધ ગરમ મૂકો
- દૂધ ઉકળવા માંડે એટલે તેમાં એક ચમચી ચીલી ફ્લેક્સ, એક ચમચી અધકચરા ધાણા, ચમચી શેકેલું જીરું,અડધી ચમચી મરીનો ભૂકો નાખી બરોબર મિક્સ કરો
- ત્યારબાદ તેમાં બે ચમચી વિનેગર નાખો અને બરોબર મિક્સ કરો ત્યારબાદ ગેસ બંધ કરી તેમાં બીજી બે ચમચી વિનેગર નાખો
- હવે તેમાં બેથી ત્રણ ચમચી ઝીણી સુધારેલી ફુદીનો તથા બે ત્રણ ચમચી ઝીણી સુધારેલા લીલા ધાણા નાંખી મિક્સ કરો
- હવે એક ચારણીમાં મલમલ નું કપડું મુકી તેમાં ફાટેલું દૂધ નિતારી લો
- ત્યારબાદ તેમાં ઠંડું પાણી નાખી પનીર ને ધોઈને સાફ કરી લો જેથી વિનેગર ની ખટાસ દૂર થઈ જાય
- છેલ્લે તેમાં મીઠું નાખી બરાબર મિક્સ કરો
- તૈયાર પનીર ને મલમલના કપડામાં વિટી ઉપર વજન મૂકી 30 મિનિટે એક બાજુ મૂકી દો
- ત્રીસ મિનિટ બાદ મનગમતા કાના ચોસલા પાડી લો તૈયાર છે
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo recipe in Gujarati
ઓનીયન લચ્છા સલાડ બનાવવાની રીત | Laccha Onion Salad recipe in Gujarati