આજે આપણે ઘરે Palak paneer na dhosa banavani rit – પાલક પનીર ના ઢોસા બનાવવાની રીત શીખીશું. આજે આપણે બટેટા ના સ્ટફિંગ ની જગ્યા એ પાલક અને પનીર નું સ્ટફિંગ તૈયાર કરીને ઢોસા બનાવતા શીખીશું, If you like the recipe do subscribe Sattvik Kitchen YouTube channel on YouTube , સવારે કે રાતે જમવામાં તમે આ ઢોસા બનાવી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Palak paneer dhosa recipe in gujarati શીખીએ.
પાલક પનીર ના ઢોસા બનાવવા માટેની સામગ્રી
- અડદ દાળ ½ કપ
- મેથી દાણા ¼ ચમચી
- સોના મસુરી ચોખા 2 કપ
- પૌંઆ ¼ કપ
- પાણી જરૂર મુજબ
- ખાંડ ½ ચમચી
ઢોસા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- પાલક 400 ગ્રામ
- પાવભાજી મસાલો 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- લાલ મરચું પાવડર ½ ચમચી
- ગ્રેટ કરેલું પનીર 250 ગ્રામ
- સ્વાદ પ્રમાણે મીઠું
બેટર બનાવવા માટેની રીત
ઢોસા માટે બેટર બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં અડદ ની દાળ લ્યો. હવે તેમાં મેથી ના દાણા નાખો. હવે તેને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને પાંચ થી છ કલાક માટે પલાળવા માટે રાખી દયો.
હવે બીજા બાઉલ માં ચોખા લ્યો. હવે તેને પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પણ બે કપ જેટલું પાણી નાખો. હવે તેને પણ પાંચ થી છ કલાક માટે પલાળવા માટે રાખી દયો.
ત્યાર બાદ એક મિક્સર જાર લ્યો. હવે તેમાં પલાળવા માટે રાખેલ ચોખા માંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને મિક્સર જારમાં નાખો. હવે તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
હવે પલાળવા માટે રાખેલ અડદ ની દાળ ને મિક્સર જારમાં નાખો. હવે તેમાં પણ વન ફૉર્થ કપ જેટલું પાણી નાખો. હવે તેમાં પૌંઆ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને બાઉલ માં કાઢી લ્યો.
ચમચા ની મદદ થી બેટર ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને છ થી આઠ કલાક માટે સેટ થવા માટે રાખી દયો.
સ્ટફિંગ બનાવવા માટેની રીત
સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી પાલક નાખો. હવે તેને ફૂલ આંચ પર ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં પાવભાજી મસાલો, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને ગ્રેટ કરેલું પનીર નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.
Palak paneer na dhosa banavani rit
પાલક પનીર ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં થોડું પાણી અને તેલ છાંટો. ત્યાર બાદ તેને કોટન ના કપડાં થી લુછી લ્યો.
હવે સેટ થવા માટે રાખેલ બેટર ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ એક કડછી જેટલું બેટર લઈ તેને તવી માં નાખો. હવે તેને ગોળ ગુમાવતા રાઉન્ડ સેપ આપો. હવે તેની ઉપર એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેની ઉપર બનાવી ને રાખેલ બે ચમચી જેટલું સ્ટફિંગ નાખો. હવે ઢોસા ને ત્રિકોણ સેપ માં ફોલ્ડ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી પાલક પનીર ના ઢોસા. હવે તેને ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાલક પનીર ના ઢોસા ખાવાનો આનંદ માણો.
પાલક પનીર ના ઢોસા બનાવવાની રીત | Recipre Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sattvik Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Palak paneer dhosa recipe in gujarati
પાલક પનીર ના ઢોસા | Palak paneer na dhosa | Palak paneer na dhosa banavani rit | પાલક પનીર ના ઢોસા બનાવવાની રીત
Equipment
- 1 કઢાઇ
- 1 તવી
Ingredients
પાલક પનીર ના ઢોસા બનાવવા માટેની સામગ્રી
- અડદ દાળ ½ કપ
- મેથી દાણા ¼ ચમચી
- સોના મસુરી ચોખા 2 કપ
- પૌંઆ ¼ કપ
- પાણીજરૂર મુજબ
- ખાંડ ½ ચમચી
ઢોસા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- પાલક 400 ગ્રામ
- પાવભાજી મસાલો 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- લાલ મરચું પાવડર ½ ચમચી
- ગ્રેટ કરેલું પનીર 250 ગ્રામ
- સ્વાદ પ્રમાણે મીઠું
Instructions
બેટર બનાવવા માટેની રીત
- ઢોસા માટે બેટર બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં અડદ ની દાળ લ્યો. હવે તેમાં મેથી ના દાણા નાખો. હવે તેને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદતેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને પાંચ થી છ કલાક માટે પલાળવા માટે રાખી દયો.
- હવે બીજા બાઉલ માં ચોખા લ્યો. હવે તેને પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાંપણ બે કપ જેટલું પાણી નાખો. હવે તેને પણ પાંચ થી છ કલાક માટે પલાળવા માટે રાખી દયો.
- ત્યારબાદ એક મિક્સર જાર લ્યો. હવે તેમાં પલાળવા માટે રાખેલ ચોખા માંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને મિક્સર જારમાંનાખો. હવે તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
- હવે પલાળવા માટે રાખેલ અડદ ની દાળ ને મિક્સર જારમાં નાખો. હવે તેમાં પણ વન ફૉર્થ કપ જેટલું પાણી નાખો. હવે તેમાં પૌંઆ નાખો. હવે તેનેસરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને બાઉલ માં કાઢી લ્યો.
- ચમચાની મદદ થી બેટર ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને છ થી આઠ કલાક માટે સેટ થવા માટે રાખી દયો.
સ્ટફિંગ બનાવવા માટેની રીત
- સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી પાલક નાખો. હવેતેને ફૂલ આંચ પર ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં પાવભાજી મસાલો, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને ગ્રેટ કરેલું પનીર નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટસુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.
પાલક પનીર ના ઢોસા બનાવવાની રીત
- પાલક પનીર ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં થોડું પાણી અને તેલછાંટો. ત્યાર બાદ તેને કોટન ના કપડાં થી લુછી લ્યો.
- હવે સેટ થવા માટે રાખેલ બેટર ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ એક કડછી જેટલું બેટર લઈ તેને તવી માં નાખો. હવે તેને ગોળ ગુમાવતા રાઉન્ડ સેપ આપો. હવે તેની ઉપર એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેનેગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેની ઉપર બનાવી ને રાખેલ બે ચમચી જેટલું સ્ટફિંગ નાખો. હવે ઢોસા ને ત્રિકોણ સેપ માં ફોલ્ડ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી પાલક પનીર ના ઢોસા. હવે તેને ચટણી સાથે સર્વ કરો અને ગરમાગરમ પાલક પનીર ના ઢોસા ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
જીની ઢોસા બનાવવાની રીત | jini dosa banavani rit
ઉત્તપમ બનાવવાની રીત | uttapam banavani rit | uttapam recipe in gujarati
મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit | medu vada recipe in gujarati