ઘરે palak nu soup banavani rit – પાલક નું સૂપ બનાવવાની રીત શીખીશું. આજે આપણે પાલક ની પ્યુરી તૈયાર કરીને આયરન સુપ બનાવીશું, If you like the recipe do subscribe Honest kitchen YouTube channel on YouTube , પાલક ઠંડી ની ઋતુ માં ખૂબ સરસ મળે છે. અને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે પાલક નું આ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે પ્રોટીન અને આયરન થી ભરપૂર ટેસ્ટી palak soup recipe in gujarati શીખીએ.
પાલક નું સૂપ બનાવવા જરૂરી સામગ્રી
- પાલક ½ કિલો
- બટેટા 1
- લસણ 8-10
- આદુ 2 ઇંચ
- ડુંગળી 1
- તેલ 1 ચમચી
- તેજ પત્તા 1
- મરી 8-10
- સ્વાદ પ્રમાણે મીઠું
- લીલાં મરચાં 2
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- બટર 1 ચમચી
- બેસન ½ ચમચી
- પાણી ½ લીટર
- જાયફર
- સ્વાદ પ્રમાણે મીઠું
- મરી પાવડર 1 ચપટી
palak nu soup banavani rit
આયરન થી ભરપૂર પાલક નું સુપ બનાવવા માટે સૌથી પહેલાં પાલક ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં રાખી લ્યો. હવે તેમાં ગરમ પાણી નાખો. હવે તેને ત્રીસ સેકન્ડ સુધી તેમાં રહવા દયો.
ત્યાર બાદ તેને બીજા બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં બરફ વાળું ઠંડું પાણી નાખો. હવે તેને તેમાં થોડી વાર માટે તેમાં રહવા દયો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તેજ પત્તા, મરી અને લસણ ને રફ્લી કૂટી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં ડુંગળી ની સ્લાઈસ કરી ને નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં બટેટા ના ટુકડા કરીને નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
તેમાં બાફી ને રાખેલી પાલક નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
તેમાં લીલાં મરચાં અને આદુ ને રફલી કૂટી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે ઠંડું થયા બાદ તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું બટર નાખો. હવે તેમાં અડધી ચમચી જેટલું બેસન નાખો. હવે તેને લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં પીસી ને રાખેલી પાલક ની પ્યુરી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં અડધા લીટર જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો.
ત્યાર બાદ તેમાં જાયફર ને ગ્રેટ કરીને નાખો. હવે તેમાં એક ચપટી જેટલું મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણું ટેસ્ટી અને આયરન થી ભરપૂર પાલક નું સુપ. હવે તેને ગરમા ગરમ પીવાનો આનંદ માણો.
palak soup recipe notes
- સુપ ઉકળે ત્યારે ઉપર જે જાગ થાય તે ચમચી ની મદદ થી કાઢી લેવું. જેથી સુપ નો કલર સારો રહેશે.
પાલક નું સૂપ બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Honest kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
palak soup recipe in gujarati
પાલક નું સૂપ | palak nu soup | palak nu soup banavani rit | પાલક નું સૂપ બનાવવાની રીત | palak soup recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
પાલક નું સૂપ બનાવવા જરૂરી સામગ્રી
- ½ કિલો પાલક
- 1 બટેટા
- 8-10 લસણ
- 2 ઇંચ આદુ
- 1 ડુંગળી
- 1 ચમચી તેલ
- 1 તેજ પત્તા
- 8-10 મરી
- સ્વાદ પ્રમાણે મીઠું
- 2 લીલાં મરચાં
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- 1 ચમચી બટર
- ½ ચમચી બેસન
- ½ લીટર પાણી
- જાયફર
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચપટી મરી પાવડર
Instructions
પાલક નું સૂપ બનાવવાની રીત | palak nu soup banavani rit
- આયરન થી ભરપૂર પાલક નું સુપ બનાવવા માટે સૌથી પહેલાં પાલક ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માંરાખી લ્યો. હવે તેમાં ગરમ પાણી નાખો. હવેતેને ત્રીસ સેકન્ડ સુધી તેમાં રહવા દયો.
- ત્યારબાદ તેને બીજા બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં બરફ વાળું ઠંડું પાણી નાખો. હવે તેને તેમાં થોડી વાર માટે તેમાં રહવા દયો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢીલ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તેજ પત્તા,મરી અને લસણ ને રફ્લી કૂટી ને નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ તેમાં ડુંગળી ની સ્લાઈસ કરી ને નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં બટેટા ના ટુકડા કરીને નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
- તેમાં બાફી ને રાખેલી પાલક નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરીથી એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
- તેમાં લીલાં મરચાં અને આદુ ને રફલી કૂટી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- હવે ઠંડું થયા બાદ તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું બટર નાખો. હવે તેમાં અડધી ચમચીજેટલું બેસન નાખો. હવે તેને લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકીલ્યો. ત્યાર બાદ તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં પીસી ને રાખેલી પાલક ની પ્યુરી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં અડધા લીટર જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો.
- ત્યારબાદ તેમાં જાયફર ને ગ્રેટ કરીને નાખો. હવે તેમાં એક ચપટી જેટલું મરી પાવડર નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- તૈયાર છે આપણું ટેસ્ટી અને આયરન થી ભરપૂર પાલક નું સુપ. હવે તેને ગરમા ગરમ પીવાનો આનંદ માણો.
palak soup recipe notes
- સુપ ઉકળે ત્યારે ઉપર જે જાગ થાય તે ચમચી ની મદદ થી કાઢી લેવું. જેથી સુપ નો કલર સારો રહેશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
સીતાફળ બાસુંદી બનાવવાની રીત | sitafal basundi banavani rit | sitafal basundi recipe in gujarati
મનચાઉ સૂપ બનાવવાની રીત | વેજીટેબલ મનચાઉ સૂપ બનાવવાની રીત | Manchow soup recipe
ચા બનાવવાની રીત | ચાય બનાવવાની રીત | chai banavani rit gujarati ma | tea recipe in gujarati