આજે આપણે ઘરે સ્પ્રાઉટ અને પાલક ની ખીચડી બનાવવાની રીત – palak ni khichdi banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે , If you like the recipe do subscribe chefharpalsingh YouTube channel on YouTube , અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. ક્યારેક હલકું જમવું હોય કે હેલ્થી ખાવું હોય ત્યારે એકવાર આ ખીચડી જરૂર બનાવો. જે પણ એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. ઠંડી ની ઋતુ માં આ ખીચડી વધારે બનાવવામાં આવતી હોય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી સ્પ્રાઉડ અને પાલક ની ખીચડી બનાવતા શીખીએ.
ખીચડી બનાવવા માટેની સામગ્રી
- ચોખા 1 ½ કપ
- ઘી 2 ચમચી
- મગ 1 ½ કપ
- હળદર 1 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- પાણી 10-12 કપ
પાલક ની ખીચડી નો વઘાર કરવા માટેની સામગ્રી
- ઘી 2 ચમચી
- હિંગ ½ ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- આખા લાલ મરચાં 2-3
- આદુ ઝીણું સુધારેલું 1 ચમચી
- લસણ ઝીણું સુધારેલું 1 ચમચી
- લીમડા ના પાન 10-12
- ઝીણું સુધારેલું લીલું મરચું 1
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- સ્વાદ પ્રમાણે મીઠું
- ઝીણા સુધારેલા ટામેટા 1 કપ
- ધાણા પાવડર 1 ચમચી
- લાલ મરચું પાવડર 2 ચમચી
- હળદર ½ ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- મિક્સ સ્પ્રઉડ 1 કપ
- ઝીણી સુધારેલી પાલક 1 કપ
- ગરમ પાણી 1 કપ
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 કપ
સ્પ્રાઉટ અને પાલક ની ખીચડી બનાવવાની રીત
ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં ચોખા અને મગ ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં ધોઈ ને રાખેલ ચોખા નાખો. હવે તેમાં ધોઈ ને રાખેલ મગ નાખો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પાણી નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે કુકર બંધ કરી દયો. હવે પાંચ સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે કુકર ને ઠંડું થવા માટે રાખી દયો.
ખીચડી નો વઘાર કરવાની રીત
ખીચડી નો વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો. હવે તેમાં રાઈ અને જીરું નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું આદુ અને ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં લીમડા ના પાન નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. જેથી ટામેટા સરસ થી ચડી જાય.
તેમાં ધાણા પાવડર, લાલ મરચું પાવડર, હળદર અને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મિક્સ સ્પ્રાઉડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે પાંચ મિનિટ સુધી ચડવા દયો.
ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી પાલક નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ ખીચડી નું કુકર ખોલો. હવ તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી વિસ્ક ની મદદ થી હલાવી લ્યો. હવે તેને કઢાઇ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.
તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી સપ્રાઉડ અને પાલક ની ખીચડી. હવે તેને એક સર્વિંગ પ્લેટ માં કાઢો. હવે તેમાં ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ સપ્રાઉડ અને પાલક ની ખીચડી ખાવાનો આનંદ માણો.
palak ni khichdi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર chefharpalsingh ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
palak khichdi recipe in gujarati
પાલક ની ખીચડી | palak ni khichdi | પાલક ની ખીચડી બનાવવાની રીત | palak ni khichdi banavani rit | palak khichdi recipe in gujarati
Equipment
- 1 કુકર
- 1 કઢાઇ
Ingredients
ખીચડી બનાવવા માટેની સામગ્રી
- 1 ½ કપ ચોખા
- 2 ચમચી ઘી
- 1 ½ કપ મગ
- 1 ચમચી હળદર
- સ્વાદ પ્રમાણે મીઠું
- 10-12 કપ પાણી
પાલક ની ખીચડી નો વઘાર કરવા માટેની સામગ્રી
- 2 ચમચી ઘી
- ½ ચમચી હિંગ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- 2-3 આખા લાલ મરચાં
- 1 ચમચી આદુ ઝીણું સુધારેલું
- 1 ચમચી લસણ ઝીણું સુધારેલું
- 10-12 લીમડાના પાન
- 1 ઝીણું સુધારેલું લીલું મરચું
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 કપ ઝીણા સુધારેલા ટામેટા
- 1 ચમચી ધાણા પાવડર
- 2 ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી ગરમ મસાલો
- 1 કપ મિક્સ સ્પ્રઉડ
- 1 કપ ઝીણી સુધારેલી પાલક
- 1 કપ ગરમ પાણી
- 2 કપ ઝીણા સુધારેલા લીલાં ધાણા
Instructions
સ્પ્રાઉટ અને પાલક ની ખીચડી બનાવવાની રીત
- ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં ચોખા અને મગ ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કુકર મૂકો.હવે તેમાં ઘી નાખો. હવે તેમાં ધોઈ ને રાખેલ ચોખાનાખો. હવે તેમાં ધોઈ ને રાખેલ મગ નાખો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પાણી નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે કુકર બંધ કરી દયો. હવે પાંચ સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.હવે કુકર ને ઠંડું થવા માટે રાખી દયો.
ખીચડી નો વઘાર કરવાની રીત
- ખીચડી નો વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો. હવે તેમાં રાઈ અને જીરું નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું આદુ અને ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો.
- હવે તેમાં લીમડા ના પાન નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકીલ્યો.
- ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. જેથી ટામેટા સરસ થી ચડી જાય.
- તેમાં ધાણા પાવડર, લાલ મરચું પાવડર, હળદર અને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મિક્સ સ્પ્રાઉડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેને ધીમા તાપે પાંચ મિનિટ સુધી ચડવા દયો.
- ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી પાલક નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
- ત્યારબાદ ખીચડી નું કુકર ખોલો. હવ તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી વિસ્ક ની મદદ થી હલાવી લ્યો. હવે તેને કઢાઇ માં નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેને એક થી બે મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.
- તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી સપ્રાઉડ અને પાલક ની ખીચડી. હવે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢો. હવે તેમાં ઘી નાખો. હવે તેનેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ સપ્રાઉડ અનેપાલક ની ખીચડી ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
હમ્મસ બનાવવાની રીત | Hummus banavani rit
ફણસનું શાક બનાવવાની રીત | fanas nu shaak banavani rit | fanas nu shaak recipe in gujarati