આપણે ઘરે Palak na pakoda banavani rit – પાલક ના પકોડા બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube , સવારે કે સાંજે નાસ્તા માં તમે પાલક ના પકોડા બનાવી ને ખાઈ શકો છો. ક્યારેક મેહમાન આવે ત્યારે પણ પાલક ના પકોડા બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Palak na pakoda recipe in gujarati શીખીએ.
પાલક ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી
- 2 ડુંગળી ની સ્લાઈસ
- પાલક 200 ગ્રામ
- બટેટા 2
- સ્વાદ પ્રમાણે મીઠું
- આખા ધાણા 1 ચમચી
- જીરું 1 ચમચી
- અજમો ¼ ચમચી
- લીલાં મરચાં 2
- લસણ ની કડી 8-10
- આદુ 1 ઇંચ
- હિંગ ¼ ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ચાટ મસાલો 1 ચમચી
- ચોખા નો લોટ ¼ કપ
- બેસન 1 ½ કપ
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- સોડા ¼ ચમચી
Palak na pakoda banavani rit
પાલક ના પકોડા બનાવવા માટે સૌથી પહેલાં પાલક ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ના મદદ થી ઝીણું સુધારી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખી લ્યો.
ચાકુ ની મદદ થી ડુંગળી ની સ્લાઈસ કરો. હવે તેને મસળી ને એક એક સ્લાઈસ અલગ કરી દયો. હવે તેને બાઉલ માં નાખો.
હવે એક બાઉલ માં એક ગ્લાસ જેટલું પાણી લ્યો. હવે તેમાં બટેટા ને ગ્રેટર ની મદદ થી ગ્રેટ કરી લ્યો. હવે આ બટેટા ને પાણી માંથી કાઢી ને બાઉલ માં નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સાઇડ માં રાખી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં આખા ધાણા, જીરું અને અજમો નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને ધસ્તા થી દર્દરું કૂટી લ્યો. હવે તેને પણ બાઉલ માં નાખી દયો.
ત્યારબાદ આદુ, લસણ અને લીલાં મરચાં ને પીસી લ્યો. હવે તેને પણ બાઉલ માં નાખો. હવે તેમાં હિંગ, લાલ મરચું પાવડર, હળદર, ચાટ મસાલો, ચોખા નો લોટ અને બેસન નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં બેકિંગ સોડા નાખો. હવે ફરી થી બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે હાથ થોડો પાણી વારો કરીને રાઉન્ડ સેપ માં પકોડા બનાવતા જાવ અને તેલ માં નાખતા જાવ. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પકોડા બનાવી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણા ટેસ્ટી પાલક ના પકોડા. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાલક ના પકોડા ખાવાનો આનંદ માણો.
Palak na pakoda recipe notes
- ચોખા ના લોટ ની જગ્યા એ તમે સોજી નો ઉપયોગ કરી શકો છો.
પાલક ના પકોડા બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Palak na pakoda recipe in gujarati
પાલક ના પકોડા | Palak na pakoda | પાલક ના પકોડા બનાવવાની રીત | Palak na pakoda banavani rit | Palak na pakoda recipe in gujarati
Equipment
- 1 કઢાઇ
Ingredients
પાલક ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી
- 2 ડુંગળી ની સ્લાઈસ
- 200 ગ્રામ પાલક
- 2 બટેટા
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચમચી આખા ધાણા
- 1 ચમચી જીરું
- ¼ ચમચી અજમો
- 2 લીલાં મરચાં
- 8-10 લસણની કડી
- 1 ઇંચ આદુ
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી લાલ મરચું પાવડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ચાટ મસાલો
- ¼ કપ ચોખા નો લોટ
- 1½ કપ બેસન
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- ¼ ચમચી સોડા
Instructions
પાલક ના પકોડા બનાવવાની રીત | Palak na pakoda banavani rit | Palak na pakoda recipe in gujarati
- પાલકના પકોડા બનાવવા માટે સૌથી પહેલાં પાલક ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ના મદદ થી ઝીણુંસુધારી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખી લ્યો.
- ચાકુ ની મદદ થી ડુંગળી ની સ્લાઈસ કરો. હવે તેને મસળી ને એક એક સ્લાઈસ અલગ કરી દયો. હવે તેને બાઉલ માં નાખો.
- હવે એક બાઉલ માં એક ગ્લાસ જેટલું પાણી લ્યો. હવે તેમાં બટેટા ને ગ્રેટર ની મદદ થી ગ્રેટ કરી લ્યો. હવે આ બટેટા ને પાણી માંથી કાઢી ને બાઉલ માં નાખો. હવેતેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને સાઇડ માં રાખી લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં આખા ધાણા, જીરું અને અજમો નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેનેધસ્તા થી દર્દરું કૂટી લ્યો. હવે તેને પણ બાઉલ માં નાખી દયો.
- ત્યારબાદ આદુ, લસણ અને લીલાંમરચાં ને પીસી લ્યો. હવે તેને પણ બાઉલ માં નાખો. હવે તેમાં હિંગ, લાલ મરચું પાવડર, હળદર, ચાટ મસાલો, ચોખા નો લોટ અનેબેસન નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં બેકિંગ સોડા નાખો. હવે ફરી થી બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેહાથ થોડો પાણી વારો કરીને રાઉન્ડ સેપ માં પકોડા બનાવતા જાવ અને તેલ માં નાખતા જાવ.હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પકોડા બનાવી ને તૈયાર કરી લ્યો.
- તૈયાર છે આપણા ટેસ્ટી પાલક ના પકોડા. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાલક ના પકોડા ખાવાનો આનંદ માણો.
Palak na pakoda recipe notes
- ચોખાના લોટ ની જગ્યા એ તમે સોજી નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
વેજીટેબલ મિલેટ કેક બનાવવાની રીત | Vegetables Millet Cake banavani rit
મગદાળ ના પરોઠા બનાવવાની રીત | moong dal na parotha banavani rit
જુવાર ના ગ્રીન મસાલા પરોઠા બનાવવાની રીત | Juvar na green masala parotha banavani rit
ચાટ ચટણી બનાવવાની રીત | Chat chatni banavani rit