ઘરે પાલક ના મુઠીયા બનાવવાની રીત – Palak na muthiya banavani rit શીખીશું, If you like the recipe do subscribe Food se Fitness Gujarati YouTube channel on YouTube , સવારે નાસ્તા માં કે સાંજે નાસ્તા માં તમે આ મુઠીયા બનાવી શકો છો. પાલક નું શાક ખાવાનું બાળકો ટાળતા હોય છે પણ આ રીતે જો પાલક ના મુઠીયા બનાવશો તો તે હસતા હસતા પેટ ભરીને ખાઈ લેશે. સાથે હેલ્થી પણ છે. ઉપર થી ક્રિસ્પી અને અંદર થી એકદમ સોફ્ટ બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી સાથે સોફ્ટ Palak muthiya recipe in gujarati શીખીએ.
પાલક ના મુઠીયા બનાવવાની સામગ્રી
- પાલક 300 ગ્રામ
- આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
- ધાણા પાવડર 1 ચમચી
- હિંગ ½ ચમચી
- હળદર ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- દહી 2 ચમચી
- ખાંડ 2 ચમચી
- તેલ 1 ચમચી
- ચોખા નો લોટ ½ કપ
- બેસન ½ કપ
- ભાખરી નો લોટ ½ કપ
- સોડા 1 ચપટી
- લીંબુ નો રસ 1 ચમચી
- સફેદ તલ
વઘાર કરવા માટેની સામગ્રી
- તેલ 1 ચમચી
- રાઈ ½ ચમચી
- તેલ 1 ચમચી
- લીમડા ના પાન 8-10
- આખા લાલ મરચાં 2-3
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
પાલક ના મુઠીયા બનાવવાની રીત
મુઠીયા બનાવવા માટે સૌથી પહેલાં પાલક ના પાન ને સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને ચાકુ ની મદદ થી ઝીણી સુધારી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
હવે તેમાં આદુ મરચાની પેસ્ટ, ધાણા પાવડર, હિંગ, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, દહી, ખાંડ અને તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં ચોખા નો લોટ, બેસન, ભાખરી નો લોટ, સોડા અને તેની ઉપર લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મિશ્રણ જો ઘટ લાગે તો તેમાં થોડું પાણી નાખી ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ ગેસ પર એક સ્ટીમર મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેને ગરમ કરવા મૂકી દયો. ત્યાર બાદ એક પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં મુઠીયા ના મિશ્રણ ને સરસ થી ફેલાવી ને નાખો. ત્યાર બાદ તેની ઉપર સફેદ તલ છાંટો.
હવે આ પ્લેટ ને સ્ટીમર માં રાખો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ તેને સ્ટીમર માંથી બારે કાઢી લ્યો. હવે મુઠીયા થોડા ઠંડા થાય ત્યારે તેને ચાકુ ની મદદ થી ચોરસ કટ લગાવી લ્યો.
મુઠીયા પર વઘાર કરવા માટેની રીત
મુઠીયા પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં સફેદ તેલ અને લીમડાના પાન નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો.
ત્યાર બાદ પીસ કરીને રાખેલ મુઠીયા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મુઠીયા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.
હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી પાલક ના મુઠીયા. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાલક ના મુઠીયા ખાવાનો આનંદ માણો.
Palak na muthiya banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Palak muthiya recipe in gujarati
પાલક ના મુઠીયા બનાવવાની રીત | Palak na muthiya banavani rit | Palak muthiya recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
પાલક ના મુઠીયા બનાવવાની સામગ્રી
- 300 ગ્રામ પાલક
- 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
- 1 ચમચી ધાણા પાવડર
- ½ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- સ્વાદ પ્રમાણે મીઠું
- 2 ચમચી દહી
- 2 ચમચી ખાંડ
- 1 ચમચી તેલ
- ½ કપ ચોખાનો લોટ
- ½ કપ બેસન
- ½ કપ ભાખરીનો લોટ
- 1 ચપટી સોડા
- 1 ચમચી લીંબુ નો રસ
- સફેદ તલ
વઘાર કરવા માટેની સામગ્રી
- 1 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- 1 ચમચી તેલ
- 8-10 લીમડા ના પાન
- 2-3 આખા લાલ મરચાં
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
Instructions
પાલક ના મુઠીયા બનાવવાની રીત
- પાલક ના મુઠીયા બનાવવા માટે સૌથી પહેલાં પાલક ના પાન ને સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને ચાકુ ની મદદથી ઝીણી સુધારી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
- હવે તેમાં આદુ મરચાની પેસ્ટ, ધાણા પાવડર, હિંગ, હળદર,સ્વાદ પ્રમાણે મીઠું, દહી, ખાંડ અને તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ તેમાં ચોખા નો લોટ, બેસન, ભાખરી નો લોટ, સોડા અને તેનીઉપર લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે મિશ્રણ જો ઘટ લાગે તો તેમાં થોડું પાણી નાખી ફરી થી સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ ગેસ પર એક સ્ટીમર મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેને ગરમ કરવા મૂકી દયો.ત્યાર બાદ એક પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં મુઠીયા ના મિશ્રણ ને સરસ થી ફેલાવી ને નાખો. ત્યાર બાદ તેની ઉપર સફેદ તલ છાંટો.
- હવે આ પ્લેટ ને સ્ટીમર માં રાખો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદતેને સ્ટીમર માંથી બારે કાઢી લ્યો. હવે મુઠીયા થોડા ઠંડા થાયત્યારે તેને ચાકુ ની મદદ થી ચોરસ કટ લગાવી લ્યો.
મુઠીયા પર વઘાર કરવા માટેની રીત
- મુઠીયા પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં સફેદ તેલઅને લીમડાના પાન નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો.
- ત્યારબાદ પીસ કરીને રાખેલ મુઠીયા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મુઠીયા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદતેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.
- હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી પાલક ના મુઠીયા. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાલક ના મુઠીયા ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
વરાળીયુ શાક બનાવવાની રીત | varadiyu recipe | varadiyu recipe in gujarati
બાજરીના રોટલા બનાવવાની રીત | bajri na rotla banavani rit | bajri na rotla recipe gujarati
દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit | dudhi nu bharthu recipe gujarati