નમસ્તે મિત્રો આજે આપણે પાલક મેથી નું શાક બનાવવાની રીત – palak methi nu shaak banavani rit શીખીશું. આ શાક ખાવા માં ખુબજ ટેસ્ટી બને છે ને એમાં ભરપૂર માત્રા માં પ્રોટીન ને મિનરલ્સ રહેલા છે. If you like the recipe do subscribe MasalaSpice YouTube channel on YouTube, આ શાક તમે રોટલી, પરોઠા, નાન, કુલચા કે રોટલા સાથે ખાઈ શકો છો તો ચાલો palak methi nu shaak banavani recipe – palak methi nu shaak recipe in gujarati શીખીએ.
પાલક મેથી નું શાક બનાવવા જરૂરી સામગ્રી | palak methi nu shaak ingredients in gujarati
- પાલક 2 ઝૂડી
- મેથી 1 ઝૂડી
- અડદ દાળ ¼ કપ
- લીલા મરચા સુધારેલા 1-2
- લસણ ની કણી 5-7 (ઓપ્શનલ છે)
- આદુ કટકો ½ ઇંચ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
પાલક મેથી ના શાક ના વઘાર માટેની સામગ્રી
- ઘી 4-5 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ½ ચમચી
- સૂકા લાલ મરચા 1-2
શાક ગાર્નિશ માટેની સામગ્રી
- ઘી 1-2 ચમચી
- ડુંગળી ની કતરણ
- આદુ ની કતરણ
પાલક મેથી નું શાક બનાવવાની રીત | palak methi nu shaak banavani rit
પાલક મેથી નું શાક બનાવવા સૌપ્રથમ અડદ દાળ ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ને ગ્લાસ એક પાણી નાખી એક થી બે કલાક પલાળી મૂકો.
ત્યાર બાદ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ સાવ ઝીણી ઝીણી સુધારી કુકર મા નાખો અને ત્યાર બાદ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ઝીણી સુધારી કુકર માં નાખી દયો
હવે અડદ દાળ નું પાણી નિતારી કુકર માં નાખો સાથે લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, આદુ સુધારેલ, સ્વાદ મુજબ મીઠું અને એક કપ પાણી નાંખી કુકર બંધ કરી મિડીયમ તાપે છ સાત સીટી વગાડી લ્યો.
ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કુકર ખોલી મેસર વડે મેસ કરી બરોબર મિક્સ કરો
ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મેસ કરેલ શાક નાખી ને બરોબર મિક્સ કરી ધીમા તાપે આઠ દસ મિનિટ સુધી ચડવા દયો અને ગેસ બંધ કરી નાખો
હવે બીજા વઘારીયા માં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા ને શેકી કાઢી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી ની સ્લાઈસ નાખી શેકો ને ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી તૈયાર વઘાર ને શાક માં નાખો અને ઉપર થી આદુ ની કતરણ અને તરી રાખેલ મરચા થી ગાર્નિશ કરી સર્વ કરો પાલક મેથી નું શાક
palak methi shaak notes
- જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કિપ કરી શકો છો
- શાક ને મેસર વડે અથવા બ્લેન્ડર વડે મિક્સ કરી ને પણ તૈયાર કરી શકો છો
- ઘી ની જગ્યાએ તેલ પણ વાપરી શકો છો પણ ઘી માં સારો સ્વાદ આવશે
palak methi nu shaak recipe | palak methi nu shaak banavani recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MasalaSpice ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
palak methi nu shaak recipe in gujarati | palak methi shaak gujarati recipe
પાલક મેથી નું શાક બનાવવાની રીત | palak methi nu shaak banavani rit | palak methi nu shaak banavani recipe | palak methi nu shaak recipe in gujarati | palak methi shaak gujarati recipe
Equipment
- 1 કુકર
- 1 કડાઈ
Ingredients
પાલક મેથી નું શાક બનાવવા જરૂરી સામગ્રી | palak methi nu shaak ingredients in gujarati
- 2 ઝૂડી પાલક
- 1 ઝૂડી મેથી
- ¼ કપ અડદ દાળ
- 1-2 લીલા મરચા સુધારેલા
- 5-7 લસણ ની કણી(ઓપ્શનલ છે)
- ½ ઇંચ આદુ કટકો
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
પાલક મેથી ના શાક ના વઘાર માટેની સામગ્રી
- 4-5 ચમચી ઘી
- 1 ચમચી જીરું
- ½ ચમચી હિંગ
- 1-2 સૂકા લાલ મરચા
શાક ગાર્નિશ માટેની સામગ્રી
- 1-2 ચમચી ઘી
- ડુંગળી ની કતરણ
- આદુ ની કતરણ
Instructions
પાલક મેથી નું શાક | palak methi nu shaak | palak methi nu shaak recipe | palak methi shaak gujarati
- પાલક મેથી નું શાક બનાવવા સૌપ્રથમ અડદ દાળ ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઇ ને ગ્લાસ એક પાણી નાખી એક થી બે કલાક પલાળી મૂકો.
- ત્યારબાદ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ સાવ ઝીણી ઝીણી સુધારી કુકર મા નાખો અને ત્યાર બાદ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ઝીણી સુધારી કુકર માં નાખી દયો
- હવે અડદ દાળ નું પાણી નિતારી કુકર માં નાખો સાથે લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, આદુ સુધારેલ, સ્વાદ મુજબ મીઠું અને એક કપ પાણી નાંખીકુકર બંધ કરી મિડીયમ તાપે છ સાત સીટી વગાડી લ્યો.
- ત્યારબાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કુકર ખોલી મેસર વડે મેસ કરી બરોબર મિક્સ કરો
- ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં હિંગ, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મેસ કરેલ શાક નાખી ને બરોબર મિક્સ કરી ધીમા તાપે આઠ દસ મિનિટ સુધી ચડવા દયો અને ગેસ બંધ કરી નાખો
- હવે બીજા વઘારીયા માં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાંસૂકા લાલ મરચા ને શેકી કાઢી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી ની સ્લાઈસ નાખી શેકો ને ગોલ્ડનથાય એટલે ગેસ બંધ કરી તૈયાર વઘાર ને શાક માં નાખો અને ઉપર થી આદુ ની કતરણ અને તરી રાખેલમરચા થી ગાર્નિશ કરી સર્વ કરો પાલક મેથી નું શાક
palak methi shaak notes
- જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કિપ કરી શકો છો
- શાક ને મેસર વડે અથવા બ્લેન્ડર વડે મિક્સ કરી ને પણ તૈયાર કરી શકો છો
- ઘી ની જગ્યાએ તેલ પણ વાપરી શકો છો પણ ઘી માં સારો સ્વાદ આવશે
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ચા નો મસાલો બનાવવાની રીત | cha no masalo banavani rit | cha no masalo recipe in gujarati
દલીયા ખીચડી બનાવવાની રીત | daliya khichadi banavani rit | daliya khichadi recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.