નમસ્તે અત્યાર સુંધી આપણે પાકા આંબા ની મજા આંબા ની સીઝન સુધી જ લીધી છે અને વધારે તો થોડા આંબા ના કટકા ને ફ્રોઝન કરી થોડો સમય વધારે મજા લીધી છે , If you like the recipe do subscribe Amruta’s Cooking Tips YouTube channel on YouTube , પણ આજ આપણે બાર મહિના સુંધી આંબા ની મજા લઇ શકીએ એવી વાનગી બનાવશું. અને ઘણા મોટા શહેર માં અલગ અલગ શાક કે ફ્રુટ ને ફ્રોઝન કરી સૂકવી પાઉડર બનાવવાના મશીન આવી ગયા છે જે અમુક ચાર્જ લઈ તમને સુકમણી કરી આપે છે પણ આજ આપણે ઘરે થોડી મહેનત કરી આંબા માંથી પાકા આંબા નો પાઉડર બનાવવાની રીત – Paka aamba no powder banavani rit શીખીએ.
આંબા નો પાઉડર બનાવવા જરૂરી સામગ્રી
- પાકેલા આંબા 2 કિલો
પાકા આંબા નો પાઉડર બનાવવાની રીત
પાકા આંબા નો પાઉડર બનાવવા સૌપ્રથમ મીડીયમ પાકેલા આંબા લ્યો એને પાણી માં નાખી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો. સાફ કરેલ આંબા માંથી છાલ ઉતારી લ્યો અને ત્યાર બાદ ચાકુથી મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો.
હવે મોટી થાળી કે સાફ કોરી પ્લાસ્ટિક લ્યો એના પર કટકા કરેલ આંબા ને છૂટા છૂટા સૂકવી લ્યો. આંબા ની સ્લાઈસ ને રાત્રે ઘરમાં લઇ લ્યો અને દિવસે તડકા માં મૂકો આમ જ્યાં સુંધી આંબા ની સ્લાઈસ સુકાઈ ના જાય ત્યાં સુંધી રોજ તડકામાં સૂકવી લ્યો.
આંબા ની સ્લાઇસ બરોબર સુકાઈ જાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો. પીસેલા પાઉડર ને ચારણી માં નાખી ને ચાળી લ્યો અને મોટા કટકા ને ફરીથી પીસી પાઉડર બનાવી લ્યો.
આમ આંબા માંથી પાઉડર બનાવી લ્યો અને ત્યાર બાદ આંબા ના રસ માટે પાણી માં પલાળી લ્યો અથવા બીજી વાનગી બનાવવા માટે બારે મહિના ઉપયોગ માં લ્યો પાકા આંબા નો પાઉડર.
aamba no powder recipe notes
- આંબા ની સ્લાઈસ બરોબર સૂકવી લ્યો નહિતર પાઉડર બગડી જસે અને ફૂગ વરી જસે.
Paka aamba no powder banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Amruta’s Cooking Tips ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Paka aamba no powder recipe
પાકા આંબા નો પાઉડર બનાવવાની રીત | Paka aamba no powder banavani rit
Equipment
- 1 ચાકુ
Ingredients
આંબા નો પાઉડર બનાવવા જરૂરી સામગ્રી
- 2 કિલો પાકેલા આંબા
Instructions
Paka aamba nopowder banavani rit
- પાકા આંબા નો પાઉડર બનાવવા સૌપ્રથમ મીડીયમ પાકેલા આંબા લ્યો એને પાણી માં નાખી બરોબર ધોઇને સાફ કરી લ્યો. સાફ કરેલ આંબા માંથી છાલ ઉતારી લ્યો અને ત્યાર બાદ ચાકુથી મીડીયમ સાઇઝ ના કટકાકરી લ્યો.
- હવે મોટી થાળી કે સાફ કોરી પ્લાસ્ટિક લ્યો એના પર કટકા કરેલ આંબા ને છૂટા છૂટા સૂકવી લ્યો. આંબા ની સ્લાઈસ ને રાત્રે ઘરમાંલઇ લ્યો અને દિવસે તડકા માં મૂકો આમ જ્યાં સુંધી આંબા ની સ્લાઈસ સુકાઈ ના જાય ત્યાંસુંધી રોજ તડકામાં સૂકવી લ્યો.
- આંબાની સ્લાઇસ બરોબર સુકાઈ જાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો. પીસેલા પાઉડર ને ચારણી માંનાખી ને ચાળી લ્યો અને મોટા કટકા ને ફરીથી પીસી પાઉડર બનાવી લ્યો.
- આમ આંબા માંથી પાઉડર બનાવી લ્યો અને ત્યાર બાદ આંબા ના રસ માટે પાણી માં પલાળી લ્યો અથવા બીજી વાનગી બનાવવા માટે બારે મહિના ઉપયોગ માં લ્યો પાકા આંબા નો પાઉડર.
aamba no powder recipe notes
- આંબા ની સ્લાઈસ બરોબર સૂકવી લ્યો નહિતર પાઉડર બગડી જસે અને ફૂગ વરી જસે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
રેસ્ટોરન્ટ સ્ટાઈલ વિનેગર ડુંગળી | Vinegar dungri banavani rit