Home Blog Page 92

ગલકા નું શાક બનાવવાની રીત | galka nu shaak banavani rit | galka nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Poonam’s Veg Kitchen  YouTube channel on YouTube આજે આવલે રીક્વેસ્ટ ગલકા નું શાક કેવી રીતે બનાવવાનું શીખવાડો તો આજે આપણે ગલકા નું શાક બનાવવાની રીત – galka nu shaak banavani rit શીખીશું. આ શાક પચવા માં ખૂબ હલકું હોય છે જેથી પેટ ની તકલીફ હોય કે કઈ ભારે ના ખાવું હોય હલકું ફૂલકું ખાવું હોય ત્યારે ખૂબ ઝડપથી બનાવી ને તૈયાર કરી શકો છો અને રોટલી , પરાઠા, રોટલા કે ભાત સાથે સર્વ કરી શકો છો તો galka nu shaak recipe in gujarati શીખીએ.

ગલકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | galka nu shaak ingredients  

  • ગલકા 500 ગ્રામ
  • લસણ પેસ્ટ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 3-4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

ગલકા નું શાક બનાવવાની રીત | galka nu shaak recipe in gujarati

ગલકા નું શાક બનાવવા સૌપ્રથમ ગલકા ને ધોઇ લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી લ્યો ને ફરી એક વખત ધોઇ લ્યો હવે ચાકુ થી ગોળ કે લાંબા કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખીને તતડાવી લ્યો રાઈ જીરું બરોબર તતડી જાય એટલે ગેસ ધીમો કરી એમાં લસણ ની પેસ્ટ નાખી લસણ ને શેકી લ્યો

લસણ શેકી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો ને એમાં સુધારેલ ગલકા નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને મિડીયમ તાપે ઢાંકી ને ગલકા થોડા ચડાવી લ્યો ચાર પાંચ મિનિટ ચડાવી લીધા બાદ ઢાંકણ ખોલી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ફરી ઢાંકી બે મિનિટ ચડાવી ને ગલકા ને ચડાવી લ્યો

ત્યાર બાદ એમાં ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરો ને ગરમ ગરમ સર્વ કરો ગલકા નું શાક

galka nu shaak recipe in gujarati notes

  • અહી તમે ઝીણી સુધારેલ ડુંગળી અને ટમેટા નાખી ને પણ બનાવી શકો છો
  • શાક બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં સેવ કે ગાંઠિયા નાખી ને મિક્સ કરી ને પણ તૈયાર કરી શકો છો
  • ગલકા શેકાય એટલે એમાંથી પાણી અલગ થાય છે ને ઘણો રસો બની જાય છે જો તમને રસા વાળુ શાક ખાવું હોય તો ધીમા તાપે ને જો રસા વગર ખાવું હોય તો ફૂલ તાપે શેકો
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ટમેટા નો વઘાર કરી ને પણ તૈયાર કરી શકો છો

galka nu shaak banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Veg Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

galka shaak recipe | ગલકા નું શાક કેવી રીતે બનાવવાનું ?

galka nu shaak - galka nu shaak banavani rit - galka nu shaak recipe in gujarati - galka shaak recipe - ગલકા નું શાક બનાવવાની રીત - ગલકા નું શાક કેવી રીતે બનાવવાનું - ગલકા નું શાક

ગલકા નું શાક બનાવવાની રીત | galka nu shaak banavani rit | galka nu shaak recipe in gujarati | galka shaak recipe | ગલકા નું શાક | galka nu shaak

આજે આવલે રીક્વેસ્ટ ગલકા નું શાક કેવી રીતે બનાવવાનું શીખવાડો તો આજે આપણે ગલકા નું શાક બનાવવાની રીત – galka nu shaak banavani rit શીખીશું. આ શાક પચવા માં ખૂબહલકું હોય છે જેથી પેટ ની તકલીફ હોય કે કઈ ભારે ના ખાવું હોય હલકું ફૂલકું ખાવું હોયત્યારે ખૂબ ઝડપથી બનાવી ને તૈયાર કરી શકો છો અને રોટલી , પરાઠા,રોટલા કે ભાત સાથે સર્વ કરી શકો છો તો galka nu shaakrecipe in gujarati શીખીએ
4.34 from 9 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ગલકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | galka nu shaak ingredients  

  • 500 ગ્રામ ગલકા
  • 2-3 ચમચી લસણ પેસ્ટ
  • ½ ચમચી રાઈ ચમચી
  • ½ ચમચી જીરું ½ ચમચી
  • ¼ ચમચી હિંગ ¼ ચમચી
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • ½ ચમચી હળદર ½ ચમચી
  • 3-4 ચમચી તેલ 3-4 ચમચી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • ચમચી સ્વાદ મુજબ મીઠું

Instructions

ગલકા નું શાક બનાવવાની રીત| galka nu shaak banavani rit | galka nu shaak recipe in gujarati | galka shaak recipe

  • ગલકાનું શાક બનાવવા સૌપ્રથમ ગલકા ને ધોઇ લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી લ્યો ને ફરી એકવખત ધોઇ લ્યો હવે ચાકુ થી ગોળ કે લાંબા કટકા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખીને તતડાવી લ્યો રાઈ જીરું બરોબર તતડી જાય એટલે ગેસ ધીમો કરી એમાં લસણ ની પેસ્ટ નાખી લસણને શેકી લ્યો
  • લસણ શેકી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો ને એમાં સુધારેલ ગલકા નાખી ને બરોબર મિક્સકરી લ્યો ને મિડીયમ તાપે ઢાંકી ને ગલકા થોડા ચડાવી લ્યો ચાર પાંચ મિનિટ ચડાવી લીધાબાદ ઢાંકણ ખોલી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ફરી ઢાંકી બે મિનિટ ચડાવીને ગલકા ને ચડાવી લ્યો
  • ત્યારબાદ એમાં ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરોને ગેસ બંધ કરો ને ગરમ ગરમ સર્વ કરો ગલકા નું શાક

galka nu shaak recipe in gujarati notes

  • અહી તમે ઝીણી સુધારેલ ડુંગળી અને ટમેટા નાખી ને પણ બનાવી શકો છો
  • શાક બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં સેવ કે ગાંઠિયા નાખી ને મિક્સ કરી ને પણ તૈયાર કરી શકો છો
  • ગલકા શેકાય એટલે એમાંથી પાણી અલગ થાય છે ને ઘણો રસો બની જાય છે જો તમને રસા વાળુ શાક ખાવુંહોય તો ધીમા તાપે ને જો રસા વગર ખાવું હોય તો ફૂલ તાપે શેકો
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ટમેટા નો વઘાર કરી ને પણ તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કંટોલા નુ શાક બનાવવાની રીત | kantola nu shaak banavani rit | kantola nu shaak recipe in gujarati

ફણગાવેલા મગ નું શાક બનાવવાની રીત | Fangavela mag nu shaak banavani rit | Fangavela mag nu shaak recipe in gujarati

વાલ નું શાક બનાવવાની રીત | vaal nu shaak banavani rit | vaal nu shaak recipe gujarati

મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo banavani rit | mix dal no handvo recipe in Gujarati

બટાકા વડા બનાવવાની રીત ગુજરાતીમાં | બટાકા વડા ની રેસીપી | Batata vada recipe in Gujarati | bataka vada banavani rit

ચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit | cheese paratha recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Foods and Flavors  YouTube channel on YouTube  આજે આપણે ચીઝ પરોઠા બનાવવાની રીત – cheese paratha banavani rit શીખીશું. આ પરાઠા ખાવા માં ખૂબ પિત્ઝા જેવા લાગે એટલે બાળકો ને ખૂબ પસંદ આવે છે ને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે આ પરાઠા બાળકો ને ટિફિન માં તૈયાર કરી ને પણ આપી શકાય છે તો ચાલો cheese paratha banavani recipe – cheese paratha recipe in gujarati શીખીએ.

ચીઝ પરોઠા બનાવવા જરૂરી સામગ્રી |  cheese paratha ingredients

  • શેકવા માટે તેલ જરૂર મુજબ

ચીઝ પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ચીઝ પરાઠા નું પૂરણ માટેની સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
  • ઝીણું સમારેલું કેપ્સીકમ ¼ કપ
  • ઝીણી સુધારેલી પાનકોબી ¼ કપ
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ઇટાલિયન સિઝનીગ 1 ચમચી / મિક્સ હર્બસ 1 ચમચી
  • પ્રોસેસ ચીઝ / મોઝરેલા ચીઝ 2 કપ
  • મીઠું સ્વાદ મુજબ

ચીઝ પરોઠા બનાવવાની રીત

સૌ પ્રથમ આપણે ચીઝ પરોઠા નો લોટ બાંધતા શીખીશું ત્યાર બાદ પરાઠા નું પૂરણ બનાવવાની રીત શીખીશું પછી ચીઝ પરોઠા બનાવવાની રીત શીખશું

ચીઝ પરોઠા નો લોટ બાંધવા માટેની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચારણીથી ચાળી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટમાં બે ચમચી તેલ નાખી ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી એક બાજુ મૂકો

ચીઝ પરાઠા નું પૂરણ બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણી સુધારેલી પાનકોબી નાખી ને ફૂલ તાપે ત્રણ ચાર મિનિટ શેકો

બધા શાક શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું ( મીઠું થોડું ઓછું નાખવું કેમ કે ચીઝ માં મીઠું હોય છે), ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ/ ઇટાલિયન સીઝનીગ નાખી બરોબર મિક્સ કરો

એમાં રહેલ પાણી ના રહે ત્યાં સુધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર પૂરણ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો પૂરણ સાવ ઠંડુ થઈ જાય એટલે એમાં ચીઝ મિક્સ કરી લ્યો ને ચીઝ નું પૂરણ તૈયાર કરી લ્યો

ચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit

બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના લુવા બનાવી લ્યો સાથે થોડો કોરો લોટ પણ લઈ લ્યો  હવે લુવા ને કોરો લોટ લઈ ને રોટલી વણી લ્યો હવે તૈયાર કરેલ ચીઝ નું પૂરણ જરૂર મુજબ નાખી જે આકાર આપવો હોય એ આકાર માં બંધ કરી લ્યો ત્યાર બાદ કોરો લોટ લઈ હલકા હાથે મીડીયમ જાડી વણી લ્યો

હવે ગેસ પર એક તવી ને ગરમ કરો તવી થોડી ગરમ થાય એટલે એમાં વનેલ પરાઠા ને નાખી બને બાજુ થોડા શેકી લ્યો ત્યાર બાદ બને બાજુ તેલ લગાવી ને બરોબર શેકી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ચીઝ પરાઠા

cheese paratha recipe in gujarati notes

  • અહી તમે પુરણ માં છીણેલું ગાજર, બિન્સ,  છીણેલી મકાઈ, કે તમને ભાવતા શાક સાવ ઝીણા સમારેલા નાખી શકો છો
  • શાક ને શેકી એનું પાણી બળી જાય ત્યાં સુધી શેકવા જેથી પરાઠા વણતિ વખતે તૂટે નહિ
  • અહી તમે પિત્ઝા સોસ ને પણ મિક્સ કરી શકો છો ને ચીઝ માં એક કપ પ્રોસેસ ને એક કપ મોઝરેલા નાખી શકો
  • તમે પરોઠા ગોળ, ચોરસ કે ત્રિકોણ કે તમને કે તમારા બાળક ને પસંદ આવે એવા આકાર ના બનાવી આપો

cheese paratha banavani rit | cheese paratha banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

cheese paratha recipe in gujarati

cheese paratha - ચીઝ પરોઠા - ચીઝ પરોઠા બનાવવાની રીત - cheese paratha banavani rit - cheese paratha banavani recipe - cheese paratha recipe in gujarati

ચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit | cheese paratha recipe in gujarati | cheese paratha banavani recipe | cheese paratha | ચીઝ પરોઠા

આજે આપણે ચીઝ પરોઠા બનાવવાની રીત – cheese paratha banavani rit શીખીશું. આ પરાઠા ખાવા માં ખૂબ પિત્ઝા જેવા લાગે એટલે બાળકો ને ખૂબ પસંદ આવે છે ને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે આ પરાઠાબાળકો ને ટિફિન માં તૈયાર કરી ને પણ આપી શકાય છે તો ચાલો cheese paratha banavani recipe – cheese paratha recipe in gujarati શીખીએ
4.84 from 6 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો વેલણ

Ingredients

ચીઝ પરોઠા બનાવવા જરૂરી સામગ્રી |  cheese paratha ingredients

  • શેકવા માટે તેલ જરૂર મુજબ

ચીઝ પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણીજરૂર મુજબ

ચીઝ પરાઠા નું પૂરણ માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ કપ ઝીણું સમારેલું કેપ્સીકમ
  • ¼ કપ ઝીણી સુધારેલી પાનકોબી
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી ઇટાલિયન સિઝનીગ / મિક્સ હર્બસ
  • 2 કપ પ્રોસેસચીઝ / મોઝરેલા ચીઝ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ચીઝ પરોઠા બનાવવાની રીત| cheese paratha banavani rit | cheese paratha recipe in gujarati | cheese paratha banavani recipe

  • સૌ પ્રથમ આપણે ચીઝ પરોઠા નો લોટ બાંધતા શીખીશું ત્યાર બાદ પરાઠા નું પૂરણ બનાવવાની રીત શીખીશું પછી ચીઝ પરોઠા બનાવવાની રીત શીખશું

ચીઝ પરોઠા નો લોટ બાંધવા માટેની રીત

  • સૌ પ્રથમએક વાસણમાં ઘઉંનો લોટ ચારણીથી ચાળી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યોઅને ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટમાં બે ચમચી તેલ નાખી ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી એક બાજુ મૂકો

ચીઝ પરાઠા નું પૂરણ બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખી એક મિનિટ શેકો ત્યારબાદ એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણી સુધારેલી પાનકોબી નાખી ને ફૂલ તાપે ત્રણ ચાર મિનિટ શેકો
  • બધા શાક શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું ( મીઠું થોડું ઓછું નાખવું કેમ કે ચીઝ માં મીઠું હોય છે), ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ/ ઇટાલિયનસીઝનીગ નાખી બરોબર મિક્સ કરો
  • એમાં રહેલ પાણી ના રહે ત્યાં સુધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર પૂરણ ને બીજા વાસણમાંકાઢી ઠંડુ થવા દયો પૂરણ સાવ ઠંડુ થઈ જાય એટલે એમાં ચીઝ મિક્સ કરી લ્યો ને ચીઝ નું પૂરણ તૈયાર કરી લ્યો

ચીઝ પરોઠા બનાવવાની રીત| cheese paratha banavani rit

  • બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના લુવા બનાવી લ્યો સાથે થોડો કોરો લોટ પણ લઈ લ્યો  હવે લુવા ને કોરો લોટ લઈ ને રોટલી વણી લ્યો હવે તૈયાર કરેલ ચીઝ નું પૂરણ જરૂર મુજબ નાખી જે આકાર આપવો હોય એ આકાર માં બંધ કરી લ્યો ત્યાર બાદ કોરો લોટ લઈ હલકા હાથે મીડીયમ જાડી વણી લ્યો
  • હવે ગેસ પર એક તવી ને ગરમ કરો તવી થોડી ગરમ થાય એટલે એમાં વનેલ પરાઠા ને નાખી બને બાજુથોડા શેકી લ્યો ત્યાર બાદ બને બાજુ તેલ લગાવી ને બરોબર શેકી ને તૈયાર કરી લ્યો તો તૈયારછે ચીઝ પરાઠા

cheese paratha recipe in gujarati notes

  • અહી તમે પુરણ માં છીણેલું ગાજર, બિન્સ,  છીણેલીમકાઈ, કે તમને ભાવતા શાક સાવ ઝીણા સમારેલા નાખી શકો છો
  • શાકને શેકી એનું પાણી બળી જાય ત્યાં સુધી શેકવા જેથી પરાઠા વણતિ વખતે તૂટે નહિ
  • અહી તમે પિત્ઝા સોસ ને પણ મિક્સ કરી શકો છો ને ચીઝ માં એક કપ પ્રોસેસ ને એક કપ મોઝરેલા નાખી શકો
  • તમે પરોઠા ગોળ, ચોરસ કે ત્રિકોણકે તમને કે તમારા બાળક ને પસંદ આવે એવા આકાર ના બનાવી આપો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

તીખા ઘુઘરા બનાવવાની રીત | Tikha ghughra banavani rit | tikha ghughra recipe in gujarati

મેથી ની પુરી બનાવવાની રીત | methi puri banavani rit | methi puri recipe in gujarati

ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri pizza banavani rit | bhakri pizza recipe in gujarati

રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati

કાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda bhaji recipe in gujarati | kanda bhaji banavani rit

કંટોલા નુ શાક બનાવવાની રીત | kantola nu shaak banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe TheVegHouse  YouTube channel on YouTube  આજે આપણે કન્ટોડા નું શાક બનાવવાની રીત – કંટોલા નુ શાક બનાવવાની રીત – kantola nu shaak banavani rit શીખીશું. આ કન્ટોડા ને કંકોડા, ચાઠેલા, જંગલી કરેલા ના નામ થી પણ ઓળખાય છે કન્ટોડા શક્તિવર્ધક કેન્સર જેવા રોગ માટે,  ત્વચા રોગો ના રોગ માટે અને આંખ માટે પણ ઘણા ફાયદા કારક છે આ સિવાય પણ એના ઘણા ફાયદા કારક છે તો ચાલો kantola nu shaak gujarati recipe – kantola nu shaak recipe in gujarati શીખીએ.

કંટોલા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | kantola nu shaak ingredients  

  • કન્ટોડા 300 ગ્રામ
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

કંટોલા નુ શાક બનાવવાની રીત | kantola nu shaak gujarati recipe

કન્ટોડા નું શાક બનાવવા સૌપ્રથમ કન્ટોડા ને પાણી મા પાંચ દસ મિનિટ પલાળી રાખવા ત્યાર બાદ ઘસી ને ધોઇ ને સાફ કરી લેવા જેથી એના પર રહેલ ધૂળ કચરો નીકળી જાય ત્યાર બાદ ચાકુથી એના ઉપર નીચે ના એજીસ કાઢી નાખો ને ગોળ કે લાંબા સુધારી ને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સુધારેલ કન્ટોડા નાખો અને  સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે ઢાંકણ ઢાંકી ને ચાર પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને બરોબર મિક્સ કરી બીજી બે મિનિટ ઢાંકી ને ચડવા દેવું

બે મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ( અહી તમે ½ ચમચી ખટાસ માટે આમચૂર કે લીંબુનો રસ અને પા ચમચી ખાંડ કે ગોળ નાખી શકો છો)

હવે ફરી બે ત્રણ મિનિટ શાક ને શેકી લ્યો જેથી મસાલા બધા બરોબર મિક્સ થઈને શેકાઈ જાય છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો ને શાક ને રોટલી પરાઠા કે ખીચડી સાથે ગરમ ગરમ સર્વ કરો કન્ટોડા નું શાક

kantola nu shaak recipe in gujarati notes

  • આ શાક માં તમે લસણ ડુંગળી નો વઘાર પણ કરી શકો છો
  • ઘણા કન્ટોડા ને છોલી ને શાક બનાવતા હોય છે તમે છોલી કે છોલ્યા વગર શાક બનાવી શકો છો ધ્યાન બસ એટલું રાખવું કે ધોઇ ને બરોબર સાફ કરેલ હોવા જોઈએ કેમ કે એમાં ધૂળ માટી લાગેલ હોય છે
  • શાક માં ખટાસ ને મીઠાસ નાખવા થી શાક નો સ્વાદ ખૂબ સારો આવે છે પણ તમે ઇચ્છો તો ના નાખો તો પણ શાક સારું જ લાગશે

kantola nu shaak video | kantola nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર TheVegHouse   ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કંટોલા નુ શાક બનાવવાની રીત | kantola nu shaak recipe in gujarati

કંટોલા નુ શાક બનાવવાની રીત - kantola nu shaak - કંટોલા નુ શાક - kantola nu shaak - kantola nu shaak banavani rit - kantola nu shaak gujarati recipe - kantola nu shaak recipe in gujarati

કંટોલા નુ શાક બનાવવાની રીત | kantola nu shaak | કંટોલા નુ શાક | kantola nu shaak | kantola nu shaak banavani rit | kantola nu shaak gujarati recipe | kantola nu shaak recipe in gujarati

આજે આપણે કન્ટોડા નું શાક બનાવવાની રીત – કંટોલા નુ શાક બનાવવાની રીત – kantola nu shaak banavani rit શીખીશું. આ કન્ટોડા ને કંકોડા, ચાઠેલા,જંગલી કરેલા ના નામ થી પણ ઓળખાય છે કન્ટોડા શક્તિવર્ધક કેન્સર જેવા રોગમાટે,  ત્વચા રોગો નારોગ માટે અને આંખ માટે પણ ઘણા ફાયદા કારક છે આ સિવાય પણ એના ઘણા ફાયદા કારક છે તો ચાલોkantola nu shaak gujarati recipe – kantola nu shaak recipe ingujarati શીખીએ
5 from 9 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કંટોલા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | kantolanu shaak ingredients  

  • 300 ગ્રામ કન્ટોડા
  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી લાલમરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણાજીરું પાઉડર
  • 3-4 ચમચી લીલાધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

કંટોલા નુ શાક બનાવવાની રીત| kantola nu shaak banavani rit | kantola nu shaak gujarati recipe | kantola nushaak recipe in gujarati

  • કન્ટોડાનું શાક બનાવવા સૌપ્રથમ કન્ટોડા ને પાણી મા પાંચ દસ મિનિટ પલાળી રાખવા ત્યાર બાદ ઘસીને ધોઇ ને સાફ કરી લેવા જેથી એના પર રહેલ ધૂળ કચરો નીકળી જાય ત્યાર બાદ ચાકુથી એનાઉપર નીચે ના એજીસ કાઢી નાખો ને ગોળ કે લાંબા સુધારી ને એક બાજુ મૂકો
  • હવેગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવોત્યાર બાદ એમાં સુધારેલ કન્ટોડા નાખો અને  સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ઢાંકણ ઢાંકી ને ચાર પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી શાકને બરોબર મિક્સ કરી બીજી બે મિનિટ ઢાંકી ને ચડવા દેવું
  • બે મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ( અહી તમે½ ચમચી ખટાસ માટે આમચૂર કે લીંબુનો રસ અને પા ચમચી ખાંડ કે ગોળ નાખી શકો છો)
  • હવે ફરી બે ત્રણ મિનિટ શાક ને શેકી લ્યો જેથી મસાલા બધા બરોબર મિક્સ થઈને શેકાઈ જાય છેલ્લેએમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો ને શાક ને રોટલી પરાઠાકે ખીચડી સાથે ગરમ ગરમ સર્વ કરો કન્ટોડા નું શાક

kantola nu shaak recipe in gujarati notes

  • આ શાકમાં તમે લસણ ડુંગળી નો વઘાર પણ કરી શકો છો
  • ઘણા કન્ટોડા ને છોલી ને શાક બનાવતા હોય છે તમે છોલી કે છોલ્યા વગર શાક બનાવી શકો છો ધ્યાનબસ એટલું રાખવું કે ધોઇ ને બરોબર સાફ કરેલ હોવા જોઈએ કેમ કે એમાં ધૂળ માટી લાગેલ હોયછે
  • શાકમાં ખટાસ ને મીઠાસ નાખવા થી શાક નો સ્વાદ ખૂબ સારો આવે છે પણ તમે ઇચ્છો તો ના નાખોતો પણ શાક સારું જ લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ફણગાવેલા મગ નું શાક બનાવવાની રીત | Fangavela mag nu shaak banavani rit | Fangavela mag nu shaak recipe in gujarati

વાલ નું શાક બનાવવાની રીત | vaal nu shaak banavani rit | vaal nu shaak recipe gujarati

ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત | bharela ringan nu shaak | bharela ringan nu shaak banavani rit | bharela karela nu shaak recipe in gujarati

કારેલાનું શાક બનાવવાની રીત | karela nu shaak banavani rit | karela nu shaak recipe in gujarati

મેથી ની પુરી બનાવવાની રીત | methi puri banavani rit | methi puri recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sangeeta’s World YouTube channel on YouTube  આજે આપણે મેથી ની પુરી બનાવવાની રીત – methi puri banavani rit શીખીશું. આ પુરી ને તમે સવાર સાંજ ના નાસ્તામાં કે પછી પ્રવાસમાં તૈયાર કરી ને લઈ જઈ શકો છો ને આરામ થી પંદર દિવસ સુંધી સાચવી શકો છો તો ચાલો મેથી પૂરી બનાવવાની રીત – methi puri recipe in gujarati શીખીએ.

મેથી પુરી બનાવવા જરૂરી સામગ્રી | methi puri ingredients

  • મેંદા નો લોટ 2 કપ
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • કસુરી મેથી 2 ચમચી
  • ઘી / તેલ ⅓ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • મેથી ના પાન 2 કપ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

મેથી ની પુરી બનાવવાની રીત | methi puri recipe in gujarati

મેથી પૂરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, સફેદ તલ, હળદર,  હાથ થી મસળી ને સૂકી મેથી ને ઘી / તેલ નાખી હથેળી વડે ઘી / તેલ ને લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં સાફ કરી ધોઈ નિતારી ને ઝીણી સુધારેલી મેથી નાખો ને એને પણ લોટ સાથે બરોબર મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લેવો

બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી ને સુમથ કરી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક જેવું એક બાજુ મૂકો અડધા કલાક પછી ફરી લોટ ને મસળી લ્યો ને એમાંથી જે સાઇઝ ની મેથી પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો

હવે લુવા ને પાછા વાસણમાં મૂકો ને એક એક લુવો લ્યો ને એને વેલણ વડે થોડો કોરો લોટ અથવા તેલ લગાવી વણી લ્યો એક વખત ગોળ પુરી વણી લીધા બાદ એને અડધી ફોલ્ડ કરો ત્યાર બાદ બીજી અડધી ફોલ્ડ કરો આમ ત્રિકોણ તૈયાર કરી લ્યો

તૈયાર ત્રિકોણ ને ગરી વેલણ વડે મિડીયમ જાડી વણી ને તૈયાર કરો ને કાટા ચમચી કે ટૂથ પિક થી પુરી માં કાણા કરી લ્યો આમ બધી પુરી ને વણી ને તૈયાર કરો ને એક થાળી માં છૂટી મૂકતા જાઓ અથવા પ્લાસ્ટિક પર મૂકતા જાઓ

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં સમાય એટલી પુરી નાખી ને ધીમા તાપે થોડી થોડી વારે ઝારા થી હલાવી ગોલ્ડન તરી લ્યો પુરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો

 બીજી પુરી તરવા નાખો ને એ પૂરી ને પણ હલાવી ને ગોલ્ડન તરી લ્યો આમ બધી પુરી ને તરી લ્યો  ને બધી પુરી ને મોટા વાસણમાં કે ટિસ્યુ પેપર પર મૂકી તેલ નિતારી લ્યો ને ઠંડી થવા દયો પુરી બિલકુલ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી તો તૈયાર છે મેથી પૂરી

methi puri recipe in gujarati notes

  • અહી મેંદા ના લોટ ની જગ્યાએ તમે ઘઉં નો લોટ પણ વાપરી શકો છો અથવા અડધો ઘઉં અને અડધો મેંદા નો લોટ પણ વાપરી શકો છો
  • મસાલા માં તમે અજમો અને ચાર્ટ મસાલો નાખી સ્વાદ માં ફરક કરી શકો છો
  • પૂરી હમેશા વણી લીધા બાદ કાણા કરવા જેથી પુરી ફુલાય નહિ અને સાવ ધીમા તાપે તરવી જેથી પુરી ક્રિસ્પી ને પોચી બને

મેથી પૂરી બનાવવાની રીત | methi puri banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sangeeta’s World ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

methi puri recipe

મેથી પૂરી - મેથી ની પુરી બનાવવાની રીત - મેથી પૂરી બનાવવાની રીત - methi puri recipe in gujarati - methi puri recipe - methi puri banavani rit

મેથી ની પુરી બનાવવાની રીત | methi puri banavani rit | મેથી પૂરી બનાવવાની રીત | મેથી પૂરી | methi puri recipe in gujarati | methi puri recipe

આજે આપણે મેથી ની પુરી બનાવવાની રીત – methi puri banavani rit શીખીશું. આ પુરી ને તમે સવારસાંજ ના નાસ્તામાં કે પછી પ્રવાસમાં તૈયાર કરી ને લઈ જઈ શકો છો ને આરામ થી પંદર દિવસસુંધી સાચવી શકો છો તો ચાલો મેથી પૂરી બનાવવાની રીત – methi puri recipe in gujarati શીખીએ
4.34 from 12 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ઝારો

Ingredients

મેથી પુરી બનાવવા જરૂરી સામગ્રી | methi puri ingredients

  • 2 કપ મેંદાનો લોટ 2
  • ½ ચમચી હળદર ½
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • 1 ચમચી સફેદ તલ 1 ચમચી
  • 2 ચમચી કસુરી મેથી 2 ચમચી
  • ઘી / તેલ ⅓ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 કપ મેથીના પાન 2 કપ
  • ચમચી પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Instructions

મેથી ની પુરી બનાવવાની રીત| methi puri banavani rit | મેથી પૂરી બનાવવાની રીત | methipuri recipe in gujarati | methi puri recipe

  • મેથી પૂરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાંસ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, સફેદ તલ, હળદર,  હાથ થી મસળી ને સૂકી મેથી ને ઘી/ તેલ નાખી હથેળી વડે ઘી / તેલ ને લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો
  • હવેએમાં સાફ કરી ધોઈ નિતારી ને ઝીણી સુધારેલી મેથી નાખો ને એને પણ લોટ સાથે બરોબર મસળીને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લેવો
  • બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી ને સુમથ કરી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક જેવુંએક બાજુ મૂકો અડધા કલાક પછી ફરી લોટ ને મસળી લ્યો ને એમાંથી જે સાઇઝ ની મેથી પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો
  • હવે લુવા ને પાછા વાસણમાં મૂકો ને એક એક લુવો લ્યો ને એને વેલણ વડે થોડો કોરો લોટ અથવા તેલ લગાવી વણી લ્યો એક વખત ગોળ પુરી વણી લીધા બાદ એને અડધી ફોલ્ડ કરો ત્યાર બાદ બીજીઅડધી ફોલ્ડ કરો આમ ત્રિકોણ તૈયાર કરી લ્યો
  • તૈયાર ત્રિકોણ ને ગરી વેલણ વડે મિડીયમ જાડી વણી ને તૈયાર કરો ને કાટા ચમચી કે ટૂથ પિક થીપુરી માં કાણા કરી લ્યો આમ બધી પુરી ને વણી ને તૈયાર કરો ને એક થાળી માં છૂટી મૂકતાજાઓ અથવા પ્લાસ્ટિક પર મૂકતા જાઓ
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં સમાય એટલી પુરી નાખી ને ધીમા તાપે થોડી થોડી વારે ઝારા થી હલાવી ગોલ્ડન તરી લ્યો પુરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો
  •  બીજી પુરી તરવા નાખો ને એ પૂરી નેપણ હલાવી ને ગોલ્ડન તરી લ્યો આમ બધી પુરી ને તરી લ્યો  ને બધી પુરી ને મોટા વાસણમાં કે ટિસ્યુપેપર પર મૂકી તેલ નિતારી લ્યો ને ઠંડી થવા દયો પુરી બિલકુલ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી તો તૈયાર છે મેથી પૂરી

methi puri recipe in gujarati notes

  • અહી મેંદા ના લોટ ની જગ્યાએ તમે ઘઉં નો લોટ પણ વાપરી શકો છો અથવા અડધો ઘઉં અને અડધો મેંદાનો લોટ પણ વાપરી શકો છો
  • મસાલામાં તમે અજમો અને ચાર્ટ મસાલો નાખી સ્વાદ માં ફરક કરી શકો છો
  • પૂરીહમેશા વણી લીધા બાદ કાણા કરવા જેથી પુરી ફુલાય નહિ અને સાવ ધીમા તાપે તરવી જેથી પુરીક્રિસ્પી ને પોચી બને
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ભરેલા ટામેટા ના ભજીયા બનાવવાની રીત | bharela tameta na bhajiya banavani rit | stuffed tomato bhajiya recipe in gujarati

સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati

ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri pizza banavani rit | bhakri pizza recipe in gujarati

તીખા ઘુઘરા બનાવવાની રીત | Tikha ghughra banavani rit | tikha ghughra recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ajay Chopra YouTube channel on YouTube  આજે આપણે તીખા ઘુઘરા ની રેસીપી – તીખા ઘુઘરા બનાવવાની રીત – Tikha ghughra banavani rit શીખીશું. ઘૂઘરા મીઠા અને તીખા બની પ્રકારના બનતા હોય છે તીખા ઘૂઘરા ને સમોસા પણ કહેવાય છે જેમાં બટાકા વટાણાનું સ્ટફિંગ હોય છે અને ઘૂઘરા નો આકાર આપેલ હોય છે તો ચાલો tikha ghughra recipe in gujarati શીખીએ.

ઘૂઘરા નો લોટ બાંધવા માટેની સામગ્રી | ghughra no lot bandhva jaruri samgri

  • મેંદા નો લોટ 2 કપ
  • ઘી 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ઘુઘરની સ્ટફિંગ માટેની સામગ્રી |ghughra ni stuffing samgri

  • બાફેલા બટાકા 4-5
  • બાફેલા વટાણા ½ કપ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ છીણેલું 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

લાલ મરચાની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • સુકા લાલ મરચા 5-6
  • લસણ ની કણી 6-7
  • સ્વાદ મુજબ મીઠું

તીખા ઘુઘરા બનાવવાની રીત | tikha ghughra recipe in gujarati

સૌ પ્રથમ આપણે લાલ મરચાની ચટણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ઘૂઘરા નો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ ઘૂઘરા સ્ટફિંગ બનાવવાતા શીખીશું

લાલ મરચાની ચટણી બનાવવાની રીત

સુકા લાલ મરચા ને ગરમ પાણીમાં અડધી કલાક પલાળી મુકો અડધા કલાક પછી મિક્સર જારમાં પલાળેલા લાલ મરચા, લસણ ની કણી ને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો તૈયાર છે લાલ મરચાની ચટણી

ઘૂઘરા નો લોટ બાંધવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ મસળી ને સોફ્ટ બનાવો ને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો

ઘૂઘરા સ્ટફિંગ બનાવવા ની રીત

સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા ને હાથ થી મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફેલ વટાણા નાખો ને હવે મસાલા લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, આમચૂર પાઉડર, આદુ છીણેલું, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

તીખા ઘૂઘરા બનાવવાની રીત | Tikha ghughra banavani rit | તીખા ઘુઘરા ની રેસીપી

સૌ પ્રથમ બાંધેલા લોટ ને ફરી મસળી જે સાઇઝ ના ઘૂઘરા બનાવવા હોય એ સાઇઝ ના લુવા કતી લ્યો ને એક લુવો લ્યો ને એને વેલણ થી વણી ને મિડીયમ પાતળી પૂરી જેટલું વણી લ્યો હવે એક બાજુ તૈયાર કરેલ સ્ટફિંગ ની એક બે ચમચી નાખી ને ચારે બાજુ પાણી લગાવી અર્ધ ગોળ બનાવી નાખો ને એક બાજુથી ફોલ્ડ કરતા જાઓ

આમ બધા ઘૂઘરા ને વણી સ્ટફિંગ ભરી ને તૈયાર કરી લ્યો અથવા તો ઘૂઘરા બનાવવા સંચામાં બનાવી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને થોડા ઘૂઘરા નાખી ગોલ્ડન તરી લ્યો તરી લીધા બાદ તૈયાર ઘૂઘરા કાઢી લ્યો ને બીજા ઘૂઘરા નાખી ને તરી લ્યો આમ બધા ઘૂઘરા તૈયાર કરી લ્યો

તીખા ઘૂઘરા ને પ્લેટ કરવાની રીત

તૈયાર ઘૂઘરા ને વચ્ચે આંગળીથી હોલ કરી લ્યો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ લાલ મરચાની ચટણી, આંબલીની ચટણી, લીલા ચટણી ને સેવ છાંટી ને તૈયાર કરો તો તૈયાર છે તીખા ઘૂઘરા

tikha ghughra recipe in gujarati notes

  • અહી તમે મેંદા ની જગ્યાએ ઘઉંનો લોટ વાપરી શકો છો
  • જો લીલા વટાણા ના હોય તો સૂકા સફેદ વટાણા ને પલાળી ને બાફી ને નાખી શકો છો

Tikha ghughra banavani rit video | તીખા ઘુઘરા ની રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

તીખા ઘુઘરા ની રેસીપી | tikha ghughra recipe

તીખા ઘુઘરા બનાવવાની રીત - તીખા ઘુઘરા ની રેસીપી - Tikha ghughra banavani rit - tikha ghughra recipe in gujarati - tikha ghughra recipe

તીખા ઘુઘરા બનાવવાની રીત | Tikha ghughra banavani rit | તીખા ઘુઘરા ની રેસીપી | tikha ghughra recipe in gujarati | tikha ghughra recipe

આજે આપણે તીખા ઘુઘરા બનાવવાની રીત – Tikha ghughra banavani rit શીખીશું. ઘૂઘરા મીઠા અને તીખા બંને પ્રકારના બનતા હોય છે તીખા ઘૂઘરા ને સમોસા પણ કહેવાય છે જેમાં બટાકા વટાણાનું સ્ટફિંગ હોય છે અને ઘૂઘરા નો આકાર આપેલ હોય છે તો ચાલો tikha ghughra recipe in gujarati શીખીએ
4.82 from 11 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઘૂઘરાનો લોટ બાંધવા માટેની સામગ્રી | ghughra no lot bandhva jaruri samgri

  • 2 કપ મેંદાનો લોટ
  • 2-3 ચમચી ઘી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ઘુઘરની સ્ટફિંગ માટેની સામગ્રી | ghughra ni stuffing samgri

  • 4-5 બાફેલા બટાકા
  • ½ કપ બાફેલા વટાણા
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ છીણેલું
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

લાલ મરચાની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 5-6 સુકાલાલ મરચા
  • 6-7 લસણની કણી
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

તીખા ઘુઘરા બનાવવાની રીત | Tikha ghughra banavani rit | tikha ghughra recipe in gujarati | tikha ghughra recipe

  • સૌપ્રથમ આપણે લાલ મરચાની ચટણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ઘૂઘરા નો લોટ બાંધવાની રીતશીખીશું ત્યારબાદ ઘૂઘરા સ્ટફિંગ બનાવવાતા શીખીશું

લાલ મરચાની ચટણી બનાવવાની રીત

  • સુકા લાલ મરચા ને ગરમ પાણીમાં અડધી કલાક પલાળી મુકો અડધા કલાક પછી મિક્સર જારમાં પલાળેલા લાલ મરચા, લસણ ની કણી નેસ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો તૈયાર છે લાલ મરચાની ચટણી

ઘૂઘરાનો લોટ બાંધવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અનેઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલાલોટ ને પાંચ સાત મિનિટ મસળી ને સોફ્ટ બનાવો ને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો

ઘૂઘરા સ્ટફિંગ બનાવવા ની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા ને હાથ થી મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફેલ વટાણા નાખો નેહવે મસાલા લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, લીલા મરચાસુધારેલા, લીલા ધાણા સુધારેલા, આમચૂર પાઉડર,આદુ છીણેલું, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

તીખા ઘૂઘરા બનાવવાની રીત |  Tikha ghughra banavani rit | તીખા ઘુઘરા ની રેસીપી

  • સૌ પ્રથમ બાંધેલા લોટ ને ફરી મસળી જે સાઇઝ ના ઘૂઘરા બનાવવા હોય એ સાઇઝ ના લુવા કતી લ્યો ને એકલુવો લ્યો ને એને વેલણ થી વણી ને મિડીયમ પાતળી પૂરી જેટલું વણી લ્યો હવે એક બાજુ તૈયારકરેલ સ્ટફિંગ ની એક બે ચમચી નાખી ને ચારે બાજુ પાણી લગાવી અર્ધ ગોળ બનાવી નાખો ને એક બાજુથી ફોલ્ડ કરતા જાઓ
  • આમ બધા ઘૂઘરા ને વણી સ્ટફિંગ ભરી ને તૈયાર કરી લ્યો અથવા તો ઘૂઘરા બનાવવા સંચામાં બનાવી નેતૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને થોડા ઘૂઘરા નાખીગોલ્ડન તરી લ્યો તરી લીધા બાદ તૈયાર ઘૂઘરા કાઢી લ્યો ને બીજા ઘૂઘરા નાખી ને તરી લ્યોઆમ બધા ઘૂઘરા તૈયાર કરી લ્યો

તીખા ઘૂઘરા ને પ્લેટ કરવાની રીત

  • તૈયાર ઘૂઘરા ને વચ્ચે આંગળીથી હોલ કરી લ્યો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ લાલ મરચાની ચટણી, આંબલીની ચટણી, લીલા ચટણી ને સેવ છાંટી ને તૈયાર કરો તો તૈયાર છે તીખા ઘૂઘરા

tikha ghughra recipe in gujarati notes

  • અહી તમે મેંદા ની જગ્યાએ ઘઉંનો લોટ વાપરી શકો છો
  • જો લીલાવટાણા ના હોય તો સૂકા સફેદ વટાણા ને પલાળી ને બાફી ને નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત | bombay mix banavani rit | bombay mix recipe in gujarati

ભરેલા ટામેટા ના ભજીયા બનાવવાની રીત | bharela tameta na bhajiya banavani rit | stuffed tomato bhajiya recipe in gujarati

પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya banavani rit | papdi gathiya recipe in gujarati

મેગી ના ભજીયા બનાવાની રીત | maggi na bhajiya banavani rit | maggi bhajiya recipe in gujarati

સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Foods and Flavors YouTube channel on YouTube  આજે આપણે સેવ પુરી બનાવવાની રીત – sev puri banavani rit શીખીશું. સેવ પૂરી એક ચાર્ટ છે જે ખાવા ખૂબ ટેસ્ટી લાગતી હોય છે એ અલગ અલગ પ્રકારની ચટણીઓ અને મસાલાથી ભરપૂર હોય છે ને સેવ પૂરી ને જોતા જ નાના મોટા બંધા ના મોઢામાં પાણી આવી જાય છે તો ચાલો sev puri recipe in gujarati શીખીએ.

સેવ પૂરી ની પૂરી બનાવવાની સામગ્રી

  • મેંદા નો લોટ 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ

સેવ પૂરી બનાવવા માટેની સામગ્રી | sev puri ingredients

  • બાફેલા બટાકા ના કટકા  3-4
  • બાફેલા ચણા ¼ કપ ( ઓપ્શનલ છે)
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ ( ઓપ્શનલ છે)
  • ઝીણા સુધારેલ ટમેટા 1 કપ
  • લીલા મરચા સુધારેલા 4-5
  • લીલા ધાણા સુધારેલા 6-7 ચમચી
  • મસાલા સીંગદાણા જરૂર મુજબ / તરેલ ચણા દાળ જરૂર મુજબ
  • ચાર્ટ મસાલો જરૂર મુજબ
  • શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
  • લીંબુનો રસ જરૂર મુજબ
  • તીખી ચટણી જરૂર મુજબ
  • મીઠી ચટણી જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ
  • ઝીણી સેવ

સેવ પુરી બનાવવાની રીત | sev puri recipe in gujarati

સૌ પ્રથમ આપણે સેવ પૂરી ની પૂરી બનાવવાની રીત – sev puri ni puri banavani rit શીખીશું ત્યારબાદ sev puri banavani rit શીખીશું.

સેવ પૂરી ની પૂરી બનાવવાની રીત | sev puri ni puri banavani rit

સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણીથી ચાળી લેવો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર હાથ વડે મિક્સ કરી લ્યો હવે થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ચાર પાંચ મિનિટ બરોબર મસળી લ્યો જેથી લોટ સમૂથ થાય ને દસ મિનિટ એક બાજુ મૂકો

હવે લોટ ને ફરી મસળી લ્યો ને એના મોટા મોટા લુવા કરી રોટલી જેમ વણી લ્યો વણવા કોરો લોટ જરૂર હોય તો લ્યો અથવા તેલ પણ લઈ શકો છો રોટલી જેટલી જાડી વણી લ્યો ને એના નાની વાટકી કે કુકી કટર થી ગોળ કટ કરી લ્યો

ત્યારબાદ કાટા ચમચી કે ટૂથ પિક થી પુરી માં નાના નાના હોલ કરી લ્યો ને એક થાળી માં મૂકો ને બીજી પુરી ને વણી ને કટ કરી કાણા કરી લ્યો આમ બધી પુરી વણી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં થોડી થોડી પુરી નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો આમ બધી પુરી ને તરી લ્યો ને ઠંડી થવા દયો

સેવ પૂરી બનાવવાની રીત | sev puri banavani rit

એક પ્લેટ માં તૈયાર કરેલ પુરી મૂકો એના પર બાફેલા બટાકા ને બાફી રાખેલ ચણા મૂકો એના પર ઝીણા સુધારેલા ટમેટા, ડુંગળી ને લીલા મરચા નાખો ત્યાર બાદ ચાર્ટ મસાલો છાંટી જીરું પાઉડર નાખો ને એના પર લીંબુનો રસ ને  લીલી ચટણી, તીખી ચટણી અને મીઠી ચટણી નાખો

હવે એના પર લીલા ધાણા સુધારેલા નાખો ને મસાલા સીંગદાણા કે પછી મસાલા ચણા દાળ નાખો ને છેલ્લે ઘણી બધી સાવ ઝીણી સેવ  નાખો ને તૈયાર પ્લેટ તરત જ સર્વ કરો સેવ પૂરી

sev puri recipe in gujarati notes

  • પૂરી માં કાણા કરવાથી પુરી ફુલે નહિ ને કિસ્પી બને અને લાંબો સમય સાચવી શકો છો
  • અહી તમે પાણી પૂરી ની પુરી નો પણ ઉપયોગ કરી શકો છો
  • ચટણીઓ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
  • જો ડુંગળી ના ખાતા હો તો ના નાખવી

sev puri banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam smart kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સેવ પુરી બનાવવાની રીત | sev puri recipe

સેવ પુરી બનાવવાની રીત - sev puri - sev puri recipe - sev puri banavani rit - sev puri recipe in gujarati

સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati

આજે આપણે સેવ પુરી બનાવવાની રીત – sev puri banavani rit શીખીશું. સેવ પૂરી એક ચાર્ટ છે જે ખાવા ખૂબ ટેસ્ટી લાગતી હોય છે એ અલગ અલગ પ્રકારની ચટણીઓ અને મસાલાથી ભરપૂર હોય છેને સેવ પૂરી ને જોતા જ નાના મોટા બંધા ના મોઢામાં પાણી આવી જાય છે તો ચાલો sev puri recipe in gujarati શીખીએ
4.41 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સેવપૂરી ની પૂરી બનાવવાની સામગ્રી

  • કપ મેંદાનો લોટ 1
  • ચમચી તેલ 2-3
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

સેવ પૂરી બનાવવા માટેની સામગ્રી | sev puri ingredients

  • 3-4 બાફેલાબટાકા ના કટકા 
  • ¼ કપ બાફેલા ચણા ઓપ્શનલ છે)
  • 1 કપ ઝીણી સુધારેલી ડુંગળી 1 ( ઓપ્શનલ છે)
  • 1 કપ ઝીણા સુધારેલ ટમેટા 1 કપ
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • 6-7 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ચાર્ટ મસાલો જરૂર મુજબ
  • શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
  • લીંબુનો રસ જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ
  • ઝીણી સેવ
  • મસાલાસીંગદાણા જરૂર મુજબ / તરેલ ચણા દાળ જરૂર મુજબ

Instructions

સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit

  • સૌ પ્રથમ આપણે સેવ પૂરી ની પૂરી બનાવવાની રીત – sev puri nipuri banavani ritશીખીશું ત્યારબાદ sev puri banavani rit શીખીશું.

સેવપૂરી ની પૂરી બનાવવાની રીત | sevpuri ni puri banavani rit

  • સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણીથી ચાળી લેવો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અનેતેલ નાખી બરોબર હાથ વડે મિક્સ કરી લ્યો હવે થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ચાર પાંચ મિનિટ બરોબર મસળી લ્યો જેથી લોટ સમૂથ થાય ને દસ મિનિટ એક બાજુમૂકો
  • હવે લોટ ને ફરી મસળી લ્યો ને એના મોટા મોટા લુવા કરી રોટલી જેમ વણી લ્યો વણવા કોરો લોટજરૂર હોય તો લ્યો અથવા તેલ પણ લઈ શકો છો રોટલી જેટલી જાડી વણી લ્યો ને એના નાની વાટ કીકે કુકી કટર થી ગોળ કટ કરી લ્યો
  • હવે કાટા ચમચી કે ટૂથ પિક થી પુરી માં નાના નાના હોલ કરી લ્યો ને એક થાળી માં મૂકો ને બીજીપુરી ને વણી ને કટ કરી કાણા કરી લ્યો આમ બધી પુરી વણી ને તૈયાર કરી લ્યો
  • હવેગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં થોડી થોડીપુરી નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો આમ બધી પુરી ને તરી લ્યોને ઠંડી થવા દયો

સેવ પૂરી બનાવવાની રીત | sev puri banavani rit

  • એક પ્લેટમાં તૈયાર કરેલ પુરી મૂકો એના પર બાફેલા બટાકા ને બાફી રાખેલ ચણા મૂકો એના પર ઝીણા સુધારેલા ટમેટા, ડુંગળી ને લીલા મરચા નાખો ત્યાર બાદ ચાર્ટ મસાલો છાંટી જીરું પાઉડર નાખો નેએના પર લીંબુનો રસ ને  લીલી ચટણી, તીખી ચટણી અને મીઠી ચટણી નાખો
  • હવે એના પર લીલા ધાણા સુધારેલા નાખો ને મસાલા સીંગદાણા કે પછી મસાલા ચણા દાળ નાખો ને છેલ્લેઘણી બધી સાવ ઝીણી સેવ  નાખો ને તૈયાર પ્લેટ તરત જ સર્વ કરોસેવ પૂરી

sev puri recipe in gujarati notes

  • પૂરીમાં કાણા કરવાથી પુરી ફુલે નહિ ને કિસ્પી બને અને લાંબો સમય સાચવી શકો છો
  • અહીતમે પાણી પૂરી ની પુરી નો પણ ઉપયોગ કરી શકો છો
  • ચટણીઓ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
  • જો ડુંગળીના ખાતા હો તો ના નાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ભરેલા ટામેટા ના ભજીયા બનાવવાની રીત | bharela tameta na bhajiya banavani rit | stuffed tomato bhajiya recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube આજે આપણે સ્ટફ્ડ ટામેટા ભજીયા બનાવવાની રીત – stuffed tomato bhajiya banavani rit શીખીશું. ભજીયા અલગ અલગ પ્રકારના ઘણા ખાધા હસે પણ ટમેટા ના ભજીયા ક્યારે ખાધા છે ભરેલા ટામેટા ના ભજીયા બનાવવાની રીત – bharela tameta na bhajiya banavani rit સુરત માં ખુબ પ્રખ્યાત છે અને આજ કલ તો અલગ અલગ રીતે સ્ટફિંગ કરી ને તૈયાર કરેલ ભજીયા ખાવા મળે છે આજ આપણે stuffed tomato bhajiya recipe in gujarati -bharela tameta na bhajiya recipe in gujarati શીખીએ.

સ્ટફ્ડ ટામેટા ભજીયા બનાવવા જરૂરી સામગ્રી | stuffed tomato bhajiya ingredients

  • નાની સાઇઝ ના ટમેટા  4-5
  • તરવા માટે તેલ

ભરેલા ટામેટા ના ભજીયા ના સ્ટફિંગ માટેની સામગ્રી | bharela tameta na bhajiya stuffing ingredients

  • શેકેલ સીંગદાણા ½ કપ
  • લસણ ની કણી 5-7 (જો ના ખાતા હો તો ના નાખવી ઓપ્શનલ છે)
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુનો 1 ઇંચનો ટુકડો
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • નારિયળ નું છીણ 2-3 ચમચી
  • શેકેલ સફેદ તલ 2-3 ચમચી
  • ખાંડ ½ ચમચી
  • હિંગ 1-2 ચપટી

ભજીયા નું કોટિંગ મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • બેસન 1 કપ
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ⅛ ચમચી
  • હિંગ 1 ચપટી
  • બેકિંગ સોડા 1-2 ચપટી
  • સ્વાદ મુજબ મીઠું

સ્ટફ્ડ ટામેટા ભજીયા બનાવવાની રીત | bharela tameta na bhajiya recipe in gujarati

સૌપ્રથમ આપણે ભજીયા નું કોટિંગ કરવા માટેનું મિશ્રણ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ભજીયા નું સ્ટફિંગ બનાવવાની રીત અને છેલ્લે સ્ટફડ ટમેટા ભજીયા બનાવવાની રીત શીખીશું.

ભજીયા નું કોટિંગ કરવા માટેનું મિશ્રણ બનાવવાની રીત | bhajiya nu coting banavani rit

સૌ પ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારણીથી  ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, હિંગ, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરો ને થોડું થોડું પાણી નાખી ને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો તૈયાર મિશ્રણ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો

ત્યાર બાદ ટમેટા ને ધોઇ ને સાફ કરી કોરા કરી લ્યો ને ઉપરના ભાગે ચાકુ વડે કાપી ટમેટા નો પલ્પ ચમચી કે ચાકુ થી કાઢી ને એક વાટકામાં નાખો ને ટમેટા અંદરથી પલ્પ કાઢી ને એક બાજુ મૂકો આમ બધા ટમેટા નો પલ્પ કાઢી નાખો.

ભજીયા નું સ્ટફિંગ બનાવવાની રીત | bhajiya nu stuffing banavani rit

સૌ પ્રથમ એક મિક્સર જારમાં શેકેલ સીંગદાણા, લસણ ની કણી, આદુનો ના કટકા,  લીલા મરચાં સુધારેલ, લીલા ધાણા સુધારેલા, નારિયળ નું છીણ અને ટમેટા પલ્પ નાંખી ને અધ કચરા/ દર્દરા પીસી લ્યો

પીસેલી સામગ્રી ને એક વાસણમાં કાઢી લ્યો ને એમાં સ્વાદ મુજબ મીઠું, હિંગ સફેદ તેલ અને ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે તૈયાર સ્ટફિંગ ને ટમેટામાં હાથ વડે અથવા ચમચા વડે ભરી લ્યો આમ બધા ટમેટા ને સ્ટફિંગ થી ભરી લ્યો.

સ્ટફડ ટમેટા ભજીયા બનાવવાની રીત | ભરેલા ટામેટા ના ભજીયા બનાવવાની રીત

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી માં બેસન નું તૈયાર કરેલ મિશ્રણ લ્યો ને એને ફરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ સોડા નાખી ફરી બરોબર મિક્સ કરો

તેલ ગરમ થાય એટલે સ્ટફડ ટમેટા ને બેસન ના મિશ્રણ માં બરોબર ફેરવી લ્યો ને ત્યાર બાદ ગરમ તેલ માં નાખતા જાઓ આમ બધા ટમેટા ને બેસન ના મિશ્રણ માં બોળી ને તેલ માં નાખો ને  એક મિનિટ પછી ઝારા નો મદદ થી ટમેટા ને ફેરવી નાખો આમ થોડી થોડી વારે ફેરવી ને ભજીયા ને ગોલ્ડન તરી લ્યો ભજીયા ગોલ્ડન થાય એટલે ઝારાથી કાઢી લ્યો

હવે ટમેટા ના ભજીયા ને ચાકુ થી કટ કરો ને લસણ ની ચટણી, સોસ કે લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો સ્ટફડ ટમેટા ભજીયા

stuffed tomato bhajiya recipe in gujarati notes | bharela tameta na bhajiya recipe in gujarati notes

  • અહી ટમેટા ઓછા રસા વાળા અને કડક હોય એવા લેવા
  • સ્ટફિંગ માં તમે બટેકા નું પૂરણ કે પછી બીજું કોઈ પુરણ પણ નાખી શકો છો
  • બેસન નું મિશ્રણ થોડુ ઘટ્ટ રહેવા દેવું નહિતર ટમેટા પર ચડશે નહિ

ભરેલા ટામેટા ના ભજીયા બનાવવાની રીત | bharela tameta na bhajiya banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ભરેલા ટામેટા ના ભજીયા રેસીપી | stuffed tomato bhajiya recipe in gujarati | stuffed tomato bhajiya banavani rit

સ્ટફ્ડ ટામેટા ભજીયા - સ્ટફ્ડ ટામેટા ભજીયા બનાવવાની રીત - ભરેલા ટામેટા ના ભજીયા - ભરેલા ટામેટા ના ભજીયા બનાવવાની રીત - bharela tameta na bhajiya - bharela tameta na bhajiya banavani rit -bharela tameta na bhajiya recipe in gujarati - stuffed tomato bhajiya - stuffed tomato bhajiya banavani rit -stuffed tomato bhajiya recipe in gujarati

સ્ટફ્ડ ટામેટા ભજીયા બનાવવાની રીત | bharela tameta na bhajiya recipe in gujarati | ભરેલા ટામેટા ના ભજીયા બનાવવાની રીત | bharela tameta na bhajiya banavani rit | stuffed tomato bhajiya recipe in gujarati | stuffed tomato bhajiya banavani rit

આજે આપણે સ્ટફ્ડ ટામેટા ભજીયા બનાવવાની રીત – stuffed tomato bhajiya banavani rit શીખીશું. ભજીયા અલગ અલગ પ્રકારના ઘણા ખાધા હસે પણ ટમેટા ના ભજીયા ક્યારે ખાધા છે ભરેલા ટામેટા ના ભજીયા બનાવવાની રીત – bharela tameta na bhajiya banavani rit સુરત માં ખુબ પ્રખ્યાત છે અને આજ કલ તો અલગ અલગ રીતે સ્ટફિંગ કરી ને તૈયાર કરેલ ભજીયા ખાવા મળે છે આજ આપણે stuffed tomato bhajiya recipe in gujarati -bharela tameta na bhajiya recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 10 minutes
Total Time: 1 hour
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ઝારો

Ingredients

સ્ટફ્ડ ટામેટા ભજીયા બનાવવા જરૂરી સામગ્રી| stuffed tomato bhajiya ingredients

  • 4-5 નાની સાઇઝ ના ટમેટા 
  • તરવા માટે તેલ

ભરેલા ટામેટા ના ભજીયા ના સ્ટફિંગ માટેની સામગ્રી | bharela tameta na bhajiya stuffing ingredients

  • કપ શેકેલ સીંગદાણા ½
  • 5-7 કણી લસણની (જો ના ખાતાહો તો ના નાખવી ઓપ્શનલ છે)
  • 2-3 સુધારેલા લીલા મરચા
  • 1 ઇંચનો આદુનો ટુકડો
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી નારિયળનું છીણ
  • 2-3 ચમચી શેકેલ સફેદ તલ
  • ½ ચમચી ખાંડ
  • 1-2 ચપટી હિંગ

ભજીયાનું કોટિંગ મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ બેસન
  • ¼ ચમચી હળદર
  • ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચપટી હિંગ
  • 1-2 ચપટી બેકિંગ સોડા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

ભરેલા ટામેટાના ભજીયા બનાવવાની રીત | bharela tameta na bhajiya banavani rit | સ્ટફ્ડ ટામેટા ભજીયા બનાવવાની રીત| stuffed tomato bhajiya banavani rit

  • સૌપ્રથમ આપણે ભજીયા નું કોટિંગ કરવા માટેનું મિશ્રણ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ભજીયા નુંસ્ટફિંગ બનાવવાની રીત અને છેલ્લે સ્ટફડ ટમેટા ભજીયા બનાવવાની રીત શીખીશું

ભજીયાનું કોટિંગ કરવા માટેનું મિશ્રણ બનાવવાની રીત | bhajiya nu coting banavani rit

  • સૌ પ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારણીથી  ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, હિંગ, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરો ને થોડું થોડું પાણી નાખી ને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો તૈયાર મિશ્રણ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો
  • ત્યારબાદ ટમેટા ને ધોઇ ને સાફ કરી કોરા કરી લ્યો ને ઉપરના ભાગે ચાકુ વડે કાપી ટમેટા નો પલ્પચમચી કે ચાકુ થી કાઢી ને એક વાટકામાં નાખો ને ટમેટા અંદરથી પલ્પ કાઢી ને એક બાજુ મૂકો આમ બધા ટમેટા નો પલ્પ કાઢી નાખો

ભજીયાનું સ્ટફિંગ બનાવવાની રીત | bhajiya nu stuffing banavani rit

  • સૌ પ્રથમ એક મિક્સર જારમાં શેકેલ સીંગદાણા, લસણ ની કણી, આદુનો ના કટકા,  લીલા મરચાં સુધારેલ, લીલા ધાણા સુધારેલા, નારિયળ નું છીણ અને ટમેટા પલ્પ નાંખીને અધ કચરા/ દર્દરા પીસી લ્યો
  • પીસેલી સામગ્રી ને એક વાસણમાં કાઢી લ્યો ને એમાં સ્વાદ મુજબ મીઠું, હિંગ સફેદ તેલ અને ખાંડ નાખીબરોબર મિક્સ કરી લ્યો
  • હવે તૈયાર સ્ટફિંગ ને ટમેટામાં હાથ વડે અથવા ચમચા વડે ભરી લ્યો આમ બધા ટમેટા ને સ્ટફિંગથી ભરી લ્યો

સ્ટફડટ મેટા ભજીયા બનાવવાની રીત | ભરેલા ટામેટા ના ભજીયા બનાવવાની રીત

  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી માં બેસન નું તૈયાર કરેલ મિશ્રણ લ્યો ને એને ફરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ સોડા નાખી ફરી બરોબર મિક્સ કરો
  • હવે તેલ ગરમ થાય એટલે સ્ટફડ ટમેટા ને બેસન ના મિશ્રણ માં બરોબર ફેરવી લ્યો ને ત્યાર બાદ ગરમ તેલ માં નાખતા જાઓ આમ બધા ટમેટા ને બેસન ના મિશ્રણ માં બોળી ને તેલ માં નાખો ને  એક મિનિટ પછી ઝારા નો મદદ થી ટમેટા ને ફેરવી નાખો આમ થોડી થોડી વારે ફેરવીને ભજીયા ને ગોલ્ડન તરી લ્યો ભજીયા ગોલ્ડન થાય એટલે ઝારાથી કાઢી લ્યો

stuffed tomato bhajiya recipe ingujarati notes | bharela tameta na bhajiya recipe in gujarati notes

  • અહી ટમેટા ઓછા રસા વાળા અને કડક હોય એવા લેવા
  • સ્ટફિંગમાં તમે બટેકા નું પૂરણ કે પછી બીજું કોઈ પુરણ પણ નાખી શકો છો
  • બેસનનું મિશ્રણ થોડુ ઘટ્ટ રહેવા દેવું નહિતર ટમેટા પર ચડશે નહિ
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી