Home Blog Page 89

હની ચીલી પોટેટો બનાવવાની રીત | honey chilli potato banavani rit | honey chilli potato recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Your Food Lab YouTube channel on YouTube  આજે આપણે હની ચીલી પોટેટો બનાવવાની રીત – Honey chilli potato banavani rit gujarati ma શીખીશું. જ્યારે ઘરમાં કોઈજ શાક ના હોય તો બટાકા તો હોય જ છે જેમાંથી તમે એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી હની ચીલી પોટેટો બનાવી તમે ખાઈ શકો કે મહેમાન ને ખવરાવી શકો છો આજ બહાર જેવાજ  Honey chilli potato recipe in gujarati શીખીએ.

હની ચીલી પોટેટો બનાવવા જરૂરી સામગ્રી | Honey chilli potato Ingredients in gujarati

  • બટાકા 6-7
  • કોર્ન ફ્લોર ¼ + ¼ કપ + 1 ચમચી
  • મેંદાનો લોટ ½ + ½  કપ
  • તેલ 1 +1 +2 ચમચી
  • મરી પાઉડર 1 ચપટી
  • સોયા સોસ 1 ચમચી
  • ટોમેટો કેચઅપ 1 ચમચી
  • રેડ ચીલી સોસ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
  • લસણ કટકા 2-3 ચમચી
  • આદુ છીણેલું 1 ચમચી
  • લીલી ડુંગળી સુધારેલ ¼ કપ (ઓપ્શનલ છે)
  • કેપ્સીકમ 1 લાંબુ સુધારેલ
  • ખાંડ 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • હની 1 ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ
  • સ્વાદ મુજબ મીઠુ

હની ચીલી પોટેટો બનાવવાની રીત | honey chilli potato banavani rit gujarati ma

હની ચીલી પોટેટો બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ ફરી ધોઇ લેવા હવે ફ્રેન્ચ ફ્રાઇઝ જેમ લાંબા ને ચોરસ કટકા કરી લ્યો અને કટકા ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરો ત્યાર બાદ બટાકા ના કટકા નાખી પાંચ મિનિટ ઉકળી ને 50-60% બાફી લ્યો

હવે પાણી માંથી કાઢી એના પર પા કપ કોર્ન ફ્લોર અને અડધો કપ મેંદો નો લોટ ને એક ચમચી તેલ છાંટી ને બરોબર મિક્સ કરી લ્યો

ત્યારબાદ બીજા વાસણમાં પા કપ કોર્ન ફ્લોર અને અડધો કપ મેંદો નો લોટ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ કરી પા કપ જેટલું પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો એમાં કોટીંગ કરેલ બટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં કોટીંગ કરેલ બટાકા નાખી હલકા ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો ને તેલ ને ફરી ફૂલ તાપે ગરમ કરો એમાં ફરી બટાકા ની લાંબી પટ્ટી નાખી ને બરોબર ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો

એક વાટકા માં સોયા સોસ, ચીલી સોસ, ટમેટા સોસ, કોર્ન ફ્લોર અને પોણો કપ પાણી નાખી મિક્સ કરી સોસ તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ લસણ ના કટકા અને આદુ છીણેલું નાખી એક મિનિટ શેકી લ્યો હવે એમાં સુધારેલ કેપ્સીકમ નાખો ને બરોબર મિક્સ કરો

ત્યાર બાદ એમાં ખાંડ, મરી પાઉડર એન જે સોસ બનાવેલ એ નાખી મિક્સ કરી લ્યો છેલ્લે એમાં તરેલ બટાકા ના કટકા નાખી મિક્સ કરી ને ગેસ બંધ કરી એક ચમચી મધ નાખી મિક્સ કરો ને સર્વિંગ પ્લેટ માં મૂકી ઉપર થી સફેદ તલ છાંટી ને સર્વ કરો હની ચીલી પોટેટો

Honey chilli potato recipe in gujarati notes

  • બટાકા ના કટકા ના ઘણા ઝાડા ના ઘણા પાતળા કરવા એક આંગળી જેટલા ઝાડા કરવા
  • જો લીલી ડુંગળી હોય તો નાખવી નહિતર સૂકી ડુંગળી પણ ચાલશે
  • મધ ને હમેશા ગેસ બંધ કરી ને નાખવું
  • બટાકા પર નું કોટીંગ ઘણું ઘટ્ટ કે ઘણું પાતળું ના રાખવું મિડીયમ રાખવુ જેથી કોતીંગ બરોબર થાય

honey chilli potato recipe | honey chilli potato banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

honey chilli potato recipe in gujarati

હની ચીલી પોટેટો બનાવવાની રીત - Honey chilli potato banavani rit - Honey chilli potato recipe in gujarati - Honey chilli potato recipe

હની ચીલી પોટેટો બનાવવાની રીત | honey chilli potato banavani rit | honey chilli potato recipe in gujarati | honey chilli potato recipe

આજે આપણે હની ચીલી પોટેટો બનાવવાની રીત – Honey chilli potato banavani rit gujarati ma શીખીશું. જ્યારે ઘરમાં કોઈજ શાકના હોય તો બટાકા તો હોય જ છે જેમાંથી તમે એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી હની ચીલી પોટેટોબનાવી તમે ખાઈ શકો કે મહેમાન ને ખવરાવી શકો છો આજ બહાર જેવાજ  Honey chilli potato recipe in gujarati શીખીએ
5 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

હની ચીલી પોટેટો બનાવવા જરૂરી સામગ્રી | Honey chilli potato Ingredients in gujarati

  • 6-7 બટાકા
  • કોર્નફ્લોર ¼ + ¼ કપ+ 1 ચમચી
  • ½ + ½  કપ મેંદાનો લોટ
  • ચમચી તેલ
  • 1 ચપટી મરી પાઉડર 1
  • 1 ચમચી સોયા સોસ 1
  • 1 ચમચી ટોમેટો કેચઅપ 1
  • 1 ચમચી રેડ ચીલી સોસ 1
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
  • 2-3 ચમચી લસણ કટકા
  • 1 ચમચી આદુ છીણેલું 1 ચમચી
  • ¼ કપ લીલી ડુંગળી સુધારેલ (ઓપ્શનલ છે)
  • 1 સુધારેલ કેપ્સીકમ 1 લાંબુ
  • 1 ચમચી ખાંડ
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી હની
  • 2 સફેદ તલ
  • મુજબ પાણી જરૂર
  • તરવા માટે તેલ
  • સ્વાદ મુજબ મીઠુ

Instructions

હની ચીલી પોટેટો બનાવવાની રીત | honey chilli potato banavani rit | honey chilli potato recipe in gujarati

  • હની ચીલી પોટેટો બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ ફરી ધોઇ લેવા હવેફ્રેન્ચ ફ્રાઇઝ જેમ લાંબા ને ચોરસ કટકા કરી લ્યો અને કટકા ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠુંનાખીને મિક્સ કરો ત્યાર બાદ બટાકા ના કટકા નાખી પાંચ મિનિટ ઉકળી ને 50-60% બાફી લ્યો
  • હવેપાણી માંથી કાઢી એના પર પા કપ કોર્ન ફ્લોર અને અડધો કપ મેંદો નો લોટ ને એક ચમચી તેલછાંટી ને બરોબર મિક્સ કરી લ્યો
  • હવે બીજા વાસણમાં પા કપ કોર્ન ફ્લોર અને અડધો કપ મેંદો નો લોટ નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં થોડુ થોડુ કરી પા કપ જેટલું પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો એમાં કોટીંગકરેલ બટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે સ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં કોટીંગ કરેલ બટાકા નાખી હલકાગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો ને તેલ ને ફરી ફૂલ તાપેગરમ કરો એમાં ફરી બટાકા ની લાંબી પટ્ટી નાખી ને બરોબર ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાંસુધી તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો
  • એક વાટકામાં સોયા સોસ, ચીલી સોસ, ટમેટા સોસ, કોર્ન ફ્લોરઅને પોણો કપ પાણી નાખી મિક્સ કરી સોસ તૈયાર કરી લ્યો
  • ત્યારબાદ એમાં ખાંડ, મરી પાઉડર એન જે સોસ બનાવેલ એ નાખી મિક્સ કરી લ્યો છેલ્લે એમાં તરેલ બટાકાના કટકા નાખી મિક્સ કરી ને ગેસ બંધ કરી એક ચમચી મધ નાખી મિક્સ કરો ને સર્વિંગ પ્લેટમાં મૂકી ઉપર થી સફેદ તલ છાંટી ને સર્વ કરો હની ચીલી પોટેટો

Honey chilli potato recipe in gujarati notes

  • બટાકાના કટકા ના ઘણા ઝાડા ના ઘણા પાતળા કરવા એક આંગળી જેટલા ઝાડા કરવા
  • જો લીલી ડુંગળી હોય તો નાખવી નહિતર સૂકી ડુંગળી પણ ચાલશે
  • મધ ને હમેશા ગેસ બંધ કરી ને નાખવું
  • બટાકાપર નું કોટીંગ ઘણું ઘટ્ટ કે ઘણું પાતળું ના રાખવું મિડીયમ રાખવુ જેથી કોતીંગ બરોબર થાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મેથી ની મઠરી બનાવવાની રીત | methi ni mathri banavani rit | methi mathri recipe in gujarati

તીખા ઘુઘરા બનાવવાની રીત | Tikha ghughra banavani rit | tikha ghughra recipe in gujarati

ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri pizza banavani rit | bhakri pizza recipe in gujarati

મેગી ના ભજીયા બનાવાની રીત | maggi na bhajiya banavani rit | maggi bhajiya recipe in gujarati

ફરાળી પાણીપુરી બનાવવાની રીત | Farali pani puri banavani rit | Farali pani puri recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nyahari Katta न्याहारी कट्टा  YouTube channel on YouTube  આજે આપણે ફરાળી પાણીપુરી બનાવવાની રીત – Farali pani puri banavani rit શીખીશું. પાણીપૂરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય પણ વ્રત કે ઉપવાસ માં પાણી પૂરી ખાઈ ના શકાય ને પાણી પૂરી ના રસિક ને પાણીપૂરી ના મળે તો મજા ના આવે તો આજ કંઇક અલગ ને ટેસ્ટી અને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી પાણીપૂરી બનાવવાની રીત Farali pani puri recipe in gujarati શીખીએ.

ફરાળી પાણીપૂરી ના મસાલા માટેની સામગ્રી

  • બાફેલા બટાકા 3-4
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

પાણીપુરી ની લીલી ચટણી બનાવવાની રીત

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના પાન 10-12
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુંનો ટુકડો 1 ઇંચ
  • જીરું 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

પાણીપૂરી માટે ખજૂર આંબલી ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • ખજૂર  8-10
  • ગોળ ¼ કપ
  • આંબલી 1-2 ચમચી
  • ગરમ પાણી 1 કપ
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

ફરાળી પુરી બનાવવા માટેની સામગ્રી | farali puri ingredients

  • સાવ 1 કપ
  • પાણી જરૂર મુજબ
  • તેલ 1-2 ચમચી
  • તરવા માટે તેલ

ફરાળી પાણીપુરી બનાવવાની રીત

સૌપ્રથમ આપણે ફરાળી પાણીપૂરી નો મસાલો બનાવવાની રીત શીખીશું ત્યારબાદ પાણીપૂરી માટે લીલી ચટણી અને ખજૂર આંબલીની ચટણી બનાવવાની રીત

ફરાળી પાણીપૂરી નો મસાલો બનાવવાની રીત

સૌ પ્રથમ કુકર મા બટાકા ને ફરાળી મીઠું નાખી બાફી લ્યો ત્યાર બાદ એની છાલ ઉતારી લ્યો ને મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ ફરાળી મીઠું, લીલા ધાણા સુધારેલા અને મરી પાઉડર નાખી મિક્સ કરી ને મસાલો તૈયાર કરી લ્યો ( અહી મરી ની જગ્યાએ જો તમે લાલ મરચું ખાતા હો તો એ પણ નાખી શકો છો)

પાણીપૂરી માટે લીલી ચટણી બનાવવાની રીત

મિકસર જાર માં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, ફુદીનો ધોઇ ને સાફ કરેલ, લીલા મરચાં સુધારેલ, આદુનો ટુકડો, સ્વાદ મુજબ ફરાળી મીઠું, લીંબુ નો રસ અને જીરું નાખી પીસી લ્યો ને જરૂર પડે તો પા કપ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો

અને જો પાણીપૂરી નું પાણી બનાવવું હોય તો આ ચટણી માં બે ત્રણ કપ પાણી સ્વાદ મુજબ સંચળ, આમચૂર પાઉડર નાખી ને પાણી પણ તૈયાર કરી શકો છો

પાણીપૂરી માટેની ખજૂર આંબલીની ચટણી બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ખજૂર ના ઠરિયા કાઢી ને લ્યો એમાં છીણેલો ગોળ અને આંબલી માંથી બીજ કાઢી ને નાખો એમાં ગરમ.પાણી નાખી વીસ થી ત્રીસ મિનિટ પલાળી મુકો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો અને ગરણી થી ગાળી લ્યો તૈયાર છે ખજૂર આંબલીની ચટણી

ફરાળી પાણીપૂરી ની ફરાળી પુરી બનાવવાની રીત | Farali pani puri ni puri banavani rit

સૌ પ્રથમ એક વાસણમાં સાવ ને સાફ કરી લ્યો ને બે ત્રણ પાણી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં સાવ ડૂબે એટલું પાણી નાખી અડધો કલાક પલાળી મુકો અડધો કલાક પલળી જાય એટલે મિક્સર જારમાં લઈ પીસી ને સમુથ પેસ્ટ બનાવવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તૈયાર કરેલ પેસ્ટ નાખીને ધીમા તાપે હલાવી ને ઘટ્ટ કરી લ્યો જ્યારે મિશ્રણ નો લોટ જેવું મિશ્રણ તૈયાર કરો ને ત્યાર બાદ એક થાળીમાં કાઢી નવશેકું ગરમ થવા દયો ત્યાર બાદ દસ પંદર મિનિટ સુંધી મસળી ને સૂમથ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો

ત્યારબાદ જે સાઇઝ ની પુરી કરવી છે એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને પ્લાસ્ટિક ની થેલી માં તેલ લગાવી એક એક પુરી ને મિડીયમ જાડી પુરી વણી ને તૈયાર કરી એક પ્લાસ્ટિક માં કે થાળીમાં મૂકતા જાઓ આમ બધી પુરી ને વણી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં વણેલી પુરી ને નાખતા જઈ ઝારાથી દબાવી ને ફુલાવી લ્યો ને મીડીયમ તાપે બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી પુરી તરી ને તૈયાર કરી લ્યો

ફરાળી પાણીપૂરી બનાવવાની રીત

તૈયાર કરેલ પુરી અને ચટણીઓ ને મસાલો તૈયાર કરી લ્યો હવે પુરી માં હોલ કરી એમાં બટાકા નો તૈયાર કરેલ મસાલો નાખો એના પર લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી નાખી મજા લ્યો ફરાળી પાણીપૂરી 

Farali pani puri recipe in gujarati notes

  • અહી તમે પુરી રજગરા ને સિંગોડા ના લોટ કે સાવ ને સાબુદાણા નો લોટ તૈયાર કરી કે બજારમાં મળતા ફરાળી લોટ માંથી પણ તૈયાર કરી શકો છો
  • ગાર્નિશ માટે ફરાળી બુંદી કે ફરાળી સેવ નો ઉપયોગ કરી શકો છો
  • પૂરી ફૂલ તાપે તેલ નાખી ને ફૂલી જય એટલે ગેસ મીડીયમ કે ધીમો કરી નાખી પુરી ને ગોલ્ડન ને ક્રિસ્પી તરી લેવી

Farali pani puri recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nyahari Katta न्याहारी कट्टा ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Farali pani puri recipe in gujarati | Farali pani puri banavani rit gujarati ma

ફરાળી પાણીપુરી બનાવવાની રીત - farali pani puri recipe in gujarati - farali pani puri banavani rit gujarati ma - ફરાળી પાણી પૂરી - farali pani puri - farali pani puri recipe

ફરાળી પાણીપુરી બનાવવાની રીત | Farali pani puri banavani rit | Farali pani puri recipe in gujarati | Farali pani puri recipe

આજે આપણે ફરાળી પાણીપુરી બનાવવાની રીત – Farali pani puri banavani rit શીખીશું. પાણીપૂરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય પણ વ્રત કે ઉપવાસ માં પાણીપૂરી ખાઈ ના શકાય ને પાણી પૂરી ના રસિક ને પાણીપૂરી ના મળે તો મજા ના આવે તો આજ કંઇક અલગ ને ટેસ્ટી અને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી પાણીપૂરી બનાવવાની રીત Farali pani puri recipe in gujarati શીખીએ
4 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાણીપૂરીના મસાલા માટેની સામગ્રી

  • 3-4 બાફેલા બટાકા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી મરી પાઉડર
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

પાણીપુરી ની લીલી ચટણી બનાવવાની રીત

  • 1 કપ લીલાધાણા સુધારેલા
  • 10-12 ફુદીના પાન
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ઇંચ આદુંનો ટુકડો
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી લીંબુનો રસ
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

પાણીપૂરી માટે ખજૂર આંબલી ની ચટણી

  • 8-10 ખજૂર 
  • ¼ કપ ગોળ
  • 1-2 ચમચી આંબલી
  • 1 કપ ગરમ પાણી
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

ફરાળી પુરી બનાવવા માટેની સામગ્રી | farali puri ingredients

  • 1 કપ સાવ
  • 1-2 ચમચી તેલ
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions

ફરાળી પાણીપુરી બનાવવાની રીત | Farali pani puri banavani rit | Farali pani puri recipe in gujarati

  • સૌપ્રથમ આપણે ફરાળી પાણીપૂરી નો મસાલો બનાવવાની રીતશીખીશું ત્યારબાદ પાણીપૂરી માટે લીલી ચટણી અને ખજૂર આંબલીની ચટણી બનાવવાની રીત

ફરાળી પાણીપૂરી નો મસાલો બનાવવાની રીત

  • સૌ પ્રથમ કુકર મા બટાકા ને ફરાળી મીઠું નાખી બાફી લ્યો ત્યાર બાદ એની છાલ ઉતારી લ્યો ને મેસકરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ ફરાળી મીઠું, લીલા ધાણા સુધારેલા અને મરી પાઉડર નાખી મિક્સ કરી ને મસાલો તૈયાર કરી લ્યો ( અહી મરી ની જગ્યાએ જો તમેલાલ મરચું ખાતા હો તો એ પણ નાખી શકો છો)

પાણી પૂરી માટે લીલી ચટણી બનાવવાની રીત

  • મિકસર જાર માં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, ફુદીનો ધોઇ ને સાફ કરેલ, લીલા મરચાં સુધારેલ,આદુનો ટુકડો, સ્વાદ મુજબ ફરાળી મીઠું, લીંબુ નો રસ અને જીરું નાખી પીસી લ્યો ને જરૂર પડે તો પા કપ પાણી નાખી પીસીને ચટણી તૈયાર કરી લ્યો
  • અનેજો પાણીપૂરી નું પાણી બનાવવું હોય તો આ ચટણી માં બે ત્રણ કપ પાણી સ્વાદ મુજબ સંચળ, આમચૂર પાઉડર નાખી ને પાણી પણતૈયાર કરી શકો છો

પાણીપૂરી માટેની ખજૂર આંબલીની ચટણી બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં ખજૂર ના ઠરિયા કાઢી ને લ્યો એમાં છીણેલો ગોળ અને આંબલી માંથી બીજ કાઢી નેનાખો એમાં ગરમ.પાણી નાખી વીસ થી ત્રીસ મિનિટ પલાળી મુકો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી સ્વાદમુજબ ફરાળી મીઠું નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો અને ગરણી થી ગાળી લ્યો તૈયાર છે ખજૂર આંબલીની ચટણી

ફરાળી પાણીપૂરી ની ફરાળી પુરી બનાવવાની રીત | Farali pani puri ni puri banavani rit

  • સૌ પ્રથમ એક વાસણમાં સાવ ને સાફ કરી લ્યો ને બે ત્રણ પાણી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં સાવ ડૂબે એટલું પાણી નાખી અડધો કલાક પલાળી મુકો અડધો કલાક પલળી જાય એટલે મિક્સર જારમાંલઈ પીસી ને સમુથ પેસ્ટ બનાવવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તૈયાર કરેલ પેસ્ટ નાખીને ધીમા તાપે હલાવી ને ઘટ્ટ કરી લ્યો જ્યારેમિશ્રણ નો લોટ જેવું મિશ્રણ તૈયાર કરો ને ત્યાર બાદ એક થાળીમાં કાઢી નવશેકું ગરમ થવાદયો ત્યાર બાદ દસ પંદર મિનિટ સુંધી મસળી ને સૂમથ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો
  • હવે જે સાઇઝ ની પુરી કરવી છે એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને પ્લાસ્ટિક ની થેલી માં તેલલગાવી એક એક પુરી ને મિડીયમ જાડી પુરી વણી ને તૈયાર કરી એક પ્લાસ્ટિક માં કે થાળીમાંમૂકતા જાઓ આમ બધી પુરી ને વણી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં વણેલી પુરી ને નાખતા જઈઝારાથી દબાવી ને ફુલાવી લ્યો ને મીડીયમ તાપે બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી પુરીતરી ને તૈયાર કરી લ્યો

ફરાળી પાણીપૂરી બનાવવાની રીત

  • તૈયાર કરેલ પુરી અને ચટણીઓ ને મસાલો તૈયાર કરી લ્યો હવે પુરી માં હોલ કરી એમાં બટાકા નો તૈયારકરેલ મસાલો નાખો એના પર લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી નાખી મજા લ્યો ફરાળી પાણીપૂરી 

Farali pani puri recipe in gujarati notes

  • અહી તમે પુરી રજગરા ને સિંગોડા ના લોટ કે સાવ ને સાબુદાણા નો લોટ તૈયાર કરી કે બજારમાં મળતા ફરાળી લોટ માંથી પણ તૈયાર કરી શકો છો
  • ગાર્નિશ માટે ફરાળી બુંદી કે ફરાળી સેવ નો ઉપયોગ કરી શકો છો
  • પૂરી ફૂલ તાપે તેલ નાખી ને ફૂલી જય એટલે ગેસ મીડીયમ કે ધીમો કરી નાખી પુરી ને ગોલ્ડન નેક્રિસ્પી તરી લેવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સાબુદાણાની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit | sabudana ni kheer recipe in gujarati

ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati

બટાકા ની સુકી ભાજી બનાવવાની રીત રેસીપી | ફરાળી બટાકા નું શાક | farali bataka ni sukhi bhaji banavani rit | batata ni sukhi bhaji recipe in gujarati

ફરાળી ઢોસા બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત | Instant farali dosa recipe in Gujarati

મેથી ની મઠરી બનાવવાની રીત | methi ni mathri banavani rit | methi mathri recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube  આજે આપણે મેથી મઠરી બનાવવાની રીત – methi ni mathri banavani rit શીખીશું જે ખાવા માં ખુબ જ ટેસ્ટી ને મોઢામાં નાખતા જ ભૂરો ભૂરો થઈ જાય ને એની સાથે જો ગરમ ગરમ ચા હોય તો ને ઠંડી પડતી હોય કે વરસાદ ની મોસમ હોય તો ખૂબ મજા આવી જાય તો આજ આપણે મેથી ની મઠરી બનાવવાની રીત – methi mathri recipe in gujarati શીખીએ.

મેથી ની મઠરી બનાવવા જરૂરી સામગ્રી  | methi mathri recipe ingredients

  • મેંદા નો લોટ 500 ગ્રામ
  • સુકા આખા ધાણા 2 ચમચી
  • અજમો 1 ચમચી
  • કસુરી મેથી 3-4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • બેકિંગ પાઉડર ¼ ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • ઘી / તેલ ¼ કપ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

મેથી ની મઠરી બનાવવાની રીત | methi mathri recipe

સૌ પ્રથમ એક વાસણમાં ચારણીથી મેંદા નો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અધ કચરા કરેલ સૂકા ધાણા, હાથ થી મસળી ને અજમો, સૂકી મેથી ને હાથ થી મસળી ને નાખો ત્યાર બાદ એમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી હાથ થી મસળી લ્યો

હવે એમાં ઘી / તેલ નાખી ને હાથ વડે લોટ અને ઘી / તેલ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને અડધો કલાક સેટ થવા મૂકો ત્યાર બાદ ફરી મસળી લ્યો

હવે જે સાઇઝ ની મઠરી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવો હવે એક લુવો લ્યો ને એને ગોળ ગોળ ફેરવી ને ગોલા બનાવી લ્યો એને બને હથેળી વચ્ચે દબાવી ને ચપટી કરી લ્યો આમ બધી મઠરી ને ગોલા બનાવી હથેળી વચ્ચે દબાવી ને ચપટી કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં ચપટી કરેલ મઠરી નાખી ધીમા તાપે બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી જ મઠરી ને ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો ને એક મોટા વાસણમાં ઠંડી કરી લ્યો ને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી ને મજા લ્યો મેથી મઠરી

methi mathri recipe in gujarati notes

  • લોટ માં મોણ મીઠી વડે એટલું નાખવું ને તમને મરી નો સ્વાદ ગમે તો અધ કચરા મરી ફૂટી ને પણ નાખી શકો છો
  • જો તમને બેકિંગ પાઉડર કે બેકિંગ સોડા ના નાખવા હોય તો ઘી કે તેલ ને ગરમ કરી ને નાખવું
  • મઠરી ને ધીમા તાપે તરવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય

methi ni mathri banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મેથી મઠરી બનાવવાની રીત | methi mathri recipe in gujarati | methi ni mathri banavani rit

મેથી ની મઠરી બનાવવાની રીત - methi ni mathri banavani rit - methi mathri recipe in gujarati - methi mathri recipe - મેથી મઠરી બનાવવાની રીત

મેથી ની મઠરી બનાવવાની રીત | methi ni mathri banavani rit | methi mathri recipe in gujarati | methi mathri recipe | મેથી મઠરી બનાવવાની રીત

 આજે આપણે મેથી મઠરી બનાવવાની રીત – methi ni mathri banavani rit શીખીશું જે ખાવા માં ખુબ જ ટેસ્ટી ને મોઢામાં નાખતા જ ભૂરો ભૂરોથઈ જાય ને એની સાથે જો ગરમ ગરમ ચા હોય તો ને ઠંડી પડતી હોય કે વરસાદ ની મોસમ હોય તોખૂબ મજા આવી જાય તો આજ આપણે મેથી ની મઠરી બનાવવાની રીત- methi mathri recipe in gujarati શીખીએ .
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મેથી ની મઠરી બનાવવા જરૂરી સામગ્રી  | methi mathri recipe ingredients

  • 500 ગ્રામ મેંદાનો લોટ
  • 2 ચમચી સુકા આખા ધાણા
  • 1 ચમચી અજમો
  • 3-4 ચમચી કસુરી મેથી
  • ¼ ચમચી બેકિંગ પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • ¼ કપ ઘી / તેલ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

Instructions

મેથી ની મઠરી બનાવવાની રીત | methini mathri banavani rit | methi mathri recipe in gujarati

  • સૌ પ્રથમ એક વાસણમાં ચારણીથી મેંદા નો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અધ કચરા કરેલ સૂકા ધાણા, હાથ થી મસળી ને અજમો, સૂકી મેથી ને હાથ થી મસળી ને નાખો ત્યાર બાદ એમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી હાથ થી મસળી લ્યો
  • હવે એમાં ઘી / તેલ નાખી નેહાથ વડે લોટ અને ઘી / તેલ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદએમાં થોડુ થોડુ પાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને અડધો કલાકસેટ થવા મૂકો ત્યાર બાદ ફરી મસળી લ્યો
  • હવે જે સાઇઝ ની મઠરી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવો હવે એક લુવો લ્યો ને એને ગોળ ગોળફેરવી ને ગોલા બનાવી લ્યો એને બને હથેળી વચ્ચે દબાવી ને ચપટી કરી લ્યો આમ બધી મઠરીને ગોલા બનાવી હથેળી વચ્ચે દબાવી ને ચપટી કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં ચપટી કરેલ મઠરીનાખી ધીમા તાપે બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી જ મઠરી ને ગોલ્ડન તરી ને તૈયાર કરીલ્યો ને એક મોટા વાસણમાં ઠંડી કરી લ્યો ને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવીને મજા લ્યો મેથી મઠરી

methi mathri recipe in gujarati notes

  • લોટમાં મોણ મીઠી વડે એટલું નાખવું ને તમને મરી નો સ્વાદ ગમે તો અધ કચરા મરી ફૂટી ને પણ નાખી શકો છો
  • જો તમને બેકિંગ પાઉડર કે બેકિંગ સોડા ના નાખવા હોય તો ઘી કે તેલ ને ગરમ કરી ને નાખવું
  • મઠરીને ધીમા તાપે તરવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ખાખરા પીઝા બનાવવાની રીત | khakhra pizza banavani rit | khakhra pizza recipe in gujarati

સોજી ના ઢોકળા બનાવવાની રીત | Soji na dhokla banavani rit | Soji na dhokla recipe in gujarati

ખાટા વડા બનાવવાની રીત | khatta vada banavani rit | khata vada recipe in gujarati

તિરંગા ઢોકળા બનાવવાની રીત | Tiranga dhokla banavani rit | Tiranga dhokla recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પંજરી અને પંચામૃત બનાવવાની રીત | panjiri banavani rit | panchamrut banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Recipes Hub YouTube channel on YouTube  આજે આપણે પંજરી અને પંચામૃત બનાવવા ની રીત – panchamrut banavani rit – panchamrut recipe in gujarati શીખીશું. આ પંજરી પ્રસાદ જન્માષ્ટમી અને રામનવમી પર બનાવવામાં આવે છે અને પંચામૃત તો દરેક પૂજામાં વપરાય છે તો આજ આપણે ખૂબ સરળ પંજરી બનાવવાની રીત – panjiri banavani rit gujarati ma – panjiri recipe in gujarati શીખીએ.

પંજરી બનાવવા માટેની સામગ્રી | panjiri recipe ingredients

  • આખા લીલા ધાણા 1 કપ
  • છીણેલું નારિયેળ ½ કપ
  • કાજુના ટુકડા 4-5 ચમચી
  • બદામ ના ટુકડા 4-5 ચમચી
  • પિસ્તા ની કતરણ 2-3 ચમચી
  • કીસમીસ 3-4 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • પીસેલી ખડી સાકર 4-5 ચમચી / પીસેલી ખાંડ 2-3 ચમચી + ખાંડ 2 ચમચી
  • ઘી 4-5 ચમચી

પંચામૃત બનાવવા માટેની સામગ્રી | panchamrut recipe ingredients

  • કાચું ગાય નું દૂધ ¼ કપ
  • ગાયના દૂધ નું દહી 1 ચમચી
  • ખડી સાકર 1-2 ચમચી / ખાંડ 1-2 ચમચી
  • મધ 1 ચમચી
  • ગાય નું ઘી ½  ચમચી

પ્રસાદી માટેના પંચામૃત માટેની સામગ્રી

  • પંચામૃત
  • બદામ ની કતરણ 1 ચમચી
  • કાજુ ની કતરણ 1 ચમચી
  • કીસમીસ 1 ચમચી
  • નારિયળ નું છીણ 1 ચમચી
  • ચારવાડી 1 ચમચી

પંજરી બનાવવાની રીત | panjiri banavani rit gujarati ma | panjiri recipe in gujarati

સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં સૂકા આખા ધાણા ને ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો ને શેકેલ ધાણા એક થાળી માં કાઢી લ્યો હવે એજ કડાઈમાં એક ચમચી ઘી નાખી કાજુના કટકા ને ગોલ્ડન શેકી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો

એજ કડાઈમાં બદામ ના કટકા ને એક ચમચી ઘી માં શેકી લ્યો ને શેકેલ બદામ કાજુ વાળા વાસણમાં કઢી લ્યો એમાં જ પિસ્તા ને પણ શેકી ને કાઢી લ્યો ને કીસમીસ ને શેકી ને કાઢી લેવી

હવે શેકેલ ધાણા ને મિક્સર જારમાં લઈ પીસી ને પાઉડર બનાવી લ્યો ને પાઉડર ને ચાળી લ્યો ત્યાર બાદ કડાઈમાં એક મિનિટ એક બે ચમચી ઘી માં ધાણા ના પાઉડર ને શેકી લ્યો

ધાણા પાઉડર શેકાઈ એટલે એમાં છીણેલું નારિયેળ નાખી નારિયળ ને પણ શેકી લેવું  નારિયળ શેકાઈ જાય એટલે એક થાળીમાં કાઢી ઠંડુ કરવા મુકો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખડી સાકર નાખી હાથથી બરોબર મિક્સ કરી લેવી

સાકર બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ નાખી ને મિક્સ કરી લ્યો ને તૈયાર પ્રસાદી ને તુલસી પાન મૂકી ભોગ ધરાવો ભગવાન ને અને ત્યાર પછી બધામાં વહેંચો પ્રસાદી પંજરી

પંચામૃત બનાવવા ની રીત | panchamrut banavani rit | પંચામૃત બનાવવા પાંચ વસ્તુઓ

સૌ પ્રથમ એક વાસણમાં ગાય નું દૂધ, ગાય ના દૂધ નું દહી, ગાય નું ઘી, મધ અને ખડી સાકર  નાખી મિક્સ કરી લ્યો આ પંચામૃત ને તમે ભગવાન ને સ્નાન વગેરે કરાવવા વાપરી શકો છો

પ્રસાદી નો પંચામૃત બનાવવાની રીત | panchamrut recipe in gujarati

એક વાસણમાં એક વાસણમાં ગાય નું દૂધ, ગાય ના દૂધ નું દહી, ગાય નું ઘી, મધ, ખડી સાકર , કાજુના કટકા, બદામ ના કટકા , ચારવળી, કીસમીસ અને નારિયળ નું છીણ નાંખી મિક્સ કરી લ્યો ને આ પંચામૃત ને તમે પ્રસાદી તરીકે ભોગ ધરવી બધા ને વહેચી શકો છો પંચામૃત

Panjiri and panchamrut recipe in gujarati notes

  • પંજરી માં તમે અરી પસંદ ના ડ્રાય ફ્રુટ ને શેકી ને નાખી શકો છો
  • ઘણા પંજરી માં ખાંડ કે ગોળ નો ઉપયોગ કરતા હોય છે તો તમે એ પણ નાખી શકો છો
  • પંચામૃત ભગવાન ને સ્નાન કરાવવા સાદું તૈયાર કરી ને વપરાતુ હોય છે જ્યારે પ્રસાદી માટે એમાં ઘણા ડ્રાય ફ્રુટ નાખી ને ધરાવતા હોય છે

Panchamrut ane panjiri banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Recipes Hub ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પંજરી બનાવવાની રીત | panjiri banavani rit | panchamrut banavani rit | panchamrut recipe in gujarati | panjiri recipe in gujarati

પંજરી બનાવવાની રીત - panjiri banavani rit - panchamrut banavani rit - panchamrut recipe in gujarati - panjiri recipe in gujarati - પંચામૃત બનાવવાની રીત

પંજરી અને પંચામૃત બનાવવાની રીત | પંજરી બનાવવાની રીત | panjiri banavani rit | પંચામૃત બનાવવાની રીત | panchamrut banavani rit | panchamrut recipe in gujarati | panjiri recipe in gujarati

આજે આપણે પંજરી અને પંચામૃત બનાવવાની રીત – panchamrut banavani rit – panchamrut recipe in gujarati શીખીશું. આ પંજરી પ્રસાદ જન્માષ્ટમીઅને રામનવમી પર બનાવવામાં આવે છે અને પંચામૃત તો દરેક પૂજામાં વપરાય છે તો આજ આપણે ખૂબ સરળ પંજરી બનાવવાની રીત – panjiri banavani rit gujarati ma – panjiri recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પંજરી બનાવવા માટેની સામગ્રી | panjiri recipe ingredients

  • 1 કપ આખા લીલા ધાણા
  • ½ કપ છીણેલું નારિયેળ
  • 4-5 ચમચી કાજુના ટુકડા
  • 4-5 ચમચી બદામના ટુકડા
  • 2-3 ચમચી પિસ્તાની કતરણ
  • 3-4 ચમચી કીસમીસ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 4-5 ચમચી ઘી
  • પીસેલી ખડી સાકર 4-5 ચમચી/ પીસેલી ખાંડ 2-3 ચમચી + ખાંડ 2 ચમચી

પંચામૃત બનાવવા માટેની સામગ્રી | panchamrut recipe ingredients

  • ¼ કપ કાચું ગાય નું દૂધ
  • 1 ચમચી ગાયના દૂધ નું દહી
  • 1-2 ચમચી ખડી સાકર / ખાંડ
  • 1 ચમચી મધ
  • ½  ચમચી ગાયનું ઘી

પ્રસાદી માટેના પંચામૃત માટેની સામગ્રી

  • પંચામૃત
  • 1 ચમચી બદામની કતરણ
  • 1 ચમચી કાજુની કતરણ
  • 1 ચમચી કીસમીસ
  • 1 ચમચી નારિયળનું છીણ
  • 1 ચમચી ચારવાડી

Instructions

પંજરી બનાવવાની રીત | panjiri banavani rit gujarati ma | panjiri recipe in gujarati

  • સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં સૂકા આખા ધાણા ને ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો ને શેકેલ ધાણા એક થાળી માં કાઢી લ્યો હવે એજ કડાઈમાં એક ચમચી ઘી નાખી કાજુના કટકા ને ગોલ્ડન શેકી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો
  • એજ કડાઈમાં બદામ ના કટકા ને એક ચમચી ઘી માં શેકી લ્યો ને શેકેલ બદામ કાજુ વાળા વાસણમાં કઢી લ્યોએમાં જ પિસ્તા ને પણ શેકી ને કાઢી લ્યો ને કીસમીસ ને શેકી ને કાઢી લેવી
  • હવે શેકેલ ધાણા ને મિક્સર જારમાં લઈ પીસી ને પાઉડર બનાવી લ્યો ને પાઉડર ને ચાળી લ્યો ત્યારબાદ કડાઈમાં એક મિનિટ એક બે ચમચી ઘી માં ધાણા ના પાઉડર ને શેકી લ્યો
  • ધાણા પાઉડર શેકાઈ એટલે એમાં છીણેલું નારિયેળ નાખી નારિયળ ને પણ શેકી લેવું  નારિયળ શેકાઈ જાય એટલે એક થાળીમાં કાઢી ઠંડુ કરવા મુકો મિશ્રણ ઠંડુ થાય એટલેએમાં પીસેલી ખડી સાકર નાખી હાથથી બરોબર મિક્સ કરી લેવી
  • સાકર બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ નાખી ને મિક્સ કરી લ્યો ને તૈયાર પ્રસાદી ને તુલસી પાન મૂકી ભોગ ધરાવો ભગવાન ને અને ત્યાર પછી બધામાં વહેંચો પ્રસાદી પંજરી

પંચામૃત બનાવવા ની રીત | panchamrut banavani rit | પંચામૃત બનાવવા પાંચ વસ્તુઓ

  • સૌ પ્રથમ એક વાસણમાં ગાય નું દૂધ, ગાય ના દૂધ નું દહી, ગાય નું ઘી, મધ અને ખડી સાકર  નાખી મિક્સ કરી લ્યો આ પંચામૃત ને તમે ભગવાન ને સ્નાન વગેરે કરાવવા વાપરી શકો છો

પ્રસાદીનો પંચામૃત બનાવવાની રીત | panchamrut recipe in gujarati

  • એક વાસણમાં એક વાસણમાં ગાય નું દૂધ, ગાય ના દૂધ નું દહી, ગાય નું ઘી, મધ, ખડી સાકર , કાજુના કટકા,બદામ ના કટકા , ચારવળી, કીસમીસઅને નારિયળ નું છીણ નાંખી મિક્સ કરી લ્યો ને આ પંચામૃત ને તમે પ્રસાદી તરીકે ભોગ ધરવી બધા ને વહેચી શકો છો પંચામૃત

Panjiri and panchamrut recipe in gujarati notes

  • પંજરીમાં તમે અરી પસંદ ના ડ્રાય ફ્રુટ ને શેકી ને નાખી શકો છો
  • ઘણા પંજરી માં ખાંડ કે ગોળ નો ઉપયોગ કરતા હોય છે તો તમે એ પણ નાખી શકો છો
  • પંચામૃત ભગવાન ને સ્નાન કરાવવા સાદું તૈયાર કરી ને વપરાતુ હોય છે જ્યારે પ્રસાદી માટે એમાં ઘણા ડ્રાય ફ્રુટ નાખી ને ધરાવતા હોય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કુલેર બનાવવાની રીત | kuler banavani rit | kuler recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Zeel’s Kitchen YouTube channel on YouTube  આજે આપણે કુલેર બનાવવાની રીત – kuler banavani rit gujarati ma શીખીશું આ કુલેર ગુજરાત માં ચૈત્ર માસ ની તેરસ અને શ્રાવણ માસ માં નાગપંચમી, સાતમ પર બનાવી પ્રસાદીના બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવા આવે છે તો ચાલો kuler recipe in gujarati શીખીએ.

કુલેર બનાવવા જરૂરી સામગ્રી | kuler recipe ingredients in gujarati

  • બાજરા નો લોટ 1 કપ
  • છીણેલો ગોળ ½ કપ
  • ઘી ¼ કપ

kuler recipe in gujarati | kuler recipe

કુલેર બનાવવા સૌપ્રથમ ગોળ ને ચાકુથી સાવ ઝીણો ઝીણો સુધારી લેવો અથવા છીણી થી છીણી લેવો

હવે એક થાળીમાં બાજરા નો લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરો લોટ ને બાજરા ને બરોબર મિક્સ કરી લ્યો ને જો ગોળ ની કોઈ કણી હોય એને હાથ થી તોડી તોડી ને મિક્સ કરો

હવે એમાં ઘી નાખી હાથ થી જ બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને નાની ગ્રીસ કરેલ થાળી માં નાખી દબાવી ને પાથરી લ્યો ને ચાકુ થી કટકા કરી કટકા કરી લ્યો અથવા નાના નાના ગોળ લાડવા બનાવી લ્યો

આ લાડવા કે કટકા ને એર ટાઈટ ડબ્બામાં બહાર બે ત્રણ દિવસ અને ફ્રીઝ માં છ સાત દિવસ સાચવી શકો છો તો તૈયાર છે કુલેર

kuler recipe in gujarati notes

  • આ કુલેર એ એક પ્રસાદી છે જેમાં બાજરો કે ગોળ કે ઘી ને ગરમ કર્યા વગર જ વાપરવા માં આવે છે
  • પ્રસાદી વગર તમને એમજ બનાવી ને બાજરાના લાડવા  ખાવા હોય તો ઘી ગરમ કરી એમાં બાજરાનો લોટ શેકી લઈ ગેસ બંધ કરી થોડો ઠંડો કરો ગોળ અને ડ્રાય ફ્રુટ મિક્સ કરી ને પણ લાડવા તૈયાર કરી શકો છો
  • ઘણા એમાં શેકેલ ડ્રાય ફ્રુટ નારિયળ નું છીણ અને વસાણાંનાખી શિયાળા માં લાડવા બનાવી ને પણ તૈયાર કરતા હોય છે

કુલેર બનાવવાની રીત | kuler banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Zeel’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કુલેર | kuler banavani rit gujarati ma

કુલેર - કુલેર બનાવવાની રીત - kuler banavani rit - kuler recipe in gujarati - kuler recipe

કુલેર | કુલેર બનાવવાની રીત | kuler banavani rit | kuler recipe in gujarati | kuler recipe

આજે આપણે કુલેર બનાવવાની રીત – kuler banavani rit gujarati ma શીખીશું આ કુલેર ગુજરાત માં ચૈત્ર માસ ની તેરસ અને શ્રાવણ માસ માં નાગપંચમી, સાતમ પર બનાવી પ્રશાદી બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવા આવે છે તો ચાલો kuler recipe in gujarati શીખીએ
4 from 3 votes
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 થાળી

Ingredients

કુલેર બનાવવા જરૂરી સામગ્રી | kuler recipe ingredients in gujarati

  • 1 કપ બાજરાનો લોટ
  • ½ કપ છીણેલો ગોળ
  • ¼ કપ ઘી

Instructions

કુલેર બનાવવાનીરીત | kuler banavani rit | kuler recipe in gujarati

  • કુલેર બનાવવા સૌપ્રથમ ગોળ ને ચાકુથી સાવ ઝીણો ઝીણો સુધારી લેવો અથવા છીણી થી છીણી લેવો
  • હવે એક થાળીમાં બાજરા નો લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી હાથથી મસળી ને બરોબર મિક્સ કરો લોટ ને બાજરા ને બરોબર મિક્સ કરી લ્યો ને જો ગોળ ની કોઈ કણી હોય એને હાથ થી તોડી તોડી ને મિક્સ કરો
  • હવે એમાં ઘી નાખી હાથ થી જ બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને નાની ગ્રીસ કરેલ થાળીમાં નાખી દબાવી ને પાથરી લ્યો ને ચાકુ થી કટકા કરી કટકા કરી લ્યો અથવા નાના નાના ગોળ લાડવા બનાવી લ્યો
  • આ લાડવા કે કટકા ને એર ટાઈટ ડબ્બામાં બહાર બે ત્રણ દિવસ અને ફ્રીઝ માં છ સાત દિવસ સાચવી શકોછો તો તૈયાર છે કુલેર

kuler recipe in gujarati notes

  • આ કુલેરએ એક પ્રસાદી છે જેમાં બાજરો કે ગોળ કે ઘી ને ગરમ કર્યા વગર જ વાપરવા માં આવે છે
  • પ્રસાદી વગર તમને એમજ બનાવી ને બાજરાના લાડવા  ખાવા હોય તો ઘી ગરમ કરી એમાં બાજરાનો લોટ શેકી લઈ ગેસ બંધ કરી થોડો ઠંડો કરો ગોળ અને ડ્રાય ફ્રુટ મિક્સ કરી ને પણ લાડવા તૈયાર કરી શકો છો
  • ઘણા એમાં શેકેલ ડ્રાય ફ્રુટ નારિયળ નું છીણ અને વસાણાંનાખી શિયાળા માં લાડવા બનાવી ને પણ તૈયાર કરતા હોય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

સત્તુ ના પરોઠા બનાવવાની રીત | sattu na parotha banavani rit | sattu paratha recipe in gujarati

તુરીયા પાત્રા નુ શાક બનાવવાની રીત | turiya patra nu shaak banavani rit | Turiya patra recipe in Gujarati | turiya patra nu shaak recipe in gujarati

ભીંડા બટાકા નું શાક બનાવવાની રીત | bhinda batata nu shaak banavani rit | bhinda batata nu shaak recipe in gujarati

દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત | dudhi chana dal nu shaak banavani rit | dudhi chana dal nu shaak recipe in gujarati

સાબુદાણાની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit | sabudana ni kheer recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Yummy YouTube channel on YouTube આજે આપણે સાબુદાણાની ખીર બનાવવાની રીત – sabudana ni kheer banavani rit શીખીશું.આ ખીર તમે વ્રત કે ઉપવાસ માં તો ખાઈ જ શકો સાથે વ્રત કે ઉપવાસ વગર પણ તૈયાર કરી ને ખાઈ શકાય છે કેમ કે ખૂબ ટેસ્ટી લાગે છે તમે એને ગરમ કે ઠંડી કરી બને રીતે ખાઈ શકો છો તો ચાલો sabudana ni kheer recipe in gujarati શીખીએ.

સાબુદાણાની ખીર બનાવવા જરૂરી સામગ્રી | sabudana ni kheer ingredients in gujarati

  • સાબુદાણા ¼ કપ
  • ફૂલ ક્રીમ દૂધ 3 કપ
  • ખાંડ ¼ કપ
  • એલચી પાઉડર ¼ કપ
  • કેસરના તાંતણા 8-10
  • કાજુ, બદામ, પિસ્તા ની કતરણ 4-5 ચમચી

સાબુદાણાની ખીર બનાવવાની રીત

સાબુદાણા ખીર બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાબુદાણા લ્યો એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ સાબુદાણા ડૂબે એના પર આંગળી નું એક ટેરવું ઉપર રહે એટલા પાણીમાં અડધો કલાક પલાળી મુકો

અડધા કલાક માં સાબુદાણા સારા એવા પલળી જાય એટલે ગેસ પર એક કડાઈમાં દૂધ નાખી ને ગરમ કરવા મૂકો દૂધ ઊકળવા લાગે એટલે એમાં પલાળેલા સાબુદાણા નાખી ને ધીમા તાપે ચડવા મૂકો

સાબુદાણા પારદર્શક બની જાય ત્યાં સુધી ચડવા દયો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો સાબુદાણા પારદર્શક થાય એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો

હવે ખીર ને ખદખદવા દયો છેલ્લે એમાં શેકેલ ડ્રાય ફ્રુટ માંથી  એક બે ચમચી ડ્રાય ફ્રુટ ગાર્નિશ માટે રાખી બીજા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી એક બે મિનિટ ચડાવો

તૈયાર ખીર ને સર્વિંગ પ્લેટ માં કાઢી ઉપરથી રાખેલ ડ્રાય ફ્રુટ ને છાંટી ને ગાર્નિશ કરી સર્વ કરો અથવા ફ્રીઝ માં મૂકી ઠંડી કરી સર્વ કરો સાબુદાણા ખીર

sabudana ni kheer recipe in gujarati notes

  • સાબુદાણા ને પલળવા નો સમય ના હોય તો સાબુદાણા ને ધોઇ ને થોડા પાણી માં ચડાવી લ્યો ને ત્યાર બાદ એમાં દૂધ નાખી ને પણ ખીર તૈયાર કરી શકો છો
  • જો તમેને ખાંડ ની જગ્યાએ ગોળ વાપરવા માંગતા હોવ તો ખીર ને ચડાવી લ્યો ત્યાર બાદ ઠંડી કરવા મૂકો અને ગોળ ને પીગળી ને ઠંડો કરી લ્યો બને ઠંડા થાય પછી મિક્સ કરી લ્યો આમ તમે ગોળ વારી ખીર તૈયાર કરી શકો છો
  • બને તો એક ચમચી ઘી માં ડ્રાય ફ્રુટ શેકી ને નાખશો તો ખૂબ સારા લાગશે

sabudana ni kheer banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

sabudana ni kheer recipe in gujarati | સાબુદાણાની ખીર બનાવવાની રીત

સાબુદાણાની ખીર બનાવવાની રીત - sabudana ni kheer banavani rit - sabudana ni kheer recipe in gujarati - સાબુદાણાની ખીર

સાબુદાણાની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit | sabudana ni kheer recipe in gujarati | સાબુદાણાની ખીર

આજે આપણે સાબુદાણાની ખીર બનાવવાની રીત – sabudana ni kheer banavani rit શીખીશું.આ ખીર તમે વ્રત કે ઉપવાસમાં તો ખાઈ જ શકો સાથે વ્રત કે ઉપવાસ વગર પણ તૈયાર કરી ને ખાઈ શકાય છે કેમ કે ખૂબ ટેસ્ટીલાગે છે તમે એને ગરમ કે ઠંડી કરી બને રીતે ખાઈ શકો છો તો ચાલો sabudana ni kheer recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સાબુદાણાની ખીર બનાવવા જરૂરી સામગ્રી | sabudana ni kheer ingredients in gujarati

  • ¼ કપ સાબુદાણા
  • 3 કપ ફૂલક્રીમ દૂધ
  • ¼ કપ ખાંડ
  • ¼ કપ એલચી પાઉડર
  • 8-10 કેસરના તાંતણા
  • 4-5 ચમચી કાજુ, બદામ, પિસ્તા ની કતરણ

Instructions

સાબુદાણાની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit

  • સાબુદાણા ખીર બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાબુદાણા લ્યો એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ સાબુદાણા ડૂબે એના પર આંગળી નું એક ટેરવું ઉપર રહે એટલા પાણીમાં અડધો કલાક પલાળી મુકો
  • અડધા કલાક માં સાબુદાણા સારા એવા પલળી જાય એટલે ગેસ પર એક કડાઈમાં દૂધ નાખી ને ગરમ કરવામૂકો દૂધ ઊકળવા લાગે એટલે એમાં પલાળેલા સાબુદાણા નાખી ને ધીમા તાપે ચડવા મૂકો
  • સાબુદાણા પારદર્શક બની જાય ત્યાં સુધી ચડવા દયો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો સાબુદાણા પારદર્શક થાય એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો
  • હવે ખીર ને ખદખદવા દયો છેલ્લે એમાં શેકેલ ડ્રાય ફ્રુટ માંથી  એક બે ચમચી ડ્રાય ફ્રુટ ગાર્નિશ માટે રાખી બીજા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરીએક બે મિનિટ ચડાવો
  • તૈયાર ખીર ને સર્વિંગ પ્લેટ માં કાઢી ઉપરથી રાખેલ ડ્રાય ફ્રુટ ને છાંટી ને ગાર્નિશ કરી સર્વકરો અથવા ફ્રીઝ માં મૂકી ઠંડી કરી સર્વ કરો સાબુદાણા ખીર

sabudana ni kheer recipe in gujarati notes

  • સાબુદાણાને પલળવા નો સમય ના હોય તો સાબુદાણા ને ધોઇ ને થોડા પાણી માં ચડાવી લ્યો ને ત્યાર બાદએમાં દૂધ નાખી ને પણ ખીર તૈયાર કરી શકો છો
  • જો તમેનેખાંડ ની જગ્યાએ ગોળ વાપરવા માંગતા હોવ તો ખીર ને ચડાવી લ્યો ત્યાર બાદ ઠંડી કરવા મૂકોઅને ગોળ ને પીગળી ને ઠંડો કરી લ્યો બને ઠંડા થાય પછી મિક્સ કરી લ્યો આમ તમે ગોળ વારીખીર તૈયાર કરી શકો છો
  • બનેતો એક ચમચી ઘી માં ડ્રાય ફ્રુટ શેકી ને નાખશો તો ખૂબ સારા લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

શક્કરિયા નું શાક બનાવવાની રીત | shakkariya nu shaak banavani rit | shakkariya nu shaak recipe in gujarati

મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri banavani rit | meethi mathri recipe in gujarati

ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત | શક્કરીયા ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | farali gulab jamun recipe in gujarati | farali gulab jamun banavani rit

ફરાળી મિસળ બનાવવાની રીત | farali misal recipe in gujarati | farali misal banavani rit gujarati ma

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

તિરંગા ઢોકળા બનાવવાની રીત | Tiranga dhokla banavani rit | Tiranga dhokla recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe She Cooks YouTube channel on YouTube આજે આપણે ત્રિરંગા ઢોકળા બનાવવાની રીત – તિરંગા ઢોકળા બનાવવાની રીત – Tiranga dhokla banavani rit શીખીશું. સૌ ને 15 મી ઓગષ્ટ ની દરેક ને શુભ કામનાઓ આપીએ છીએ આજ આપણે ત્રિરંગા ઢોકળા બનાવશું આ ઢોકળા ખૂબ સરળ રીતે તૈયાર કરી શકો છો તો ચાલો Tiranga dhokla recipe in gujarati શીખીએ.

તિરંગા ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી | tiranga dhokla recipe ingredients

  • સોજી 1 ½ કપ
  • દહી ¾ કપ
  • ખાંડ 1 ચમચી
  • તેલ 4 ચમચી
  • ગાજર જ્યુસ ⅛ કપ
  • પાલક જ્યુસ ⅛ કપ
  • બેકિંગ સોડા ¾ ચમચી
  • રાઈ 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • લીલા મરચા સુધારેલા 1-2
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

તિરંગા ઢોકળા બનાવવાની રીત | ત્રિરંગા ઢોકળા બનાવવાની રીત

ત્રિરંગા ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં સાફ કરેલ સોજી નાખો સાથે દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ અને બે ચમચી તેલ નાખી ને મિક્સ કરી લ્યો અને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો

બે ત્રણ ગાજર લ્યો અને સાફ કરી કટકા કરી મિક્સર જાર માં પા કપ પાણી નાખી પીસી લ્યો ને ત્યાર બાદ ગરણી થી ગાળી લ્યો ત્યાર બાદ પાલક ધોઇ સાફ કરી લ્યો ને મિક્સર જારમાં લઈ પીસી લ્યો ને એને પણ ગરણી થી ગાળી લ્યો

હવે એક થાળી કે ડબ્બા ને તેલ થી ગ્રીસ કરી ને તૈયાર કરી લ્યો ને ગેસ પર ઢોકરીયા માં પાણી ના બે ત્રણ ગ્લાસ નાખી એમાં કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો

વીસ મિનિટ પછી એમાં અડધો કપ પાણી નાખી ને મિક્સ કરી એના ત્રણ સરખા ભાગ કરી લ્યો હવે એક ભાગ લ્યો એમાં ⅛ કપ ગાજર નો જ્યુસ અને ¼ ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ લ્યો

હવે એક ગ્રીસ કરેલ થાળી કે ડબ્બો તૈયાર કરેલ હતો એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ને થાળી કે ડબ્બો ને ઢોકરીયા માં કાંઠો મૂકી એમાં તૈયાર કરેલ થાળી મૂકી ઢાંકી ને આઠ દસ મિનિટ ચડવા મૂકો

હવે બીજા ભાગ માં ⅛ કપ પાણી અને ¼ ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ કરો અને તૈયાર મિક્સર ને ઢોકરીયા માં રાખેલ થાળી કે ડબ્બા માં નાખી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો

સાત મિનિટ પછી ત્રીજા ભાગ માં ⅛ કપ પાલક જ્યુસ અને ¼ ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ કરી ને ઢોકરીયું ખોલી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો

સાત મિનિટ પછી ઢોકરીયા માંથી ઢોકળા કાઢી લ્યો ને ઠંડા થવા દયો ઢોકળા સાવ ઠંડા થાય એટલે એને ડી મોલ્ડ કરી લ્યો એના કટકા કરી લ્યો

હવે વઘારિયાં માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખીને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચાં અને મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરી વઘાર ને કટકા કરેલ ઢોકળા પર નાખી દયો તો તૈયાર છે ત્રિરંગા ઢોકળા

Tiranga dhokla recipe in gujarati notes

  • આ ઢોકળા તમે ઈડલી ના ખીરા માંથી પણ તૈયાર કરી શકો છો ગાજર કે પાલક ની જગ્યાએ તમે ફૂડ કલર પણ નાખી શકો છો
  • બેકિંગ સોડા ની જગ્યાએ ઇનો પણ નાખી શકાય

Tiranga dhokla banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર She Cooks ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Tiranga dhokla recipe in gujarati

તિરંગા ઢોકળા બનાવવાની રીત - Tiranga dhokla banavani rit - Tiranga dhokla recipe in gujarati - ત્રિરંગા ઢોકળા બનાવવાની રીત

તિરંગા ઢોકળા બનાવવાની રીત | Tiranga dhokla banavani rit | Tiranga dhokla recipe in gujarati | ત્રિરંગા ઢોકળા બનાવવાની રીત

આજે આપણે ત્રિરંગા ઢોકળા બનાવવાની રીત – તિરંગા ઢોકળા બનાવવાની રીત – Tiranga dhokla banavani rit શીખીશું. સૌ ને 15 મી ઓગષ્ટ ની દરેક ને શુભ કામનાઓ આપીએ છીએ આજઆપણે ત્રિરંગા ઢોકળા બનાવશું આ ઢોકળા ખૂબ સરળ રીતે તૈયાર કરી શકો છો તો ચાલો Tiranga dhokla recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરોયું

Ingredients

તિરંગા ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી | tiranga dhokla recipe ingredients

  • 1 ½ કપ સોજી
  • ¾ કપ દહી
  • 1 ચમચી ખાંડ
  • 4 ચમચી તેલ
  • કપ ગાજર જ્યુસ
  • કપ પાલક જ્યુસ
  • ¾ ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી હિંગ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

તિરંગા ઢોકળા બનાવવાની રીત | Tiranga dhokla banavani rit | ત્રિરંગા ઢોકળા બનાવવાની રીત

  • ત્રિરંગા ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં સાફ કરેલ સોજી નાખો સાથે દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ અને બે ચમચી તેલ નાખી ને મિક્સ કરી લ્યો અને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો
  • બે ત્રણ ગાજર લ્યો અને સાફ કરી કટકા કરી મિક્સર જાર માં પા કપ પાણી નાખી પીસી લ્યો ને ત્યારબાદ ગરણી થી ગાળી લ્યો ત્યાર બાદ પાલક ધોઇ સાફ કરી લ્યો ને મિક્સર જારમાં લઈ પીસી લ્યોને એને પણ ગરણી થી ગાળી લ્યો
  • હવે એક થાળી કે ડબ્બા ને તેલ થી ગ્રીસ કરી ને તૈયાર કરી લ્યો ને ગેસ પર ઢોકરીયા માં પાણીના બે ત્રણ ગ્લાસ નાખી એમાં કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો
  • વીસ મિનિટ પછી એમાં અડધો કપ પાણી નાખી ને મિક્સ કરી એના ત્રણ સરખા ભાગ કરી લ્યો હવે એકભાગ લ્યો એમાં ⅛ કપ ગાજર નો જ્યુસ અને¼ ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ લ્યો
  • હવે એક ગ્રીસ કરેલ થાળી કે ડબ્બો તૈયાર કરેલ હતો એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ને થાળી કે ડબ્બો ને ઢોકરીયા માં કાંઠો મૂકી એમાં તૈયાર કરેલ થાળી મૂકી ઢાંકી ને આઠ દસ મિનિટ ચડવા મૂકો
  • હવે બીજા ભાગ માં ⅛ કપ પાણી અને ¼ ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ કરો અને તૈયાર મિક્સર ને ઢોકરીયા માં રાખેલ થાળીકે ડબ્બા માં નાખી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો
  • સાત મિનિટ પછી ત્રીજા ભાગ માં ⅛ કપ પાલક જ્યુસ અને ¼ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ કરી ને ઢોકરીયું ખોલી એમાં તૈયાર કરેલ મિશ્રણનાખી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
  • સાત મિનિટ પછી ઢોકરીયા માંથી ઢોકળા કાઢી લ્યો ને ઠંડા થવા દયો ઢોકળા સાવ ઠંડા થાય એટલેએને ડી મોલ્ડ કરી લ્યો એના કટકા કરી લ્યો
  • હવે વઘારિયાં માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખીને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચાં અને મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરી વઘારને કટકા કરેલ ઢોકળા પર નાખી દયો તો તૈયાર છે ત્રિરંગા ઢોકળા

Tiranga dhokla recipe in gujarati notes

  • આ ઢોકળા તમે ઈડલી ના ખીરા માંથી પણ તૈયાર કરી શકો છો ગાજર કે પાલક ની જગ્યાએ તમે ફૂડ કલર પણ નાખી શકો છો
  • બેકિંગ સોડા ની જગ્યાએ ઇનો પણ નાખી શકાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ભરેલા ટામેટા ના ભજીયા બનાવવાની રીત | bharela tameta na bhajiya banavani rit | stuffed tomato bhajiya recipe in gujarati

સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati

ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri pizza banavani rit | bhakri pizza recipe in gujarati

ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત | champakali gathiya | champakali gathiya recipe | champakali gathiya recipe in gujarati | champakali gathiya banavani rit